શિવ અને પાર્વતીને એક સાથે પ્રસન્ન કરવા હોય તો આ દિવસે કરો ચમત્કારી ઉપાય, દરેક મનોકામનાઓ થશે પૂર્ણ..

0
32

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં જેનું ખુબજ મહત્વ દર્શાવવામાં આવ્યુ છે તે મંગળા ગૌરી વ્રત મંગળવારે કરવા માં આવે છે. શ્રાવણ મહિનાના દરેક મંગળવારે મંગળાગૌરીની પૂજા નું મહત્વ છે. આ એક જ એવું વ્રત છે જેમાં શિવ અને શક્તિની એક સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે. કહેવાય છે કે જે વ્રત કરીને માતા પાર્વતીએ ભોલેનાથની કૃપા મેળવી હતી અને તેમને ભરથાર તરીકે મેળવ્યા હતા તે આકરા તપનો આજે પણ એટલો જ મહિમા છે. ભોલેનાથને મંગળાગૌરીનું આ વ્રત ખુબજ પ્રિય છે.

મિત્રો મંગળા ગૌરી વ્રત કથા, પ્રાચીન કાળમાં ધરમપાલ નામનો એક શેઠ પોતાની પત્ની સાથે સુખપૂર્વક જીવન વ્યતિત કરતો હતો. એને કોઈ પણ વસ્તુનો અભાવ ન હતો માત્ર એક દુઃખ હતુ કે તેને ત્યાં સવાશેર માટીની ખોટ હતી એટલે કે કોઈ સંતાન ન હતું. એણે ઘણી પૂજાપાઠ અને દાન-પુણ્ય કર્યા, ત્યારે ભગવાને પ્રસન્ન થઈને એને એક પુત્ર પ્રદાન કર્યો પરંતુ જ્યોતિષિઓએ કીધું કે એ પુત્ર અલ્પાયુ થશે. સોળમાં વર્ષમાં સાપના કરડવાથી એનું મૃત્યુ થઈ જશે.

દુખી શેઠે એને ભાગ્યનો દોષ માનીને ધીરજ રાખી લીધી. થોડાક સમય પછી એમણે એ પુત્ર ના લગ્ન એક યોગ્ય સંસ્કારી કન્યા સાથે કરાવી દીધા. કન્યાની માતા હંમેશા મંગળા ગૌરીનું વ્રત પૂજન કરતી હતી. આ વ્રતના પ્રભાવથી ઉત્પન્ન થયેલી કન્યાને અખંડ સૌભાગ્યવતી થવાનાં આશીર્વાદ પ્રાપ્ત થયા આ શેઠનો પુત્ર કિસ્મત બદલીને તેમને દીર્ઘાયુ બનાવી દીધો હતો.

આ વ્રત ખાસ કરીને રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ પંજાબ હિમાચલ પ્રદેશ અને બિહારમાં પ્રચલિત છે. જો કે દેશના અન્ય ભાગમાં પણ એને ઊજવવામાં આવે છે. જે કન્યાઓને લગ્નની સમસ્યાઓ છે. એમને આ વ્રત રાખવું લાભદાયક થાય છે. અન્ય મહિલાઓ સંતાન અને પતિ સુખ માટે આ વ્રત રાખે છે.

એક વખત આ વ્રતનો પ્રારંભ કર્યા બાદ સતત 5 વર્ષ સુધી કરવામાં આવે છે. ત્યારબાદ વ્રતને ઉજવવામાં આવે છે.કાશીના જ્યોતિષાચાર્ય અને ધાર્મિક શાસ્ત્રના નિષ્ણાંતે જણાવ્યું હતું કે અપરિણીત સિવાય આ વ્રત પરણિત મહિલાઓ માટે પણ ભાગ્યશાળી માનવામાં આવે છે. તેથી આ દિવસે દેવી મંગલા ગૌરી એટલે કે પાર્વતીની પૂજા કરીને મંગળા ગૌરીની કથા સાંભળવી જોઈએ.

વ્રતનું મહત્વ, કહે છે કે અપરણિત મહિલાઓએ મંગલા ગૌરી વ્રત કરવાથી લગ્ન જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થઇ જાય છે. તેથી પરણિતોને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ પણ થાય છે. મહિલાઓ અને સ્ત્રીઓની કુંડળીમાં પરણિત જીવનમાં ખામી હોય છે અથવા લગ્ન પછી પતિથી અલગ થવા કે છૂટાછેડા થઇ જવા જેવા અશુભ યોગ ઉભા થઇ રહ્યા છે, તો તે મહિલાઓ માટે મંગલા ગૌરી વ્રત વિશેષ રૂપે ફળદાયી રહે છે.

વ્રત અને પૂજાની રીત, મંગળવારે વહેલી સવારે ઉઠીને સ્નાન કરો અને ભગવાન શિવ-પાર્વતીની પૂજા કરો.ત્યાર પછી સૌભાગ્ય અને સમૃદ્ધિ માટે મંગળા ગૌરી વ્રત કરવાનો સંકલ્પ લો. પછી મા મંગલા ગૌરી એટલે કે પાર્વતીજીની મૂર્તિની સ્થાપના કરો. મૂર્તિને લાલ કપડા ઉપર મુકવી જોઈએ.એકવાર આ વ્રત શરૂ કર્યા પછી આ વ્રત સતત પાંચ વર્ષ સુધી કરવામાં આવે છે.મા ગૌરીની પૂજા કર્યા પછી તેમને 16 માળા, લવિંગ, સોપારી, એલાયચી, ફળ, પાન, લાડુ, સુહાગની સામગ્રી, 16 બંગડીઓ અને મીઠાઈ ચડાવવામાં આવે છે.

પૂજામાં ચડાવવામાં આવતી બધી વસ્તુઓ સોળની સંખ્યામાં હોવી જોઈએ.આ સિવાય 5 પ્રકારના સુકા મેવા, 7 પ્રકારનાં અનાજ-કઠોળ (જેમાં ઘઉં, અડદ, મગ, ચણા, જવ, ચોખા અને મસૂર) વગેરે હોવા જોઈએ.પૂજામાં લોટમાંથી બનેલો દીવો ઘી થી પ્રગટાવો. પૂજા, આરતી કરો, પૂજા કર્યા પછી મંગલા ગૌરીની કથા સાંભળવી જોઈએ.પાંચ વર્ષ સુધી મંગળા ગૌરીની પૂજા કર્યા પછી પાંચમાં વર્ષે શ્રાવણના છેલ્લા મંગળવારે આ વ્રતનું સમાપન કરવામાં આવે છે.

લોકવાયકા અનુસાર ધર્મપાલ નામના શેઠ પાસે ઘણી બધી સંપત્તિ હતી. પત્ની પણ સારી હતી, પણ તેને કોઈ સંતાન ન હતું. તેથી તે દુઃખી હતો. ઘણા સમય પછી ભગવાનની કૃપાથી તેમને એક પુત્ર થયો. જ્યોતિષીઓએ પુત્ર માટે આગાહી કરી કરી હતી કે બાળકનું આયુષ્ય ટૂંકુ રહેશે અને ઉંમરના 16 માં વર્ષમાં સાપના કરડવાથી મૃત્યુ થઇ જશે.

જ્યારે દીકરો મોટો થયો ત્યારે તેણે તેના લગ્ન એક એવી છોકરી સાથે થયા, જેની માતા મંગલા ગૌરીનું વ્રત કરી રહી હતી. આ વ્રત કરતી સ્ત્રીની પુત્રીને આજીવન માટે તેના પતિનું સુખ મળે છે અને તે હંમેશાં સુખી રહે છે. તેથી આ વ્રતની શુભ અસરોને કારણે ધર્મપાલના પુત્રને પણ લાંબુ આયુષ્ય પ્રાપ્ત થયું.

મંગળા ગૌરી વ્રત બહુ જ ખાસ હોય છે અને આ વ્રત ના દરમિયાન માં પાર્વતી ની પૂજા કરતા, નીચે જણાવેલ વસ્તુઓ ને પૂજા માં જરૂર સામેલ કરવામાં આવે છે. જેમના નામ આ રીતે છે.ચોકી, લાલ કપડા, કળશ, ઘઉં અથવા ચોખા, ચૌમુખી દીપક, અગરબત્તી, માચીસ, પવિત્ર માટી, માતા ગૌરી ની પ્રતિમા, જળ, દૂધ, પચામૃત (દૂધ, ધી, મધ, ઘી, ખાંડ નું મિશ્રણ), માતા ગૌરી માટે વસ્ત્ર, મૌલી, કુમકુમ, હલ્દી, મહેંદી, કાજલ, સિંદુર, ફૂલ, માળા, ફળ, પાન, સોપારી, બિંદી, કંગન અને લીપ્સ્ટીક.

મંગળા ગૌરી વ્રત રાખવાથી એક કથા જોડાયેલ છે. કહેવામાં આવે છે એક વ્યાપારી હતો અને આ વ્યાપારી ની પાસે ખુબ ધન દોલત હતી. પરંતુ આ વ્યાપારી નું કોઈ સંતાન નહોતું. જેના કારણે વ્યાપારી દુખી રહ્યા કરતો હતો. સંતાન મેળવવા માટે આ વ્યાપારી અને તેની પત્ની એ બહુ બધા વ્રત કર્યા અને ફળસ્વરૂપ તેમને એક પુત્ર ની પ્રાપ્તિ થઇ.

પરંતુ તે પુત્ર ની કુંડળી માં અલ્પાયુ નો યોગ હતો. જેના કારણે તેનું મૃત્યુ 17 વર્ષ ની ઉંમર માં થવાનું નક્કી હતું. પોતાના દીકરા ના મૃત્યુ ની વાત સાંભળીને વ્યાપારી ઘણો દુખી રહેવા લાગ્યો. ત્યાં એક દિવસ વ્યાપારી એ વિચાર્યું કે કેમ નહિ હું પોતાના દીકરા ના લગ્ન અખંડ સૌભાગ્યવતી છોકરી થી કરાવી દઉં.

એવું કરવાથી દીકરા નું મૃત્યુ નહી થઇ શકે. વ્યાપારી ને એક છોકરી ના વિષે ખબર પડી કે મંગળા ગૌરી નું વ્રત રાખતી હતી. વ્યાપારી એ આ છોકરી થી પોતાના પુત્ર ના લગ્ન કરાવી દીધા. આ છોકરી દરેક વર્ષે સાચા મન ની સાથે આ વ્રત રાખતી હતી. જેના કારણે તેને અખંડ સૌભાગ્યવતી થવાનો આશીર્વાદ મળ્યો હતો અને એવું થવાના ચાલતા તેના પતિ નું મૃત્યુ ના થયું અને તેને લાંબી ઉંમર મળી ગઈ.