સુશાંતના મોતના કેસમા CBI કરી શકે છે સૌથી મોટી વાતનો ખુલાસો, કહયુ સંપુર્ણ ફાસી નથી કહેવાય રહી…..

0
113

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત કરુ છુ મિત્રો આજના આ લેખમા આપણે વાત કરીશુ મિત્રો સુશાંત સિંહ રાજપુત ના આપઘાતને ઘણો સમય થઇ ગયો છે તો પણ હજુ તેના મૃત્યુની અટકળો વારંવાર કોઈને કોઈ નવો વળાંક લઈ રહ્યો છે તેમજ સુશાંત બોલિવુડ નો ખુબજ પ્રતિભાશાળિ અભિનેતા હતો અને તેના મૃત્યુના સમાચારે બોલિવુડના ઘણા લોકોને હચમચાવી નાખ્યા હતા તેમજ સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી અને આ આત્મહત્યા પાછળનું કોઈ ચોકક્સ કારણ હજી સુધી જાણી શકાયું નથી.

જો કે પોલીસને પ્રારંભિક માહિતીમાં જણાવ્યું હતું કે તે ઘણા મહિનાઓથી ડિપ્રેશનમાં હતો અને આ લોકોએ આ સમાચારને જોરશોરથી વાંચ્યા અને આંચકો પણ આવ્યો હતો કારણ કે સુશાંત તેની કારકિર્દીમાં સારો દેખાવ કરી રહ્યો હતો અને મિત્રો બોલિવુડનાં ઉભરતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કેમ કરી શું તે ડિપ્રેશનમાં હતો કે તેને આવું કરવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પોલીસે તપાસને ખુબજ ઝડપી કરી દીધી હતી.

તેમજ સુશાંતનાં પરિવારનાં લોકો અને તેમના ચાહકોનુ માનવું છે કે સુશાંત આત્મહત્યા કરનારા લોકોમાંથી ન હતો અને તેને ઉશ્કેરીને આવું કરવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો અને હવે તેને ન્યાય અપાવવા માટે ઓનલાઈન પિટીશન પણ ચાલી રહી છે અને કેસ પણ કરવામાં આવ્યો છે તેમજ સુશાંત ને ન્યાય અપાવવા ઘણા લોકો સામે આવી રહ્યા છે સુશાંતના મૃત્યુ પછી પોલિસ ખુબજ ચોક્સાઇ થી તેમના કેસની તપાસ કરી રહી છે.

મિત્રો સુશાંતના મોતને ઘણો સમય થઈ ગયો છે અને સુશાંત સિંહ રાજપૂત મામલામાં સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ સીએફએસએલની રિપોર્ટમાં સુશાંતની હત્યા સાથે જોડાયેલા કોઈ સીધા સબૂત નથી મળ્યા અને સીએફએસએલે જોયું કે સુશાંતનું મોત ફાંસી લગાવવાથી થઈ છે અને સીન ઓફ ક્રાઈમના રી ક્રિએશન બાદ સુશાંતના મોતના મામલે ફુલ હૈંગિંગ માનવાથી ઈન્કાર કરી દીધો છે.

સુશાંતે બન્ને હાથનો ઉપયોગ કરીને ફાંસી લગાવી હતી જમણા હાથનો ઉપયોગ કરી પોતાને લટકાવ્યો હતો સુશાંતના મોતને પાર્શિયલ હેંગિગ એટલે કે પૂર્ણ ફાંસી નથી કહેવામાં આવ્યુ હતુ અને સીએફએસએલએ સીબીઆઈ ટીમને સંપૂર્ણ તપાસનો રિપોર્ટ સોંપી દીધો છે અને આ રિપોર્ટમાં સુશાંતના મોતને પાર્શિયલ હેંગિગ એટલે કે પૂર્ણ ફાંસી નથી કહેવામાં આવી રહી અને જેનો અર્થ છે કે મરનારા પગ બીજી રીતે હવામાં નહોંતા એટલે કે કોઈ વસ્તુ સાથે ટકેલા હતા.

તમને જણાવી દઇએ કે આત્મહત્યાના મોટા ભાગના મામલામાં પોર્શિયલ હેંગિંગ જોવા મળ્યું છે અને સીએફએસએલ રિપોર્ટનું માનીએ તો સુશાંતે બન્ને હાથનો ઉપયોગ કરીને ફાંસી લગાવી હતી તેમજ તેણે તેના જમણા હાથનો ઉપયોગ કરી પોતાને લટકાવ્યો હતો જો કે રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રાઈડ હેન્ડ જ આ રીતે ફાંસી લગાવી શકે છે તેમજ સુશાંતે લીલા રંગના કપડાથી ફાંસી લગાવી હતી.

આ ઉપરાંત લટક્યા બાદ ગર્દન પર કેવા પ્રકારનું ગાળીયાનું દબાણ પડ્યા હતા. ગર્દન પર ગાળીયો કસવાની કેટલી વાર વ્યક્તિ જીવતો રહે છે અને ગળાના કેટલા ભાગમાં ગાળીયાની અસર પડે છે અને આ તમામ તથ્યોને સીએફએસએલે પોતાના રિપોર્ટમાં સમાવેશ કર્યા છે જો કે સુશાંત બિહારનો રહેનારો હતો અને પટનાથી દિલ્હી અને પછી મુંબઈની સફર તેમણે પોતાના દમ પર કરી હતી અને પટનામાં જન્મેલો સુશાંત 4 બહેનોનો એકનો એક ભાઈ હતો. 14 જુનને સુશાંતનો મૃતદેહ બ્રાન્દ્રા સ્થિત ફ્લેટ પર મૃત જોવા મળ્યો હતો.

આ પોઈન્ટ્સને CFSLએ પોતાના રિપોર્ટમાં જોડ્યા છે એપ્લાઈડ ફોર્સની માત્રા લટક્યા પછી ગરદન પર કેટલી માત્રામાં ગાળીયાનું દબાણ આવ્યું હતુ અને ડ્યુરેશન ઓફ એપ્લાઈડ ફોર્સના પ્રમાણે ગરદન પર ગાળીયો લાગ્યા પછી કેટલી વાર વ્યક્તિ જીવતો રહ્યો હતો એરિયા ઓફ એપ્લાઈડ ફોર્સના મુજબ ગરદનના કેટલા ભાગ પર ગાળીયાની અસર પડી અને ફોર્સ ડિસ્ટ્રીબ્યૂશનનું એનાલિસિસ પ્રમાણે અચાનક લટકવાના કારણે ગળા પર ફોર્સનું એનાલિસિસ શુ હતુ.

મિત્રો સુશાંત સિહ રાજપુતે આપઘાત કેમ કર્યો એવા ઘણા લોકો છે જે તેઓ આ પ્રશ્ન કરી રહ્યા હશે જો કે સુશાંત સિંહ રાજપુત ના આપઘાત ની ગૂત્થી હજુ સુધી ઉકેલાઇ નથી તેથી તેમના આપઘાત નુ ચોક્કસ કારણ પણ જાણવામાં નથી આવ્યુ તેમજ પોલિસ એ વાત જાણવા માંગે છે કે સુશાંત સિહ રાજપુતે આપઘાત કર્યો કેમ જેમા સુશાત ના મિત્રોએ જણાવ્યુ કે તેઓ ડિપ્રેશન મા હતા પરંતુ તેઓ કઇ વાતથી પરેશાન હતા તે જાણવા મળ્યું નથી અને આ કેસની તપાસમા પોલિસે સુશાંતના ડૉક્ટર નુ પણ નિવેદન નોધ્યુ હતુ અને તેમણે પોલીસને તેમના સબંધ વિશે અમુક જરુરી જાણકારી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here