સુર્યના રાશિ બદલવાથી વર્ષો બાદ બનવા જઇ રહ્યો છે બુધાદિત્ય મહાયોગ,થશે આ રાશિના જાતકો ને પુરેપુરો લાભ….જાણી લો તમારી રાશી તો નથી ને

0
199

મિત્રો ગ્રહોના રાજા સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશી રહ્યો છે. આ રાશિમાં સૂર્યનો સંયોગ રાહુ અને બુધ સાથે થશે અને રાહુની સાથે સૂર્યના સંયોગથી ગ્રહણ યોગ બનશે જ્યારે બુધ પણ સાથે હોવાથી બુધાદિત્ય યોગનું નિર્માણ થશે અને આવી રીતે એક શુભ અને એક અશુભ યોગ બનશે. સૂર્યનું આ રાશિમાં આવવાથી મંગળની પણ આના પર દ્રષ્ટિ રહેશે તેમજ મંગળ અને કેતુની સાથે સૂર્યનો સમસપ્તક યોગ બનશે અને આ સંક્રાંતિનો પુણ્યકાળ બપોર બાદ હશે કેમ કે સૂર્ય રાતમાં કર્ક રાશિમાં આવી રહ્યો છે અને તેથી સૂર્યની રાશિચક્રના પ્રભાવની અસર બધી રાશિ પર અલગ અલગ જોવા મળશે તો જાણો તમારું રાશિફળ

સૂર્ય તમારી રાશિના ચોથા ભાવમાં ગોચર કરશે. આ ગોચર તમારા માટે મિશ્રિત ફળદાયી રહેશે. આ દરમિયાન તમારે પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેમજ કાર્યક્ષેત્રમાં પ્રગતિ અને લાભ થશે અને વિદ્યાર્થીઓ માટે આ ગોચર લાભ લઈને આવશે અને શિક્ષણ ક્ષેત્રમાં સારાં પરિણામ પ્રાપ્ત થશે તેમજ જીવન સાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે અને તેનાથી શત્રુઓ પર વિજય મળશે અને હેલ્થ અને લવ લાઈફ ની સ્થિતિ મધ્યમ રહેશે તેમજ બિઝનેસ ના દ્રષ્ટિકોણ થી તમે ઠીક ચાલી રહ્યા છો.

સૂર્ય તમારી રાશિના ત્રીજા ભાવમાં ગોચર કરી રહ્યો છે અને તમારા સાહસ અને આત્મવિશ્વાસ માં વૃદ્ધિ થશે અને આ દરમિયાન ભાઈ-બહેન સાથે મતભેદ થઈ શકે છે તેમજ નોકરી કરનાર લોકોને બહુ લાભ મળશે અને પ્રેમના મામલે સંયમ અને સમજદારીથી કામ લેવું પડશે અને સંતાન પક્ષથી ખુશી મળી શકે છે તેમજ ભૂમિ, ભવન, વાહન ની ખરીદદારી ના યોગ બની રહ્યા છે.લવ લાઈફ ની સ્થિતિ પણ આ દિવસો માં સુધાર તરફ છે તેમજ કુલ મિલાવીને તમારી સ્થિતિ પહેલા થી ઠીક ચાલી રહી છે.

સૂર્ય તમારી રાશિના બીજા ભાવમાં ગોચર કરી રહ્યો છે અને આ દરમિયાન તમારી ભાષા પર સંયમ રાખવો,નહીંતર નુકસાન થઈ શકે છે જીવનસાથી તરફથી તમને લાભ મળશે. કોઈ કાનૂની વિવાદમાં ફેસલો તમારા પક્ષમાં આવી શકે છે અને વિવાહિત હોવ તો જીવનસાથીના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું તેમજ આર્થિક સ્થિતિ સંતુલિત રાખી શકશો તેમજ ભૂમિ, ભવન, વાહન ની ખરીદદારી ના યોગ બની રહ્યા છે અને લવ લાઈફ ની સ્થિતિ પણ આ દિવસો માં સુધાર તરફ છે અને કુલ મિલાવીને તમારી સ્થિતિ પહેલા થી ઠીક ચાલી રહી છે.

સૂર્ય તમારી રાશિમાં ગોચર કરી રહ્યો છે. આ ગોચર તમારા માટે મિશ્રિત ફળદાયી રહેશે. આ દરમિયાન શત્રુઓ પર તમારો વિજય થશે. કોર્ટ-કચેરીના મામલે પણ તમારો વિજય થશે. નવો વ્યવસાય શરૂ કરવા વિશે વિચારી શકો છો. કાર્યક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓનો પૂરો સહયોગ મળશે તેમજ જોખમ લેવાથીં તમારે બચવું પડશે નહીંતર દુર્ઘટના સર્જાઈ શકે છે અને ધન લાભ ના યોગ બની રહ્યા છે અને બિઝનેસ માં થોડા ઉત્તર ચઢાવ થઇ શકે છે પરંતુ સ્થિતિ પક્ષ માં બની રહેશે. લવ લાઈફ ને લઈને થોડીક પરેશાની થઇ શકે છે અને સ્વાસ્થ્ય નું ધ્યાન રાખો.

સૂર્ય તમારી રાશિના બારમા ભાવમાં ગોચર કરી રહ્યો છે અને આ દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું અને જો શક્ય હોય તો સમયસર સ્વાસ્થ્યની તપાસ કરાવતા રહેવું. તમારા વ્યવસાય માટે તમારે મહેનત કરવી પડી શકે છે, ત્યારે જ તમને લાભ થશે તેમજ પરિવાર તરફથી પૂરો સપોર્ટ મળશે અને આર્થિક લાભ થવાથી મન પ્રફુલ્લિત રહેશે અને જૂની બીમારી થી થોડો આરામ મળી શકે છે તેમજ સંતાન પક્ષ થી કોઈ શુભ સમાચાર મળી શકે છે અને પરિવાર ની સાથે કહી ફરવા જઈ શકો છો તેમજ બિઝનેસ પણ સાચી દિશામાં આગળ વધી રહ્યો છે.

સૂર્ય તમારી રાશિના અગ્યારમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ દરમિયાન વિદેશ જવાની પૂરી સંભાવના દેખાઈ રહી છે અને તમને આર્થિક લાભ થશે અને નોકરી વ્યવસાયમાં તમારા અધિકારીઓ સાથે તાલમેલ બનાવી રાખશો તો જ લાભ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકશો અને વિદેશ વ્યાપારથી તમને ફાયદો થશે તેમજ ઑફિસ અને કાર્યક્ષેત્રમાં તમારું પ્રમોશન શક્ય છે.કોઈ અજ્ઞાત ભય રહેશે અને જો કોઈ વસ્તુ ની કમી લાગશે તેમજ પરિવાર માં કોઈ થી વિવાદ થઇ શકે છે અને બિઝનેસ ને લઈને કોઈ નવી યોજના બની શકે છે અને કોઈ મોટો નિર્ણય લઇ શકે છે.

સૂર્ય તમારી રાશિના 10મા ભાવમાં ગોચર કરી રહ્યો છે. જે તમારા માટે બહુ શુભ રહેશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થવાના સંકેત છે અને સરકારની કોઈ કાર્યયોજનાથી તમને લાભ મળશે તેમજ પરિવારનો પૂરી રીતે સપોર્ટ મળશે અને કાર્યક્ષેત્રમાં પ્રમોશન મળી શકે છે અથવા તમને કોઈ અન્ય શુભ સમાચાર મળવાના યોગ બની રહ્યા છે તેમજ સંતાન તરફથીં કોઈ શુભ સમાચાર મળી શકે છે અને આર્થિક સ્થિતિ પહેલા થી મજબૂત થશે અને કોઈ સારી ખબર મળી શકે છે તેમજ હેલ્થ, લવ લાઈફ અને બિઝનેસ માટે સારો સમય છે તેમજ વાણી પર નિયંત્રણ રાખો તો વધુ સારો ફાયદો મળશે.

સુર્ય આ રાશિના જાતકો ના ગોચરના સમયગાળા દરમિયાન તમે કોઈ લાંબી યાત્રા પર જઈ શકો છો અને તમારા માટે આ યાત્રા ફાયદાકારક સાબિત થઈ શકે છે અને કાનૂની મામલે ફેસલો તમારા હકમાં આવી શકે છે. શત્રુઓને પરાજિત કરવામાં પણ સફળ થશો. સરકાર તરફથી તમને લાભ મળશે. સમાજમાં તમારી છબી સુધરશે. વ્યવસાય પર તમારે ધ્યાન દેવાની જરૂરત છે.બિઝનેસ માં લાભ ની સ્થિતિ બની રહી છે. કોઈ જુના રોગ થી મુશ્કેલી થઇ શકે છે. શત્રુ તમારા પર ભારે થવાની કોશિશ કરશે. ભાઈઓ તેમજ મિત્રો ની સાથે મળીને સ્થિતિ અનુકૂળ રહશે.

આ ગોચર તમારી રાશિ માટે મિશ્રિત ફળદાયી હશે. સૂર્ય તમારી રાશિના આઠમાં ભાવમાં ગોચર કરશે. આ દરમિયાન સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન દેવું પડશે. તમારી મહેનત અને લગનથી અધૂરાં કામ પૂરાં કરી શકશો. કાર્યક્ષેત્રમાં અધિકારીઓ પાસેથી સહયોગ અને લાભ પ્રાપ્ત કરી શકશો. માન-પ્રતિષ્ઠાનો લાભ મળશે.લવ લાઈફ માં રોમાન્સ બની રહેશે. પતિ-પત્ની ના જુના વિવાદો ખતમ થઇ શકે છે. ઓફિસ માં થોડું સાંભળી ને રહે. વિરોધો તમને પરેશાન કરી શકે છે. સ્ટુડન્ટ માટે ઠીક સમય છે.

તમારા માટે આ ગોચર લાભદાયક સાબિત થઈ શકે છે. સૂર્ય તમારી રાશિના સાતમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ દરમિયાન તમે વિરોધીઓ પર હાવી થઈ થશો અને તમે આ દરમિયાન જૂનું ઉધાર પણ ચૂકવી દેશો. વૃદ્ધ મહિલાઓના સહયોગથી તમારાં બગડેલાં કામ બનતાં જશે. કાર્યક્ષેત્રમાં તમારો ઉત્સાહ જોવા મળશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, યાત્રા પર જઈ શકો છો.આ સમય થોડો પરેશાની નો રહેશે. ધૈર્ય થી કામ લેવાથી બધુજ ઠીક થઇ જશે. પોતાના સ્વાથ્ય નું ધ્યાન રાખો. બિઝનેસ માં કોઈ મોટી ડીલ કરવાથી બચો. કોઈ નવું કામ શરુ કરો.

કુંભ તમારી રાશિના છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. વિદ્યાર્થીઓ માટે આ સમય બહુ સારો છે. આ દરમિયાન કેટલીય પ્રતિયોગીતામાં વિજેતા બનવાનો મોકો મળશે. જીવનસાથીના સ્વાસ્થ્ય પર ધ્યાન દેવાની જરૂરત રહેશે. નોકરી કરતા લોકો માટે આ સમય અનુકૂળ છે, નોકરી પરિવર્તનના યોગ બનેલા છે. વ્યવસાયમાં ભાગીદારીથીં લાભ થશે.જીવનસાથી નો સાથ મળશે. નોકરી માં પ્રમોશન નો યોગ બની રહે છે. લવ લાઈફ ના માટે સમય સારો છે. પરિવાર માં કોઈ બુઝુર્ગ ની તબિયત ખરાબ થઇ શકે છે.

સૂર્ય તમારી રાશિના પાંચમાં ભાવમાં ગોચર કરશે. નોકરીમાં ટ્રાન્સફર થવાની પૂરી સંભાવના છે. જીવનસાથી સાથેના સંબંધોમાં મીઠાશ આવશે. સમાજમાં માન-સમ્માન વધશે. સંતાનોના ભવિષ્યને લઈને ચિંતા થઈ શકે છે. તમારે વધુ મહેનત કરવાની જરૂર છે. કાનૂની મામલાઓમાં ફેસલા તમારા હકમાં આવી શકે છે.વિરોધીઓનું કઈ ચાલી શકશે નહિ. હેલ્થ પહેલા થી સારી રહેશે. સમય કુલ મિલાવીને ઠીક રહેશે સાસરિયા પક્ષ થી કોઈ સારી ખબર મળી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here