સુપરહોટ વિદ્યા બાલનનું ઘર પણ છે તેની જેમ સુંદર, જુઓ અંદરની તસવીરો.

0
21

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, વિદ્યા બાલનની નવી ફિલ્મ ‘શકુંતલા દેવી’ રિલીઝ થઈ ગઈ છે. એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. અનુ મેમનના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં વિદ્યા બાલનની એક્ટિંગના પણ વખાણ થઈ રહ્યાં છે. એવામાં સોશિયલ મીડિયા પર વિદ્યા બાલને એક ફોટો શેર કર્યો છે, જેમાં તે તેમના ઘરે બેસી ફિલ્મ ‘શકુંતલા દેવી’ જોઈ રહી છે.

આ દરમિયાન વિદ્યા બાલનના ઘરના ફોટો પણ જોવાલાયક છે. વિદ્યા બાલનના ઘરમાં મોટું ટીવી, દીવાલો પર સુંદર પેઇન્ટિંગ અને વુડન ફ્લોરિંગ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. વિદ્યા બાલનનું ઘર મુંબઈના સૌથી પૉશ વિસ્તાર જુહૂ તારા રોડ પર સ્થિત છે, આ બિલ્ડિંગનું નામ ‘પ્રણેતા’ છે.વિદ્યા બાલન આ સી-ફૅસિંગ એપાર્ટમેન્ટમાં વર્ષ 2012થી રહે છે. આ બિલ્ડિંગમાં શાહિદ કપૂરે પણ 2014માં એક ફ્લેટ ખરીદ્યો હતો, જેની કિંમત લગભગ 32 કરોડ રૂપિયા હતી.

વિદ્યા બાલન અને સિદ્ધાર્થ રૉય કપૂરની પહેલી મુલાકાત ફિલ્મફેર એવોર્ડ્સના બૅકસ્ટેજમાં થઈ હતી. આ પછી કરણ જોહરે બંનેની મુલાકાત કરાવી હતી. ઉલ્લેખનીય છે કે, કરણ જોહરે બંનેના કૉમન ફ્રેન્ડ છે. સિદ્ધાર્થ અને વિદ્યા બંને ઇન્ડસ્ટ્રીમાં ફૅમસ છે, જેને લીધે તેઓ વધુ મળતા નહોતા. આ જ કારણને લીધે બંને ઓછા મળ્યા હતાં, પણ વાતો વધારે કરતાં હતાં. આ જ રીતે બંને એકબીજાની નજીક આવ્યા હતાં.

આ પછી સિદ્ધાર્થે વિદ્યાને લગ્ન માટે પ્રપોઝ કર્યું અને પરિવારની મંજૂરી સાથે બંનેએ સાઉથ ઇન્ડિયન અને પંજાબી રીતિ રિવાઝથી લગ્ન કર્યાં હતાં.વિદ્યા બાલને સિદ્ધાર્થ રૉય કપૂર સાથે 14 ડિસેમ્બર, 2012માં લગ્ન કર્યાં હતાં. સિદ્ધાર્થ-વિદ્યાના લગ્ન મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સ્થિત ગ્રીન ગિફ્ટ નામના બંગલોમાં થયાં હતાં.

વિદ્યા અને સિદ્ધાર્થના લગ્નમાં રિવાજ પંજાબી અને તમિલ રીતિ-રિવાજો સાથે થયાં હતાં. વિદ્યા સાથે લગ્ન કર્યાં પહેલાં સિદ્ધાર્થનાં બે વાર છૂટાછેડા થયાં હતાં. વિદ્યા બાલન સિદ્ધાર્થની ત્રીજી પત્ની છે.સિદ્ધાર્થના પહેલાં લગ્ન તેમની બાળપણની ફ્રેન્ડ આરતી બજાજ સાથે થયાં, જે વધારે દિવસ સુધી ટક્યાં નહોતાં. આ પછી સિદ્ધાર્થે ટીવી પ્રોડ્યુસર કવિતા સાથે લગ્ન કર્યાં, પણ તે વધારે દિવસ ટક્યા નહોતાં.

વિદ્યા બાલન માટે બોલીવુડ માં કેરિયર બનાવવું સરળ નહોતું, જેને લઈને હવે તેમને મોટો ખુલાસો કર્યો છે.બોલીવુડ ની પ્રખ્યાત અભિનેત્રી વિદ્યા બાલન લાંબા સમય પછી એક વખત ફરી થી ચર્ચા માં આવી છે. વિદ્યા બાલન એ પોતાની મહેનત અને લગન થી બોલીવુડ માં પોતાનું નામ ફેમ બનાવ્યું છે. વિદ્યા બાલન માટે બોલીવુડ માં કેરિયર બનાવવું ઘણું સરળ નહોતું, જેના કારણે તેમના કેરિયર માં ઘણો ઉતાર ચઢાવ પણ આવ્યો હતો, જેને લઈને હવે તેમને મોટો ખુલાસો કર્યો છે. હા વિદ્યા બાલન એ હમણાં માં આપેલ ઈન્ટરવ્યું માં પોતાના જીવન ના તે પળ નો ખુલાસો કર્યો, જે દરમિયાન તેમને પોતાના જ શરીર થી નફરત થવા લાગી હતી. તો ચાલો જાણીએ કે અમારા આ લેખ માં તમારા માટે શું ખાસ છે?

વિદ્યા બાલન એ પોતાના ફિલ્મી કેરીય માં ઘણી સારી ફિલ્મો કરી છે, પરંતુ તેમને અસલી ઓળખાણ ફિલ્મ ડર્ટી પિક્ચર થી મળી છે, જેમાં તેમની એક્ટિંગ ની પ્રશંસા લોકો એ પોતાની અને આ ફિલ્મ પછી વિદ્યા બાલન એ ક્યારેય પણ પાછળ વળીને નથી દેખ્યું. હા ફિલ્મ ડર્ટી પિક્ચર પછી વિદ્યા બાલન એ ખુલાસો કર્યો હતો કે તેમના માટે આ ફિલ્મ માં કામ કરવું સરળ નહોતું, પરંતુ તેમને પોતાની પૂરી તાકાત આ ફિલ્મ માં નાંખી દીધી હતી.

પોતાની બોડી થી જ નફરત કરતી હતી હું- વિદ્યા બાલન.હમણાં માં વિદ્યા બાલન એ એક ઈન્ટરવ્યું માં ખુલાસો કર્યો તેમને પોતાની જ બોડી થી નફરત થવા લાગી હતી. વિદ્યા બાલન એ કહ્યું કે હું પોતાના શરીર થી લાંબી લડાઈ લડી અને એક પળ માટે મને પોતાના જ શરીર થી નફરત થવા લાગી હતી. સાથે જ વિદ્યા બાલન એ કહ્યું કે મને પોતાના પર ગુસ્સો આવવા લાગ્યો હતો, કારણકે મને એક મનપસંદ બોડી જોઈતી હતી, જે મળી નહોતી શકી રહી, જેના કારણે મને પોતાના થી જ નફરત થઇ ગઈ હતી અને તેના પછી મેં ખુબ મહેનત પણ કરી.

મને પૂરી રીતે વિકાર ના કરવામાં આવી- વિદ્યા બાલન વિદ્યા બાલન એ આગળ કહ્યુ કે જયારે મેં પોતાનું ખુબ વજનો ઓછુ કર્યું અને તેના પછી પણ મેં અનુભવ કર્યું કે લોકો એ મને પૂરી રીતે સ્વીકાર નથી કરી, તો મને ખુબ ગુસ્સો આવ્યો હતો. વિદ્યા બાલન એ કહ્યું કે જયારે લોકો એ મને પૂરી રીતે સ્વીકાર ના કરી તો મેં વિચાર્યું કે બીજા ના નજરિયાને બદલવા ની જગ્યાએ પોતાની નજરિયા માં બદલાવ લાવવો જોઈએ, કારણકે આપણે લોકો ના નાના વિચાર નથી બદલી શકતા અને ના જ આપણે તેમના માટે જવાબદાર છીએ.

લાખો મહિલાઓ માટે રોલ મોડેલ છે વિદ્યા બાલન.જણાવતા જઈએ કે ભલે જ વિદ્યા બાલન એ પોતાના કેરિયર માં બહુ ઉતાર ચઢાવ દેખ્યો હશે, પરંતુ તે આજે લાખો મહિલાઓ માટે રોલ મોડેલ છે. વિદ્યા બાલન એ હંમેશા થી મહિલાઓ ને પોતાના શરીર થી પ્રેમ કરવાનું શીખવ્યું છે. જણાવી ડીએ કે વિદ્યા ને ‘કહાની’, ‘ડર્ટી પિક્ચર’, ‘ઈશ્કિયા’ અને ‘પા’ જેવી ફિલ્મો માં સારી એક્ટિંગ માટે ઓળખવામાં આવે છે, પરંતુ કિસ્મત કનેક્શન અને હે બેબી માં વજન ને લઈને તેમની ખુબ આલોચના કરવામાં આવી, જેના પછી તેમને બોલીવુડ છોડવાનો પણ નિણર્ય લીધો હતો.

બોલિવૂડની દુનિયામાં એવી કેટલીય અભિનેત્રી છે કે જેમને ઘણા જુદા-જુદા પ્રકારના પાત્રો ભજવ્યા છે અને જુદા-જુદા પ્રકારની ફિલ્મો કરી છે. એમાંથી કેટલીક ફિલ્મો અને પાત્રો એવા હોય છે કે જે એમના માટે આખા જીવનની ઓળખ બની જાય છે. વિદ્યા બાલન પણ બોલિવૂડની એવી જ અભિનેત્રી છે કે જેને અત્યાર સુધીમાં ઘણા જુદા-જુદા પાત્રો ભજવ્યા છે.

વિદ્યા બાલન બોલિવૂડની એક એવી અભિનેત્રી છે જે પોતાની ફિલ્મોમાં તેની સહજતા અને સુશીલતા માટે જાણીતી છે. તેની સુંદરતા અને અદાકારી માટે જાણીતી અભિનેત્રી વિદ્યા બાલને પોતાના કરિયરમાં એક એવી ફિલ્મ પણ કરી કે જેમાં તેણે પોતાનો એક અલગ અવતાર બતાવ્યો હતો.વર્ષ 2011ની ફિલ્મ ‘ધ ડર્ટી પિક્ચર’માં વિદ્યાનો અભિનય અને તેની બોલ્ડ શૈલીએ બધાને ચકિત કરી દીધા હતા, પરંતુ તે પછી વિદ્યા આવી ફિલ્મોમાં જોવા મળી નહોતી. કે ન તો તેને આવા બોલ્ડ પાત્રો ભજવ્યા. પરંતુ તેની આ ફિલ્મ ખૂબ જ સફળ રહી હતી.

આ વિદ્યાની એવી ફિલ્મ હતી કે જેમાં દર્શકોએ તેને બોલ્ડ લૂકમાં જોઈ હતી. બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેના જોરદાર અભિનય સાથે પોતાની બોલ્ડ શૈલી માટે પણ ચર્ચાઓમાં રહે છે. તેણે ઘણી ફિલ્મોમાં જુદા-જુદા પાત્રો ભજવ્યાં છે. ત્યારે આજકાલ વિદ્યા બાલન તેની આગામી ફિલ્મ ‘શકુંતલા દેવી’ને લઈને ચર્ચાઓમાં છે. વિદ્યા બાલનની આ ફિલ્મ ટૂંક સમયમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. પરંતુ અત્યારે વિદ્યા બાલન પોતાની આ ફિલ્મ નહિ પણ બીજા કારણોસર ચર્ચામાં છે. હાલ લોકડાઉનના સમયમાં તેની એક તસ્વીરનાં કારણે તે ચર્ચામાં આવી છે. લોકડાઉન વચ્ચે વિદ્યા બાલનના એક બોલ્ડ ફોટોશૂટની તસ્વીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

આ તસવીરમાં તેનો હોટ લૂક જોવા લાયક છે. વર્ષ 2015માં એ ત્યારે ચર્ચાઓમાં આવી હતી જયારે એને ફોટોશૂટ કરાવીને લોકોને ચકિત કઈ દીધા હતા. ત્યારે એ સમયની આ તસ્વીર ફરીથી એકવાર વાયરલ થઇ રહી છે. વિદ્યા બાલને કરાવેલ આ ફોટોશૂટની તસવીરો લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.અભિનેત્રી વિદ્યા બાલનની તસવીરો બોલીવૂડના પ્રસિદ્ધ ફોટોગ્રાફર ડબ્બુ રતનાનીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી છે. આ તસ્વીરને ડબ્બુ રતનાનીએ ઇન્ડસ્ટ્રીમાં પોતાના 25 વર્ષ પૂરા થવા પર શેર કરી છે. ફોટોમાં વિદ્યા બાલનનો હોટ અને બોલ્ડ અવતાર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

આ તસ્વીરમાં વિદ્યા બેડ પર દેખાઈ રહી છે, આ તેની બ્લેક એન્ડ વ્હાઇટ તસ્વીર છે, જેમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. વિદ્યા બાલનના ચાહકો તેની આ તસ્વીરને ખૂબ જ પસંદ કરી રહયા છે અને ઘણી કૉમેન્ટ્સ પણ કરી રહ્યા છે.વિદ્યા બાલનની આ તસ્વીર યુઝર્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને શેર કરી રહ્યા છે. વિદ્યા બાલન સૌ પ્રથમ 2011માં ફોટોગ્રાફર ડબ્બુ રતનાનીના કેલેન્ડરમાં દેખાઇ હતી. એ સમયે વિદ્યાએ ટોપલેસ ફોટોશૂટ કરાવ્યું હતું અને 2015માં તેણે ન્યુડ થઈને હદ વટાવી દીધી હતી.

વિદ્યા બાલન તેની તસ્વીરોને લઈને ઘણી બધી ચર્ચાઓમાં આવી હતી. ત્યારે હાલ પણ આ તસ્વીર ફરીથી સામે આવતા તે ફરી એકવાર ચર્ચાઓમાં આવી છે. વિદ્યાની વાયરલ થયેલી આ તસ્વીરમાં તેને પોતાના શરીરને તકિયાથી કવર કર્યું છે, આ તસ્વીરમાં વિદ્યા બાલન એકદમ જ અલગ દેખાઈ રહી છે. વિદ્યા બાલનની કારકિર્દીની વાત કરીએ તો ફિલ્મ ઉદ્યોગમાં પરિણીતા ફિલ્મથી સફળતાનો સ્વાદ ચાખ્યો હતો. વિદ્યા બાલને આ ફિલ્મમાં સૈફ અલી ખાન સાથે કામ કર્યું હતું. આ પછી વિદ્યા બાલને ક્યારેય પણ પાછું ફરીને જોયું નથી. આ પછી તેને પા, ડર્ટી પિક્ચર, દેઢ ઇશ્કિયા, પરિણીતા, ભૂલ ભુલૈયા, કહાની, નો વન કીલ્ડ જેસિકા, હમારી અધુરી કહાની, મિશન મંગલ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

ફિલ્મોમાં તેના જબરદસ્ત અભિનય બદલ તેમને એક નેશનલ રાષ્ટ્રીય અને 6 ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યા છે. તેને ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ પણ મળ્યો છે. વિદ્યા બાલનની આગામી ફિલ્મ શકુંતલા દેવી વિશે વાત કરીએ તો એ આ ફિલ્મમાં હ્યુમન કોમ્પ્યુટર તરીકે જાણીતી ગણિતજ્ઞ શકુંતલા દેવીનું પાત્ર ભજવતી જોવા મળશે. આ એક બાયોપિક છે.

એમેઝોન પ્રાઈમ વીડિયોએ જણાવ્યું કે શકુંતલા દેવી ફિલ્મને 200 દેશો અને ક્ષેત્રોના ખાસ મેમ્બર્સ માટે ખાસ કરીને પ્રીમિયર કરવામાં આવશે. આ ફિલ્મમાં વિદ્યા બાલનની દીકરીનું પાત્ર સાન્યા મલ્હોત્રાએ ભજવ્યું છે. આ ફિલ્મમાં વિદ્યા બાલન અને સાન્યા મલ્હોત્રા સિવાય અમિત સાધ અને જિસ્સૂ સેનગુપ્તા પણ મહત્વના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મની વાર્તા અને ડિરેક્શન અનુ મેનને કર્યું છે.

આ ફિલ્મનો વિદ્યા બાલન અને સાન્યા મલ્હોત્રાનો લૂક પણ સામે આવી ચુક્યો છે. આ પહેલી વાર છે કે જયારે વિદ્યા અને સાન્યા સ્ક્રીન પર એક સાથે જોવા મળશે. જણાવવી દઈએ કે શકુંતલા દેવીને હ્યુમન કોમ્પ્યુટર પણ કહેવામાં આવે છે. વિદ્યા બાલને ડિસેમ્બર 2012માં સિદ્ધાર્થ રોય કપૂર સાથે એક પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કરી લીધા હતા. સિદ્ધાર્થ રોય કપૂર યુટીવી મોશન પિક્ચર્સના સીઈઓ છે. વિદ્યા બાલને ટીવી સિરિયલ હમ પાંચમાં પણ કામ કર્યું હતું અને એ પછી તેને માલ્યમ અને તમિલ ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો હતો. આ પછી તે કેટલાક મ્યુઝિક વિડિયોઝમાં પણ જોવા મળી હતી.