શાહરુખની આ તસવીરો જોઈ વિચારમાં પડી જશો ક્યાંક હિરોઈન ની છેડતી તો ક્યાંક બન્યો નોકર.

0
23

નમસ્તે મિત્રો આજના લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, બોલીવુડ ના કિંગ કહેવાતા શાહરૂખ ખાન એક જાણીતું નામ છે. શાહરુખના 25 વર્ષ ના અનુભવ ની વાત કરીએ છે, બોલીવુડ ના કિંગ કહેવાતા શાહરૂખ ખાન એક જાણીતું નામ છેતો તેને ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. અને મોટા ભાગ ની સુપર હીટ ફિલ્મો બોક્સ ઓફીસ ને આપી છે. શાહરૂખ ખાન પોતાના અંગત જીવન માં પણ એક સારા માણસ છે. હમેશા ફિલ્મ ના સેટ પર કામ કરતા હોય ત્યારે પોઝીટીવ માઈન્ડ થી કામ કરે છે. અને હરદમ બધા ને હસાવતા રહે છે. તે પોતાની દરેક ફિલ્મ ને પોતાનું 100 % કામ આપે છે. ઓન સ્ક્રીન કરતા ઓફ સ્ક્રીન પણ શાહરૂખ પોતાની અંગતલાઈફ જીવે છે. અને અમુક એવા ફોટા તમને બતાવશું જે માત્ર ઓફ સ્ક્રીન જ જોવા મળશે..

આ ફોટો ફિલ્મ ” મેં હું ના ” ના સમય નો છે જયારે શાહરૂખ ખાન ફિલ્મ ના ડાયરેક્ટર ફરાહ ખાન ને શોલ્ડર મસાજ કરતા નજરે પડે છે.આ ફોટો ફિલ્મ “જબ તક હૈ જાન ” નો છે જે માં શાહરૂખ ખાન ને કટરીના સાથે ઇન્તીમેન્ટ સીન આપવાનો હતો પણ તે કોરિયોગ્રાફર વૈભવી સાથે મજાક કરતા જનરે પડે છે.

આ ફોટો ફિલ્મ ” દેવદાસ” નો છે જેમાં ડાયરેક્ટર સંજય લીલા ભંસાલી જે ભીના કપડા માં છે અને માધુરી અને શાહરૂખ ને સમજાવે છે.ફિલ્મ “પહેલી” નો આ ફોટો છે જેમાં સદી ના બે મહાનાયક શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન જોવા મળે છે. આ ફોટો “પહેલી” ફિલ્મ ના શુટિંગ વખત નો છે.યશ ચોપડા ની છેલ્લી ફિલ્મ ” જબ તક હૈ જાન ” ફિલ્મ ના શુટિંગ માં શાહરૂખ ખાન અને કેટરીના સાથે ડાયરેક્ટર યશ ચોપડા નજરે પડે છે.

ફિલ્મ “ચૈન્ન્ય એક્સપ્રેસ ” ના શુટિંગ વખતે આગળ ના સીન ની તૈયારી કરતા શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ જોવા મળે છે.એક્શન ફિલ્મો કરવા માં કેટલી મહેતન લાગે છે તમે જોઈ શકો છો આ તસ્વીર માં આ ફોટો ફિલ્મ ” રા વન ” નો છે.આ ફોટો ફિલ્મ “પરદેશ”નો છે જેમાં ડાયરેક્ટર શુભાષ ઘાઈ મહિમા ચૌધરી અને શાહરૂખ ખાન ને સીન સમજાવી રહ્યા છે. આ ભાવુક ફોટો ફિલ્મ “સ્વદેશ ” નો છે. આ ફોટો ફિલ્મ ના ડાયરેક્ટર આશુતોષ ગોવારીકરે વાયરલ કર્યો હતો.

શાહરૂખે ૧૯૮૦ના અંતથી વિવિધ ટીવી શ્રેણીઓમાં કામ કરીને પોતાની કારકીર્દીનો પ્રારંભ કર્યો હતો. તેમણે દિવાના ફિલ્મ દ્વારા ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી તેઓ અસંખ્ય સફળ વ્યાવસાયિક ફિલ્મોનો એક ભાગ રહ્યા છે અને પોતાની ઘણી કામગીરીને લઇને પ્રશંસા પ્રાપ્ત કરી છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં તેમની કારકિર્દી દરમ્યાન તેમણે તેર જેટલા ફિલ્મફેર પુરસ્કાર મેળવ્યા છે, જેમાંના સાત શ્રેષ્ઠ અભિનેતા શ્રેણીના છે.

શાહરૂખની શ્રેષ્ઠ જાણીતી ફિલ્મો જેમ કે દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે (૧૯૯૫), કુછ કુછ હોતા હૈ (૧૯૯૮), ચક દે ઇન્ડિયા (૨૦૦૭) અને ઓમ શાંતિ ઓમ (૨૦૦૭) બોલીવુડની સૌથી મોટી હીટ ફિલ્મો બની રહી હતી, જ્યારે ફિલ્મ જેવી કે કભી ખુશી કભી ગમ (૨૦૦૧), કલ હો ના હો (૨૦૦૩), વીર-ઝારા (૨૦૦૪) અને કભી અલવિદા ના કહેના (૨૦૦૬) વિદેશી બજારોમાં ટોચના ઉત્પાદનો બની ગઇ હતી, અને ખાનને હિન્દી સિનેમામા અત્યંત સફળ અભિનેતાઓમાંના એક તરીકે પ્રસ્થાપિત કર્યા હતા. ઇ.સ. ૨૦૦૦થી ખાને ફિલ્મ નિર્માણનો તેમજ ટેલિવીઝન પ્રેઝન્ટીંગનો પ્રારંભ કર્યો હતો. તેઓ બે નિર્માતા કંપનીઓ ડ્રીમ્ઝ અનલિમીટેડ અને રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટના સ્થાપક અને માલિક છે. ૨૦૦૮માં ન્યૂઝવીક સામયિકમાં તેમને વિશ્વમાં ૫૦ સૌથી શક્તિશાળી લોકોમાંના એક તરીકે સમાવવામાં આવ્યા હતા.

ખાને જ્યારે જુહી ચાવલા અને ડાયરેક્ટર અઝીઝ મિરઝા સાથે મળીને 1999માં ડ્રીમ્ઝ અલિમીટેડ નામની પ્રોડક્શન કંપનીની સ્થાપના કરી ત્યારે તેઓ એક નિર્માતા તરીકે ઉભરી આવ્યા હતા. પ્રથમ બે ફિલ્મોનું તેમણે નિર્માણ કર્યું હતું અને તેમાં અભિનય પણ કર્યો હતોઃ ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની (2000) અને અસોકા (2001) જે બોક્સ ઓફિસ પણ નિષ્ફળ ગઇ હતી.જોકે, નિર્માતા અને સ્ટાર તરીકે ત્રીજી ફિલ્મ, ચલતે ચલતે (2003)બોક્સ ઓફિસ પર હીટ સાબિત થઇ હતી.

2004માં ખાને રેડ ચીલીઝ એન્ટરટેઇનમેન્ટ નામની અન્ય એક પ્રોડક્શન કંપનીની સ્થાપના કરી હતી અને અન્ય એક હીટ ફિલ્મ એવી મૈ હૂ ના નું નિર્માણ કર્યું હતું અને અભિનય કર્યો હતો. ત્યાર પછીના વર્ષે તેમણે પહેલી નામની કાલ્પનિક ફિલ્મનું નિર્માણ અને અભિનય કર્યો હતો, તેની કામગીરી નબળી રહી હતી. એકેડેમી એવોર્ડઝમાં બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ તરીકે ભારતનો જોકે સત્તાવાર રીતે પ્રથમ પ્રવેશ હતો, પરંતુ તે અંતિમ પસંદગીમાંથી પસાર થઇ શક્યુ ન હતું.

2005માં પણ ખાને કરન જોહર સાથે મળીને સુપરનેચરલ હોરર ફિલ્મ કાલનું સહ નિર્માણ કર્યું હતું અને મલૈકા અરોરા ખાન સાથે આઇટમ નંબર તરીકેની ભૂમિકા ભજવી હતી. કાલ બોક્સ ઓફિસ પર સાધારણ સફળ થઇ હતી. તેમની કંપનીએ ઓમ શાંતિ ઓમ (2007)નું નિર્માણ કર્યું હતું, જેમાં તેમણે ભૂમિકા બજાવી હતી અને બિલ્લુ (2009)માં તેમણે બોલીવુડ સુપરસ્ટાર તરીકે ટેકાત્મક ભૂમિકા બજાવી હતી.૨૦૦૮માં રેડ ચીલીઝ એન્ટરટેઇનમેન્ટ બીસીસીઆઇના નેજા હેઠળ આઇપીએલ ક્રિકેટ લીગમાં કોલકાતા નાઇટ રાઇડર્સની માલિક બની હતી.

બોલિવુડ સ્ટાર્સના મોંઘા મોંઘા શોખ વિશે તો ઘણી વાર સાંભળવા મળી જાય છે. કોઈની પાસે સૌથી મોંઘી કાર છે તો કોઈ પોષાક પર કરોડો-અબજો ખર્ચ કરી દે છે. વળી, હાલમાં બોલિવુડના કિંગ ખાન કંઈક આવા જ મામલા અંગે જબરદસ્ત સમાચારોમાં છે. શાહરુખ ખાનના પ્રોપર્ટી ખરીદવાના શોખ વિશે તો સૌ કોઈ જાણે છે પરંતુ હાલમાં જ શાહરુખના મુંબઈવાળા બંગલા વિશે જે વાત સામે આવી છે તે ખરેખર ચોંકાવનારી છે.

સમાચાર શાહરુખ ખાનના બંગલા મન્નત અંગે છે. હાલમાં જ આ બંગલો ત્યારે સમાચારોમાં આવી ગયો જ્યારે શાહરુખને પૂછવામાં આવ્યુ કે તેમની પાસે સૌથી મોંઘી વસ્તુ કઈ છે જેના જવાબમાં શાહરુખે કહ્યુ કે એ વસ્તુ મન્નત છે જેની કિંમત આજે 200 કરોજ છે. તમે જાણીને ચોંકી જશો કે 18 વર્ષ પહેલા જ્યારે શાહરુખે આ બંગલો ખરીદ્યો હતો ત્યારે તેની કિંમત માત્ર 13 કરોડ રૂપિયા હતી. શાહરુખે મન્નત 2001માં 13.32 કરોડમાં લીઝ પર ખરીદ્યો હતો. શાહરુખે 2001માં આ જગ્યાને લીઝ પર લેવા માટે વન ટાઈમ ઓક્યુપેસી ફીસ 8.3 કરોડ રૂપિયા આપ્યા હતા. ત્યારે આ વિલા વિએના કહેવામાં આવતુ હતુ.

256 કરોડ રૂપિયાની વાર્ષિક આવક.256 કરોડ રૂપિયાની વાર્ષિક આવક સાથે શાહરુખ દુનિયાના સૌથી અમીર અભિનેતાઓમાંના એક છે. 6000 સ્કેવર ફીટમાં ફેલાયેલા આ બંગલામાં દરેક સુવિધા છે. ભલે તે શાહરુખના જિમથી લઈ, બોક્સિંગ રિંગ, ઓફિસ, સ્વીમિંગ, એન્ટરટેઈનમેન્ટ એરિયા દરેકની વ્યવસ્થા શાહરુખે કરીને રાખી છે. આવો તમને બતાવીએ શાહરુખના ઘરના કિંગ ખાનની કિંગ સાઈઝ લાઈફ.આ મન્નતની બહારનો ફોટો છે. તમે વિચારી શકો છો કે જો ઘર બહારથી આટલુ સુંદર છે તો અંદર તો દરેક એકવાર જોવા ઈચ્છશે.ડ્રોઈંગ રૂમ.આ શાહરુખના ઘરનો ડ્રોઈંગ રૂમ છે.. કોઈ રૉયલ પેલેસથી ઓછો નથી લાગી રહ્યો.

બાલ્કની.બાલ્કની જોઈને સમજાય છે કે અબરામ, આર્યન, સુહાના દરેક જણ ખાસ પ્રસંગોએ પોતાની બાલ્કનીમાં જોવા મળે છે. કદાચ આ તેમની મન્નતની સૌથી પસંદગીવાળી જગ્યા હોય.સ્વિમીંગ એરિયા.સ્વિમીંગ એરિયા પણ કોઈ રૉયલ પેલેસ કે ફાઈવ સ્ટાર હોટલથી કમ નથી.બેડરૂમ. હા આ બેડરૂમ જ છે. આટલો સુંદર કે તમને પણ જોઈને એક પળ માટે ઉંઘ આવી જાય.