Breaking News

સ્મશાન ઘાટથી પાછા ફરતી વખતે કરો માત્ર આ એક કામ, જીવનના દરેક દુઃખ દર્દ થઇ જશે ગાયબ….

મિત્રો તમને જણાવી દઈએ કે હિંદુ ધર્મ ની મૃતકની અંતિમવિધિ જ્યાં થાય છે તેને સ્મશાન કહેવાય છે. અહીં મડદાઓ ને લાવી ને તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.આ જગ્યા ને મૃત આત્માઓ ની જગ્યા માનવામાં આવે છે.હિન્દૂ ધર્મ માં સ્ત્રી ઓ ને સ્મશાન માં જવાની મનાઈ કરવામાં આવી છે અને કેટલીક પરિસ્થિતિ ઓ માં તો ત્યાં બધા ને જવાની મનાઈ કરેલી છે.ચાલો આપણે જાણીએ કે આ નિયમ શા માટે બનાવવામાં આવ્યો છે અને તેના પાછળનું કારણ શું છે.લાલ પુસ્તક મુજબ જો સ્મશાન માં જઈને આ ઉપાયો કરવામાં આવે તો જીવન માં આવેલી બધી જ સમસ્યાઓ દુર થઇ જાય છે અને બધા જ પ્રકાર ના સંકટો દુર થાય છે.એટલા માટે જયારે તમે સ્મશાન થી જોડાયેલા આ ઉપાયો ને જીવન માં એક વાર જરૂર કરી ને જોવા જોઈએ. આ ઉપાયો ખુબ જ અસરદાર છે.

સમસ્યાઓ થઈ દુર,જીવન માં કોઈ પણ પ્રકાર નું સંકટ આવે ત્યારે તમે આ ઉપાય કરજો.આ ઉપાય કરવા માટે કોઈ ની સ્મશાન યાત્રા માં જઈ ને પરત ફરતી વખતે કેટલાક સિક્કા ફેકી દેવા. યાદ રાખવું કે સિક્કા ફેક્તી વખતે પાછળ ફરી ને ન જોવું અને સીધું જ તમારા ઘરે ચાલ્યું જવું.ઘરે આવ્યા પછી સૌથી પહેલા સ્નાન કરવું. લાલ પુસ્તક મુજબ આ ઉપાય કરવાથી અષ્ટમ ના ગ્રહો શાંત થઇ જાય છે અને બધી જ સમસ્યાઓ દુર થઇ જાય છે.

રોગ થઇ જાય દુર,ઘર માં જો કોઈ વ્યક્તિ બીમાર હોય અને તેની તબિયત સારી ન થતી હોય તો આ ઉપાય કરવો. આ ઉપાય મુજબ તમારે બિમાર વ્યક્તિ ના સિરહાના ની નીચે એક તાંબા નો સિક્કો રાખી દેવો. બીજા દિવસે સવારે આ સિક્કા ને સ્મશાન માં ફેંકી દેવો અને પાછળ ફરી ને ન જોવું.આ ઉપાય કરવાથી બિમાર વ્યક્તિ ની તબિયત સારી થઇ જશે.

આર્થિક તંગી થશે દુર,આર્થિક તંગી દુર કરવા માટે બે પ્રકાર ના ઉપાયો કરી શકાય છે.પહેલો ઉપાય,આર્થિક તંગી હોય તો સ્મશાને જઈ ને ત્યાની જમીન માં એક સિક્કો દાબી દેવો.સ્મશાન માં આ સિક્કો દબાવી દેવા થી આર્થિક તંગી દુર થઇ જશે અને ધન લાભ થશે. તમારે આ ઉપાય ને રવિવાર ના દિવસે કરવો અને આ વાત નું ધ્યાન રાખવું કે કોઈ તમને આ સિક્કા ને દબાવતા જુએ નહિ.

બીજો ઉપાય,બીજો ઉપાય એ છે કે માટી ના વાસણ માં સ્મશાન નું પાણી ભરી દેવું અને તેની અંદર ચાંદી નો એક ચોરસ ટુકડો રાખી દેવો. આ માટી ના વાસણ ને ઘર ની પૂર્વ દિશા માં રાખી દેવું. સાત દિવસ સુધી તેને ત્યાં જ રહેવા દેવું અને પછી આ પાણી ને કોઈ વૃક્ષ ને પધરાવી દેવું. આ ઉપાય કરવાથી આર્થિક સમસ્યાઓ દુર થઇ જશે.

ખરાબ નજર થી બચવા,જો તમારા ઘર માં અવાર નવાર ઝઘડાઓ થતા હોય કે તમારા ઘર ને કોઈની ખરાબ નજર લાગી ગઈ હોય તો આ ઉપાય કરવાથી તે નજર ની અસર દુર થાય છે. આ ઉપાય માટે સ્મશાન જઈ ને ત્યાંથી માટી લઇ આવવી અને આ માટી ને તેના ઘર ના મેઈન ગેટ ની બહાર ફેકી દેવી.આ ઉપાય કરવા થી ખારબ નજર ની અસર દુર થાય છે. આ ઉપાય શનિવાર ના દિવસે કરવો.

મિત્રો સમશાનની અગ્નિ ઘણી ખરાબ હોય છે. શાસ્ત્ર મુજબ આગ ૨૭ પ્રકારની હોય છે. અને ચિતાની અગ્નિ સૌથી અલગ હોય છે. સ્મશાન ઘટમાં કોઈ પણ પવિત્ર અને માંગલિક કાર્ય નથી કરવામાં આવી શકતા. સ્મશાનમાં ભગવાન શિવ ધ્યાનમગ્ન રહે છે. શાસ્ત્રોના જણાવ્યા મુજબ સ્મશાન ઘાટ શહેરથી દુર હોવો જોઈએ, જેથી અપવિત્ર ધૂળ અને નકારાત્મક ઉર્જા ઘરમાં ન ઘુસી શકે.રાત્રી ના સમયે ભૂલ થી પણ ન જવું..
સ્મશાન માં મોટાપ્રમાણમાં આત્માઓ અને ભૂત નો વસવાટ હોય છે.

તેથી જ્યારે ચંદ્ર દેખાવવાનો શરૂ થાય ત્યારથી લઈ ને સૂર્યોદય સુધી આ જગ્યાએ ન જવું જોઈએ. વાસ્તવમાં, રાત્રિના સમયે નકારાત્મક શક્તિ વધુ અસરકારક હોય છે, જે તેઓ પોતાના પ્રભાવમાં તરત જ માનસિક રીતે નબળા વ્યક્તિને લે છે. આવા કિસ્સામાં, જો કોઈ વ્યક્તિ ભાવનાત્મક રીતે નબળી હોય અને નકારાત્મક વિચારથી ઘેરાયેલા હોય, તો જ્યારે તે આ નકારાત્મક શક્તિઓના પ્રભાવ હેઠળ આવે છે, ત્યારે તે પોતાની જાતને નિયંત્રણમાં રાખી શકતા નથી અને તે તેના નિયંત્રણ હેઠળ આવે છે.

કહેવામાં આવે છે કે સ્મશાનમાં ભૂત પ્રેત અને આત્માઓનો વાસ હોય છે. એટલા માટે રાતના સમયે સ્મશાન ઘાટ પાસેથી પસાર ન થવું જોઈએ. એવી પણ માન્યતાઓ છે કે જયારે આકાશમાં ચંદ્ર દેખાઈ ત્યાંથી સૂર્ય ઉદય થવા સુધી કોઈ પણ જીવિત વ્યક્તિએ સ્મશાનની આસપાસ ન જવું જોઈએ.ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન શિવ અને માતા કાળી શબ ઉપર શાસન કરે છે. એવું માનવામાં આવે છે કે અંતિમવિધિ પછી, ભગવાન શિવ તેની અંદરની મૃત આત્માને શોષી લે છે.

એવી જ રીતે, કોઈ પણ માનવની હાજરી એ આ પ્રક્રિયામાં દખલ ન દેવી જોઈએ, અન્યથા તેમને માતા કાલિનો ક્રોધનો સામનો કરવો પડશે.સ્ત્રીઓ ને સ્મશાન ઘાટ જાવા માટે શા માટે મનાઈ છે, સ્ત્રીઓને સ્મશાન ન જવા ના કેટલાક કારણો છે એમનું એક કારણ એવું પણ છે કે સ્મશાન એ આત્માઓ નું ઘર છે ત્યાં ખુબજ શક્તિશાળી આત્મા ઓ વસવાટ કરે છે.આ આત્માઓ સ્ત્રીઓ ઉપર પોતાનો કાબુ જમાવવાનું વધારે પસંદ કરે છે.આ વાત ઉપર બીજું કારણ એ પણ છે કે હિન્દૂ ધર્મ અનુસાર અંતિમવિધિ મા જાવા વાળા સ્વજનો ને પોતાના વાળ મુંડાવવા પડે છે.

હિંદુ ધર્મના લોકો જયારે કોઈના અંતિમ સંસ્કારમાં આવે છે, કે તેમાં જોડાય છે તો તેના હિસાબે તે લોકોને પોતાનું માથું મૂંડાવવું પડે છે.અને એ બધી વાતો આપણે સારી રીતે જાણીએ છીએ, કે મહિલાઓને વાળ મૂંડાવવાની પરવાનગી નથી.એ વાત તો આપણે બધા જાણીએ છીએ કે સ્મશાન ઘાટમાં આત્માઓ વાસ કરે છે. અમે મોટાભાગે આત્મા મહિલાઓને જ નિશાન બનાવે છે. એટલા માટે પણ સ્મશાન ઘાટમાં મહિલાઓને નથી જવા દેવામાં આવતી.

આ રીતે સ્ત્રીઓએ આ પ્રથામાંથી દૂર રહેવું જોઈએ જેથી તેઓને અહીં જવાની મનાઈ કરવામાં આવે છે. આ માટે એક કારણ એ પણ છે કે સ્ત્રીઓ એ પુરુષો ના મન કરતાં સૌમ્ય સ્વભાવ ધરાવે છે અને જો તે અંતિમવિધિ માં જાય તો ચોક્કસ પણે તે ખુબજ અશક્તિ અનુભવે છે અને આ અશક્તિ નો લાભ લઇ ખરાબ આત્માઓ તેમની અંદર પ્રવેશી શકે છે.એક મહિલાનું દિલ પુરુષના દિલથી વધુ કોમળ અને નરમ હોય છે. એટલા માટે તે કોઈનું દુ:ખ નથી જોઈ શકતી.

જો સ્મશાન ઘાટ ઉપર કોઈ રડે છે, તો જે માણસને દાહ સંસ્કાર થઇ રહ્યો છે તેની આત્માને શાંતિ નથી મળી શકતી.જો પત્ની ગર્ભવતી હોય તો પતિ શામિલ ન થઈ શકે અંતિમવિધિ માં.જો કોઇ માણસની પત્ની ગર્ભવતી હોય તો તે અંતિમક્રિયામાં સ્મશાન ન જવું જોઈએ.આવી પ્રવૃત્તિઓ થી દૂર રહેવુ જોઇએ.માન્યતા છે કે આમ ન કરવાથી બાળક માં ખરાબ અસર આવે છે.મહિલાઓ કોઈને સળગતા જુવે અને તે રડે નહિ, એવું બની જ નથી શકતું.

કેમ કે તેના માટે કોઈ માણસની ઈજા જોવી પણ મુશ્કેલ કામ હોય છે. મહિલાઓને સ્મશાન ઘાટ નથી જવા દેવામાં આવતા, કેમ કે મહિલાઓનું દિલ ઘણું કોમળ હોય છે. અને મૃત્યુ પછી માણસને ચિતા ઉપર સળગતા જુવે અને ક્યાંક ડરી ગઈ તો તેમના માટે ઘણી મોટી સમસ્યા બની જશે. એટલા માટે પણ તેમને સ્મશાન ઘાટ નથી જવા દેવામાં આવતા.

About Hu Gujarati TEAM

Check Also

શા માટે બજરંગદાસ બાપાએ પોતાના જ ભક્તને માર્યા હતા બે લાફા જાણો શું છે તેના પાછળનું કારણ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સમગ્ર ભારતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *