સીધી સાદી દેવસેના રિયલ લાઈફમાં આટલી હોટ,10 તસવીરો પાગલ કરી દેશે……

0
151

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ સાઉથ ની સુંદર અભિનેત્રી અનુષ્કા શેટ્ટી વિશે સ્વીટી શેટ્ટી તેના મંચ નામ અનુષ્કા શેટ્ટી દ્વારા જાણીતી છે, તે એક ભારતીય ફિલ્મ અભિનેત્રી અને મોડલ છે જે મુખ્યત્વે તેલુગુ અને તમિલ ફિલ્મ ઉદ્યોગોમાં કામ કરે છે તેને આઠ નામાંકનોમાંથી ત્રણ સિનેમાએ એવોર્ડ, એક નંદી એવોર્ડ, ટી.એન. રાજ્ય ફિલ્મ પુરસ્કારો અને ત્રણ ફિલ્મફેર એવોર્ડ સહિત અનેક અવોર્ડ પ્રાપ્ત થયા છે.

મિત્રો આપણે સૌ એ બાહુબલી-2 ફિલ્મ તો જોઈ જ હશે બાહુબલી 2 માંથી ફેમસ થવા વાળી અભિનેત્રી અનુષ્કા શેટ્ટી ન ‘બાહુબલી 2 અનુષ્કા શેટ્ટી ‘દેવસેના ‘લોકપ્રિય થઈ અને તેને લોકો વધુ દેવસેના તરીકે જ ઓળખે છે બાહુબલી-2 અને આ ફિલ્મ દરમિયાન પ્રભાસ અને અનુષ્કાના અફેરની પણ ઘણી ચર્ચા થઈ હતી.

અનુષ્કા શેટ્ટી દક્ષિણ ભારતની ફિલ્મોનું જાણીતું અને લોકપ્રિય નામ છે. અનુષ્કા શેટ્ટી ખૂબ જ સુંદર, સેક્સી અને દેખાવમાં હોટ છે અને તેણે સાઉથ ઇન્ડસ્ટ્રીના તમામ મોટા સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું છે અને ઘણી મોટી હિટ ફિલ્મો આપી છે સુંદર અભિનેત્રી અનુષ્કા શેટ્ટીનો જન્મ 7 નવેમ્બર 1981 ના રોજ કર્ણાટક રાજ્ય ના મંગ્લોર શહેરમાં થયો હતો અને હાલમાં અનુષ્કા શેટ્ટી 35 વર્ષની છે, પરંતુ આજે પણ તે 22 વર્ષની યુવતીની જેમ યુવાન અને સુંદર લાગે છે.

મિત્રો ફિલ્મ બાહુબલિ 2 ફિલ્મથી દુનિયાભરમા પોતાની એક આગવી ઓળખ બનાવનાર અનુષ્કા તેના બોલ્ડ અવતાર માટે પણ ખુબજ જાણીતી છે અનુષ્કા શેટ્ટીએ પોતાની અભિનય થી એક અલગ ઓળખ બનાવી છે મિત્રો ખુબજ સુંદર અનુષ્કા સાડી અથવા ઘાઘરા ચોલી દરેક ડ્રેસમાં આશ્ચર્યજનક લાગે છે તેમજ તે દક્ષિણ ની સૌથી મોંઘી હીરોઇનોમાંની એક છે.અનુષ્કા ઘણી હોટ અને ગ્લેમરસ છે અને તેમણે ઘણી ફિલ્મોમાં બોલ્ડ પાત્રો પણ ભજવ્યા છે અને તેમણે અનેક ફિલ્મોમાં ઇંટીમેટ સીન પણ કર્યા છે.

અને સોસિયલ મીડિયા દ્વારા એક્ટર્સ પ્રભાસ અને અનુષ્કા શેટ્ટી ની અફેરોની વાતો ચર્ચામાં આવી હતી. અનુષ્કા હજુ પણ સાઉથની ફિલ્મો કરી રહી છે અને તે સાઉથની ફિલ્મો માટે ખુબજ ફેમસ છે અને તેને ઘણી બધી સાઉથ ફિલ્મો કરી છે. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે અનુષ્કા શેટ્ટી બોલિવૂડમાં આવવાનો કોઈ ઇરાદો નથી.

અનુષ્કા શેટ્ટીનું સાચું નામ સ્વીટી શેટ્ટી છે અને અનુષ્કાએ તેની ફિલ્મ કારકિર્દી 2005 માં સુપર થી એન્ટ્રી કરી હતી અને આ ઉપરાંત તમને જણાવી દઈએ કે અનુષ્કાના ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી કોઈ પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નથી અબે આ ઉપરાંત તમને જણાવી દઈએ કે અનુષ્કા શેટ્ટી એ ખુબજ સારી ફિલ્મ અભિનેત્રી છે. પરંતુ તે ફિલ્મમાં આવ્યા પહેલા શુ કરતી હતી એ તો તમે પણ નહીં જાણતાં હોવ, તો ચાલો અમે તમને જણાવી દઈએ કે તે ફિલ્મમાં આવ્યા પહેલા શુ કરતી હતી.

ફિલ્મોમાં આવ્યાં પહેલા અનુષ્કા શેટ્ટી મેંગલુરુ માં એક યોગ પ્રશિક્ષક તરીકે કામ કરતી હતી. અને તે એક યોગ પ્રશિક્ષક છે અને તેની સુંદરતા જોઈને એક ડિરેક્ટરે તેને આ ફિલ્મની ઑફર કરી અને ત્યારબાદ તેને ફિલ્મ જગતમાં એન્ટ્રી કરી હતી. અનુષ્કાએ વર્ષ 2005 માં તેની પહેલી ફિલ્મ સુપર માં કામ કર્યું હતું અને ત્યારબાદ તેણે અનેક તેલુગુ ફિલ્મો કરી અને તે તેલુગુ ફિલ્મો માં ખૂબ જ ફેમસ અભિનેત્રી છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે અનુષ્કાની ફિલ્મ સાઇઝ ઝીરો એ તેની એક યાદગાર ફિલ્મ માનવામાં આવે છે. અને તેની એ ફિલ્મ ખૂબ જ યાદગાર છે. આ ફિલ્મ માટે તેણે 20 કિલો વજન વધાર્યું હતું અને ખૂબ હોટ અંદાજ બતાવ્યો હતો. અનુષ્કાએ ખૂબ જલદી સફળતા મેળવી. 2010 માં અનુષ્કાએ તામિલ ફિલ્મ સિંઘમમાં કામ કરીને લોકોને દીવાના બનાવ્યા હતા. અને આ ફિલ્મ બાદ તે ખૂબ જ ફેમસ થઈ ગઈ હતી.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે અનુષ્કાની ફિલ્મ સાઇઝ ઝીરો એ તેની એક યાદગાર ફિલ્મ માનવામાં આવે છે. અને તેની એ ફિલ્મ ખૂબ જ યાદગાર છે. આ ફિલ્મ માટે તેણે 20 કિલો વજન વધાર્યું હતું અને ખૂબ હોટ અંદાજ બતાવ્યો હતો. અનુષ્કાએ ખૂબ જલદી સફળતા મેળવી. 2010 માં અનુષ્કાએ તામિલ ફિલ્મ સિંઘમમાં કામ કરીને લોકોને દીવાના બનાવ્યા હતા. અને આ ફિલ્મ બાદ તે ખૂબ જ ફેમસ થઈ ગઈ હતી.

અનુષ્કા શેટ્ટી ફિલ્મ બાહુબલી બાદ સાઉથ મશહૂર અભિનેત્રી બની ગઈ છે અને આજે આ અભિનેત્રીના કરોડો ફેન્સ છે તેમજ અનુષ્કાએ સાઉથની અમુક મશહુર ફિલ્મો લિંગા, રૂદ્રમાદેવી, સિંઘમ ૨,ભાગમતી વગેરેમાં કામ કર્યું છે અને અનુષ્કા ફિગરનાં મામલામાં બિલકુલ સ્લિમ ટ્રીમ તો નથી પરંતુ તેમ છતાં પણ સુંદર દેખાઈ રહી છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે બાહુબલી 2માં અનુષ્કાએ પણ શાનદાર અભિનય કર્યો.અને તેમાં પણ ખૂબ જ ચર્ચામાં આવી હતી મિત્રો તમને જણાવી દઇએ કે તે સિવાય વર્ષ 2009 ની ફિલ્મ બિલ્લા માં અનુષ્કા શેટ્ટીએ પ્રભાસ સાથે કામ કર્યું હતું અને આ ફિલ્મમાં પણ તે ખુબજ ચર્ચામાં આવી હતી અને આ ફિલ્મ માં તેને ખૂબજ સારો રોલ અદા કર્યો હતો.

સાઉથ સ્ટારના સુપરસ્ટાર પ્રભાસ અને ક્રિશ સાથે તેમનું અફેર હોવાની સંભાવના છે, જોકે કોઈને સત્ય ખબર નથી. અનુષ્કા શેટ્ટીના પ્રિય કલાકારો છે નાગાર્જુન અને મહેશ બાબુ. તેની પ્રિય અભિનેત્રી સૌંદર્ય અને જ્યોતીકા છે તેમને કાળા અને સફેદ રંગ ખૂબ જ ગમે છે અને તેમાં ચિકન ડીશ ખાવામાં ખૂબ જ સારી છે અને અનુષ્કા શેટ્ટીને યોગ કરવું, પુસ્તકો વાંચવું ચાલવું પસંદ છે અને અનુષ્કા શેટ્ટીએ 2005 માં પુરી જગન્નાથની ફિલ્મ સુપર થી તેની અભિનય કારકીર્દિની શરૂઆત કરી હતી અને આ ફિલ્મમાં તેમની સાથે નાગાર્જુન પણ હતા.

અનુષ્કા શેટ્ટી દક્ષિણ ભારતની અગ્રણી અભિનેત્રીઓમાંની એક છે અને તે સૌથી વધુ વેતન મેળવનારી અભિનેત્રી પણ છે અનુષ્કાએ દક્ષિણની ઘણી મોટી ફિલ્મ્સ જેવી કે સિંગમ, સિંગમ 2, એસઆઈ 3, રુદ્રમહાદેવીમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને એતિહાસિક ફિલ્મ બાહુબલી શ્રેણીની ફિલ્મોમાં દેવસેનાની મજબૂત ભૂમિકા ભજવી હતી અને આ ફિલ્મે અનુષ્કાને ઘણી લોકપ્રિયતા આપી હતી અને અનુષ્કાએ દેવસેનાના નામથી ખ્યાતિ મેળવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here