તમારી દુકાનમા જરુર રાખો આ પાંચ વસ્તુઓ, વ્યાપાર વધશે એટલી ઝડપે કે તમે વિચાર્યુ પણ નહી હોય….

0
266

જો તમારી પાસે કોઈ દુકાન છે અથવા કોઈપણ પ્રકારનો વ્યવસાય છે, તો તમને હું થોડીક એવી વાસ્તુ રીત બતાવાનો છું. આ ટિપ્સનો ઉપયોગ કરીને,તમે તમારા કાર્યને વધુ વિસ્તૃત કરી શકો છો. જો તમારી દુકાનમાં ગ્રાહક નથી આવી રહ્યા તો તમારા માટે આ વાસ્તુ ટિપ્સ ખુબજ કામની હશે.

આ 5 વસ્તુઓથી તમે તમારો વ્યાપાર વધારી શકો છો.કારણ કે તે આજની તારીખમાં સૌથી અસરકારક વાસ્તુ ટીપ્સ છે, આની મદદથી તમે તમારા વ્યવસાયને વધુ વિસ્તૃત કરી આગળ વધારી શકો છો. તો આવો જાનીએ કે દુકાનમાં કઇ પાંચ વસ્તુઓ હંમેશા હોવી જોઇએ. બધી દુકાન ની અંદર જરૂર રાખવી જોઈ એ આ 5 વસ્તુઓ, આનાથી વધી જશે તમારો વ્યાપાર અને ઘણી થશે કમાય. આ 5 વસ્તુઓથી તમે તમારો વ્યાપાર વધારી શકો છો. તો ચાલો જાણીએ એ કયી કયી વસ્તુઓ છે જેને આપણે રાખવાની છે આપણી દુકાનમાં.

લક્ષ્મીજીના પગની મૂર્તિ.જો તમારી દુકાન છે અમે કામ ખુબજ ધીમુ થઇ રહ્યું છે તો તમારા માટે આ શ્રેષ્ઠ ઉપાય છે. આની મદદથી તમે તમારી દુકાનનું કામ સારી રીતે ચલાવી શકો છો. જો તમે તમારી દુકાનના દરવાજા પર લક્ષ્મીજીના પગ મુકેલા હોય તો તમારી દુકાન સારી રીતે ચાલવા લાગશે અને તમે જોશો કે તમારી દુકાન પર ગ્રાહકો આવતા જોવા મળશે. આ પગ મુક્યા પછી તમારે દુકાનમાં કોઈ દિવસ ખોટ નહીં જાય.

ગણેશજી ની મૂર્તિ.તમે આ વાત પર તો વિશ્વાસ જરૂર કરતા હશો કે ગણેશ જી ના વગર તો કોઈ નું કોઈપણ કામ થઇ જ નથી શકતું. જો તમારી દુકાન માં ગણેશ જી ની તસ્વીર અથવા મૂર્તિ નથી તો આ વાત સ્પષ્ટ છે કે તમારી દુકાનમાં ગ્રાહક ખુબજ ઓછા અથવા ના માત્રામાં જ આવતા હશે. આવા જો તમારી દુકાનની સેલ વધારવી છે તો તમારે ગણેશજીની મૂર્તિ તમારી દુકાનમાં જરૂર રાખવી જોઈએ.

મોર પીંછ લગાવો.જો તમે ઇચ્છો છો કે તમારી દુકાનનું કામ ખૂબ ચાલે તો તમારી દુકાનમાં મોર પાંખ પણ લગાવી શકો છો. જો તમને લાગે છે કે કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા તમારી દુકાનમાં છે તો મોર પીંછ લગાવ્યા પછી તમારી દુકાન સારી રીતે ચાલવા લાગશે અને પોઝીટીવ એનર્જી તમારી દુકાનમાં આવવા લાગશે.

લાફિંગ બુદ્ધાની મૂર્તિ.જો તમે તમારી દુકાનમાં લાફિંગ બુદ્ધ રાખો છો તો તમને જોવા મળશે કે તમારી દુકાનમાં ગ્રાહક ખુબજ ઝડપીથી આવશે અને તમારી સેલ પહેલાથી ઘણી વધારે વધી જશે. આ તમે તમારી પોતાની દુકાનમાં લગાવીને જોઈ શકો છો. કારણ કે વાસ્તુના અનુસાર લાફિંગ બુદ્ધની તસ્વીર દુકાનમાં રાખવાથી દુકાનની બાજુ ગ્રાહક આકર્ષિત થાય છે.

પિરામિડ રાખો.જો તમારી દુકાનમાં સકારાત્મક ઉર્જા નથી, જો તમને એવું લાગે છે કે તમારી દુકાનમાં ગ્રાહક ખુબજ ઓછા આવે છે તો તમે આ રીતનું પિરામિડ તમારી દુકાનમાં રાખી શકો છો.તમારે આને રાખવાના પહેલા દિવસથી જ તમારી દુકાનમાં ફરક જોવા મળશે. આનાથી તમે તમારી દુકાનની સેલ પણ વધારી શકશો અને તમારી દુકાનની બાજુ ગ્રાહકોને પણ આકર્ષિત પણ કઈ શકશો.