નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તમને રસપ્રદ માહિતી જણાવા જઇ રહ્યા છે,મિત્રો આ લેખ માં અમે તમને શાહરુખ ખાન અને તેની સાથે કરેલ બોલ્ડ સીન કરવા વાળી અભિનેત્રી વિશે,આ લેખ માં એક અભિનેત્રી એ શાહરુખ ખાન જોડે કપડાં વગર હોટ અને બોલ્ડ સીન આપ્યા હતા તો ચાલો મિત્રો જાણીએ.બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવનાર શાહરૂખ ખાન હંમેશાં સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.જો બોલિવૂડ માં કોઈ સ્ટાર નું નામ લે છે, તો શાહરૂખનું નામ પહેલા આવે છે.
આજે અમે તમને તે અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ,જ્યારે શાહરૂખ ખાન સાથે બોલ્ડ સીન આપતા તેણે તમામ કપડાં કાઢી નાખ્યા હતા.જોકે ઘણા કલાકારો અને અભિનેત્રીઓ સખત મહેનત કર્યા વગર બોલિવૂડમાં પ્રવેશ કરે છે, પરંતુ શાહરૂખ ખાન આવા અભિનેતા નથી.જેણે સ્ટ્રગલ કરીને બોલીવુડમાં ઘણી હિટ ફિલ્મો આપી હતી પરંતુ તેમને દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે અને દાર જેવી મોટી ફિલ્મોથી ઓળખ મળી છે.
જોકે નિર્દોષ દેખાતો શાહરૂખ ખાન બોલ્ડ સીનથી ભાગતો રહે છે પરંતુ 1992 ની ફિલ્મ માયા મેમ સાહેબમાં શાહરૂખ અને અભિનેત્રી દીપા શાહી વચ્ચે એક ઘનિષ્ઠ દ્રશ્ય જોવા મળ્યું હતું.આ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ હલચલ મચી ગઈ હતી.મીડિયા અહેવાલો મુજબ, શૂટિંગમાં ડબલ કેમેરાનો ઉપયોગ કરીને બોલ્ડ સીન્સ આપવામાં આવ્યા હતા.તે જ રીવા પ્રિન્સિપલ ન્યૂઝ પોર્ટલ આ સમાચારની પુષ્ટિ કરતું નથી.
શાહરૂખ અને દીપા શાહી વચ્ચેના ઘનિષ્ઠ દ્રશ્યની ચર્ચા એટલી વ્યાપક હતી કે એક પત્રકારે શાહરૂખ ખાન વિશે મેગેઝિન પર ખોટી છાપ આપી હતી, ત્યારબાદ શાહરૂખ ખાન ગુસ્સે થઈ ગયો હતો અને તે દરમિયાન પત્રકારને મારવા પહોંચી ગયો હતો આ દરમિયાન શાહરૂખની ત્યાં અપમાનજનક અને હુમલો કરવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.ત્યારબાદ ચાલો મિત્રો જાણીએ શાહરુખ ખાન ની અન્ય માહિતી.લાંબા સમયથી અટકળો ચાલી રહી છે કે, શાહરુખ ખાન બોલીવુડ સ્ક્રિન પર કમબેક કરવાનો છે.
પણ હજી સુધી શાહરુખ ખાને આ વાત સ્વીકારવાની વાત કરી નથી. થોડા સમયથી શાહરુખ ખાન ફિલ્મ બાબતે ચર્ચામાં છે, જેમાં દિગ્યદર્શક રાજ અને ડીકે, રાજકુમાણ હિરાની અને એટલી કુમારની ફિલ્મો સતત ચર્ચામાં છે. આ ફિલ્મની દિગ્યદર્શકોની વાતમાં પણ રસ લઇ રહ્યો છે. આ વચ્ચે બીજા એક ન્યુઝ આવે છે કે, સોશિયલ મીડિયાના પોર્ટલ અનુસાર તામિલ દિગ્યદર્શક એટલી સાથે બોલીવુડનો કિંગ શાહરુખ ખાન કામ શરુ કરશે.
કરણ જોહર આ ફિલ્મનું નિર્માણ એટલી સાથે કરી રહ્યાં છે, તેમજ શાહરુખની નિર્માણ કંપની પણ આમાં ભાગીદારી કરશે.શાહરુખ ખાન છેલ્લાં બે વર્ષથી ફિલ્મી પડદેથી દૂર રહ્યો છે. ઝીરોની નિષ્ફળતા બાદ શાહરુખે બ્રેક લીધો હતો અને તેણે એક પણ ફિલ્મ સાઈન કરી નહોતી. જોકે, હવે દાવો કરવામાં આવ્યો છે કે શાહરુખે એક નહીં પણ ત્રણ ત્રણ ફિલ્મ સાઈન કરી છે. શાહરુખ યશરાજ બેનરની ફિલ્મ પઠાન, રાજકુમાર હિરાનીની ફિલ્મ તથા સાઉથ ફિલ્મમેકર એટલીની ફિલ્મમાં જોવા મળશે.
ત્રીજીવાર ડબલ રોલમાં જોવા મળશે,સૂત્રોના મતે શાહરુખ ખાન પહેલી જ વાર સાઉથ ડિરેક્ટર એટલી સાથે કામ કરશે. આ ફિલ્મમાં શાહરુખ ખાન ડબલ રોલ કરશે. આ પહેલા શાહરુખે ડુપ્લીકેટ તથા ડૉન માં ડબલ રોલ પ્લે કર્યો હતો. હવે શાહરુખ ત્રીજીવાર ડબલ રોલ કરતો જોવા મળશે. આ ફિલ્મમાં શાહરુખ પિતા તથા પુત્રના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં જનરેશન ગેપ પર ભાર મૂકવામાં આવ્યો છે. જનરેશન ગેપને કારણે કેવી રીતે બાપ-દીકરો એકબીજાની વિરુદ્ધમાં ઊભા રહી જાય છે, તે વાત ફિલ્મમાં કરવામાં આવશે.
ફિલ્મમાં શાહરુખ સીનિયર રૉ એજન્ટના રોલમાં છે અને તેને ગેંગસ્ટર દીકરાને પકડવાના મિશન પર મોકલવામાં આવ્યો છે. ફિલ્મમાં શાહરુખના મેકઅપને પણ ખાસ્સું મહત્ત્વ આપવામાં આવ્યું છે. પિતાના રોલ માટે શાહરુખ પ્રોસ્થેટિક મેકઅપ કરશે. શાહરુખ આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે કરશે.પઠાન માં એક્શન અવતાર,રિપોર્ટ પ્રમાણે, પઠાન માં જ્હોન અબ્રાહમ તથા દીપિકા પાદુકોણ પણ મહત્ત્વના રોલમાં હશે. આ બંને આવતા વર્ષે જાન્યુઆરીથી શૂટિંગ શરૂ કરશે.
જ્હોન તથા શાહરુખ ખાન પહેલી જ વાર સાથે કામ કરશે. તેમની વચ્ચેની એક્શન સીક્વન્સ માટે એક્શન ડિરેક્ટર પરવેઝ શેખને હાયર કર્યો છે. પરવેઝે આ પહેલા વૉર, બ્રહ્માસ્ત્ર તથા બેલબોટમ જેવી ફિલ્મના એક્શન સીન કોરિયોગ્રાફ કર્યા છે. કહેવાય છે કે સિદ્ધાર્થ આનંદના ડિરેક્શનમાં બનતી આ ફિલ્મનું શૂટિંગ યશરાજ ફિલ્મ સ્ટૂડિયોમાં શરૂ થશે. મીડિયામાં થતી ચર્ચા પ્રમાણે, ફિલ્મનું પહેલું શિડ્યૂઅલ બે મહિનાનું હશે. નવેમ્બરમાં શરૂ થતાં આ શિડ્યૂઅલમાં માત્ર શાહરુખ ખાન જ શૂટિંગ કરશે. વૉર ની જેમ જ આ ફિલ્મ પણ એક રિવેન્જ ડ્રામા હશે. ફિલ્મ વર્ષ 2022માં રિલીઝ થશે.
શાહરૂખે ૧૯૮૦ના અંતથી વિવિધ ટીવી શ્રેણીઓમાં કામ કરીને પોતાની કારકીર્દીનો પ્રારંભ કર્યો હતો. તેમણે દિવાના ફિલ્મ દ્વારા ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી તેઓ અસંખ્ય સફળ વ્યાવસાયિક ફિલ્મોનો એક ભાગ રહ્યા છે અને પોતાની ઘણી કામગીરીને લઇને પ્રશંસા પ્રાપ્ત કરી છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં તેમની કારકિર્દી દરમ્યાન તેમણે તેર જેટલા ફિલ્મફેર પુરસ્કાર મેળવ્યા છે, જેમાંના સાત શ્રેષ્ઠ અભિનેતા શ્રેણીના છે.
શાહરૂખની શ્રેષ્ઠ જાણીતી ફિલ્મો જેમ કે દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે ૧૯૯૫, કુછ કુછ હોતા હૈ ૧૯૯૮, ચક દે ઇન્ડિયા ૨૦૦૭ અને ઓમ શાંતિ ઓમ ૨૦૦૭ બોલીવુડની સૌથી મોટી હીટ ફિલ્મો બની રહી હતી, જ્યારે ફિલ્મ જેવી કે કભી ખુશી કભી ગમ ૨૦૦૧, કલ હો ના હો ૨૦૦૩, વીર-ઝારા ૨૦૦૪ અને કભી અલવિદા ના કહેના ૨૦૦૬ વિદેશી બજારોમાં ટોચના ઉત્પાદનો બની ગઇ હતી, અને ખાનને હિન્દી સિનેમામા અત્યંત સફળ અભિનેતાઓમાંના એક તરીકે પ્રસ્થાપિત કર્યા હતા.
ઇ.સ. ૨૦૦૦થી ખાને ફિલ્મ નિર્માણનો તેમજ ટેલિવીઝન પ્રેઝન્ટીંગનો પ્રારંભ કર્યો હતો. તેઓ બે નિર્માતા કંપનીઓ ડ્રીમ્ઝ અનલિમીટેડ અને રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટના સ્થાપક અને માલિક છે.૨૦૦૮માં ન્યૂઝવીક સામયિકમાં તેમને વિશ્વમાં ૫૦ સૌથી શક્તિશાળી લોકોમાંના એક તરીકે સમાવવામાં આવ્યા હતા.
૨૦૦૭માં લોકપ્રિય ગેમ શો કૌન બનેગા કરોડપતિ ની ત્રીજી શ્રેણીના યજમાન તરીકે અમિતાભ બચ્ચન ને સ્થાને ખાન આવ્યા હતા, આ ગેઇમ શો હુ વોન્ટસ ટુ બી મિલીયનોર?નું ભારતીય સ્વરૂપ હતું.અગાઉના હોસ્ટે આ શોનું પાંચ વર્ષો સુધી 2000-05 સંચાલન કર્યું હતું. 22 જાન્યુઆરી 2007ના રોજ કોન બનેગા કરોડપતિ નવા હોસ્ટ ખાન સાથે પ્રસારિત થયું હતું અને બાદમાં 19 એપ્રિલ 2007 ના રોજ તેનો અંત આવ્યો હતો.