શરૂ થઈ ગઇ છે ગુરુની સીધી ચાલ બદલવા જઇ રહી છે કિસ્મત, આ રાશિના લોકો ને થશે અનેક લાભ..જુઓ તમારી રાશિના શુ છે હાલ

0
159

મિત્રો ગુરુ ની સીધી ચાલ શરૂ થવાની છે અને ગુરુના માર્ગી થવાથી 6 વક્રી ગ્રહોનો યોગ પણ તૂટી જશે અને હવે રાહુ-કેતુ સિવાય બધા ગ્રહ વક્રી રહેશે અને 9 ગ્રહોમાં ગુરુ વૃષભ અને તુલા રાશિનો સ્વામી છે અને તે સૌર મંડળમાં સૌથી મોટો ગ્રહ છે અને આ સમયે ગુરુ મિથુન રાશિમાં જશે અને બારેય રાશિઓ ઉપર ગુરુની સીધી ચાલની અસર થશે તેમજ ગુરુના માર્ગી થવાથી ઘણા જાતકોના જીવનમાં આર્થિક સંકટ ઉકેલાશે અને વૈવાહિક અને લગ્ન જીવનમાં મુશ્કેલીઓ દૂર થશે તેમજ જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર ગુરુની સીધી ચાલ મિથુન, કર્ક, તુલા અને વૃશ્ચિક રાશિવાળાને જુલાઈ 2021 સુધી આર્થિક લાભ આપશે. પણ અમુક વ્યક્તિએ સંભાળીને રહેવું પડશે ચાલો જાણીએ કે ગુરુની સીધી ચાલ તમારી રાશિ પર શું અસર થશે.

મેષ રાશિ.

ગુરુ નું આ ગોચર તમારી જ રાશિના પ્રથમ ભાવમાં થઈ રહ્યું છે જેનાથી તમારા વ્યક્તિત્વમાં તો નિખાર આવશે જ સાથે સાથે તમારી સામાજિક છબી પણ સુધરશે. લોકો તમારી તરફ આકર્ષિત થશે. પ્રેમ સંબંધો બંધાય તેવા અવસરા પ્રાપ્ત થશે. જ્યારે વિવાહિત લોકોને પોતાના જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે.તમને ભૌતિક સુખ મળશે. વિવાહિત જીવન સુખમય રહેશે. પતિ-પત્ની વચ્ચેના વિવાદોનું સમાધાન થશે અને અંગત સંબંધોને તાજગી મળશે. જો તમને ક્યાંક પ્રેમ સંબંધ બંધાય છે, તો મામલો લગ્નના નિર્ણય સુધી પહોંચશે.

વૃષભ રાશિ.

ગુરુ નું આ ગોચર તમારી રાશિના 12માં ભાવમાં થવા જઈ રહ્યું છે.જેના પરિણામ સ્વરુપ તમારે શારિરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમે આ ગોચર દરમિયાન અનેક સુખ સુવિધા ઓનો ઉપભોગ કરશો.જે માટે તમારા ખર્ચમાં પણ વૃદ્ધી થશે આ સમયગાળા દરમિયાન વિદેશ પ્રવાસનો યોગ પણ છે જીવનસાથીના આરોગ્યનું ધ્યાન રાખવું.તમારા ભૌતિક સુખમાં વધારો થશે. તમારા સપના સાકાર થશે, તમારી મહેનત રંગ લાવશે. વિવાહિત જીવનમાં મધુરતા આવશે. જે લોકોએ હજી સુધી લગ્ન કર્યા નથી તેઓ નિર્ણય કરી શકશે. પ્રેમ જીવનમાં મધુરતા લાવશે.

મિથુન રાશિ.

તમારી રાશિના 11માં ભાવમાં ગુરુ નું ગોચર થઈ રહ્યું છે.જે તમારા માટે આર્થિક લાભ આપનારુ રહેશે.તો કરિયરની દ્રષ્ટીએ પણ તમને નવી નવી ઓફર્સ મળશે.સ્ત્રી વર્ગ તરફથી તમને વિદેશ તરફી સહાયતા મળશે.જ્યારે કલાકાર વર્ગ માટે આ સમયગાળો ખૂબ જ શુભ રહેશે.તમારા જીવનસાથીને પણ કોઇને કોઇ રીતે લાભ મળતા રહેશે.તમારી સંપત્તિમાં વધારો થશે, પરંતુ આ સંપત્તિ વિવાદનું કારણ પણ બની શકે છે. માતા-પિતાની સંપત્તિ પરિવારના સભ્યોમાં વિવાદ થઈ શકે છે. આ સમયે, તમારે તમારા વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. અંગત સંબંધોમાં સુધારો થશે. વૈવાહિક સંબંધોમાં ચાલી રહેલા સંકટ દૂર થશે.

કર્ક રાશિ.

ગુરુ નું આ રાશિ પરિભ્રમણ તમારી કુંડળીના 10માં ભાવમાં થશે.જેના ફળ સ્વરુપે તમે ઓફિસ અને કામધંધાના સ્થળે સારુ પરફોર્મન્સ આપી શખશો.તેમજ તમારી લાઇફસ્ટાઇલમાં પણ ખૂબ મોટા સુધારા આવશે.આ સમયગાળા દરમિયાન તમે કોઈ ખાસ વ્યક્તિને પ્રભાવિત કરવામાં પણ સફળ રહેશો.જ્યારે દાંપત્ય જીવનમાં પણ બંને વચ્ચે સાયુજ્ય જળવાઈ રહેશે.તમારી આવકનાં સાધનોમાં વધારો થશે. વેપાર માટે આ સમય યોગ્ય રહેશે.લવ લાઇફમાં કોઈની પાસેથી પ્રસ્તાવ મળી શકે છે.જો તમે પહેલાથી જ પ્રેમમાં છો તો જીવનસાથી સાથેનો તમારો સંબંધ મજબૂત થશે.

સિંહ રાશિ.

તમારી રાશિના નવમાં ભાવમાં ગુરુનું આ ગોચર થવા જઈ રહ્યું છે જેના કારણે તમે તમારી વર્તમાન નોકરીને બદલવાનો વિચાર કરશો.દૂરનો યાત્રા પ્રવાસ તમારા માટે ફાયદાકારક રહેશે. સાથે જ આ ગોચર દરમિયાન તમને તમારા ભાઈ બહેન દ્વારા સહયોગ પ્રાપ્ત થશે. જ્યારે શુક્રના પ્રભાવથી તમારા જીવનસાથીનો સહયોગ તમને નવી ઉર્જા અને ચેતનાથી ભરી દેશે.ગોચર દરમિયાન નસિબ દરેક પગલે તમારી સાથે ચાલતું અનુભવશો.આવક વિવિધ સ્રોતોમાંથી આવશે. જો તમે સરકારી ક્ષેત્રમાં હોવ તો આ સમયગાળા દરમિયાન તમને વધારે ફાયદા થવાની સંભાવના છે. માન, પદ, પ્રતિષ્ઠા વધશે. દંપતી આનંદદાયક જીવનનો આનંદ માણશે.

કન્યા રાશિ.

ગુરુ નું ગોચર તમારી રાશિના 8માં ભાવમાં થનાર છે. જેના કારણે તમને અચાનક ધન હાનિનો સામનો કરવો પડી શકે છે. આ માટે ખૂબ જ સમજી વિચારીને પૈસાનો ખર્ચ કરજો. તેમજ રોકાણ પણ ખૂબ જ વિચારીને કરવું. તમારા પોતાના આરોગ્ય માટે સાવધાન રહેવાની જરુર છે. કરિયરની દ્રષ્ટીએ કોઈ સારા સમાચાર મળી શકે છે.તમારા ભાગ્યનો તારો ચમકશે. અટકેલા કાર્યો થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ઉપહારો જ્વેલરીના રૂપમાં મળી શકે છે. જો તમે કોઈ નોકરી શોધી રહ્યા છો તો તે પણ પુરી થઈ શકે છે.

તુલા રાશિ.

આ રાશિના સાતમાં ભાવમાં ગુરુ નું ગોચર થશે જેના કારણે જીવનમાં રોમાંસનું આગમન થશે. જો તમારા લગ્ન થઈ ચૂક્યા છે તો આ સમયગાળો તમારા બંને પતિ પત્નીના સંબંધોને વધુ મજબૂત બનાવશે. તમે તમારા જીવનસાથી સાથે વધુ સારો સમય પસાર કરશો. પરંતુ થોડુ સંભાળીને ચાલજો નહીંતર પ્રેમના મીઠા રસમાં કડવાહટ ભળવાની શક્યતા પણ છે.આ સમયે તમારી મુશ્કેલીઓ ઓછી થશે. જો કે, તમારે પણ આ માટે પ્રયત્ન કરવો પડશે. પ્રેમ સંબંધોમાં પણ હૂંફ રહેશે, પહેલાની જેમ કડવાશ નહીં આવે, પરંતુ તેમ છતાં સંબંધ સંપૂર્ણપણે સામમાન્ય રહેશે નહીં.

વૃશ્ચિક રાશિ.

ગુરુ નું આ ગોચર તમારી રાશિના 6 ભાવમાં થાય છે અને જે થયા બાદ તમારા વિવાહિત જીનમાં સ્થિતિ ડામાડોળ જેવી બની શકે છે. જીવનસાથી સાથે વિવાદ વધુ ઉંડો થાય તેવી શક્યતાઓ છે. તો સાથે જ તમારા પોતાના આરોગ્ય પર પણ અવળી અસર પડી શકે છે. કોઈ મહિલાના કારણે તમારા જીવનમાં મુશ્કેલીઓ સર્જાઈ શકે છે.વૈવાહિક જીવન મધુર રહેશે. જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો થશે. નવા લગ્ન થયેલા યુગલો માટે આ સમય ખૂબ જ સુંદર રહેશે. ધંધામાં લાભ થશે.

ધન રાશિ.

ગુરુ નું ગોચર તમારી રાશિના 5માં ભાવમાં થવા જઈ રહ્યું છે. જેથી આ સમય પ્રેમ સંબંધો માટે ખૂબ જ અનુકૂળ છે.શુક્રના ગોચરથી તમારી આવકમાં વધારો થશે. પહેલા કરેલી મહેનતનું ફળ મળશે. તેમજ નવો સંબંધ તમને આકર્ષિત કરી શકે છે.સ્વાસ્થ્ય માટે આ સમય સારો રહેશે. માનસિક અને શારીરિક નબળાઇ દૂર થશે. શત્રુઓ પણ તમારાથી ડરશે. તમારા સંબંધોને ઉત્સાહિત બનાવવા માટે તમારે ભેટોની આપલે કરવી જ જોઇએ. પ્રેમ સંબંધોમાં પણ સુધારો થશે.

મકર રાશિ.

ગુરુ નું ગોચર તમારી રાશિના ચોથા ભાવમાં થવા જઈ રહ્યું છે. જેના પ્રભાવથી તમને આંતરિક આનંદ અનુભવશો. ઘર પરિવારમાં આનંદ અને સામંજસ્યનું વાતાવરણ સર્જાશે. ઘરમાં બાળકો પણ તમને ખુશખબર આપશે અને આ દરમિયાન તમે ઘર અથવા વાહન પણ ખરીદી શકો છો.સફળતા મળશે.વિદ્યાર્થીઓ માટે અનુકુળ સમય. આર્થિક ક્ષેત્રે લાભ મળશે.આવક વધશે નવા સપના પુરા થાય.તમને ખર્ચ અને બિનજરૂરી બગાડ થઇ શકે છે તેમજ દોડધામ વધુ રહેશે તેવામાં વાહન સાવચેતીપૂર્વક ચલાવો અને અકસ્માતથી સાવચેત રહો.

કુંભ રાશિ.

તમારી રાશિના ત્રીજા ભાવમાં થનાર ગુરુ નુ આ ગોચર તમને નાના નાના પ્રવાસ કરાવશે. ભાઈભાંડુઓમાં પ્રેમ વધારશે અને તમને ભાઈ બહેનનો સહયોગ મળશે. તમારી પ્રતિભા વિકસાવવાના મોકા પણ મળશે.કેટલાક નવા લોકો સાથે તમારા સંબંધ બનશે. તો ખાસ અને તમે જેની રાહ જોઈ રહ્યા હશો તેવો એક સુંદર સંબંધ પણ બંધાશે.નેતૃત્વ ક્ષમતા વધશે. અચાનક ધન પ્રાપ્તિ થાય.પૈતૃક સંપત્તિમાં ભાગ મળશે. પરિવારમાં મહત્વ વધશે.તમારી ઉર્જા શક્તિના બળ ઉપર મુશ્કેલ પરિસ્થિતિઓ ઉપર પણ વિજય પ્રાપ્ત કરશો તેમજ સંતાન સંબંધી ચિંતામાં ઘટાડો થશે અને વેપારમાંથી લાભ મળશે.

મીન રાશિ.

મીન રાશિના જાતકોની કુંડળીમાં બીજા ભાવમાં ગુરુ નું ગોચર થનાર છે. જેના પ્રભાવ સ્વરુપ આ રાશિના જાતકોની વાત કરવાની શૈલીમાં નિખાર આવશે અને પોતાના વાકચાતુર્ય દ્વારા લોકોને પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ રહશે. સાસરા પક્ષ તરફના લોકો સાથે મજબૂત અને મધૂર સંબંધ બંધાશે જીવનસાથીના આરોગ્યનું ધ્યાન રાખવું.પરિવારમાં ખુશીઓ વધશે. કાયદાકીય નિર્ણય તમારા હીતમાં આવી શકે છે.ભાઈ બહેનના સંબંધો ખાટા થતા જણાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here