શ્રી દેવી ને બોની કપૂર સાથે આ કારણે કરવા પડ્યા હતા લગ્ન, થયો ચોકવનારો ખુલાસો જાણીને તમે પણ ચોકી જશો.

0
147

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે આજે આપણે આ લેખમા વાત કરીશુ બોલિવુડની મશહૂર અદાકારા શ્રી દેવી વિશે તો મિત્રો બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી શ્રીદેવીએ વર્ષ 2018 માં આ દુનિયાને અલવિદા કહ્યું હતું અને જલ્દીથી તેમના મૃત્યુની જાણ તેના પ્રિયજનો સુધી પહોંચી ગઈ હતી જેના કારણે તેમના ચાહકો ખુબ જ દુંખી થયા હતા તેમજ મિત્રો આખા બોલીવુડ ઇન્ડસ્ટ્રીના લોકોએ તેમને યાદ કર્યા અને તેમને ઉચ્ચ હોદ્દાથી સન્માનિત કર્યા મિત્રો શ્રી દેવી હવા હવાઈ ગર્લ તરીકે જાણીતી શ્રીદેવીએ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની સાથે-સાથે તમિલ ઇન્ડસ્ટ્રીમાં પણ ખાસ ઓળખ સ્થાપિત કરી હતી.

તેમજ શ્રીદેવીના અભિનયના બધા લોકો દિવાના હતા તેમજ દરેક ઉંમરના લોકો તેમનામાં પોતાનો ક્રશ શોધી રહ્યા હતા મિત્રો શ્રીદેવીનો જન્મ 13 ઓગસ્ટ 1963 ના રોજ તમિલનાડુના શિવાકાશીમાં થયો હતો અને તેમના જન્મ સમયે તેમનું નામ શ્રીઅમ્મા યાંગર આય્યાપન હતું અને શ્રીદેવીની માતૃભાષા તમિલ છે અને શ્રીદેવીના પિતા વકીલ હતા અને માતા ઘરનું કામ કાજ સંભાળતી હતી.

મિત્રો શ્રી દેવી ને એક બહેન અને 2 સાવકા ભાઈઓ પણ હતાં તેમજ શ્રી દેવી એપોતાની અભિનય કારકીર્દિની શરૂઆત 1967 માં થિરૂમગામની ફિલ્મ થુનાઇવનથી કરી હતી જ્યારે તેમણી ઉમર માત્ર 4 વર્ષની હતી અને ત્યારબાદ શ્રી દેવી એ 1975 ની હિટ ફિલ્મ જુલીથી બાળ કલાકાર તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

મિત્રો બોલિવૂડ માં ઘણી જોડીઓ ચર્ચા માં રહે છે પરંતુ શ્રીદેવી અને બોની કપૂર ની જોડી અલગ છે જેને લોકો આજે પણ યાદ કરે છે. શ્રીદેવી અને બોની 2 જૂન 1996 માં લગ્ન કર્યા હતા.અને અને બંને ના લગ્ન ના 24 વર્ષ પુરા થયા હતા તેમજ હવે શ્રીદેવી ભલે આ દુનિયા માં ના હોય પરંતુ બોની એ આજે પણ એમને પોતાના દિલ માં વસાવી ને રાખી છે અને શ્રીદેવી ને ગુમાવવા નું દુઃખ એમની આંખો માં સાફ દેખાય છે.

બોની કપુર શ્રીદેવી ને રાણી બનાવી ને રાખતા હતા અને આ બંને ની વચ્ચે ઘણો પ્રેમ હતો. પત્ની ના ગયા પછી બોની કપૂરે પોતાની બંને પુત્રીઓ ખુશી કપૂર અને જાહ્નવી કપૂર નું ધ્યાન રાખે છે તેમજ શ્રીદેવી બોની કપૂર ના લગ્ન ની 24 મી એનિવર્સરી પર અમે તમને કેટલાક ફોટા બતાવવા જઈ રહ્યા છે.

મિત્રો શ્રીદેવી અને બોની કપૂર ની મિત્રતા 1984 મા થઇ હતી અને આ પછી વર્ષ 1987 માં જ્યારે મિસ્ટર ઈન્ડિયા.ફિલ્મ ની શૂટિંગ ચાલી રહી હતી ત્યારે એ બંને એકબીજા ની નજીક આવી ગયા હતા અને બોની આ ફિલ્મ ના નિર્માતા હતા અને જલ્દી બંને ની વચ્ચે પ્રેમ થઈ ગયો અને 1993 માં બોની એ શ્રીદેવી ને પ્રેમ નો એકરાર પણ કરી લીધો હતો.

મિત્રો તમને જાણી ને હેરાની થશે કે એક સમય એવો પણ હતો જ્યારે શ્રીદેવી એ બોની કપૂર ને રાખડી બાંધી હતી આ ત્યાર ની વાત છે જ્યારે મિથુન ચક્રવર્તી અને શ્રીદેવી નું અફેર ચાલી રહ્યું હતુ અને આ બધા ની વચ્ચે મિથુન ને લાગ્યુ કે શ્રીદેવી નું બોની કપૂર ની સાથે અફેર ચાલી રહ્યું છે અને આવા માં એમણે શ્રીદેવી થી બોની કપૂર ને રાખડી બંધાવી હતી.

મિત્રો બોની કપૂરની પહેલી પત્ની મોના એટલે કે અર્જુન કપૂર ની માતા એ એક વાર કીધું હતુ કે અમારા સંબંધ ના બચવા નો કોઈ અર્થ જ ન હતુ અને એને બચાવવા નો કોઈ અવસર જ ન હતો કારણકે શ્રીદેવી લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ હતી એ કારણ એ પણ હતું કે બોની કપૂર જલ્દી શ્રીદેવી થી લગ્ન કરવા માંગતા હતા.

અને તેના કારણે 2 જૂન 1996 એ બોની કપૂર એક મંદિર માં શ્રીદેવી ની સાથે ઘણી સાદી રીતે લગ્ન કરી લીધા હતા પરંતુ શ્રીદેવી ની ઈચ્છા મંદિર માં લગ્ન કરવા ની ન હતી પરંતુ એમના ઉપર ઘણા આરોપ લાગ્યા હતા જેના કારણે લગ્ન કરવા ઉપર મજબૂર થઈ ગઈ હતી.

મિત્રો શ્રીદેવી હંમેશા બોની ની પહેલી પત્ની મોના અને બાળકો અર્જુન અને અંશુલ લઈને અસુરક્ષિત અનુભવ કરતી હતી અને એકવાર બોની એમને લઈને પીકનીક પર ગયા હતા અને જ્યારે આ વાત ની જાણ જ્યારે શ્રી દેવી ને થઈ તો શ્રીદેવી ઘણી ગુસ્સે થઈ હતી અને એને લઈને એમના વસચે ઝઘડો પણ થયો હતો.

જોકે શ્રીદેવી ના મૃત્યુ પછી હવે બધુ યોગ્ય છે. હવે બોની ના અર્જુન અંશુલ સાથે પણ સારા સંબંધો છે અને તમને જાણકારી હોય કે શ્રીદેવી ના નિધન પર અર્જુન સપોર્ટ માટે પોતાના પિતા ની સાથે હતા અને હવે એમને પોતાની સાવકી બહેન જાહ્નવી અને ખુશી થી પણ સારા સંબંધ છે.

મિત્રો એવુ કહેવામા આવ્યુ છે કે શ્રીદેવીનું 24 ફેબ્રુઆરી 2018 ના રોજ દુબઈની હોટલમાં બાથટબમાં ડૂબી જવાથી મોત થયુ હતું શ્રીદેવી માત્ર ફિલ્મોમાં જ નહીં પરંતુ વાસ્તવિક જીવનમાં પણ સુપરસ્ટાર હતી તેમના વર્તન, પ્રેમથી લોકો તેમની તરફ ખુબ ઝડપીથી આકર્ષિત થયા હતા તેમજ શ્રી દેવીને ખુબજ ગ્લેમરસ અને ફેશનેબલ માનવામાં આવે છે તેમજ શ્રીદેવી અત્યંત સરળ અને સીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here