શારીરિક સંબંધને લઈને આ બોલિવૂડ કલાકારો આપી ચૂક્યાં છે વિવાદિત નિવેદનો.

0
12

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે આપણા સમાજમાં શારીરિક સબંધ ને ટૈબૂ ગણવામાં આવે છે. લોકો આ વિષય પર ખુલીને વાત કરી શકતા નથી. તો બીજી તરફ ઇંડસ્ટ્રીના ઘણા કલાકાર પોતાની સેક્સ લાઇફને લઇને ચોંકાવનારા ખુલાસા કરી ચૂક્યા છે.જેમાં કરણ જોહર થી લઈને દીપિકા પાદુકોણ કોણ સુધી દરેક અભિનેતાઓ અને અભિનેત્રીઓ એ આ ખુલાસો કર્યો છે આવો જાણીએ કેટલાક એવા સ્ટાર્સ વિશે.

આલિયા ભટ્ટ.ઓછી ઉંમર માં સૌથી વધારે સફળતા મેળવવા વાળી આલિયા ભટ્ટ ને પણ પોતાની ફિટનેસ માટે ઘણી વખત જીમ માં આવતા-જતા દેખવામાં આવી છે. બોલીવુડ ની સૌથી ખુબસુરત અને ક્યુટ અભિનેત્રીઓ માંથી એક આલિયા એ ઘણી સુપરહિટ ફિલ્મો માં કામ કર્યું છે. એક થી ચઢિયાતી એક સુપરહિટ ફિલ્મો માં કામ કરી ચુકેલી તેમના ઘણા દીવાના પૂરી દુનિયા માં છે.આ વર્ષની હિટ રહેલી ફિલ્મોમાં ‘રાઝી’ ફિલ્મથી આલિયાએ બધાના દિલ જીતી લીધા હતા.વર્ષ ૨૦૧૨ માં ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી એમના કરિયર ની શરૂઆત કરી ચુકેલી આલિયા ભટ્ટ એ એમની દરેક ફિલ્મો માં કિસ સીન કર્યું છે. એમણે હમ્ટી શર્મા કી દુલ્હનિયા, બદ્રીનાથ કી દુલ્હનિયા, ડીયર જિંદગી, રાજી, કપૂર એન્ડ સંસ જેવી ફિલ્મો માં કામ કર્યું છે.આલિયા ભટ્ટે એક ઇન્ટરવ્યું દરમિયાન પોતાની ફેવરિટ સેક્સ પોઝિશન વિશે ખુલાસો કર્યો હતો. આલિયાએ જણાવ્યું કે તે ખૂબ સિંપલ વ્યક્તિ છે અને તેથી તેને મિશનરી પોઝિશન પસંદ છે.

સોનમ કપૂર.સોનમ કપૂર બોલીવુડમાં પોતાની સુંદરતા થી લાખો લોકોએ તેને પસંદ કર્યા છે પરંતુ ક્યારેય તમે તેને મેકઅપ વગર જોઈ છે જો ના તો જોઈ લો આ તસ્વીરમાં તમે ઓળખી નહિ શકો.સોનમ કપૂરનો જન્મ મુંબઇના ચેમ્બુરમાં થયો હતો. તેમના પિતાનું નામ અનિલ કપૂર છે, જે હિન્દી ફિલ્મોમાં એક પ્રખ્યાત અભિનેતા છે. તેની માતાનું નામ સુનિતા કપૂર છે. તેની રિયા નામની એક બહેન પણ છે અને તે નિર્માતા પણ છે. સોનમનો હર્ષવર્ધન નામનો એક ભાઈ પણ છે. કપૂર પરિવારના અન્ય લોકોની જેમ સોનમે પણ ફિલ્મી કરિયરનો વિકલ્પ પસંદ કર્યો હતો અને આજે તે અન્ય અભિનેત્રીઓને પણ કડક લડત આપી રહી છે. નેહા ધૂપિયાના ટોક શોમાં આવીને સોનમ કપૂરે કહ્યું હતું કે તેમણે ક્યારેય પણ પોતાના કો-સ્ટાર્સ સાથે ફિજિકલ રિલેશન બનાવ્યા નથી.

શાહિદ કપૂર.કોફી વિધ કરણ’ પર આવીને શાહિદ કપૂરે પોતાની સેક્સ લાઇફને લઇને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. શાહીદ કપૂરે આ શો પર આવીને કહ્યું હતું કે તે અને મીરા કપૂર કારમાં સેક્સ કરી ચૂક્યા છે. શાહીદના આ ખુલાસા બાદ મીરા તેમને જોતી રહી હતી. શાહિદ કપૂર એક ભારતીય અભિનેતા છે જે હિન્દી ફિલ્મોમાં દેખાય છે. શરૂઆતમાં રોમેન્ટિક ભૂમિકાઓ રજૂ કરવા માટે માન્યતા પ્રાપ્ત થઈ હતી, ત્યારથી તેણે એક્શન ફિલ્મો અને રોમાંચક ભાગોમાં ભાગ લીધો છે, અને ત્રણ ફિલ્મફેર એવોર્ડ્સ સહિત અસંખ્ય પુરસ્કારો મેળવનાર છે.બોલિવૂડના કબીર સિંહ પોતાના ઘરમાં સિમ્પલ રીતે રહે છે. જોકે આ સાદા લુકમાં પણ તેઓ ખૂબ જ કુલ નજર આવે છે. ઘરમાં તેઓ પોતાના પરિવારની સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે.

ટ્વિકંલ ખન્ના.ટ્વિકંલ ખન્નાના અનુસાર સેક્સ દરેક સ્ટેજમાં જરૂરી છે. ટ્વિકંલ ખન્નાનું એ પણ માનવું છે કે અક્ષયને એટલા માટે એક્ટ્રેટિવ મેળવે છે કારણ કે તે સમય સાથે ખૂબ બદલાયા છે. ટ્વિંકલ ખન્ના બોલિવૂડની એક જાણીતી એક્ટ્રેસ છે. જોકે ટ્વિંકલ ખન્નાએ અક્ષય કુમાર સાથે લગ્ન કરી લીધા બાદ બોલિવૂડ થી અંતર બનાવી લીધું હતું. જણાવી દઈએ કે ટ્વિંકલ પોતાના સમયમાં ખૂબ જ સુંદર અભિનેત્રી હતી. પરંતુ હવે ૪૫ વર્ષની ઉંમરમાં તેમના ચહેરા પર કરચલીઓ સ્પષ્ટ નજર આવી રહી છે.ટ્વિંકલ પણ બાકી એક્ટ્રેસીસ ની જેમ પ્રેગ્નન્સી ના સમયે ઘર માં બેસવા ની જગ્યા એ ઘણા બધા ઇવેન્ટ અને શો માં દેખાઈ હતી.

રણવીર સિંહ.રણવીર સિંહે મીડિયા સમક્ષ ખુલાસો કર્યો હતો કે ઓછી ઉંમરમાં જ તેમણે પોતાની વર્જિનિટી ગુમાવી દીધી હતી. રણવીર સિંહે ખુલાસો કર્યો હતો કે જ્યારે તે 12 વર્ષના હતા, ત્યારે તેમણે પોતાની વર્જિનિટી ગુમાવી દીધી હતી. સાથે જ તેમણે એ પણ કહ્યું હતું કે સ્કૂલમાં બીજા બાળકોની મમ્મીઓને લાગતું હતું કે તેમના બાળકને તેમની સંગત બગાડી શકે છે. રણવીર સિંહનું આખું નામ રણવીર સિંહ ભવનાની છે. બૉલિવૂડમાં એન્ટ્રી પહેલાં તેમણે નામથી સરનેમ હટાવી દીધી હતી. કેમ કે, તે ખૂબ જ લાંબી હતી. આજે તે રણવીર સિંહના નામથી દેશ-દુનિયામાં ફૅમસ છે.

સલમાન ખાન.બૉલીવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાન આજે તેમની ફિલ્મોના કારણે સફળતાના ટોચ પર છે. પાછલા કેટલાક વર્ષોમાં તેણે ઘણા બલૉકવાસ્ટર ફિલ્મો આપી છે. તેની આ ફિલ્મોને દર્શક ન માત્ર પસંદ કર્યું પણ બૉક્સ ઑફિસ પર ધમાકેદાર કમાણી પણ કરી છે.બોલિવૂડના મિસ્ટર દબંગ એટલે કે સલમાન ખાન પોતાના ઘરમાં મોટાભાગે શોર્ટ્સ અને ટી-શર્ટ પહેરીને ફરતા રહે છે. તેમના ઘરમાં બે કુતરા પણ રાખેલ છે, જેની સાથે સલમાન ખાનને ખુબ જ લાગણી છે. તેઓ જ્યારે પણ ફ્રી હોય છે તે પોતાના ઘરમાં આ કૂતરાને સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે.કરણ જોહરના ચેટ શો પર આવીને સલમાન ખાને કહ્યું હતું કે તે વર્જિન છે. સાથે જ ભાઇજાએન એ પણ કહ્યું હતું કે તેમણે તેને તેમના માટે બચાવી રાખી છે, જેની સાથે તે લગ્ન કરશે.

દીપિકા પાદુકોણ.રણવીર સિંહ સાથે પોતાની સેક્સ લાઇફનો ઉલ્લેખ કરતાં દીપિકા પાદુકોણે એકવાર કહ્યું હતું કે સેક્સ ફિજિકલ હોવાથી વધુ ઇમોશન્સ સાથે જોડાયેલું હોય છે. બોલિવૂડ થી હોલીવુડ સુધી એક મોટું સ્થાન મેળવનારી અભિનેત્રી દીપિકા પાદુકોણે ૨૦૧૭ થી ૨૦૧૮ સુધી માં ૧૧૨ કરોડ ૮૦ લાખ રૂપિયા ની કમાણી કરી છે અને આ રેકોર્ડ વિશ્વ વિખ્યાત ગિનીસ વર્લ્ડ રેકોર્ડ માં નોંધાયો છે.બોલીવુડની ટોપ એક્ટ્રેસમાં દીપિકા પાદુકોણ છે. દીપિકા આજના સમયમાં સૌથી મોંઘી એક્ટ્રેસ છે. જે એક ફિલ્મ બનાવવાના 14-15 કરોડ રૂપિયા લે છે. દીપિકાએ એક પછી એક અનેક હિટ ફિલ્મો આપી છે જેના કારણે તેની કિંમત દરવર્ષે વધતી ગઈ છે. દીપિકાની હિટ ફિલ્મોમાં પદ્માવત, બાજીરાવ મસ્તાની, પીકુ, હેપી ન્યુ યર, ચેન્નઈ એક્સપ્રેસ અને ઓમ શાંતિ ઓમ મોખરે છે. એક ઇન્ટરવ્યૂમાં દીપિકાએ જણાવ્યું હતું કે પદ્માવતમાં તેની ફી રણવીર સિંહ કરતા વધુ હતી.

રણબીર કપૂર.રણબીર કપૂરે એક મેગેજીનને આપેલા ઇન્ટરવ્યુંમાં ખુલાસો કર્યો હતો કે ફક્ત 15 વર્ષની ઉંમરમાં જ પોતાની વર્જિનિટી લૂઝ કરી ચૂક્યા છે.રણબીર પડદા પર જાતજાતના સાહસો કરતો દેખાય છે. એની મર્દાનગી ઉપર છોકરીઓ પાગલ થઈ જાય છે. પણ આ મર્દ પણ સાવ નાનકડી તુચ્છ વસ્તુથી ડરે છે. રણબીરને વંદાથી બીક લાગે છે. રણબીરને જ્યારે પણ વંદો દેખાય તે ત્યાંથી તરત ભાગી જાય છે. તેને વંદાની તો બીક લાગે જ છે, સાથે સાથે કરોળિયાથી પણ ડરે છે. ઘણા લોકોની જેમ રણબીર કપૂરને પણ વાંધા થી ડર લાગે છે. ખાસ કરીને ત્યારે જ્યારે તે અચાનકથી ઉડતા હોય છે. એટલું જ નહીં રણબીર કપૂરને અરચનોફોબીઆ એટલે કે કરોળિયા થી પણ ડર લાગે છે.રણબીરને પાણીમાં કૂદકો મારવાનું કહેવામાં આવે તો તેને પરસેવો છૂટી જાય છે. અનજાના અનજાની ફિલ્મમાં તેને સમુદ્રમાં કૂદવામાં હતું જેનું શૂટિંગ તેણે માંડ પૂરું કર્યું હતું.

ઇમરાન હાશ્મી.કરણ જોહરના ચેટ શો પર ઇમરાન હાશ્મીએ પોતાની જીંદગીનો સૌથી મોટો ખુલાસો કર્યો હતો. જ્યારે ઇમરાનને પૂછવામાં આવ્યું કે તેમને જવાનીના દિવસોની કઇ વાત યાદ આવે છે? તેના પર ઇમરાને કહ્યું હતું કે તે વન નાઇટ સ્ટેન્ડની વાત ભૂલી શકતા નથી.પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનના જીવન પર અઝહર નામની ફિલ્મ બની હતી. જેમાં ઇમરાન હાશ્મીએ તેમનું પાત્ર ભજવ્યું હતું.

આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ૧૩.૩૦ કરોડ રૂપિયા કમાયા હતાં. ઈમરાન હાશ્મી પાછલા અમુક વર્ષોથી બોલિવૂડના જાણીતા સિતારા બની ચૂક્યા છે. હાલના દિવસોમાં તે અમિતાભ બચ્ચનની સાથે પોતાની આવનારી ફિલ્મ “ચહેરા” નાં શૂટિંગમાં વ્યસ્ત છે. જણાવી દઈએ કે ઓન-સ્ક્રીન અને ફેશનેબલ દેખાવવા વાળા ઈમરાન હાશ્મી રિયલ લાઇફમાં મોંઘા કપડા પહેરવાનો શોખ ધરાવતા નથી.

કરણ જોહર.પોતાની બાયોગ્રાફીમાં કરણ જોહર આ વાતનો ખુલાસો કરી ચૂક્યા છે કે 26 વર્ષની ઉંમરમાં તે પોતાની વર્જિનિટી ગુમાવી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે કરણ જોહર ધર્મા પ્રોડક્શન ના માલિક છે જેનું નામ ઇન્ડસ્ટ્રી ના મોટા પ્રોડક્શન હાઉસ માં લેવામાં આવે છે.સુપ્રસિધ્ધ ફિલ્મકાર યશ જોહરના સુપુત્ર કરણ જોહરની શરૂઆત જ કમાલની રહી. તેમણે ‘દિલવાલે દુલ્હનિયાઁ …’થી પોતાની બોલીવુડ યાત્રા શરૂ કરી. જેમા આદિત્ય ચોપડાના સહાયક નિર્દેશકની ભૂમિકા નિભાવી, સ્ક્રીન પ્લે લખવામા ભાગીદાર રહ્યા અને અભિનય પણ કર્યો.

તેમણે ફિલ્મના હીરો શાહરૂખ માટે કોસ્ટ્યૂમ ડિઝાઈન પણ કરી.’ દિલવાલે દુલ્હનિયાઁ.’એ જે સફળતા મેળવી એ તો ઠીક છે પણ કરણે જે પહેલી ફિલ્મ જાતે નિર્દેશિત કરી, તે હતી ‘કુછ કુછ હોતા હૈ’. આ ફિલ્મએ રેકોર્ડતોડ બીઝનેસ કર્યો. 1998ના આઠ ફિલ્મફેયર એવોર્ડ એકલી આ જ ફિલ્મએ જીત્યા. બોલીવુડના સર્વોત્તમ નિર્દેશક કરણ જોહરને બધા જ જાણે છે. કરણ જોહરના નામ એકથી વધુ સુપરહિટ છે. આટલું જ નહીં, કરણ તેની ફિલ્મ્સથી સ્ટાર કિડ્સમાં ડેબ્યૂ કરવાના લિસ્ટમાં ટોચ પર છે. પરંતુ આટલું મોટું નામ હોવા છતાં, કરણની જાતીયતા પર ઘણી વખત સવાલ ઉભા થયા છે. પરંતુ કરણ ક્યારેય ખુલ્લેઆમ બોલ્યો નહીં.

અર્જુન કપૂર.એક જાણિતા મેગેજીનને અર્જુન કપૂરે જણાવ્યું હતું કે પુરૂષો માટે પ્રેમથી વધુ સેક્સ મહત્વ ધરાવે છે.બોલીવુડ ના ધાકડ અભિનેતા અર્જુન કપૂર ને તો તમે બધા જાણો છો પરંતુ શું તમે જાણો છો બોલીવુડ માં એન્ટ્રી થી પહેલા તે બહુ જ મોટા દેખાતા હતા. સલમાન ખાન એ તેમને સલાહ અપાઈ પાતળા થવા અને પોતાને ફીટ રાખવાની જેના પછી તેમને પોતાના પર બહુ મહેનત કરી અને જેવું આજે છે તે બનવામાં તેમને સફળતા મળી.