તમે ભાગ્યજ જોય હશે યો યો હની સિંગની પત્ની, દેખાય છે એટલી હોટ કે તસવીરો પરથી નજર નહીં હટે.

0
182

મિત્રો આજે આપણે ખાસ જાણીશું યોયો હની સિંગ ની પત્ની વિશે આવોતો જાણીએ.યો યો હની સીંગ ને તો તમે જાણતાજ હશો.આજની પેઢીના સૌથી લોકપ્રિય રેપ સિંગર છે.જોકે આજકાલ ઘણા રેપ સિંગર્સ લોકપ્રિય બન્યા છે.પરંતુ હની સીંગ ની વાત જ અલગ હતી.હની ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક એવા ગાયકોમાંથી એક છે.જેમણે બોલિવૂડના લગભગ તમામ મોટા સ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરી છે.હની તેની પર્સનલ લાઇફ અને ગીતોને લઈને ઘણી વાર હેડલાઇન્સમાં રહ્યાછે.

એવા ઘણા સિંગર રેપર છે, જેમણે પોતાની બહેતરીન ગાયકી થી લોકોને નાચવા માટે મજબૂત બનાવી દીધા હોય.આવા જ મશહૂર સિંગર માંથી એક છે યો-યો હની સિંહ. જેમણે હાઇ હિલ્સ, બ્લૂ આઈઝ, ડોપ શોપ, લૂંગી ડાન્સ, દેશી કલાકાર, અંગ્રેજી બીટ જેવા એકથી એક ચડિયાતા ગીતો બનાવીને ફક્ત દેશને જ નહીં પરંતુ દુનિયાભરના લોકોને નાચવા માટે મજબૂર કરી દીધા હતા. આ ગીતોને કારણે જ હનીસિંગને ખાસી ઓળખાણ મળી હતી.હની મ્યુઝિક જગતનો એક ઓલરાઉન્ડર ખિલાડી છે.

જેને રેપ સિંગિંગ ઉપરાંત મ્યુઝિશિયન તરીકે પણ ઓળખવામાં આવે છે. જો કે તેમને રેકોર્ડિંગ આર્ટિસ્ટ તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી.પરંતુ શું તમે જાણો છો કે તમારા પ્રિય રેપ સિંગર તમારા દિલની ધડકન હની સિંહ હૃદય માં કોણ રાજ કરે છે.વળી મોટા ભાગના લોકો તો યો-યો હની સિંહ વિશે સારી રીતે જાણતા હોય છે, પરંતુ ખૂબ જ ઓછા લોકો એવા હશે જે તેમની અંગત જિંદગી વિશે જાણકારી રાખતા હશે. હકીકતમાં તમને જણાવી દઈએ કે હની સિંહ પરિણીત છે અને તેમની પત્ની તેમના સ્કૂલના સમયથી જ તેમનો પ્રેમ છે.

આજે આપણે હની સિંહની પત્ની વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.જો આપણે હની સિંહની પત્ની વિશે વાત કરીએ તો હની સિંહની પત્ની દેખાવમાં ખૂબ જ વધારે સુંદર છે. હની સિંહની પત્નીનું નામ શાલિની તલવાર છે. શાલિની ભારતનાં લોકપ્રિય સંગીત નિર્દેશક અને ગાયક યો-યો હની સિંહની પત્ની છે. ખરેખર,હની ની લવ લાઇફ ઘણી રસપ્રદ રહી છે.તેમના લગ્ન અંગે થોડા સમય માટે સસ્પેન્સ સર્જાયું હતું.આ પછી અચાનક એક રિયાલિટી શો દરમિયાન તે નજર આવતા તેની પત્ની નું રહસ્ય બહાર આવ્યું હતું કે હની પરિણીત છે.

તેની પત્નીનું નામ શાલિની છે.હની સિંહ અને શાલિનીએ પોતાના સ્કૂલનો અભ્યાસ એક સાથે પૂરો કર્યો છે અને બંને સારા મિત્રો પણ છે. ફક્ત એટલું જ નહીં, આ બંને સ્કૂલના સમયથી જ એકબીજાને પસંદ કરતા હતા અને એકબીજાને ડેટ પણ કરતા રહ્યા છે.હની સિંહ પોતાના સ્કૂલની શિક્ષા પૂર્ણ કર્યા બાદ લંડન ચાલ્યા ગયા હતા. પરંતુ બ્રિટનથી આવ્યા બાદ પણ હનીસિંહ શાલિનીને ભૂલી શક્યા ન હતા. જ્યારે હની સિંહને સફળતા પ્રાપ્ત થઈ અને તેઓ સમગ્ર દેશમાં મશહુર થઈ ગયા, તો ત્યારબાદ તેઓએ શાલીની સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

પરંતુ પોતાના લગ્નની વાત હની સિંહ દુનિયાથી છુપાવીને રાખી હતી.કારણ કે તેઓ ઈચ્છતા ન હતા કે તેમના લગ્નના સમાચાર કોઈને પણ માલૂમ પડે. તેનાથી હની સિંહની લોકપ્રિયતા યુવતીઓની વચ્ચે ઓછી થઈ શકે છે.હની સિંહ અને શાલિની એ ૨૩ જાન્યુઆરી, ૨૦૧૧ના રોજ લગ્ન કર્યા હતા. શાલિની દિલ્હીના પંજાબી પરિવારથી સંબંધ ધરાવે છે. હની સિંહે શીખ પરંપરાથી લગ્ન કર્યા છે.

આ બંનેના લગ્ન દિલ્હીની બહારનાં વિસ્તારમાં સ્થિત એક ફાર્મ હાઉસમાં થયા હતા.લગ્નના જે પણ રીતિરિવાજો હોય છે તે બધા જ રિવાજો દિલ્હીમાં સ્થિત સરોજિની નગરનાં પવિત્ર ગુરુદ્વારમાં પૂરા કરવામાં આવ્યા હતા. હની સિંહે પોતાના શો ઇન્ડિયન રોકસ્ટાર દરમિયાન દુનિયાને પોતાની પત્નીની ઓળખ કરાવી હતી. કદાચ જ કોઈ વ્યક્તિ એવો હશે જે આ પહેલા હની સિંહના લગ્ન વિશે જાણતા હશે.હની સિંહે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે તેમની પત્ની શાલિની તેમના ગીતોને પસંદ કરતી ન હતી.હની અને તેની પત્ની શાલિની વચ્ચે રિલેશનશિપ ખુબ લાંબી અને ગાઢ રહી હતી.

 

લગભગ 20 વર્ષ સુધી ચાલેલા આ લાંબા અફેર પછી આખરે બંનેએ લગ્ન કરી લીધા.હની અને શાલિની એક જ સ્કૂલમાં ભણતા હતા.લોકોની નજરથી દૂર આ બંને ગુપ્ત રીતે એકબીજાને મળતા સ્કૂલ પછી. તેમણે આગળ જણાવ્યું હતું કે શાલિનીને મારા ગીતો બિલકુલ પસંદ આવતા ન હતા.મને એવું લાગે છે કે તે આ ગીતોને નફરત કરે છે, પરંતુ શાલિનીએ ક્યારેય મને એવું કહ્યું નથી. શાલિની મોટાભાગે રોમેન્ટિક ગીતો સાંભળવાનું પસંદ કરે છે, જે અત્યાર સુધી ક્યારેય ગાયા નથી.

વળી જોવામાં આવે તો હની સિંહની પત્ની દેખાવમાં ખૂબ જ સુંદર છે અને તેની સુંદરતાની આગળ બોલિવૂડની મોટી-મોટી અભિનેત્રીઓ પણ ફેલ થઈ જાય છે. તમે આ તસવીરો જોઇને તે વાતનો અંદાજો લગાવી શકો છો.હની અને તેની પત્ની શાલિની વચ્ચે રિલેશનશિપ ખુબ લાંબી અને ગાઢ રહી હતી.લગભગ 20 વર્ષ સુધી ચાલેલા આ લાંબા અફેર પછી આખરે બંનેએ લગ્ન કરી લીધા.હની અને શાલિની એક જ સ્કૂલમાં ભણતા હતા.લોકોની નજરથી દૂર આ બંને ગુપ્ત રીતે એકબીજાને મળતા સ્કૂલ પછી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here