ઇન્ટરવ્યુમાં મહિલાને પૂછવામાં આવ્યો સવાલ, એવી કઈ વસ્તુ છે જે મનુષ્યમાં સતત વધતી રહે છે?

0
621

દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક શ્રેષ્ઠ પરીક્ષા યુપીએસસીની છે આ પરીક્ષા પાસ કરીને ઉમેદવારો IAS,IPS વગેરે બને છે જે દરેક યુવકનું સપનું હોય છે કે તે આ પરીક્ષા પાસ કરીને આ પોસ્ટ મેળવી શકે શું તમને લાગે છે કે IAS પરીક્ષા પાસ કરવી એટલી સરળ છે ના ખૂબ મહેનત અને તૈયારી કર્યા પછી કોઈ પણ IAS પરીક્ષા પાસ કરી શકે છે.

આ પરીક્ષાને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે પ્રથમ લેખિત પરીક્ષા બીજી મુખ્ય પરીક્ષા અને ત્રીજું છે ઈન્ટરવ્યુ જે આ તમામ પરીક્ષાઓનું સૌથી મુશ્કેલ પાસું છે ઈન્ટરવ્યુ દરમિયાન પૂછવામાં આવેલા પ્રશ્નો ઉમેદવારને મૂંઝવવા માટેના હોય છે તે તદ્દન ટ્વિસ્ટેડ હોય છે ડબલ અર્થ અગાઉની IAS પરીક્ષામાં ઇન્ટરવ્યુ દરમિયાન પૂછવામાં આવેલા આવા મૂંઝવણભર્યા પ્રશ્નો અને તેના જવાબો જાણીએ.

પ્રશ્ન.વિશ્વમાં કયા દેશના સાત નામ છે?જવાબ.ભારત એક એવો દેશ છે જેના 7 નામ છે ભારત, હિન્દુસ્તાન,આર્યાવર્ત, જંબુદ્વીપ,ભરતખંડ અને હિંદ.પ્રશ્ન.સાયકલમાં હવા ભરતા પંપને શું કહે છે?જવાબ.સાયકલને એર પંપ કહે છે.પ્રશ્.એવું શું છે જે વર્ષમાં માત્ર એક જ વાર અને શનિવારે આવે છે.

જવાબ.હિન્દી અક્ષર V વર્ષમાં માત્ર એક જ વાર અને શનિવારે આવે છે.પ્રશ્ન.ઋગ્વેદિક આર્યોના યુદ્ધના દેવતા કોણ હતા?જવાબ.ઇન્દ્ર.પ્રશ્ન.નેશનલ એન્વાયરમેન્ટ ટ્રિબ્યુનલ બિલ શું સાથે સંબંધિત છે?જવાબ.પર્યાવરણીય સંરક્ષણ સંબંધિત.

પ્રશ્ન.શરીરનું કહ્યું અંગ હંમેશા ભીનું રહે છે?જવાબ.જીભ માણસની જીભ હંમેશા ભીની રહે છે.પ્રશ્ન.એ કોણ છે જે આખા એક મહિના પછી તમારી પાસે આવે છે અને માત્ર 24 કલાકમાં જ જતી રહે છે?જવાબ.તારીખ.દરેક તારીખ એક મહિના પછી આવે છે અને 24 કલાકમાં જતી રહે છે.પ્રશ્ન.તમારા જમણા હાથમાં 3 સીતાફળ અને 4 સંતરા અને ડાબા હાથમાં 4 સીતાફળ અને 3 સંતરા છે તો તમારી પાસે શું છે?જવાબ.મારી પાસે ખૂબ જ લાંબા હાથ છે.

પ્રશ્ન.ટ્રાફિક સિગ્નલની શરૂઆત સૌથી પહેલા કોણે કરી હતી?જવાબ.રેલ્વેએ સૌથી પહેલા ટ્રાફિક સિગ્નલની શરૂઆત કરેલ હતી. પ્રશ્ન.ભારત દેશમાં સિંચાઇનું સૌથી મોટું સાધન કયું છે?જવાબ.ભારતની નહેરો.પ્રશ્ન.તમે સવારે ઉઠો અને તમને ખબર પડે કે તમે પ્રેગ્નેન્ટ છો, એવામાં સૌથી પહેલા તમે શું કરશો?જવાબ.આ જાણીને હું ખુશ થઈશ, અને સૌથી પહેલા જઈને પોતાના પતિને આ ખુશીના સમાચાર આપીશ અને અમે ઉજવણી કરીશું.

પ્રશ્ન.આપણા ભારત દેશમાં કુલ કેટલા ટકા ભાગમાં ખેતી થાય છે?જવાબ.4.51% ભાગમાં.પ્રશ્ન.બે જોડિયા બાળકી શગુન અને શોભના મે માં પેદા થઈ હતી, પરંતુ તેમનો જન્મદિવસ જૂનમાં છે, આ કઈ રીતે શક્ય છે?જવાબ.કારણકે મે એક જગ્યાનું નામ છે.

પ્રશ્ન.ક્યા દેશનું પ્રાચીન નામ પર્શિયા છે?જવાબ.ઈરાનનું.પ્રશ્ન.IASના ઇન્ટરવ્યૂમાં ઇન્ટરવ્યુઅરએ કેન્ડિડેટ માટે એક કપ કોફી મંગાવી કોફીનો કપ કેન્ડિડેટ સામે મૂકીને ઇન્ટરવ્યૂઅરે પૂછ્યું, what is before YOU?જવાબ.કેન્ડિડેટ એ કહ્યું T કારણ કે ઇન્ટરવ્યૂ લેનારનો અર્થ હતો U alphabet પહેલા શું આવે? એટલે તેણે સ્પષ્ટ કહ્યું કે U પહેલા T alphabet આવે.

સવાલ.ક્યાં દેશે પ્લાસ્ટિક ના કપ અને પ્લેટ ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે? જવાબ. ફ્રાન્સ,સવાલ.ભારત નું એવું કયું રાજ્ય છે જેમાં ફક્ત ચાર જિલ્લા જ છે? જવાબ.સિક્કિમ, સવાલ.કોના દ્વારા એકાધિકારી પ્રતિયોગીતાનો સિદ્ધાંત વિકસિત કરવામાં આવ્યો હત.

જવાબ.ઇ.એચ ચેમ્બરલીન, સવાલ.દરિયા ના પાણી માં ક્ષાર ની માત્રા કેટલી હોય છે?જવાબ.3.5 %.સવાલ.બ્રિટિશ સંસદ ના સભ્ય બનવા વાળા પહેલા ભારતીય કોણ હતા ?જવાબ.દાદાભાઈ નવરોજી.સવાલ.રોમ શહેર કઈ નદી ના કિનારે આવેલું છે જવાબ.ટાઈબર,સવાલ.માઇક્રોપ્રોસેસર એ કઈ પેઢી નું કમ્પ્યુટર છે.જવાબ.ચોથી પેઢી નું, સવાલ.શરીર નું કયું અંગ સુતા પછી મોટું થઈ જાય છે?જવાબ.આંખ ની પાંપણ.

પ્રશ્ન.નેત્રદાનમાં નેત્રના ક્યા ભાગનું દાન કરવામાં આવે છે?જવાબ.કાર્નીયાને નેત્ર દાનમાં દાન કરવામાં આવે છે.પ્રશ્ન.મહિલાને પૂછવામાં આવ્યું કે તમારા બે પગ વચ્ચે શું છે?જવાબ.ઘૂંટણ પ્રશ્ન.ભારતીય બંધારણની કઇ કલમ જણાવે છે કે રાષ્ટ્રપતિ ભારતના રાજ્યના વડા છે.

જવાબ.કલમ 52.પ્રશ્ન.ભારતના પ્રથમ નાગરિક કોને કહેવામાં આવે છે?જવાબ.રાષ્ટ્રપતિ.પ્રશ્ન.મનુષ્ય એવી કઈ વસ્તુ છે જે હંમેશા વધતી રહે છે?જવાબ.ઉંમર.પ્રશ્ન.જો ગઈ કાલ પહેલાનો દિવસ શુક્રવાર હોય તો આવતી કાલ પછીનો દિવસ કેવો હશે?જવાબ.મંગળવાર.