શું 24 કલાકમાં માત્ર એક જ વખત સંભોગ કરી શકાય, જાણો દિવસમાં કેટલીવાર બાંધવા જોઈએ સબંધ…

0
5823

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આ માત્ર એક ગેરસમજ ભ્રમ છે કે જો બંને જણા દરરોજ સેક્સ કરવાની ઈચ્છા રાખતા હોય તો પોતાને રોકી રાખવામાં સમજદારી નથી પતિનું મન છે પરંતુ પત્નીના મનમાં આ વાત ઘર કરી ગઈ છે કે આ તો રોજ કરવાની ક્રિયા છે આ કિસ્સામાં પતિનો ગુસ્સો કે નારાજગી વર્તાય તે સમજી શકાય છે આનાથી વધારે સારું એ રહેશે કે આ વાતને જ તમારા મનમાંથી બહાર કાઢી નાંખો અને તમારા જાતીય જીવનને જીવંત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું રહેશે.

શું 24 કલાકમાં ફક્ત એક જ વખત સંભોગ કરી શકાય.યુવાન કપલોમાં આ સૌથી મોટો ભ્રમ છે તમે એ વાતને ભૂલી જાઓ કે તમારા મિત્રો અને સંબંધીઓ શું કહે છે, કારણ કે ગામના મોઢે ગરણું ન બંધાય એવું કંઈ નથી કે દિવસમાં કેટલી વખત અને ક્યારે સંભોગ માણવું જોઈએ આ કોઈ મેજિક નંબર પણ નથી તેનાથી નક્કી કરો કે કેટલા સમય પછી સંભોગ કરવું જોઈએ સંભોગ હંમેશાં સ્વયંભૂ અને કુદરતી હોવું જોઈએ.

જ્યારે પણ કપલો એકબીજા સાથે સંભોગક્રિયામાં રત થવા ઈચ્છતા હોય ત્યારે કરવું જોઈએ જો બેમાંથી એકનું પણ મન હોય તો રાહ જોવાની જરૂર છે સંભોગ માટે બંનેનો મૂડ હોવો જરૂરી છે મૂડ ન હોય તો થોડી રાહ જોઈ તમારા પાર્ટનરનો સંભોગ માટે મૂડ બનાવો આ એક ખુશ અને સંતુષ્ટ રહેવાની ક્રિયા જ નહીં પરંતુ તમારા સંબંધોને વધારે બનાવવા આ જેટલું સહજ હોય તેટલું વધારે સારું હશે.

પરસ્પરની મરજી એ જ સંભોગનો છે મુખ્ય નિયમ સંભોગ માટેના કોઈ નિયમો હોતા નથી પરસ્પર કપલોની મરજી એ મહત્ત્વની છે આ સંભોગનો આનંદ લેવા માટે સિડ્યુલ પણ બનાવી શકો છો જે તમારા આનંદમાં વધારો પણ કરી શકે છે સંભોગનો આનંદ સહજમાં મળે તે મહત્ત્વનું છે.

યાદ કરો જ્યારે તમારા નવા નવા લગન થયા ત્યારે સજીધજીને કેન્ડલ લાઈટ રોમેન્ટિક બેડરૂમનું વાતાવરણ બનાવીને સોંભોગ નાઈટીઓ પહેરીને એકબીજાનો મુડ બનાવો છો તે જ રીતે એક સેક્સ કેલેન્ડર બનાવીને પણ એક નવો અખતરો તમે કરી શકો છે સંભોગનું ટાઈમટેબલ બનાવીને પણ તમે તમારો મૂડ બનાવી શકો છો એક નવો જોમ જુસ્સો તમારા સંભોગમાં ભરી શકો છો.

ઘણી વખત પુરુષ કરતાં સ્ત્રીની સંભોગ ભૂખ પણ વધુ હોઈ શકે મોટાભાગની કપલમાં એવી માન્યતા હોય છે કે પુરુષો હંમેશા સંભોગ માટે રેડી જ હોય છે તેઓ આ જ વિચારતા હોય છે જો પુરુષોની સંભોગનહીં આપીએ તો તે નારાજ થશે પુરુષને ખુશ રાખવા માટે થઈને પણ સેક્સ માણવું પડશે એવો મનમાં ખોટો ભ્રમ ન રાખવો. જો પુરુષને હું નહીં આપું તો બીજી સ્ત્રી જોડે જશે તો સ્ત્રીઓ આવી બીકમાં જ ઘણી વખત પુરુષ કહે ત્યારે સંભોગ કરવા તૈયાર થતી હોય છે.

પરંતુ આવું કંઈ હોતું નથી ઘણી વખત પુરુષો કરતાં પણ સ્ત્રીઓમાં સંભોગ ભૂખ વધારે હોય છે જેમ ભૂખ લાગે ત્યારે ખાવામાં આનંદ આવે તેમ સંભોગની ઈચ્છા થાય ત્યારે આનંદ માણી લેવો જોઈએ દરેક વ્યક્તિ પર નિર્ભર કરે છે કે તે ક્યારે અને કેટલી વખત સંભોગ માંગે છે.

સંભોગમાં લાગણી ન ભળે તો તેનો કોઈ મતલબ નથી મહિલાઓ સંભોગ માણતી નથી એવી પણ એક મોટી ગેરસમજ લોકોમાં પ્રવર્તિ રહી છે સ્ત્રીઓ પોતે જ વિચારે છે કે સાંભોગ ફક્ત પુરુષોને ખુ રાખવા માટેનું સાધન છે આ બાબતમાં તે સંભોગમાં પહેલ કરવામાં સંકોચ અનુભવતી હોય છે અને સંભોગ માણવાની ઇચ્છા અથવા અનિચ્છા પણ વ્યક્ત કરી શકતી નથી તે તેના પાર્ટનરના મૂડ પ્રમાણે સંભોગ માટે તૈયાર થતી હોય છે.

આવો સંભોગ યાંત્રિક પ્રક્રિયા સિવાય બીજું કંઈ ન ગણાય સંભોગ એ મશીનવત કાર્ય નથી પરંતુ સંભોગથી સમાધિ સુધી પહોંચવાનું પતિ પત્નિના તનમનને તરબતર કરવાની ભાવના છે આ કોઈ દરરોજ બેડ ઉપર આડા પડ્યા અને કપડાં કાઢીને મંડી પડ્યા એવું નથી સંભોગ એ અલૌકિક આનંદ સાથે પતિ પત્નિને એકબીજાની વધુ ગાઢ જવાની લાગણી છે સંભોગમાં લાગણી ન ભળે તો સંભોગ કરવાનો કોઈ મતલબ નથી.

શીર સાથ આપે ત્યાં સુધી સંભોગ ક્રિયા સહજ સંભોગ માટેની ઇચ્છા ઉંમર સાથે ઓછી થાય છે તેથી તમારે પોતાને નિયંત્રિત કરવું પડશે એવું કંઈ નથ ઘણી વખત બાળકો મોટા થતાં કપલને પ્રાઈવસી મળતી નથી જેને પગલે સેક્સની ઈચ્છાને દબાવી રાખે છે.જોઈન્ટ ફેમિલીમાં આવી મુશ્કેલી રહેતી હોય છે ઘરમાં બાળકો મોટા થઈ રહ્યા હોય પછી સંભોગથી દૂર રહેવું તે ભૂલ ભરેલું છે ઉંમર અને બાળકો સાથે સંભોગને કોઈ લેવા દેવા નથી જ્યાં સુધી બંને જણાની મરજી હોય અને શરીર સાથ આપે ત્યાં સુધી સંભોગ કરવો સહજ છે. તેમાં કોઈ ખોટી વાત નથી.

પાર્ટનરની મરજી મુજબની પોઝીશન વધુ આનંદદાયકતમારા પાર્ટનરને શું પસંદ છે તેવી રીતે સંભોગ પોઝીશન અપનાવવી એ બંને એકબીજા સાથે વાતચીતથી સમજી શકે છે સારા સંભોગ માટે નવી નવી પોઝીશન વચ્ચે તમારા પાર્ટનરને તેનાથી શારીરિક સમસ્યા તો નથી થતીને તે પણ જોવાની જરૂર છે.

બંને જણા સંભોગનો આનંદ કેવી રીતે વધારે મળે છે તેના પર વિચાર કરવો જોઈએ બંનેને કઈ પોઝીશનમાં વધારે આનંદ આવ્યો તેની વાતો કરો કઈ જગ્યા પર સ્પર્શ કરવાથી તમારા પાર્ટનર વધુ ઉત્તેજિત થાય છે તેનું ધ્યાન આપો સંભોગ બંને માટે સંતોષકારક હોય તે જરૂરી છે.