શું તમને પણ પ્રાઇવેટ પાર્ટમાં વેક્સ કર્યા પછી થાય છે બળતરા, તો આજે જ અપનાવો આ ઘરેલુ ઉપાય…..

0
219

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે સ્વસ્થ રહેવા માટે શરીરના બાકીના ભાગની જેમ પ્રાઇવેટ પાર્ટની સ્વચ્છતા કરવી પણ ખૂબ જરૂરી છે જો પ્રાઇવેટ પાર્ટની યોગ્ય રીતે સ્વચ્છતા કરવામાં ન આવે તો યોનિમાંથી દુર્ગંધ પ્રાઇવેટ પાર્ટની કાળાશ અને અન્ય કેટલીક સમસ્યાઓ થઇ શકે છે આ દરેક સમસ્યાઓથી બચવા માટે મહિલાઓ બિકીની વેક્સ કરાવે છે પરંતુ તેનાથી ખૂબ દુખાવો થાય છે જો તમે પણ બિકીની વેક્સના દુખાવાથી છૂટકારો મેળવવા માંગો છો તો આ ઉપાય અજમાવી શકો છો આ ટિપ્સ અપનાવવાથી દુખાવો પણ ઓછો થશે અને નુકસાન પણ થશે નહીં.

જો કે પ્રાઇવેટ પાર્ટની સાફ-સફાઇ કરવા માટે અનેક મહિલાઓ બિકની વેક્સ કરાવતી હોય છે આમ જો તમે પણ બિકની વેક્સ કરાવો છો તો તમારે અનેક વાતોનુ ધ્યાન રાખવુ ખૂબ જ જરૂરી છે બિકની વેક્સ કરાવવાથી દર્દ પણ ખૂબ જ પ્રમાણમાં થાય છે આમ જો તમને પણ બિકની વેક્સ કરાવ્યા પછી તે પાર્ટમાં બળતરા કે દર્દ થાય છે તો તરત આ ઉપાયો અજમાવો અને રાહત મેળવો.

નવશેકુ પાણી.વેક્સિંગ કરાવ્યા પછી પહેલા નવશેકા પાણીથી સ્નાન કરી લો આ પાણીથી સ્નાન કર્યા પછી શરીરના રોમછિદ્રો ખુલી જાય છે જ્યારે શરીરના રોમ છિદ્રો ખુલી જાય તો વેક્સિંગ દરમિયાન દુખાવો થશે નહીં.ટી બેગ.વેક્સ કર્યા પછી થતા દર્દમાંથી છૂટકારો મેળવવા માટે ટી બેગ્સનો ઉપયોગ કરો ટી બેગ્સને સૌ પ્રથમ પાણીમાં ઉકાળી લો અને પછી આ પાણી ઠંડુ થાય એટલે તેને વેક્સિંગ કરેલી જગ્યા પર લગાવો આવુ કરવાથી થોડા સમયમાં જ આરામ મળી જશે અને બળતરા પણ નહિં થાય.

બરફ.વેક્સિંગ કરાવ્યા પછી જો તમને વધુ બળતરા થતી હોય તો બરફનો ઉપયોગ કરો બરફને એકલો ના ઘસી શકવાને કારણે એક ચોખ્ખુ કપડુ લો અને તેની અંદર બરફ મુકીને કપડુ લપેટી લો ત્યારબાદ આ બરફના કપડાથી વેક્સવાળી જગ્યા પર હળવા હાથે મસાજ કરો આમ, જો તમે 10થી 15 મિનિટ આ રીતે મસાજ કરશો તો બળતરા ઓછી થઇ જશે અને તમે રિલક્સ ફિલ કરશો.

એલોવેરા જેલ.બિકની વેક્સ કરાવ્યા પછી બળતરા તેમજ દર્દમાંથી રાહત મેળવવા માટે એલોવેરા જેલ એક બેસ્ટ ઉપાય છે. આ પ્રયોગ કરવા માટે સૌ પ્રથમ ફ્રેશ એલોવેરા જેલ લો. ત્યારબાદ તેને યોનિના ભાગ પર લગાવો અને થોડીવાર માટે રહેવા દો પછી ઠંડા પાણીથી તે પાર્ટને સાફ કરી લો. આ પ્રયોગ કર્યા પછી થોડીવારમાં જ તમને બળતરા ઓછી થઇ જશે અને તમે રાહત અનુભવી શકશો.

નવાયા પાણીથી સ્નાન કરો.તમે જ્યારે પણ પાર્લરમાં તેમજ ઘરે બિકની વેક્સ કરો તે પહેલા થોડા નવાયા પાણીથી સ્નાન કરો નવાયા પાણીથી સ્નાન કરવાથી શરીરના રોમ છિદ્રો ખુલી જાય છે આમ જ્યારે શરીરના રોમ છિદ્ર ખુલી જાય છે ત્યારે વેક્સિંગ કરતી વખતે અને વેક્સિંગ કર્યા બાદ બળતરા થતી અને તે ભાગ પર દુખાવો પણ નથી.

પીરિયડ્સ.પીરિયડ્સના દિવસોમાં ત્વચા ખૂબ જ સેન્સેટિવ થઇ જાય છે આવામાં દિવસોમાં જો તમે બિકની વેક્સિંગ કરાવો છો તો તમારે ના કરાવુ જોઇએ કારણકે આ દિવસોમાં બિકની વેક્સ કરાવવાથી સ્કિન ઇન્ફેક્શન થવાના ચાન્સિસ ખૂબ વધી જાય છે આ માટે પીરિયડ્સના 4-5 દિવસ પહેલા જ બિકની વેક્સ કરાવી લો.યોગ.વેક્સિંગ કરાવતા પહેલા યોગ જરૂર કરો યોગ કરવાથી બોડી સ્ટ્રેચ થાય છે જે કારણોસર વેક્સિંગ કરાવ્યા પછી બળતરા કે તે ભાગમાં દુખાવો થતો નથી.