સુંદર પત્નીને છોડી પતિ કિન્નર સાથે બાંધતો હતો શારીરીક સબંધ,પતિએ કહયુ હુ અને કિન્નર એકબીજા સાથે….

0
1237

મિત્રો આજકાલ જો જોવા જઈએ તો ઘણાબધા કિસ્સાઓ સામે આવ્યા છે જે આપણા સમાજ ઉપર ખરાબ પ્રભાવ પાડે છે પરંતુ મિત્રો આવા કિસ્સામા રોક લગાવી નથી શકતા અને દરરોજ આવા કિસ્સાઓ બનતા જ હોય છે મિત્રો તે આપણા માટે ખુબજ આઘાતજનક સાબિત થાય છે મિત્રો આવા ઘણાબધા કિસ્સાઓ છે જેવા કે ગેંગરેપ બળાત્કાર, અપહરણ,મર્ડર, કોઇને પૈસા માટે કોઈની ઉપર અત્યાચાર કરવો મિત્રો આવા ઘના બધા કિસ્સાઓ ખુબજ મોટા પ્રમાણમા વધવા લાગ્યા છે અને આપણે ઘણીવાર આવા કિસ્સાઓ વિશે સાંભળવા મળે છે મિત્રો આજે તમને એક એવો જ કિસ્સો જણાવવા જઇ રહ્યા છે તમે જાણીને હેરાન થઈ જશો.

મિત્રો જો જોવા જઇએ તો શહેરમાં હંમેશા કંઈક અજબ ગજબ ના બનાવો સામે આવતા રહે છે અને હવે અહીં એક અનોખી પ્રેમ કહાની સામે આવી છે જેમા બન્યુ છે એવુ કે અહીં એક પત્નીએ પોતાના પતિ સામે જ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને આ ફરિયાદ પ્રમાણે સ્વરૂપવાન મહિલાનો પતિ તેણીને છોડીને એક કિન્નર ના પ્રેમમાં પડ્યો હતો અને એટલું જ નહીં કિન્નર સાથે તે શારીરિક સંબંધ પણ ધરાવતો હતો અને પત્નીએ જ્યારે આ વાતનો વિરોધ કર્યો ત્યારે પતિએ તેણીને માનસિક અને શારીરીક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતુ અને આ આ મામલે કંટાળીને પત્નીએ પતિ અને સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી.

મિત્રો ફરિયાદીએ સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલી વસાહતમાં રહેતા અને રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવક સાથે પરિવારની મરજીથી લગ્ન કર્યાં હતાં અને લગ્ન બાદ પરિવાર આ સ્વરૂપવાન પુત્રવધૂને સારી રીતે રાખતા હતા અને આ મહિલાનો પતિ પણ તેને સારી રીતે રાખતો હતો જોકે તે રિક્ષા ચલાવતો હોવાથી કિન્નરોને લઇને શહેરમાં ફરતો હતો અને આ સમય દરમિયાન મહિલાના પતિની થોડા સમય પહેલા એક કિન્નર સાથે આંખ મળી ગઈ હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

અને જોત જોતામાં રિક્ષા ચાલક પતિ સ્વરૂપવાન પત્નીને છોડી આ કિન્નર સાથે ફરવા લાગ્યો હતો અને એક સમય એવો આવ્યો કે આ રિક્ષા ચાલક યુવાન પત્નીની સામે જ આ કિન્નર સાથે તેના જ ઘરમાં શારીરિક સંબંધ બાંધવા લાગ્યો હતો અને જ્યારે તે મહિલાએ તેનો વિરોધ કર્યો તો તેના પતિએ તેને માર મારી ને ઘરમાથી કાઢી મુકવાની ધમકી આપી હતી જો કે પત્નીએ આ બાબતે વિરોધ કરતા પતિ ઉપરાંત તેના સાસુ સસરા તેણીને માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા.

મિત્રો સાસરિયા તરફથી નાની નાની વાતોમાં ફરિયાદીની મહેણાં-ટોંણા મારવામાં આવતા હતા જોકે આ મહિલાનો પતિ આટલેથી અટક્યો ન હતો અને કિન્નરના પ્રેમમાં અંધ થયા બાદ પત્નીને માર મારવા લાગ્યો હતો. જે બાદમાં એક દિવસ ફરિયાદ આ તમામ વાતોથી કંટાળીને તેના પિયરમાં જતી રહી હતી અને સતત માનસિક ત્રાસ આપનાર પતિ વિરુદ્ધ મહિલાએ આ મામલે પોલીસમાં અરજી કરી હતી અને પોલીસે આ વાતને ગંભીરતાથી લઈને મહિલાની ફરિયાદ બાદ આ મામલે તપાસ શરૂ કરી છે.

જ્યારે મિત્રો બીજા કિસ્સામા બન્યુ છે એવુ કે ભારતમાં દિવસેને દિવસે બળાત્કારના કેસ વધી રહ્યા છે તમે જાણો જ છો કે હાલમાં પ્રિયંકા રેડ્ડીમાં રેપનો મામલો બહાર આવ્યો હતા પરંતુ જેમાં કેસના નરાધમોનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. આ કારણે લોકો પોતાની દીકરીઓને બહાર કે ઘરમાં એકલા છોડી ને જવાથી ગભરાય છે તમને આ લેખમાં જણાવીશું કે હાલમાં સુરતના ઉમરગામનો કિસ્સો બહાર આવ્યો છે જેમાં એક પરણિત મહિલા પર એક યુવકે દુષ્કર્મ આચર્યું હતું ચાલો જાણીએ તેના વિશે વિગતે.

આ ઘટના સુરતનાં ઉમરગામની જેમાં એક મહિલા જે આસામની હતી તેને એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો અને બંને લોકોએ લગ્ન પણ કરી લીધા હતા આ બંને સુરતમાં ભાડાની રૂમમાં રહેતા હતા તેનો પતિ સુરતમાં એક ફેક્ટરીમાં કામ કરતા હતો જે સવારે જઇ ને રાત્રે આવતો હતો અને તેની પત્ની જે મોટા બંગલામાં જઈને ઘરનું કામ કરતી હતી અને તેના પતિની મદદ કરતી હતી.તે બંને જ્યાં રહેતા હતા ત્યાં બાજુની રૂમમાં એક યુવક રહેતા હતો જે આ મહિલા પર ખરાબ નજર નાખતો હતો.

એક દિવસ તેનો પતિ વહેલી સવારે નોકરી ગયો હતો જે સમય દરમિયાન તેની પત્ની ઘરનું કામ કરીને એકલીજ રહેતી હતી આ સમયે એકલતાનો લાભ ઉઠાવીને તેમની ઘરની નજીકના યુવકે દુષ્કર્મ આચાર્યુ હતું.આ યુવકની આ મહિલાને ધમકી આપી હતી કે જો આ વાત વિશે તેના પતિને કહેશે તો બંને ને મારી નાખીશ.જોકે આ ઘટના વિશે ઉમરગામમાં જાણ થતાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના વિશે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી હતી.

પરંતુ તે યુવક ત્યાંથી ગતો રહ્યો હતો જો કે પોલીસે આ યુવકની બે જ દિવસમાં ધરપકડ કરી હતી અને કોર્ટના કાયદા અનુસાર તેને સજા આપવામાં આવી હતી અને જ્યારે તેનો પતિ નોકરીથી રાત્રે ઘરે આવે છે ત્યારે તેની પત્ની આ તમામ ઘટના વિશે તેના પતિને જાણ કરે છે જાણ થતાં તેનો પતિ આરોપીના ઘરે ગયો હતો પરંતુ આરોપી ઘરે ન મળતા તેનો પતિ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસની તાપસથી માહિતી મળી કે આ યુવતી મૂળ આસામની છે અને હાલ પોતાના પતિ સાથે ઉમર ગામમાં ભાડાના રૂમમાં રહેતી હતી જ્યારે પોતાના રૂમમાં એકલી હતી અને તેવા સમયે એક યુવાન તેણીના રૂમમાં ઘૂસી આવ્યો હતો અને તેણી સાથે બળજબરી કરી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યુ હતુ અને આ સાથે જ યુવાને આ વાતની કોઈને પણ જાણ કરી તો તેણીને તથા તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પરંતુ આ મહિલાએ તેનો પતિ નોકરી પરથી પરત ઘરે આવે છે ત્યારે આ બનાવ અંગે પરણિતા જણાવી દીધું હતું અને જે બાદ તેના પતિએ નજીકના પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી અને તેને કોર્ટના કાયદા મુજબ સજા પણ આપવામાં આવી હતી.

જ્યારે બીજા કિસ્સામા બન્યુ એવુ કે એક આજના આ મોર્ડન જમાના પણ ભારતીય સંસ્કૃતિમાં લગ્નનું વિશેષ મહત્વ છે. તો બીજી તરફ લવ મેરેજનો પણ એક અલગ જ ક્રેઝ જોવા મળે છે જેમાં યુવાનો ફિલ્મી ઢબે પ્રેમિકાને પોતાની પત્ની બનાવવા માટે પરિવાર સાથે બગાવત કરે છે અને પોતાનો અલગ સંસાર વસાવે છે પરંતુ આજે અમે તમને એવા  યુવકની પ્રેમ કહાણી વિશે વાત કરવાના છે જેની માટે લવ મેરેજ એ પગ પર કુહાડી મારવા સમું સાબિત થઈ રહ્યું છે.

આ ઘટના ઉત્તરપ્રદેશના મુરાદાબાદ શહેરની છે. જ્યાં વિશાલ અને મેઘાની પહેલી મુલાકાત તેમની ઓફિસમાં થઈ હતી અને બાદમાં તેમની મિત્રતા થઈ અને મિત્રતા પ્રેમમાં પરીણમી હતી અને તે બંનેએ પોતાના પ્રેમને નામ આપવાનું નક્કી કર્યુ હતુ અને લગ્ન માટે પોત-પોતના પરિવાર સાથે વાત કરી પરંતુ બંનેની નાત અલગ હોવાના કારણે પરિવારે લગ્ન કરવાની મંજૂરી ના આપી અને ત્યારબાદ આ પ્રેમી પંખીડાએ પરિવારની વિરુદ્ધ જઈને કોર્ટ મેરેજ કરી લીધા, ત્યારે વિશાલે સપનામાં પણ વિચાર્યુ નહી હોય કે તેને લવ મેરેજ બાદ આટલો મોટો આંચકો મળશે.

મિત્રો વિશાલ અને મેઘા ના લગ્ન ઉત્તરપ્રદેશ કોર્ટે હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે કરાવ્યા હતા. લગ્ન કરીને બંને ખૂબ ખુશ હતા. પણ આ ખુશી લાંબો સમય ટકી ના શકી. કારણ કે, લગ્ન પહેલી રાતે જ રોનકને ખબર પડી કે,જે સુંદર છોકરીને તેને બેહદ પ્રેમ કર્યો તે છોકરી નહીં પણ કિન્નર છે. આ વાતની જાણ થયા બાદ રોનકે તરતજ સાક્ષી સાથે બધા સંબંધ તોડી નાંખ્યા અને તેની સાથે રહેવાની ના પાડી દીધી.

વિશાલે તેની પત્ની મેઘા પર આરોપ લગાવી રહ્યો છે કે મેઘાએ તેની સાથે છેતરીને લગ્ન કર્યા છે. તો બીજી તરફ સાક્ષી કહે છે કે, તે રોનકને બેહદ પ્રેમ કરે છે. તે એના વગર જીવી શકતી નથી, પણ રોનક હવે તેની સાથે રહેવાની ના પાડે છે અને હવે બંનેએ કોર્ટ પાસે ન્યાયની માગ કરી છે. હાલ, સાક્ષી પોતાના પિતાને ઘરે છે.  સાક્ષીના પિતાએ આ અંગે કહ્યું હતું કે મેઘા નાનપણથી જ કિન્નરના રૂપમાં જન્મી હતી અને તે દેખાવે સામાન્ય છોકરી જેવી જ લાગે છેપરંતુ તે એક કિન્નર છે અને આ વાત તેમના તમામ પાડોશીઓ પણ જાણતા હતા.

જ્યારે જૂનાગઢમાં આંઘળા પ્રેમની કહાણી જોવા મળી હતી એક સાધારણ કુટુંબના યુવકને કિન્નર સાથે પ્રેમ થયો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં અસ્થિવિસર્જન માટે હરિદ્વાર ગયેલા યુવકે આ કિન્નર સાથે લગ્ન પણ કરી લીધા હોવાની ચર્ચાએ શહેરભારમાં જોર પકડ્યું છે. આ અંગે જાણવા મળતી વિગત મુજબ શહેરના વીર મેઘમાયા નગરના રાજુ ના મકાનમાં પાંચેક કિન્નરો ભાડે રહે છે રાજુ નાં જણાવ્યા મુજબ, શહેરના મેઘાણી નગરમાં રહેતો અને કડીયાકામ કરતો 25 વર્ષિય યુવાન બાંધકામને લઇને વિસ્તારમાં આવતો-જતો હતો અને જ્યાં તેની નજર મારા મકાનમાં ભાડે રહેતા એક કિન્નર સાથે મળી અને બે વર્ષમાં તેનો પ્રેમ વધુને વધુ ગાઢ થતો ગયો હતો.

એટલું જ નહીં બન્ને દુનિયાની પરવા છોડીને એકબીજાની સાથે રહેવા લાગ્યા. આશરે છ મહિના બાદ યુવકના પરિવારના એક સભ્યનું મૃત્યું થતા તેના અસ્થિ પધરાવવા હરિદ્વાર જવાનું થયું. યુવાને આ તક ઝડપી લીધી અને કિન્નર સહિત જૂનાગઢના એક ગોર મહારાજને પણ સાથે લીધા હતા અને હરિદ્વારમાં અસ્થિ વિસર્જન વિધી સંપન્ન કર્યા બાદ યુવાને કિન્નર સાથે ગંગા નદીના કિનારે જ લગ્ન પણ કરી લીધા. આ અનોખા લગ્નની ચર્ચા હાલ શહેરમાં જોરશોરથી ચાલી રહી છે જો કે યુવકે ભરેલા આ પગલાંથી તેના પરિવારમાં રોષની લાગણી જોવા મળી હતી.

જ્યારે શહેરના કેન્દ્રમાં એસપી officeફિસના પરિસરમાં એક હોબાળો મચ્યો ત્યારે એક મહિલા કિન્નરને તેના પતિ તરીકે દલીલ કરવા લાગી હતી અને આ મહિલાએ કહ્યું કે પતિને પૈસા ચૂકવવાની જરૂર નથી, તેથી તે કિન્નર હોવાનો ઢોંગ કરી રહી છે અને જ્યારે તેને કિન્નરનો પુત્ર થયો જે હવે આ દુનિયામાં નથી તે જ સમયે, કિન્નરે કહ્યું કે આ મહિલા જૂઠું બોલે છે તેણીએ લગ્ન કરીને કહ્યું છે પરંતુ તે પોતાની સંપત્તિનો કબજો મેળવવા માંગે છે અને તેથી તે ખોટું બોલી રહી છે.

જ્યારે બંને લડ્યા ત્યારે કિન્નરે કપડાં ઉતારવાનું શરૂ કર્યું અને શહેરના ચંદન નગરમાં રહેતી માલતી ગોસ્વામી મંગળવારે એસપીની ઓફિસ પહોંચી હતી અને દાવો કર્યો હતો કે મુકેશ ગોસ્વામી તેનો પતિ છે પરંતુ કિન્નર હોવાનો ઢોંગ કરે છે તો બીજી તરફ મુકેશ પણ કિન્નર જેવો જ કપડાં પહેરીને પહોંચ્યો અને મુકેશે કહ્યું કે તેણે આ મહિલાને ફક્ત તેના ઘરે જ રાખી હતી, પરંતુ તે ફક્ત તેની સંપત્તિ જ કબજે કરવા માંગે છે.તે લાખો રૂપિયા માંગે છે.

તેના લગ્ન અન્યત્ર થયા હતા અને અકસ્માતમાં પતિનું મોત નીપજ્યું હતું અને માલતીએ જણાવ્યું હતુ કે તેના લગ્ન લગભગ 32 વર્ષ પહેલા મુકેશ સાથે થયા હતા અને એક બાળક પણ થયો હતો.પરંતુ તેણી મરી ગઈ હતી અને હવે મુકેશ તેને ઘરની બહાર લઈ જઈ રહ્યો છે અને જ્યારે પણ તે ખર્ચ માટે પૈસા માંગે છે ત્યારે તે પોતાને કિન્નર કહેવા લાગે છે અને આબંનેની સમસ્યા સાંભળ્યા બાદ પોલીસે આ મામલે તપાસ કરવાની ખાતરી આપી હતી અને તે દરમિયાન બંને એસપી ઓફિસની બહાર આવી ગયા હતા.

અને ઝઘડો શરૂ કર્યો હતો જ્યારે માલતીએ અભિનય કર્યો કે તેનો પતિ કેવી રીતે કિન્નર બન્યો હતો અને મુકેશ પણ એસપી ઓફિસ પર આવ્યો ત્યારે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને આ બંનેના ઝઘડા વચ્ચે અપશબ્દો પણ બોલાયા હતા અને અચાનક મુકેશે પણ તેની સલવાર કાઢી અને કહ્યું કે જુઓ હું એક કિન્નર છું અને આ મહિલા બળજબરી થી મારી પાછળ આવે છે અને લાખો રૂપિયા માંગી રહી છે.