Breaking News

શું તમે પણ દેવામાં ડૂબેલા છો તો મંગળવારે અચૂક કરો કરો આ ઉપાય, કરોડપતિ બનતા વાર નહિ લાગે…

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મંગળવારના દિવસે જો નીચે જણાવેલા તુટકા કરવામાં આવે તો જીવનની દરેક તકલીફ માંથી રાહત મળી જાય છે જે લોકોની કુંડળીમાં મંગળ ગ્રહ ભારે છે તે લોકો આ દિવસે નીચે જણાવવામાં આવેલા ઉપાયો જરૂર કરો.મંગળવારનો દિવસ શુભ પવનપુત્ર હનુમાન અને પ્રથમ પૂજનીય શ્રી ગણેશને સમર્પિત છે કહેવાય છે કે, મનુષ્યના જીવનમાં કોઈ પ્રકારનું દુખ કષ્ટ કે બાધા ઉત્તપન્ન થાય તો કોઈ વિશેષ દિવસે ઉપાય કરવાની તમારી તમામ તકલીકોમાંથી છુટકારો મેળવી શકાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળવારનો દિવસ મંગળ ગ્રહ સાથે સંબંધિત છે જેને સાહસ બળ ઉર્જા જમીન મકાનનો કારક માનવામાં આવે છે જે લોકોની કુંડળીમાં મંગળનો દોષ હોય છે તેઓ આ દિવસે પૂજા કરીને વિશેષ પૂજા અર્ચના કરીને તેનો દોષ દૂર કરી શકે છે.મંગળવારના દિવસે કરો આ કાર્ય મળી જશે દરેક તકલીફો માંથી છુટકારો.

માથા ઉપર લગાવો તિલક.મંગળવારના દિવસે માથા ઉપર ચમેલીના તેલમાં ભેળવેલુ લાલ ચંદન વાળું સિંદુર લગાવવાથી હનુમાનજીની કૃપા તમારી ઉપર જળવાઈ રહે છે ખાસ કરીને ચમેલીનું તેલ અને સિંદુર હનુમાનજીની પ્રિય વસ્તુ માંથી એક છે મંગળવારનો દિવસ હનુમાનજી સાથે જોડાયેલો છે એટલા માટે આ દિવસે માથા ઉપર ચમેલી ભેળવેલું સિંદુર લગાવવાથી ઘણા પ્રકારના લાભ તમને મળે છે.

દેવું ચુકવવામાં થાય છે લાભ.જો તમારે કોઈને પૈસા પાછા આપવાના છે તો તમે મંગળવારના દિવસે ચૂકવવાનું કરો એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવું ચુકવવાથી તમારે જીવનમાં આગળ ક્યારેય પણ દેવું કરવાની જરૂર નહિ પડે અને ન તો તમારી પાસે ક્યારે પણ પૈસાની તંગી રહે છે એવી રીતે મંગળવારના દિવસે તમે કોઈને પણ ઉછીના પૈસા ન આપો. કેમ કે તે દિવસે પૈસા ઉછીના આપવાથી માણસને આર્થિક નુકશાન થાય છે અને પોતાના ઉછીતા આપેલા પૈસા પાછા નથી મળી શકતા.

બુંદી કે મીઠાઈ વહેચો.મંગળવારના દિવસે સાંજના સમયે લોકોને બુંદી કે કોઈપણ મીઠાઈ વહેચવાથી મંગળ ગ્રહની અસર ઓછી કરી શકાય છે જે લોકોનો મંગળ ગ્રહ ભારે છે તેઓ આ દિવસે લોકોને બુંદી જરૂર વહેચો.મીઠું ન ખાવ.મંગળવારના દિવસે તમે મીઠા વાળી કોઈપણ વસ્તુનું સેવન ન કરો આ દિવસ મીઠું ખાવું યોગ્ય નથી માનવામાં આવતું અને એવું કહેવામાં આવે છે કે આ દિવસે મીઠું ન ખાવાથી શરીરને નુકશાન પહોચે છે સાથે જ કોઈપણ કાર્યમાં સફળતા પણ નથી મળત મીઠા ઉપરાંત આ દિવસે તમે માંસ કે ઈંડાનું સેવન પણ ન કરો એમ કરવાથી તમારે જીવનમાં ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડી શકે છે.

પ્રવાસ કરવા માટે છે શુભ.આ દિવસે પ્રવાસ ઉપર જવું શુભ માનવામાં આવે છે. એટલા માટે જો તમે કોઈપણ સ્થળ ઉપર જવાની ગણતરી કરીરહ્યા છો તો તમારી યાત્રાને મંગળવારના દિવસે શરુ કરો મંગળવારના દિવસે યાત્રા કરવાથી તમારી યાત્રા સફળ રહેશે અને તમને કોઈપણ પ્રકારની તકલીફ પ્રવાસ દરમિયાન નહિ પડે.

ગાયને રોટલી આપો.આ દિવસે ગાયને રોટલી ખવડાવવી શુભ માનવામાં આવે છે તમે મંગળવારના દિવસે સવારે સ્નાન કર્યા પછી લાલ રંગની ગાયને બે રોટલી ખવડાવી દો ગાયને રોટલી ખવડાવવાથી તમારા ઘરમાં સુખ શાંતિ હંમેશા જળવાઈ રહેશે અને કુંડળી ઉપરથી મંગળ ગ્રહની અસર પણ ઓછી થઇ જશે.મંગળવારે હનુમાનજી ઉપરાંત ગૌરી ગણેશની પૂજા કરવાનું પણ ફાયદાકારક હોય છે આ દિવસે ગણેશજીને લાલ ફૂલ લાલ વસ્ત્ર લાલ ફળ કે લાલ રંગની કોઈ પણ ચીજનો ભોગ ધરાવવાથી તેઓ પ્રસન્ન થાય છે અને તમામ ઈચ્છાઓ પૂરી થાય છે.

શરુ કરી શકો છો શુભ કાર્ય.કોઈપણ કાર્ય શરુ કરવા માટે આ દિવસ ઉત્તમ માનવામાં આવે છે જો તમારે લગ્નની ખરીદી કરવી છે કે પછી કોઈ નવી વસ્તુ લેવી છે તો તમે મંગળવારના દિવસે તે લઇ શકો છો.જો તમને તમારી જાતને કે તમારા પરિવારને કોઈ ખરાબ નજરથી બચાવવું છે તો મંગળવારે સવારે દોરામાં ચાર મરચાં નીચે તથા ત્રણ મરચા ઉપર અને વચ્ચે લીંબુ પરોવીને તમારા ઘર કે દુકાનના મુખ્ય દ્વાર પર લટકાવો. તેનાથી નકારાત્મક ઉર્જા પ્રવેશ નહિ કરે આ દિવસે હનુમાનજીને ગુલાબની માળા ચઢાવવાથી અને રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવાથી તમને આર્શીવાદ મળે છે અને તમામ બાધાઓ દૂર થાય છે.

About Hu Gujarati TEAM

Check Also

રાશિ અનુસાર ધનપ્રાપ્તિ માટે નો આ અચૂક ઉપાય માનવામાં આવે છે, જાણો કેવી રીતે શું કરવું…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *