તમે ક્યારે પણ નહી વિચાર્યુ હોય તેવા આલિશાન બંગલા મા રહે છે, ટીવી અભિનેત્રી જેનિફર વિંગેટ જુઓ તસવીરો….

0
99

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો આજે આપણે આ લેખમા વાત કરીશુ બેહદની માયા એટલે કે જેનિફર વિંગેટ વિશે જ્યારે જેનિફર ની ઉંમર માત્ર 12 વર્ષ ની હતી, ત્યારે એક્ટિંગ કરવા નું શરૂ કરી દીધું હતું. જેનિફર ના પિતા એક મરાઠી ઈસાઈ છે ત્યાં જ એમની માતા પંજાબી છે તેમજ જેનિફરે વર્ષ 2003 માં બાળકો ની સિરિયલ શાકા લાકા બૂમ બૂમ થી જેનિફર એ ટીવી ઈન્ડસ્ટ્રી માં પગ મૂક્યો હતો તેમજ જેનિફર વિંગેટ ટીવી જગત ની એક ફેમસ અભિનેત્રી છે અને પોતાની સારી એક્ટિંગ ના દમ પર જેનિફરે બધા ના દિલ પર રાજ કરતી દેખાઈ છે.

મિત્રો મીડિયા રિપોર્ટ્સ અનુસાર જેનિફર વિંગેટના મુંબઇ ઉપરાંત ગોવામાં પણ એક સરસ ઘર છે અને તેણે આ ઘરને પણ પોતાની રીતે શણગારેલું છે અને માહિતી અનુસાર જેનિફર વિગેટે તેના ગોવાના ઘરના આંતરિક ભાગની રચના જાતે કરી છે જેના માટે તેણે ઘણો સમય પસાર કર્યો છે.

મિત્રો જેનિફર વિગેટને વ્હાઇટ અને ક્રીમ રંગ ખુબજ પસંદ છે એમ કહેવાય છે અને તેના ગોવા ઘરની બધી દિવાલો સફેદ અને ક્રીમ રંગથી રંગાઈ છે અને આ ઉપરાંત જેનિફર વિગેટ પાસે તેના ઘરમાં ઘણી વૈભવી વસ્તુઓ છે અને તેનું આ ઘર ઉત્તર ગોવામાં સ્થિત છે.

મિત્રો તમને જણાવી દઇએ કે ટીવી શો બેપનાહમાં ઝોયાની ભૂમિકા ભજવનાર ટીવી એક્ટ્રેસ જેનિફર વિંગેટે પહેલા દિલ મિલ ગયા મા કામ કર્યુ કરી હતુ અને આ પછી જેનિફરનો નિર્દોષ ચહેરો દરેકના હૃદયમાં સ્થિર થયો અને ત્યારબાદ જેનિફર વિગેટ ની સુંદરતા કોઈ પણ બોલિવૂડ અભિનેત્રીને ટક્કર આપે છે.

મિત્રો ઈન્ડસ્ટ્રી માં કામ કરતાં જેનિફર ને ઘણા વર્ષો થઈ ગયા છે અને તેમણે નંબર વન એક્ટ્રેસ નું તાજ પણ પોતાના માથા પર સજાવી ને રાખ્યો છે અને રિપોર્ટ ના પ્રમાણે એ કોઈ પણ સિરિયલ માં કામ કરવા માટે પ્રતિ એપિસોડ દોઢ થી બે લાખ રૂપિયા જેટલી મોટી ફી વસૂલ કરે છે.

અને આ પૈસા અને ફેમસનેસ જેનિફર એ પોતાના દમ પર કમાવી છે જેનિફર વિંગેટ ના ઘર ના વિષે અમે તમને જાણકારી આપી રહ્યા છીએ પોતાની મનગમતી વસ્તુઓ થી જેનિફર એ પોતાનું ઘર સજવ્યું છે અને જ્યારે પણ પરિવાર વાળા અને મિત્રો ની સાથે જેનિફર ગોવા જાય છે તો એ પોતાના આ જ ઘર માં રહે છે.

મિત્રો તેના જેનિફર વિગેટની સુંદરતાના ચાહકો થવા યોગ્ય છે અને તે સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે અને તેના તસવીરો પોસ્ટ કરે છે તેમજ જેનિફરને 50 સૌથી સેક્સી એશિયન મહિલાઓની સૂચિમાં સ્થાન આપવામાં આવ્યું હતુ અને જેનિફરે દિલ મિલ ગયે, સરસ્વતીચંદ્ર, બેહદ અને બેપનાહ જેવા ટીવી શો દ્વારા ઘરે ઘરે પોતાની ઓળખ બનાવી હતી.

મિત્રો નોર્થ ગોવા માં જેનિફર નું આ ઘર આવેલું છે અને તે બીચ થી એ માત્ર 15 મિનિટ દૂર છે જેનિફર એ જણાવ્યુ હતુ કે તેને આ ઘર શોધવા ના સમયે એ આ શોધી રહી હતી કે શાંતિ વાળું વાતાવરણ મળે એમના ઘર ની દીવાલ માટી ના મિક્ષ્ચર થી બનેલી છે અને તેનુ ઇંટિરિયર એમણે મુંબઈ માં ડિઝાઇન કરાવ્યુ છે મુંબઈ થી ગોવા એમણે ટ્રાન્સપોર્ટ કરાવ્યુ હતુ.

મિત્રો જેનિફરે માયા એ નેગેટિવ રોલ માં દરેક નું દિલ જીતી લીધું હતુ તેમજ બેપનાહ સિરિયલ માં એમની ઝોયા ની ભૂમિકા પણ ઘણી પસંદ કરવા માં આવી અને ટીવી એક્ટર કારણ સિંહ ગ્રોવર સાથે જેનિફર એ 9 એપ્રિલ 2012 એ લગ્ન પણ કર્યા હતા જો કે જેનિફર અને કરન 2014 માં જ અલગ થઈ ગયા હતા તેમજ એશિયા ની સેક્સી સ્ત્રી નો ખિતાબ પણ જેનિફર પ્રાપ્ત કરી ચૂકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here