શિલ્પાથી લઈને એશ્વર્યા સુધી આ અભિનેત્રીઓ પ્રેગ્નન્સી મા પણ લાગે છે એકદમ હોટ, જુઓ તસવીરો…

0
151

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે હું તમારા માટે આ લેખમાં બોલિવુડની એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યો છુ જે પ્રેગનેસી માં પણ ખૂબ જ હોટ અને ગ્લેમરસ લાગે છે. મીડિયા રિપોર્ટ્સ ની માનીએ તો આ મહિના ના છેલ્લે કરીના દિલ્હી જઈ ને આવવા વાળી ફિલ્મ લાલ સિંહ ચડ્ડા ની શૂટિંગ પણ કરશે. બીજી બાજુ અનુષ્કા અત્યારે ઘરે આરામ કરી રહી છે. આ બધા ની વચ્ચે અમે તમને આ આર્ટિકલ માં એ બતાવીશું કે કઈ રીતે બોલીવુડ એક્ટ્રેસીસ પ્રેગનેન્સી માં પણ પોતાનો ગ્લેમરસ અંદાજ બતાવી ચૂકી છે.હંમેશા જોવા માં આવે છે કે બોલિવૂડ એક્ટ્રેસ પ્રેગ્નન્સી ના દિવસો માં પણ પોતાના લૂક ની સાથે કોઈ સમાધાન નથી કરતી. આ અભિનેત્રીઓ પોતાના પ્રેગ્નન્સી ના દિવસો માં ઘણી સુંદર અને સ્ટનિંગ દેખાઈ

કરીના કપૂર.

કરીના કપૂર આમ તો ખૂબ જ હોટ અને સુંદર અભિનેત્રી છે પરંતુ જ્યારે તમે તેને મેકઅપ વગર જોશો તો તમે ઓળખી નહિ શકો. કરીના નો જન્મ 1980 માં થયો હતો અને સલમાન ના ડેબ્યુ ના સમયે તે 8 વર્ષ ની હતી. કરીના એ સલમાન ની સાથે ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ અને ‘બોડીગાર્ડ’ માં રોમાન્સ કર્યો છે અને તે બન્ને ફિલ્મો સલમાન ખાન ની સાથે-સાથે કરીના કપૂર ના કેરિયર ની પણ સૌથી મોટી ફિલ્મો સાબિત થઇ હતી.કરીના કપૂર જ્યારે પહેલીવાર માતા બનવા ની હતી, તો એમણે બેબી બમ્પ ની સાથે રેમ્પવોક કર્યું હતું. સાથે જ કેટલાક ફોટોશૂટ પણ કરાવ્યા હતા. કરીના ઘણી સુંદર અને ગોર્જિયસ દેખાઈ રહી હતી. આવી જ રીતે એમની નણંદ સોહા અલી ખાન પણ પ્રેગનેન્સી ના સમય માં ઘણું સ્ટાઇલિશ દેખાઈ ચૂકી છે. પોતાના પ્રેગ્નન્સી ના દિવસો ના ઘણા ફોટો સોહા એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા હતા.

સમીરા રેડ્ડી.

મોટાભાગની હીરોઈનોની જ્યારે સેક્સી ઈમેજ બની જાય છે તો તે તેનો પીછો છોડાવવાની કોશિશ કરે છે. તે વિચારે છે કે સેક્સી ઈમેજને કારણે તેમને સારી અભિનેત્રી નથી માનવામાં આવતી. પરંતુ સમીરા થોડુ જુદુ વિચારે છે. એક અભિનેત્રીના રૂપમાં સમીરાએ ઘણી શ્રેષ્ઠ ફિલ્મો કરી છે, પરંતુ તેમને ગ્લેમરસ રોલ કે બોલીવુડની મસાલા ફિલ્મોથી પરેજ નથી, જેમા તેમને ગ્લેમર ડોલની ભૂમિકા ભજવવાની હોય છે.સમીરા રેડ્ડી એ તો પોતાના પ્રેગ્નેન્સી દિવસો ને ઘણું એન્જોય કર્યું હતું. એમણે બિકીની પહેરી ને અન્ડરવોટર ફોટોશૂટ કરાવી ને બધા ને હેરાન કરી દીધા હતા. આટલું જ નહીં આ ફોટોશૂટ માં સમીરા ઘણી સ્ટાઇલિશ અને બોલ્ડ દેખાઈ રહી હતી.

કરિશ્મા કપૂર.

કરિશ્મા કપૂરે પણ બે વાર લગ્ન કર્યા હતા.સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા અને લગ્નના થોડા વર્ષો પછી પણ બંને વચ્ચે મતભેદ થયાના સમાચાર આવ્યા હતા. તેમનું લગ્નજીવન પણ લાંબું ચાલ્યું નહીં અને વર્ષ 2016 માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.કરિશ્મા કપૂર અને સંજય કપૂરના બે બાળકો છે અને તેઓના નામ અબ્દ્રા કપૂર અને કિયાન કપૂર છે અને બંને બાળકો તેમની માતા સાથે રહે છે.કરીના ની જેમ એમની બહેન કરિશ્મા પણ પ્રેગ્નેન્સી ના દિવસો માં ઘણી સુંદર દેખાઈ હતી. કરિશ્મા એ પણ પોતાના બેબી બમ્પ ની સાથે ઘણા ઇવેન્ટ એટેન્ડ કર્યા હતા. એ સમયે ઘણી સ્ટાઇલિશ લૂક માં દેખાઈ.

ઐશ્વર્યા રાય બચ્ચન.

એશ્વર્યાં રાય અભિષેક બચ્ચન ની પત્નિ અને બોલીવુડના બિગ બી અમીતાભ બચ્ચનની પુત્ર વધુ છે.એશ્વર્યાં રાય બચ્ચન આમ તો ખૂબ જ સુંદર દેખાય છે પરંતું મેકઅપ વગર તમે જોશો તો તમને ખાતરી કરી મુશ્કેલ પડી જશે કે આ એશ્વર્યા રાય બચ્ચન છે.એશ્વર્યાની સુંદરતા જન્મથી જ સારી હતી. તે ખાસ કરીને યુવાની દરમિયાન ખૂબ આકર્ષક દેખાતી હતી. આ જ કારણ છે કે એશે મિસ વર્લ્ડ જેવુ મોટું ટાઇટલ મેળવ્યું છે.ફક્ત બ્યુટીથી નહિ બ્રેન થી પણ એશ્વર્યાનો કોઈ જવાબ નથી. તેઓ ખૂબ હોશિયાર છે. ઐશ્વર્યા રાય બચ્ચને પોતાના પ્રેગ્નન્સી ના દિવસ માં કાંસ ફિલ્મ ફેસ્ટિવલ મા ઘણી સ્ટાઇલિસ અંદાજ માં દેખાઈ હતી, એ સમયે ઘણો સુંદર ગાઉન પહેર્યું હતું. ઐશ્વર્યા રાય ના આ ફોટા સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થયા હતા.

ટ્વિંકલ ખન્ના.

ટ્વિંકલ ખન્ના બોલિવૂડની એક જાણીતી એક્ટ્રેસ છે. જોકે ટ્વિંકલ ખન્નાએ અક્ષય કુમાર સાથે લગ્ન કરી લીધા બાદ બોલિવૂડ થી અંતર બનાવી લીધું હતું. જણાવી દઈએ કે ટ્વિંકલ પોતાના સમયમાં ખૂબ જ સુંદર અભિનેત્રી હતી. પરંતુ હવે ૪૫ વર્ષની ઉંમરમાં તેમના ચહેરા પર કરચલીઓ સ્પષ્ટ નજર આવી રહી છે.ટ્વિંકલ પણ બાકી એક્ટ્રેસીસ ની જેમ પ્રેગ્નન્સી ના સમયે ઘર માં બેસવા ની જગ્યા એ ઘણા બધા ઇવેન્ટ અને શો માં દેખાઈ હતી. એમણે પણ પોતાના બેબી બમ્પ ની સાથે ઘણા ફોટો શૂટ કરાવ્યા હતા.

શિલ્પા શેટ્ટી.

શિલ્પા શેટ્ટી એ એક એવી ફિલ્મ સ્ટાર છે જે ઘણા ટાઇમથી ફિલ્મો થી દૂર હોવા છતાં પોતાના ફેન્સ સાથે અવસ્ય સંપર્ક માં રહે છે. અને રિયાલીટી શો માં જજ નુ પદ મેંળવવાથી લઈને સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ રહેનારી શિલ્પા શેટ્ટી નું ફૈન ફોલોઈંગ પણ સૌથી વધુ છે.શિલ્પા શેટ્ટી કુંદ્રા એક ભારતીય અભિનેત્રી, ઉદ્યોગપતિ અને ભૂતપૂર્વ મોડેલ છે. શિલ્પા શેટ્ટી એવી એક્ટ્રેસ માંથી છે, જેમણે પોતાના બેબી બમ્પ છુપાવા ના પ્રયત્નો નથી કર્યા. બતાવી દઇએ કે શિલ્પા બોલિવૂડ ની સૌથી ફિટેસ્ટ એક્ટ્રેસ છે, એ પોતાના સ્વાસ્થ્ય અને ફિટનેસ પ્રત્યે ઘણી સજાગ રહે છે. શિલ્પા બેબી બમ્પ ની સાથે ઘણા ઇવેન્ટ માં ઘણા ગ્લેમરસ અંદાજ માં દેખાઇ.

કાજોલ.

કાજોલ તેના સમયની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક રહી છે. એક સમય એવો હતો જ્યારે લોકો કાજોલને જોવા માટે આતુરતાથી તેની ફિલ્મોની રાહ જોતા હતા. કરણ અર્જુન અને દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મોની સફળતા બાદ કાજોલે 15 લાખ ફી લેવાનું શરૂ કર્યું. આ રકમ આ સમયે મોટી રકમ હતી.90 ના દાયકામાં શાહરૂખ ખાન અને કાજોલને ખૂબ ગમ્યું, કાજોલ તે સમયે એક ફિલ્મ માટે લગભગ 15 લાખ રૂપિયા લેતી હતી.અભિનેત્રી કાજોલ એ પણ પોતાના મેટરનીટી ના ઈવેન્ટ ને ઘણું એન્જોય કર્યું હતું, પ્રેગનેન્સી ના સમયે એમણે પણ ઘણા ઇવેન્ટ્સ માં જોવા માં આવ્યું. બેબી બમ્પ ની સાથે કાજોલ ના પણ ઘણા સુંદર ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

જેનેલિયા ડિસુઝા.

બોલીવૂડનું જાણીતું દંપતી રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા હવે ઉદ્યોગસાહસિક બની ગયું છે. તેમણે વનસ્પતિ આધારિત માંસ બનાવવાનો બિઝનેસ ‘ઇમેજિન મીટ્સ’ શરૂ કર્યો છે. શીંગના પ્રોટિન અને નારિયેળ તેલ જેવી વનસ્પતિમાંથી બનાવવામાં આવતું આ માંસ પ્રાણીઓના માંસ જેવો જ સ્વાદ, સુગંધ અને દેખાવ ધરાવે છે. રિતેશ દેશમુખ ની પત્ની અને એક્ટ્રેસ જેનેલિયા ડિસુઝા ના પણ પ્રેગનેન્સી ના ફોટો ઘણા વાયરલ થયા. આટલું જ નહીં એ દિવસો માં જેનેલિયા પણ ઘણા શો અને ઇવેન્ટ માં ઘણાં ગ્લેમરસ લુક માં દેખાઈ.

લારા દત્તા.

લારા દત્તાનો જન્મ ગાઝીયાબાદ ઉત્તર પ્રદેશમાં એપ્રિલ ૧૬ ૧૯૭૮નાં રોજ થયેલો. તેમનાં પિતા વિંગ કમાન્ડર નિવૃત એલ.કે. દત્તા અને માતા જેનિફર દત્તા છે. તેમને બે મોટી બહેનો છે, જેમાની એક ભારતીય વાયુ દળમાં સેવા આપે છે. એક નાની બહેન પણ છે. દત્તા કુટુંબ ૧૯૮૧માં બેંગલોરઆવ્યું જ્યાં તેણીએ ‘સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર ગર્લસ હાઇસ્કુલ’માં પોતાનું ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ લીધું. એક્ટ્રેસ લારા દત્તા એ તો બેબી બમ્પ ની સાથે એકવાર શોર્ટ કેરી કર્યો હતો, જેમાં ઘણી સુંદર લાગી રહી હતી. એમના ફોટા સોશિયલ મીડિયા પર ઘણી ખબરો માં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here