Breaking News

શિયાળામાં શરદી થઈ ગઈ હોય તો અપનાવો આ ઘરેલુ ઉપાય, જડમુળથી થઈ જશે દૂર…..

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે શિયાળામાં ઘણા લોકોને ગળા નાક અને મોંઢા સંબંધિત સમસ્યાઓ થઈ જાય છે સૌથી મોટી પ્રોબ્લેમ તો ત્યારે થાય છે જ્યારે નાક બંધ થઈ જાય છે જે કારણે શ્વાસ લેવામાં સમસ્યા અનુભવાય છે સાથે જ જમવામાં પણ સમસ્યાનો સામનો કરવાો પડે છે આ તમામ પ્રૉબ્લેમ્સને દૂર કરવા માટે ઘણાં ઘરેલૂ ઉપચાર ઘણો જ મહત્વનો રોલ પ્લે કરે છે આવો જાણીએ આવા જ કેટલાંક ઉપાયો વિશે.

શિયાળાના મૌસમની શરૂઆત થઈ ગઈ છે પણ બદલતા મૌસમમાં તમારું સ્વાસ્થય ખરાબ થઈ શકે છે ધીમે ધીમે આવતી શિયાળા ચુપકેથી શરદી-ખાંસી કે તાવના રૂપમાં ખતરનાક હુમલા કરે છે આ મૌસમમાં સ્વાસ્થયના ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.શિયાળામાં ઘણા લોકોને ગળા નાક અને મોંઢા સંબંધિત સમસ્યાઓ થઈ જાય છે સૌથી મોટી પ્રોબ્લેમ તો ત્યારે થાય છે જ્યારે નાક બંધ થઈ જાય છે જે કારણે શ્વાસ લેવામાં સમસ્યા અનુભવાય છે સાથે જ જમવામાં પણ સમસ્યાનો સામનો કરવાો પડે છે આ તમામ પ્રૉબ્લેમ્સને દૂર કરવા માટે ઘણાં ઘરેલૂ ઉપચાર ઘણો જ મહત્વનો રોલ પ્લે કરે છે આવો જાણીએ આવા જ કેટલાંક ઉપાયો વિશે.

શિયાળામાં કાયમ લોકોને શરદી થઈ જાય છે સાંભળવામાં ભલ આ ખૂબ સામાન્ય રોગ લાગે પરંતુ હકીકત એ છે કે તેનો શિકાર વ્યક્તિ જ તેનો દુઃખ સમજી શકે છે માત્ર એક ભાગમાં તેજ દુઃખાવો નાક બંધ થઈ જવું ગળામાં દુઃખાવો તાવ અને શરીર તૂટવું શરદીના સામાન્ય લક્ષણ છે એવામાં કોલ્ડડ્રિંક અથવા આઇસક્રીમ ખાવાથી શરદી હજુ વધી શકે છે કાળા મરી તુલસી આદું અને મધથી બનેલો ઉકાળો પીવાથી આરામ મળશે.

બારી દરવાજામા જાડા કાપડ નો પડદો લગાવાથી રૂમ માં ઠંડી હવા લાગતી નથી.બેડરૂમ અને શરીર ને ગરમ રાખવા માટે રૂમ હિટર થી પણ વધારે ઉપયોગી હોટ વોટર બોટલ ગરમ પાણીની બોટલ છે.જો તમે રૂમમા ધુમાડો કરવાનું વિચારી રહ્યાં હોવ તો આટલી વાતનું ધ્યાન રાખો કે બારી કે દરવાજો ધુમાડો બહાર નીકળવા માટે ખુલ્લો રાખજો ક્યારેય ચાલુ ધુમાડો રાખીને સૂઈ ન જતાં કારણકે આનાથી અગ્નિ થવાની સંભવનાઓ છે અને જો બારી કે દરવાજો બંધ હોય તો ધુમાડાથી શ્વાસ મા તકલીફ પણ થય શકે છે

શિયાળામાં ખૂબ જ ઠંડી પડતી હોય છે જેના કારણે ઘણી બધી બીમારી થવાની શકયતા છે આ બીમારીમાં સૌથી વધુ શરદી થતી હોય છે તો શરદી ન થાય તે માટે શિયાળામાં ગરમ પાણીથી નાહવાનો આગ્રહ રાખવો જોઇએ.શરદી થી બચવા માટે ગરમ કપડાં પહેરવા જોઈએ ઘણા લોકો ને તો ગરમ કપડાં પહેરવા નથી ગમતા હોતાં પરંતુ આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે અને શરદી થી બચવા માટે ગરમ કપડાં પહેરવા હિતાવહ છે જેમ કે સ્વેટર મોજા મફલર હાથ મોજા સ્કાપ વગેરે જેવા ગરમ કપડાં પહેરી શકાય.

જો તમારું નાક બંધ હોય તો બાફ લેવાનું ન ભૂલો આવું કરવાથી બંધ નાક જલ્દી જ ખુલી જાય છે અને આ શરીર માટે પણ ફાયદાકારક હોય છે બાફ લેવા માટે એક પાત્રમાં પાણી લઈને ગરમ કરી લો પાણી જ્યારે ગરમ ધઈ જાય તો ત્યારે તેમાં બે ચપટી સેંધવ મીઠું અને પાંચ ટીપાં લવીંગનું તેલ ભેળવી દો ત્યારબાદ પોતાના માથાને કાપડથી ઢાંકીને બાફ લો આવું કરવાથી ઝડપથી નાક ખુલી જશે.

વ્યાયામ બંધ નાક ખોલવા માટે ફાયદાકારક સાબિત થાય છે વ્યાયામ કરવા માટે તમે નાક બંધ કરીને માથું પાછળ તરફ લઈ જાવ આવું કરીને તમે થોડીવાર સુધી પોતાનું શ્વાસ રોકી લો આ એક્સરસાઈઝ કરવાથી તમે સારું ફીલ કરશો શ્વાસ પણ સરળતાથી લઈ શકાશે. આવું સળંગ 10 મિનિટ સુધી કરવાથી કલાકો સુધી તમારું નાક બંધ નહીં થાય.નાળિયેરનું તેલ પણ બંધ નાકની સમસ્યામાં ફાયદાકારક સાબિત થાય છે નાક અને નાકની અંદર નાળિયેરનું તેલ લગાવવાથી બંધ નાક ઝટપટ ખુલી જાય છે નાળિયેરનું તેલ લગાવ્યા બાદ બંધ રુમમાં બેસવાથી વધુ લાભ થાય છે.

નાક ખોલવા માટે તેમજ ગળાની ખરાશની સમસ્યામાં ગરમ પાણી દ્વારા ફાયદો થાય છે શિયાળાની સિઝનમાં અવારનવાર શરદી અને ગળાની સમસ્યા લોકોમાં સામાન્ય રીતે જોવા મળતી હોય છે આ સમસ્યામાં પાણી થોડું ગરમ કરી લો ડ્રોપર દ્વારા આ ગરમ પાણીના થોડાંક ડ્રોપ્સ નાકના છિદ્રોમાં નાખો થોડીવાર બાદ માથાને આગળ નમાવી આ પાણીને બહાર કાઢી દો આ સિવાય ગરમ પાણી પણ પી શકો છો ઘણો ફાયદો મળશે.

About Hu Gujarati TEAM

Check Also

જાણો આ મહિલા વિશે જે પોતાનુ યુરિન વેચીને કમાય છે લાખો રૂપિયા, કારણ જાણીને હોંશ ઉડી જશે…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *