શેઠાણીને થયો નોકર સાથે પ્રેમ, ચાર-ચાર વર્ષ સુધી કર્યું એવું કૃત્ય કે જાણી ચોંકી જશો…..

0
10252

આજે બળાત્કારની ઘટનાઓ ખુબજ વધી રહી છે અને આનું એકમાત્ર કારણ એ છે કે આ પ્રકારનો કોઈ કાયદો બનાવવામાં આવ્યો નથી જેથી તે આ સામાજિક દુષ્ટતા પર સંપૂર્ણ ચાર્જ સાથે હુમલો કરી શકે અને વર્તમાનના કાયદામાં ડઝનેક ચાળણી જેવા છિદ્રો છે જેમાંથી ગુનેગારો છટકી જાય છે અને આ દ્વારા બળાત્કાર કરનારાઓ તાજી અને અનિયંત્રિત થવાનું શરૂ કરે છે બળાત્કાર એટલે બળના આધારે કરવામાં આવેલ કામ અને તે અનુભવ છે જે પીડિતના જીવનનો પાયો હચમચાવી નાખે છે અને દુખની વાત એ છે કે આ એક ગુનો છે જ્યાં બળાત્કાર કરનારને બદલે સ્ત્રીના કપાળ પર કલંક લગાવવામાં આવે છે.

મિત્રો ઘણી સ્ત્રીઓ માટે તેની આડઅસરો લાંબા સમય સુધી વ્યક્તિગત સંબંધો,વર્તણૂક અને મૂલ્યોમાં ફેરફાર, અને આતંકની ક્ષમતાને તીવ્ર અસર કરે છે અને જ્યારે રાહુ ચંદ્ર અને સૂર્ય ઉપર ગ્રહણ કરે છે તો પછી થોડા સમય પછી તેઓ છૂટી જાય છે પરંતુ જો બળાત્કારનો રાહુ સ્ત્રીના જીવનને ગ્રહણ કરે છે તો આટલી લાંબી કાળી ઘેરી દુર્ઘટના તેની આસપાસ રહે છે જેથી તે જીવનમાંથી બહાર નથી આવી શકતી મિત્રો એટલું જ નહીં પરંતુ આ ઘોંઘાટીયા રોગની તીવ્રતાને કારણે તેમાંના આખા કુટુંબની પ્રતિષ્ઠા ધૂળવાળી બની જાય છે.

અને એટલા માટે કે તેના પોતાના લોકો પણ ગુસ્સે થઈને કહે છે કે તમે કેમ મરી નથી ગયા મૃત્યુ ફક્ત શરીરનુ જ થાય છે બળાત્કાર ઓળખ પણ તોડે છે અને આત્મ ગૌરવને પણ ચકનાચૂર કરે છે મિત્રો આવો જ એક કીસ્સો આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છે જ્યા એક શેઠાણી ને તેના જ નોકર સાથે સતત ચાર વર્ષ સુધી શારીરીક સબંધ બાંધ્યા બાદ અચાનક બન્યુ એવુ કે જેને જાણીને તમે પણ વિચાર કરશો તો આવો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો કહેવાય છે કે પ્રેમમાં પાગલ વ્યક્તિ કંઇ પણ કરવા તૈયાર થઇ જાય છે અને છત્તીસગઢ માં પણ કંઇક આવી જ પ્રેમમાં પાગલ મહિલાની કહાની સામે આવી છે જ્યાઆ વ્યવસાયિક મહિલાને તેમના નોકર સાથે પ્રેમ થઇ ગયો હતો અને તેમના પ્રેમીની શોધમાં તે છત્તીસગઢની મધ્યપ્રદેશ પહોંચી અને તેમના પ્રેમીને શોધી રહી છે પ્રેમ નાત જાત, ઉંચ નીચના ભેદભાવ નથી જોતો. છત્તીસગઢમાં એક વ્યવસાયી મહિલાનું દિલ તેમના નોકર પર આવી ગયું હતુ અને માલકિન અને નોકરની આ પ્રેમ કહાણી ખૂબ જ રસપ્રદ છે. આ વ્યવસાયી મહિલા તેમના પ્રેમીની શોધમાં મધ્યપ્રદેશ પહોંચી ગઇ. તે તેમના પ્રેમીને સાથે લઇ જવા માટે અનેક જગ્યાએ ભટકી રહી છે.

મિત્રો તમને જણાવી દઇએ કે અબંકાપુરમાં સ્ટીલ કંપનીની ઓનર મહિલાએ રાયસેનની પોલીસ અધિકારી મોનિકા શુક્લાને ફરિયાદ કરી છે કે તેમનો નોકર પ્રેમમાં વિશ્વાસઘાત કરીને તેમને છોડીને ગામડે ભાગી ગયો છે તેમજ આ મહિલાએ જણાવ્યું હતુ કે તે થોડા દિવસ જવાનું કહીને ગામડે તેમના ઘરે ગયો હતો પરંતુ હવે તે પરત નથી આવવા માંગતો અને તેમણે મારી સાથે પ્રેમનું નાટક કરીને મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે તેમજ આ મહિલાએ જણાવ્યું હતુ કે લગભગ ચાર વર્ષ પહેલા કિશનપુર ગામમાં રહેતો વિજય નામનો યુવક અંબિકા સ્ટીલ કંપનીમાં કામ કરવા માટે આવ્યો હતો.

અને મેં તેમને નોકરી આપી અને તે આ કંપનીમાં કામ કરવા લાગ્યો હતો અને થોડાક સમય બાદ અમારી દોસ્તી થઇ અને અમે બંને એકબીજાનને પ્રેમ કરવા લાગ્યા હતા જો કે રિલેશનશિપ બાદ અમે બંને લિવ ઇનમાં પતિ પત્નીની જેમ રહેવા લાગ્યા પરંતુ તે આટલો મોટો વિશ્વાસઘાત કરશે તે ન હતું વિચાર્યું સ્ટીલ કંપનીની માલિક મહિલા એ જણાવ્યું હતુ કે સુરેશ સતત 4 વર્ષ સુધી લગ્નની લાલચ આપીને શારિરીક શોષણ કરતો રહ્યો હતો અને આ સમય દરમિયાન મેં તેમને 1 લાખ રૂપિયા પણ આપ્યાં હતા પરંતુ જ્યારે પણ લગ્નની વાત કરતી તો બહાના બનાવતો હતો.

પરંતુ થોડા દિવસ પહેલા તે તેમના ગામડે ગયો અને એક મહિના બાદ પણ પરત ન ફર્યો. હવે તે ફોન પણ નથી ઉઠાવતો અને હું જ્યારે તેમની ઘરે ગઇ તો તેમના ઘરના લોકોએ મારી સાથે મારપીટ પણ કરી પોલીસ અધિકારી મોનિકા શુકલાએ જણાવ્યું હતુ કે મહિલાની ફરિયાદના પગલે આ ઘટનાની તપાસ થઇ રહી છે અને બહુ ઝડપથી હકીકત સામે આવી જશે અને જો નોકરે મહિલા સાથે વિશ્વાસઘાત કર્યો હશે. તો આરોપી સામે સખ્ત કાયદાકિય કાર્યવાહી કરવામાં આવશે.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જ્યા અમદાવાદમાં વાસણા વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક વ્યક્તિએ ગોડાઉનમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવાન પુત્રના આ પગલાથી પરિવાર પણ સ્તબ્ધ થઇ ગયો હતો પરંતુ બાદમાં આપઘાત અંગે તપાસ કરી રહેલી પોલીસ ટીમને એક પછી એક રોચક માહિતી મળતી ગઇ હતી અને આત્મહત્યા કરવા દૂષપ્રેરણાથી કરી હોવાનું બહાર આવ્યું હતુ.

જેમાં સૌથી રોચક માહિતી આપઘાત કરનાર યુવકના મોબાઇલમાંથી ખુલી હતી જેમાં યુવકે છેલ્લો મેસેજ તે જ્યાં નોકરી કરતો હતો તે શેઠને કર્યો હતો અને આ મેસેજમાં યુવકે લખ્યું હતું કે શેઠના કહેવાથી તેણે તેનાથી ડબલ ઉંમરની શેઠાણી સાથે પ્રેમ સંબંધ રાખ્યા હતા અને જ્યારે શેઠે કીધું તો પ્રેમ સંબંધ તોડી પણ નાખ્યા હતા અને તેમ છતા તેને હેરાન કરવામાં આવતો હતો વાસણામાં મંડપ ડેકોરેશનનો ધંધો કરતા નિ:સંતાન દંપતી પૈકી પત્નીને બદનામ કરવા માટે પતિએ તેમના જ કર્મચારીને પત્ની સાથે પ્રેમ જાળમાં ફસાવવા કાવતરું ઘડ્યાનું બહાર આવ્યું છે.

મિત્રો તમને જણાવી દઇએ કે ગોમતીપુરમાં રહેતો નિખિલ નાયક વાસણા ચંદ્રનગર ખાતે આવેલા મહેન્દ્રભાઇ શાહના મણિભદ્ર સજાવટ નામના ડેકોરેશનના ગોડાઉનમાં 10 મહિનાથી નોકરી કરતો હતો અને આ સમય દરમિયાનમાં ધીરજે ઘરે આવીને માતા-પિતા અને પરિવારના સભ્યોને કહ્યું હતું કે, મેં નોકરી છોડી દીધી છે, જે વિશે માતા-પિતાએ પૂછતા ધીરજે કહ્યું હતું કે, સમયસર પગાર આપતા નથી અને શેઠ-શેઠાણી મારી સાથે ઝઘડો કર્યા કરે છે.

જો કે બીજા જ દિવસે મહેન્દ્રભાઇએ ધીરજને ફોન કરીને ધંધાના કામથી રાજસ્થાન જવાનું કહીને બોલાવ્યો હતો અને આથી ધીરજ તેમની સાથે ગયો હતો અને ત્યારબાદ અચાનક ધીરજે ગોડાઉનમાં જ ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી અને ત્યારબાદમાં એક દિવસ પરિવાર ના સભ્યો ધીરજનો મોબાઇલ ચેક કરતા હતા, જેમાં કેટલાક સ્ફોટક મેસેજ મળી આવ્યા હતા. આ મેસેજ ધીરજે તેના શેઠ મહેન્દ્રભાઇ, શેઠાણી જ્યોતિબહેન અને તેમના કર્મચારી બાબુભાઇના નંબર પર કર્યા હતા.

તે મેસેજમાં ધીરજે મહેન્દ્રભાઇને સંબોધીને સ્પષ્ટ લખ્યું હતું કે, ‘પ્લીઝ હવે રહેવા દો, કેમ હેરાન કરો છો, તમે કહ્યું એમ કર્યું, તમે કહ્યું જ્યોતિને પટાવી લે તો મેં એ કર્યું, તમે કીધું એને છોડી દે તો મેં છોડી દીધી, મારા પગારની ડાયરી તમે ફાડી નાખી અને કહ્યું પગાર નહીં મળે તો પગાર પણ છોડી દીધો. આમ બધું જ કર્યું તો હવે કેમ પરેશાન કરો છો, હવે સહન નથી થતું પ્લીઝ રહેમ કરો, મારા ઉપર પ્લીઝ જ્યારે આ મેસેજ ધીરજના પિતાએ પોલીસને આપ્યાં હતાં. જેના આધારે વાસણા પોલીસે મહેન્દ્રભાઇ અને જ્યોતિબહેન વિરુદ્ધ આત્મહત્યા કરવા દૂષપ્રેરણા કરી હોવા અંગે ગુનો નોંધ્યો છે.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો હતો જ્યા દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે આણંદ જિલ્લાના ભાદરણ માં બન્યો હતો અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના આણંદ જિલ્લાનાં ભાદરણ પોલીસ મથકની હદમાં મોટી શેરડી ગામથી ધનાવશી ગામનાં રોડ પરથી ગત મંગળવારે ધુવારણનાં યુવકની ગળે ટુંપો આપી હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસે ગણતરીનાં દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખી હત્યા કરનાર પરપુરૂષનાં પ્રેમમાં અંધ બનેલી પત્ની અને તેનાં પ્રેમી સહીત પાંચ જણાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે તેમજ ગત મંગળવારનાં રોજ સવારમાં મોટી શેરડી ગામથી ધનાવશી રોડની સાઇડ ઉપર આવેલ તલાવડી પાસેથી અજાણ્યા યુવકનાં ગળે ટુંપો આપી હત્યા કરાયેલી મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી.

પોલીસે તપાસ કરતા મૃતક યુવાન ધુવારણ ગામનો અજય દિનેશભાઇ તરીકે ઓળખ થતા ભાદરણ પોલીસે તપાસ હાથ ધરી હતી તેમજ પોલીસને અજય ની પત્નીને તેમજ તેઓની ભત્રીજીને અન્ય યુવક સાથે સબંધ હોવાની માહીતી મળતા પોલીસે મૃતકની પત્ની મનિષાબેનનાં પ્રેમી કંકાપુરા ગામનાં અર્જુનભાઈ ઉર્ફે અજીત પ્રભાતસિંહ પરમાર અને મૃતકની ભત્રીજીનાં પ્રેમી ધનશ્યામભાઈ ભાઈલાલભાઈ પરમારને ઝડપી પાડી ઝીણવટભરી પુછપરછ કરતા બંન્નેએ પોતાનાં સાગરીતો સાથે મળી હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.

મરનાર યુવક અજય ની પત્નીને અર્જુન સાથે પ્રેમ સંબધ હોઈ તેમાં પતિ અજય નો કાંટો નડતો હતો તેમજ મરનારની ભત્રીજી સાથે ધનશ્યામને પ્રેમસંબધ હોઈ આ પ્રેમસંબધમાં પણ અજય નડતરરૂપ હતો અને આ ધટનાનાં ચાર દિવસ પૂર્વે અજય ને પોતાની પત્ની મનિષાને અર્જુન સાથે પ્રેમસંબધ હોવાની જાણ થતા તેણે પત્ની મનિષા ને ઠપકો આપ્યો હતો તેમજ ભત્રીજીનાં પ્રેમસંબધની જાણઁ થતા અજયે તાત્કાલીક ભત્રીજીની સગાઈ અન્ય સ્થળે કરી દેતા અર્જુન અને ધનશ્યામએ મનિષા સાથે મળીને અજય ની હત્યા કરવાની યોજના બનાવી હતી.

યોજના મુજબ મનિષા પોતાનાં પતિ અજયને બદલપુર ગામે લઈને આવી હતી અને ત્યાંથી અજય ને રીક્ષામાં બેસાડીને અર્જુન તેમજ ધનશ્યામએ પોતાનાં માસીયાઈ ભાઈ કુલદિપસિંહ ઉર્ફે કુદો અને મિત્રો ધર્મેન્દ્રસિંહ અમરસિંહ સિંધા અને લાલજીભાઈ અરવિંદભાઈ ઉર્ફે અનુભાઈને બોલાવી લીધા હતા અને ત્યારબાદ તેઓ ફરતા ફરતા છીણપુરા સીમમાં અજય ને દોરડી વડે ગળે ટુંપો આપી તેની હત્યા કરી હતી અને ત્યારબાદ યોજના મુજબ અજય ના મૃતદેહને ગંભીરા નદીમાં ફેંકી દેવા રીક્ષા લઈને નિકળ્યા હતા.

મૃતદેહને નદીમાં ફેંકવા ગયેલા હત્યારાઓને પકડાઈ જવાની બીક લાગતા તેઓ મોટી શેરડી ગામથી ધનાવસી રોડ પર તળાવડી પાસે મૃતદેહને ફેંકીને ફરાર થઈ ગયા હતા અને આ પોલીસે હત્યાનાં બનાવમાં અર્જુનભાઇ ઉર્ફે અજીત પ્રભાતસિંહ પરમાર, ધનશ્યામભાઇ ભાઇલાલભાઇ પરમાર કુલદિપસિંહ ઉર્ફે કુદો દિલીપસિંહ પરમાર, લાલજીભાઇ અરવિંદભાઇ ઉર્ફે અનુભાઇ પરમાર, મનિષાબેન ને ઝડપી પાડયા હતા જયારે ધર્મેન્ર્દસિંહ અમરસિંહ સિંધા ખોડુભાઇ પ્રભાતસિંહ પરમારને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથા હત્યાનાં ગુનામાં ઉપયોગમાં લીધેલ રસ્સો, પીઆગો રીક્ષા નંબર વગરની, મરણજનારનું બાઇક, મરણ જનારનો મોબાઇલ ફોન, એક પેન ડ્રાઇવ, મરણજનારનું ચ૫પ્લ-૧, આધાર-ચુંટણી કાર્ડ કબ્જે કરીને ગણતરીનાં દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ નડિયાદ તાલુકાના સલુણ ગામમાં ઘર જમાઈ તરીકે રહેતા ઠાસરા તાલુકાના મલાઈ ગામના યુવાનને તેની પત્નીના આડાસંબંધની જાણ થઈ જતા પત્નીને પોતાના ઘરે લઈ જતા રસ્તામાં પત્ની,તેણીનો પ્રેમી સહિત ત્રણ જણાંએ બળજબરીપૂર્વક ધતુરાના પાન અને ધતુરાના દૂધ આંખોમાં તથા મોંઢામાં નાખી ઈજાઓ પહોંચાડતા ભારે ચકચાર મચી જવા પામી છે.આ યુવાનને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા તેના નિવેદનના આધારે મહુધા પોલીસે પત્ની,પ્રેમી સહિત ત્રણ જણાં સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઠાસરા તાલુકાના મલાઈ ગામમાં રહેતા પુરૂષને નદિયાદતાલુકાના સલુણ ગામમાં રહેતી મહિલા સાથે લગ્ન કર્યા હતા અને લગ્ન બાદ પુરૂષ તરીકે પોતાની સાસરીમાં જ રહેવા લાગ્યા હતા. જે દરમ્યાન તેમની પત્નીને ઉમરેઠ તાલુકાના રતનપુરામાં રહેતા અન્ય એક પુરૂષ સાથે આડોસંબંધ બંધાઈ જતા જેની જાણ પતિને થતા તેઓ ચોંકી ઉઠયા હતા. જેથી પતિ પત્નીને પોતાના વતનમાં લઈ જવા માટે ગત તા.૨૪મીના રોજ તેઓ સલુણ ગામના બસસ્ટેન્ડે આવ્યા હતા. તે વખતે પતિ તેમની પત્ની અને અન્ય એક મહિલા પણ સાથે હતા. જેથી ત્રણેય જણાં રીક્ષામાં બેસી મલાઈ જવાના રવાના થયા હતા.

દરમિયાન નડીયાદ ડાકોર રોડ ઉપર રીક્ષા આવતા રસ્તામાં પત્નીનો પ્રેમી પણ રીક્ષામાં સાથે બેસી ગયો હતો. બાદમાં વણસોલ પાટીયા પાસે રીક્ષા પહોંચતા પત્નીએ પતિની આંખો ઉપર હાથ મુકી મોંઢુ દબાવવા જતા અન્ય સ્ત્રીએ પતિના હાથ પકડી રાખ્યા હતા. જેથી પ્રેમીએ પોતાના ખિસ્સામાંથી ધતુરાના પાન અને ધતુરાના દૂધને પતિની આંખો તથા મોંઢામાં નાખી ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયા હતા.મિત્રો ત્યારબાદ આજુબાજુના લોકોએ પતિને તાત્કાલીક સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. આ અંગે ભાલેજ પોલીસને જાણ થતા પોલીસ હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને તેમના નિવેદન લઈ આ બનાવ અંગે પતિની ફરીયાદના આધારે પત્ની, અન્ય સ્ત્રી અને પ્રેમી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.