સ્ત્રીન ચરિત્રની ઓળખ કરવી હોય તો ખાસ ધ્યાનમાં રાખીલો આ લક્ષણો વિશે,જાણીલો ફટાફટ.

0
15

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે સામુદ્રિક શાસ્ત્ર મુજબ સ્ત્રી-પુરુષનાં દરેક અંગના આકાર-પ્રકાર,ત્વચાની પ્રકૃતિ અને એ રહેલા ચિન્હોનાં માધ્યમથી તેમના સ્વભાવ વિશે જણાવવામાં આવી શકે છે. તેમના સ્વભાવ,વ્યવહાર અને આકાર-પ્રકાર અનુસાર વર્ગીકૃત કરવામાં આવી છે.

મિત્રો સામુદ્રિક શાસ્ત્ર એ જ્યોતિષ શાસ્ત્રની જ એક શાખા છે જે કોઇપણ વ્યક્તિના શરીરના વિભિન્ન અંગને જોઇને તેમજ અંગોની રચના ઉપરથી તે વ્યક્તિનો સ્વભાવ કેવો છે, તે વિશે જાણ થઇ શકે છે. જેમ કે કોઇના વાળ, તો કોઇની ગરદનના વળાંક ઉપરથી તે વ્યક્તિ કેવો સ્વભાવ ધરાવતી હશે તે વિશે અનુમાન લગાવી શકાય છે. આજે આપણે સ્ત્રીઓના અંગોપાંગ ઉપરથી તે સ્ત્રીઓના લક્ષણો વિશેની ચર્ચા કરીશું.

સ્ત્રીની કોમળતા, સ્ત્રીઓ પોતાના શરીરની ખૂબ સાચવણી કરતી હોય છે, તેમજ સામુદ્રિક શાસ્ત્રમાં પણ કોમળ કાયા ધરાવતી સ્ત્રીઓનું ખૂબ મહત્ત્વ હોય છે, સામુદ્રિક શાસ્ત્રમાં આલેખ્યું છે તે મુજબ કોમળ શરીર ધરાવતી સ્ત્રીઓ ઉપર પ્રભુ કૃપા હંમેશાં વરસતી રહે છે, આ સ્ત્રીઓ હંમેશાં રાજપાઠ ભોગવે છે, આ સ્ત્રીઓનું ભાગ્ય ખૂબ જ બળવાન હોય છે, તેમને જીવનમાં ક્યારેય મોટી તકલીફ નથી પડતી. તેમજ તેમના શરીરને પણ ક્યારેય તકલીફ નથી ભોગવવી પડતી.

નાની આઇબ્રો, પ્રમાણમાં નાની આઇબ્રો ધરાવતી સ્ત્રીઓ સ્વભાવે પ્રમાણિક હોય છે, આ પ્રકારની સ્ત્રીઓ ક્યારેય કોઇ સાથે છેતરામણી નથી કરી શકતી, કદાચ કોઇ સમયે પરિસ્થિતિ અનુસાર જૂઠું બોલવું પડે તો પણ તે સ્ત્રીને હંમેશાં ડંખતુ રહે છે.મોટી મોટી આંખો, જે સ્ત્રીઓની આંખો મોટી અને કાંતિયુક્ત હોય, તેમજ જે સ્ત્રીઓની આંખો આકર્ષક હોય તે સ્વભાવે ખુશમીજાજી હોય છે, તેઓ હંમેશાં ખુશ રહેવાનું પસંદ કરે છે, અને પોતાની આસપાસના લોકોને પણ ખુશ રાખવાના પ્રયત્નો કરતાં રહે છે.

માથા ઉપરની કરચલી, જે સ્ત્રીના માથા પર ભ્રમર ખેચવાથી પાંચ કરચલી ઊપસી આવે છે તેઓ બીજી સ્ત્રીઓની સરખામણીએ લાંબુ આયુષ્ય ધરાવે છે, એટલું જ નહીં આ સ્ત્રીઓની વિચારશક્તિ પણ ખૂબ તેજ હોય છે. આ સ્ત્રીઓ કપરી પરિસ્થિતિમાં પણ ઝડપી નિર્ણય કરી શકે છે. અને તેમના કરેલા નિર્ણય ભાગ્યે જ નિષ્ફળ જતાં હોય છે. પ્રમાણમાં હોશિયાર કહી શકાય એવી સ્ત્રીઓ હોય છે.હોઠ, હોળાકાર અને મોટા હોઠ ધરાવતી સ્ત્રીઓનું જીવન ઘણું સારું હોય છે.

તે સ્ત્રીઓના જીવનમાં પણ કઠણાઈ ભાગ્યે જ આવતી હોય છે, સરેરાશ સ્વસ્થ અને સુંદર જીવન જીવતી આ સ્ત્રીઓની સામાજિક તેમ જ આર્થિક સ્થિતિ પણ સારી હોય છે.ઉગ્ર સ્ત્રી, જે સ્ત્રીનો ઉપરનો હોઠ જાડો અને મોટો હોય તે સ્ત્રીનો સ્વભાવ ગુસ્સાવાળો તેમજ ઉગ્ર હોય છે. તેઓ ઝઘડાળું હોય છે, દરેક નાની મોટી વાતમાં સામેવાળી વ્યક્તિનો વાંક શોધી તેની સાથે ઝઘડી લેતાં તેને એક મિનિટ પણ નથી થતી.નાના કદની સ્ત્રીઓ, નાનું કદ ધરાવતી સ્ત્રીઓ દરેક વાતને છુપાવી રાખનારી હોય છે, તે પોતાની અંદર રાખેલી વાતોને સમય આવ્યે જ જણાવે છે.

આ સ્ત્રીઓ પાસેથી તમે જલદીથી કોઇ વાત નથી કઢાવી શકતાં.નાની ગરદન, જેની ગરદન નાની હોય તે સ્ત્રીઓ પણ ચીડિયા સ્વભાવની ખૂબ જ બોલકી હોય છે, આ સ્ત્રીઓએ ઔશાંત સ્વભાવના છોકરા સાથે ન પરણવું ઔજોઇએ, કારણ કે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલીની સંભાવના રહેતી હોય છે. શાંત સ્વભાવવાળી વ્યક્તિ આ સ્ત્રીથી જલદીથી કંટાળી જાય છે.ગોરો રંગ, ગોરો રંગ તેમજ ગુલાબી હોઠ ધરાવતી સ્ત્રીઓ પ્રમાણમાં શાંત અને શાલીન હોય છે.સામાન્ય ચાલ, જે મહિલાઓની ચાલ સામાન્ય હોય, મતલબ કે વધારે ધીમી પણ નહી અને વધારે ફાસ્ટ પણ નહીં તે મહિલાઓ પણ વિવેકશીલ હોય છે, તેમજ તેમને પાર્ટનર પણ ખૂબ વિવેકશીલ તેમજ બુદ્ધિમાન હોય છે.

પતિવ્રતા હોય છે આવી સ્ત્રીઓ, પદ્મિની, આવી સ્ત્રીનાં નાક,કાન તેમજ હોંઠ નાના હોય છે. શંખ સમાન ગળું અને કમળ સમાન ચહેરો હોય છે. આવી સ્ત્રી સૌભાગ્યશાળી, ઓછા સંતાનને જન્મ આપનારી અને પતિવ્રતા હોય છે. આવી સ્ત્રી બધાને પ્રત્યે દયા અને સ્નેહ રાખવાવાળી હોય છે. હંસની માફક ચાલનારી તેમજ માતા-પિતાની સેવા કરવાવાળી હોય છે. તેના શરીરથી કમળ સમાન સુગંધ નિકળતી રહે છે.

ચિત્રણી, આવી સ્ત્રીઓ પતિવ્રતા તથા બધા પર સ્નેહ રાખનાર હોય છે. શ્રુંગારનાં આમની વિશેષ રૂચી રહે છે. આ વધારે પરિશ્રમી નથી હોતી પરંતુ બુધ્ધિશાળી હોય છે. આમનું મસ્તક ગોળ અને નેત્ર ચંચળ હોય છે. આમની ચાલ હાથી સમાન,સ્વર મોર સમાન હોય છે. આવી સ્ત્રીઓ કોમળ અંગો વાળી તથા લજ્જાવાન(શરમાળ) હોય છે.હસ્તિની, આવી સ્ત્રીઓ પુરુષોને જલ્દી મોહિત કરી લે છે. તેમનું શરીર જાડું અને થોડું આળસ ભરેલું હોય છે. આમની અંદર લાજ અને ધાર્મિક ભાવનાઓ ઓછી હોય છે. તેમનું કપાળ,નાસિકા,કાન અને ગળું જાડું હોય છે. આંખો નાની અને પીળી હોય છે તેમજ હોઠ જાડ અને લાંબા હોય છે.

ક્રોધથી ભરેલી હોય છે આ મહિલાઓ.શંખિની, આમની લંબાઇ વધારે હોય છે તેમજ ચાલવા સમયે પૃથ્વી પર અવાજ આવે છે. આ પોતાના નિંતબ હલાવી હલાવીને ચાલે છે. આમની આંખો ત્રાંસી અને શરીર બેડોળ હોય છે. આમની અંદર ગુસ્સાની ભાવના વધારે હોય છે તેમજ દરેક ક્ષણ ભોગની ઈચ્છા બનેલી રહે છે. આ ઘણીવાર માદક પદાર્થોનું સેવન કરવાથી પરહેઝ નથી કરતી.

સદ્મિની, આવી સ્ત્રીઓ સરળ સ્વભાવની તથા ડરપોક હોય છે. હસમુખ અને શરમાળ હોય છે. આમનો અવાજ કોમળ હોય છે તેમજ દરેક દ્રષ્ટિથી પતિને પ્રસન્ન કરવાની કળા આમને ખૂબ આ વડે છે.મેત્રાયણિ, આ પ્રકૃતિની સ્ત્રીઓ સુંદર,રૂપવાન,ગોરા વાનની હોય છે પરંતુ આમને પતિ દુષ્ટ અને નબળા મળે છે. આ કારણે તેમનું ગૃહસ્થ જીવન વધારે સુખી નથી રહેતું. આમના રૂપને જોઈને બીજા પુરુષ ચોક્કસ મોહિત થઈ જાય છે,પરંતુ આ પરપુરુષથી દૂર જ રહે છે.

દ્વેષ રાખવા વાળી હોય છે આ મહિલાઓ.કલહકારિણી, આવી સ્ત્રીઓની ભોંહે હમેંશા ચડેલી રહે છે. આમના દાંત ઉંચા-નીચા હોય છે. રસ્તા પર ચાલતા સમયે આમના પગથી ધૂળ ઉડતી રહે છે. આ દ્વેષ રાખનાર મહિલા દગાથી પતિને મારનાર હોય છે. આ પરપુરુષ સાથે નિડર થઈને સબંધ જોડી લે છે.ગૃહસ્થિની, આવી સ્ત્રીઓ ગૃહસ્થ જીવન માટે આદર્શ માનવામામાં આવે છે. ન તો આ વધારે બોલે છે અને ન કોઈને દગો આપે છે. પરપુરુષોમાં આમની કોઈ રૂચી નથી રહેતી અને ફક્ત પોતાના પતિને જ ચાહે છે. આ પોતાના સારા કર્મોથી પિયર અને સાસરું બન્નેનું નામ ઉંચુ ઉઠાવે છે.

આતુરા, આવી સ્ત્રીઓ દરેક કાર્યને તરત જ કરવામાં વિશ્વાસ રાખે છે. આમના રૂપ-રંગ સામાન્ય જ હોય છે અને પતિને ખૂબ પ્રેમ કરે છે. જોકે ક્યારેક ક્યારેક વધારે ગુસ્સો પણ આવી જાય છે. જો જોવામાં આવે તો આ પ્રકારની મહિલાઓ ને સમજવી મુશ્કેલ હોય છે.શરમાળ હોય છે આવી મહિલાઓ,ભયાતુરા, આ સ્ત્રી ગોરા વાન,નાજુક,શરમાળ હોય છે.

જરા સંકટ આવવા પર ડરી જાય છે. આ ક્યારેય એકલી નથી રહેતી. બધાને પ્રેમ કરે છે,મધુર બોલનાર તેમજ પોતાના ધર્મને નિભાવનાર હોય છે.ડાકિની, આ સ્ત્રી ઉપરથી બધા પ્રત્યે ખૂબ પ્રેમ બતાવે છે પરંતુ અંદરથી આમા છળ-કપટ અને શત્રુતા ભરેલી રહે છે. આ હસીને વાત કરનાર તેમજ દગો દેવામાં માહેર હોય છે. આમને પ્રેમ કરવો અને સાંપને પ્રેમ કરવો બરાબર છે.