તમારા પાર્ટનરમાં ઉત્તેજના વધારવા માટે શારીરિક સબંધમાં લાવો, આ બદલાવ પછી જુઓ કમાલ…..

0
1818

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દરેક દંપતિ બેડરૂમમાં પસાર થતી એ ખાસ પળોને સારી રીતે અને વધુમાં વધુ આનંદ સાથે વિતાવવા માંગે છે સેક્સની ઈચ્છા માત્ર પુરૂષોને જ વધારે થતી હોય છે તેવું નથી મહિલાઓ પણ આ સમય માટે આતુર હોય છે જો કે તેઓ દરેક ઈચ્છા વ્યક્ત કરતી નથી ખાસ કરીને જ્યારે નવા લગ્ન થયા હોય ત્યારે તેઓ પોતાની ઈચ્છા કહેવાનું ટાળતી હોય છે પરંતુ આજે તમે જાણી લો કે મહિલાઓએ સમયે કઈ કઈ રીતે વધારે ઉત્તેજીત થાય છે અને વધારે આનંદ માણે છે.

રોમાંસ વધારવા માટે બંને પાર્ટનર આગળ વધુ ઉત્તેજિત થવાના ઘણા પ્રયાસો કરે છે અને રોમાંસની મજા સારી રીતે આવે છે તેથી આજે આપણે તમને કહીએ છીએ મહિલાઓની જેમ જ અંગો વિશે જેનો સ્પર્શ અને કિસ કરવાથી સ્ત્રીઓને ઉત્તેજિત થાય છે અને કામ વાસના પ્રત્યે આકર્ષાય છે તો ચાલો આપણે જાણીએ કે સ્ત્રી ઉત્તેજિત કેવી રીતે થાય છે.

કિસ.કિસ પ્રેમની લાગણી વ્યક્ત કરવાનું સૌથી ઉત્તમ માધ્યમ છે દરેક યુવતી ઈચ્છતી હોય છે કે તેનો પાર્ટનર સેક્સ દરમિયાન તેના શરીરનાં બધા જ અંગો ઉપર કિસ કરે કોઈ પણ એવી જગ્યા ન હોય જ્યાં તેને ચુંબનનો અહેસાસ ન થયો હોય રોમાન્સની શરૂઆત કિસથી થાય છે અને ધીમે-ધીમે સેક્સ તરફ આગળ વધે છે જો તમે તમારા પાર્ટનરને સેક્સ પ્રત્યે વધુ આર્કિષત કરવા માંગતા હોય તો તેમના શરીરનાં બધા જ અંગો ઉપર કિસ કરો.

હોર્ની નેચર.મહિલાઓને ઉત્તેજનાથી ભરેલી વ્યક્તિ સારી લાગે છે જે પ્રેમ કરતી વખતે તેને તૂટીને પ્રેમ કરે. દાંતથી બટકાં ભરવા લવ બાઈટ્સ સારું લાગે છે પરંતુ ધ્યાન રાખો કે કોઈ પણ વસ્તુનો અતિરેક સારો નથી હોતો પાર્ટનરને લઈ બાઈટ્સ કરતી વખતે એટલું ધ્યાન રાખવું કે બાઈટ એટલા જોરથી ન થઈ જાય કે તેમાં પ્રેમની લાગણીનો અહેસાસ થવાની જગ્યાએ દર્દનો અહેસાસ થવા લાગે.

નોટી સેક્સ.જયારે પુરૂષો તેમની પાર્ટનર સાથે બેડ પર નોટી ટોકસ કરતા હોય ત્યારે તેમને તો સારું લાગતું જ હોય છે પરંતુ મહિલાઓ પણ તેનો ભરપૂર આનંદ લેતી હોય છે અને આ નોટી ટોક્સ તેમને નજીક આવવામાં અને પ્રેમની લાગણીઓ વ્યક્ત કરવામાં મદદરૂપ થાય છે. સેક્સ માટે મહિલાઓને ઉત્તેજિત કરવા માટે નોટી ટોક્સ પણ ઉત્તમ માધ્યમ છે.

ઓરલ સેક્સ.એક સમય હતો જ્યારે મહિલાઓ સેક્સ વિશે વાત કરતા પણ ડરતી હતી પરંતુ હવે તે બિન્દાસપણે સેક્સ વિશે વાતો કરે છે તેમજ સેકસમાં તેમને કેવી રીતે પરમસુખની પ્રાપ્તિ થાય છે તે વિશે ખુલ્લા મને પાર્ટનર સાથે વાત પણ કરતી હોય છે ઓરલ સેક્સ અથવા માઉથ સેક્સ પહેલાં માત્ર પુરૂષોને જ પસંદ હતું પરંતુ હવે મહિલાઓ પણ તેનો એટલો જ આનંદ માણતી હોય છે આજની આધુનિક મહિલાઓને માઉથ સેક્સ કરવું પણ પસંદ હોય છે અને કરાવવું પણ પસંદ હોય છે.

રિસ્પેક્ટ.રિસ્પેક્ટ એક એવી વસ્તુ છે જે મહિલાઓ કાયમ મેળવવા ઈચ્છતી હોય છે પછી તે બેડરૂમમાં સમાગમ દરમિયાન પતિ સાથે જ કેમ ન હોય જ્યારે તમે તેમની સાથે સમાગમ કરી રહ્યા હોવ ત્યારે પણ એ વાતનું ધ્યાન રાખો કે કોઈપણ એવા અપશબ્દોનો ઉપયોગ ન થાય જેનાથી તેમની લાગણીઓ દુભાય અને તેમને તમારી સાથે સેક્સ કરવાથી પણ નફરત થઈ જાય.

જો તમને દરરોજ એક જ પ્રકારનું ખાવાનું આપવામાં આવે તો થોડા દિવસોમાં કંટાળી જશે તેની જેમ દરરોજ એક જ પ્રકારે સેક્સ કરવાથી તમે અને પાર્ટનર બંને સેક્સ રુટિનથી કંટાળી જશો અને બેડરુમ લાઇફમાં નીરસતા આવી જશે બધુ જ એક યંત્રવત ના કરશ જો તમે પ્લેમાં કોને જલ્દી ઓર્ગેઝમ મળી જાય તેની રેસ ચાલતી હોય તો સમજી લેવું કે સમય આવી ગયો છે કંઈક નવું કરવાનો પ્રયાસ કરો જો તમે હંમેશા રાત્રે સેક્સ કરતા હોવ તો હવે સવારે અથવા બપોરને સમયે કરો જો દર વખતે તમારો પાર્ટનર જ ઓન ટોપ હોય તો આ વખતે તમે લીડ કરો અને પાર્ટનરને સરપ્રાઇઝ આપો.

તેમાં કોઈ શક નથી કે સ્પોન્ટેનિયસ સેક્સ એટલે કે સહજ અને સ્વાભાવિક રીતે અચાનક જ સેક્સ્યુઅલ એક્ટમાં સામેલ થવું હંમેશા એક સારી વાત છે પરંતુ અનેકવાર આપણે પોતાના બીઝી શેડ્યુલ જોબ ડિમાન્ડ પરિવારની જવાબદારી અને ઘરના કામ વચ્ચે સેક્સ કરવામાં સમય કાઢવાનું જ ભૂલી જઈએ છીએ જેથી આ વખતે પોતાના સેક્સ્યુઅલ એક્ટ માટે પહેલાથી જ પ્લાનિંગ કરો કોઈ ખાસ જગ્યા ડિસાઇઢ કરો પાર્ટનરને આ અંગે હિંટ આપો અને એકબીજાનો મૂડ ડેવલોપ કરો.

સેક્સ દરમિયાન અંધારું અને આ દરમિયાન કપડા ઉતરાવા અને પછી અંધારામાં જ ફરી પહેરીલેવા તેમાં એટલું એક્સાઇટમેન્ટ નથી માટે જો તમે પાર્ટનરની ઉત્તેજના વધારવા માગો છો તો ઘરમાં કોઈ ન હોય તેવા સમયે પોતાના પાર્ટનર સામે અચાનક નેકેડ કે પછી સેક્સ લૉન્જરી પહેરીને પહોંચી જાવ પછી જુઓ પાર્ટનરની કામેચ્છા અને ઉત્તેજના બંને કેવા વધી જાય છે.

તમને તમારા જૂના દિવસો જરુર યાદ હશે જ્યારે તમે બંને એકબીજના શરીર પરથી હાથ દૂર જ કરી જ નહોતા શકતા ત્યારે આ વખતે પાર્ટનરની ઉત્તેજના ફરી ઉત્તેજીત કરવા આ જૂની યાદોને તાજા કરી શકો છો જે માટે પાર્ટનર માટે એક રોમેન્ટિક ડિનર પ્લાન કરો જ્યરે તમે બંનેએ એકબીજાને પહેલીવાર જોયા કે પહેલીવાર સેક્સ કર્યું હોય તે ઘટનાને યાદ કરો.

બેડરુમમાં જરા પણ બોરડમને જગ્યા આપો નહીં જે માટે એવું હોય તો બેડરુમને થોડો ઇરોટિક લૂક આપો. સેક્સી ફીલ કરવા માટે બેડ પર સિલ્ક અને સાટિનની ચાદર ઓછાળો તમે ઇચ્છો તો ખાવામાં કામોત્તેજક વસ્તુઓ બનાવો તેમજ કેન્ડલ લાઇડ ડિનર જ નહીં કેન્ડલ લાઇડ બાથ પણ કરો આખા બેડરુમને સેન્ડલ ઓઇલ અને મીણબત્તીથી ઝગમગાવી દો આટલું કર્યા બાદ તમે જોશો કો પાર્ટનરની કામેચ્છા અને ઉત્તેજના બંને વધી જશે.