Breaking News

સાઉથના આ સુપરસ્ટારે પોતાના જીવનમા કર્યા છે ત્રણ વાર લગ્ન,છે ચાર બાળકોના પિતા જુઓ તસવીરો.

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો આજના આ લેખમા આજે આપણે વાત કરિશુ સાઉથના પાવર સ્ટાર પવન કલ્યાણ વિશે પવન કલ્યાણ એ એક ભારતીય ફિલ્મ અભિનેતા, પટકથા લેખક, સ્ટંટ કોઓર્ડિનેટર, પરોપકાર અને રાજકારણી છે. તેની ફિલ્મના કામો મુખ્યત્વે તેલુગુ સિનેમામાં છે અને તે લોકપ્રિય અભિનેતા ચિરંજીવીનો સૌથી નાનો ભાઈ છે પવન કલ્યાને 1996 માં તેલુગુ ફિલ્મ અક્કડા અમ્માયી ઇક્કડા અબેયથી અભિનયની શરૂઆત કરી હતી.

મિત્રો પવન કલ્યાણનો જન્મ 2 સપ્ટેમ્બર 1971 ના રોજ આંધ્રપ્રદેશમાં થયો હતો અને તેઓ સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર ચિરંજીવીનો નાનો ભાઈ છે પવન કલ્યાણે પોતાની ફિલ્મ સફરની શરૂઆત વર્ષ 1996 માં ફિલ્મ અક્કડ અમ્માય લક્કડ થી કરી હતી અને તે પછી તેમણે એક કરતા વધારે ફિલ્મોમાં અભિનય કર્યો હતો પવન કલ્યાણને વર્ષ 1998 માં ફિલ્મ થોલી પ્રેમા માટે રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો છે.

આ ઉપરાંત પવન કલ્યાણને વધુ ઘણા એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે પવન કલ્યાણનાં લગ્ન ત્રણ વખત થયાં છે અને તેમની પ્રથમ પત્ની નંદિની હતી જેની સાથે તેમણે 1997 માં લગ્ન કર્યા હતા પરંતુ આ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને બંનેએ 2008 માં અલગ થઈ ગયા હતા અને આ પછી પવન કલ્યાણે વર્ષ 2009 માં રેણુ દેસાઈ સાથે લગ્ન કર્યા અને તેમના આ લગ્ન કુલ ત્રણ વર્ષ ચાલ્યા અને 2012 માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા અને આ પછી પવન કલ્યાને 2013 માં અન્ના લેજનેવા સાથે લગ્ન કર્યા હતા.

મિત્રો પવન કલ્યાણને અભિનય કરતાં 24 વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને આ સમય દરમિયાન તેણે મુખ્ય અભિનેતા તરીકે 25 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને ફિલ્મો ઉપરાંત પવન કલ્યાણ ઘણા ટીવી કમર્શિયલનો ચહેરો પણ રહી ચૂક્યો છે પેપ્સીની પ્રથમ જાહેરાત કરનાર તે સાઉથના સિનેમા અભિનેતા છે અને તે એક તેજસ્વી અભિનેતા હોવા ઉપરાંત તે એક પ્રખ્યાત રાજકારણી પણ છે.

મિત્રો આ ફોટોમાં કલ્યાણ તેમની બીજી પત્ની રેનૂ દેસાઇ અને દીકરી આરાધ્યા સાથે જોવા મળી રહ્યો છે. આ ફોટોમાં બીજી અને ત્રીજી પત્ની અન્ના લેજનેવા સાથે પાવર સ્ટાર પવન કલ્યાણ જોવા મળી રહ્યો છે ગબ્બર સિંહ ફેમ પવન કલ્યાણે વર્ષ 1997થી 2013 સુધી એટલૅ કે 16 વર્ષ માં ત્રણ લગ્ન કર્યાં હતા અને તેમની પહેલી પત્ની નંદિની હતી જેમની સાથે વર્ષ 1997માં લગ્ન કર્યાં હતા અને આ લગ્ન માત્ર બે વર્ષ ટક્યા અને વર્ષ 1999માં બંને અલગ થઈ ગયાં હતાં.

મિત્રો આ પછી વર્ષ 2009માં પવન કલ્યાણે રેનૂ દેસાઈ સાથે બીજા લગ્ન કર્યાં હતાં. આ લગ્ન પણ લાંબા સમય સુધી ટક્યા નહી અને 3 વર્ષ પછી વર્ષ 2012માં પવન કલ્યાણ અને રેનૂ અલગ થઈ ગયાં હતાં અને રેનૂ દેસાઈ અને પવન કલ્યાણને બે બાળકો છે, દીકરી અકીરા અને દીકરો આધ્યા એક્ટરમાંથી રાજનેતા બનેલા પવન કલ્યાણે વર્ષ 2013માં ત્રીજા લગ્ન વિદેશી યુવતી અન્ના લેજનેવા સાથે કર્યાં હતાં.

મિત્રો મૂળ રશિયન અન્ના તે વર્ષે જ પવનની દીકરીની મા બની હતી અને અન્ના લેજનેવાની પવન સાથે પહેલી મુલાકાત વર્ષ 2011માં થઈ હતી અને એક ફિલ્મના શૂટિંગ દરમિયા બંને એકબીજા પ્રત્યે ખૂબ જ આકર્ષિત થયા અને તે વર્ષે બંનેએ લગ્ન કરી લીધા હતાં અને તેમને એક દીકરી છે જેનું નામ પોલેના અને દીકરાનું નામ માર્ક શંકર પવનોવિચ છે.

મિત્રો પવન કલ્યાણ વર્ષ 2013માં ફોર્બ્સના લિસ્ટમાં ભારતના 100 સેલેબ્રિટીમાં સામેલ થયો હતા અને પવન કલ્યાણ એક ટ્રેન્ડ માર્શલ આર્ટિસ્ટ છે અને તેમની પાસે બ્લેક બેલ્ટ પણ છે વર્ષ 2008માં પવન કલ્યાણે ભાઈ ચિરંજીવીની પાર્ટી પ્રજા રાજ્યમ જોઈન કરી હતી અને આ પછી વર્ષ 2014માં તેમણે ખુદની જન સેના પાર્ટી બનાવી હતી.

મિત્રો તેલુગુ ફિલ્મોના એક્ટર પવન કલ્યાણ ફિલ્મ ડિરેક્ટર, સિંગર, કોરિયોગ્રાફર અને સ્ક્રીન રાઇટર પણ છે. પવન કલ્યાણે 2001 મા ખુશી,2008 મા જલસા,2012 મા ગબ્બર સિંહ 2013 મા અતારિંતિક દરેદી અને 2015 મા ગોપાલા ગોપાલા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે પવનની ફિલ્મ કારકીર્દિની વાત કરીએ તો તેમણે 1996 માં અક્કડા અમ્માઇ ઇક્કડા અબાઈ નામની તેલુગુ ફિલ્મ બનાવી હતી અને આ પછી જી વી જી રાજુ પ્રોડક્શન ફિલ્મ ગોકુલમો સેથા જે તમિલ ફિલ્મ ગોકુલથિલ સેથાઈ ની તમિલ રિમેક હતી.

About admin

Check Also

કરોડો રૂપિયાનો બંગલો અને મોંઘી ગાડીઓને શોખ રાખે છે આલિયા ભટ્ટ, સંપત્તિનો આંકડો જાણીને આંખો ચાર થઈ જશે…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …