શારીરિક સંબંધ બાંધ્યા પછી થાકીને કેમ સુઈ જાય છે પુરુષો, ચોંકાવનારું કારણ આવ્યું સામે….

0
355

ઘણીવાર સ્ત્રીઓ ફરિયાદ કરે છે કે તેમના પતિ કે પાર્ટનરને સેક્સ કર્યા પછી થોડી વારમાં ઊંઘ આવી જાય છે. આવી સ્થિતિમાં મહિલાઓને લાગે છે કે તેમના પાર્ટનર અથવા પતિને કોઈ બીમારી છે, પરંતુ ગભરાવાની જરૂર નથી કારણ કે પુરુષોમાં આવું થવું એક સ્વાભાવિક બાબત છે.પુરુષો થોડીક જ વારમાં સૂઈ જાય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? ખરેખર, આ સંભોગ પછી પુરુષોમાં થતી રાસાયણિક પ્રક્રિયાને કારણે છે.

તમને જણાવી દઈએ કે આ સિવાય પણ કેટલાક અન્ય કારણો છે જેના કારણે પુરુષો સેક્સ પછી ઊંઘી જાય છે. ચાલો જાણીએ આ કારણો. સામાન્ય રીતે તમારા ધ્યાનમાં આવ્યું હશે કે સેક્સ બાદ મહિલાઓ આફ્ટર પ્લે સેશનમાં રસ દાખવે છે. પાર્ટનરને cuddle કરવા એટલે કે ગળે લગાવા માગે છે. પતિ સાથે પ્રેમ ભરી મીઠી મીઠી વાતો કરવા માંગે છે. જોકે પુરુષ માત્ર ઊંઘવામાં રસ દાખવે છે. મોટાભાગની મહિલાઓે લાગે છે કે, પુરુષ, રિલેશનશિપમાં રસ નહીં દાખવતા એલલા માટે આવું કરે છે.

તમને જણાવી દઈએ કે આના પાછળ બાયોલોજિકલ કારણ છે કે કેમ સેક્સ કર્યા બાદ પુરુષો વધારે થાકી જાય છે અને સુઈ જાય છે. સેક્સ પછી સુઈ જવું કોઇ મિથક નથી પરંતુ અનેક રિસર્ચમાં સાબિત થયું છે કે સેક્શુઅલ ઇન્ટરકોર્સ બાદ પુરુષ વધારે થાકેલા અને ખેંચ મહેસૂસ કરે છે અને એટલા માટે ઊંઘ આવવા લાગે છે. ઇજેક્યુલેશન દરમિયાન પુરુષોના શરીરમાં અનેક પ્રકારના હોર્મોન્સ અને કેમિકલ્સ રિલિઝ થાય છે જેનાથી ઊંઘ પ્રેરિત થાય છે અને પુરુષો સુઇ જાય છે.

તમને જણાવી દઈએ કે ઇન્ટરકોર્સ દરમિયાન જેવું જ પુરુષ ક્લાઇમેક્સ સુધી પહોંચે છે અને તેને સેક્શુઅલ સેટિસ્ફેક્શન ફીલ થાય છે ત્યારે તરત જ તેના શરીરમાં એક હોર્મોન રિલિઝ થાય છે જેને પ્રોલેક્ટિન કહેવાય છે. જેનાથી ઝપકી આવવા લાગે છે. જો પુરુષ આ હોર્મોનને કાઉન્ટર કરવા ઇચ્છે તો તેમને ડોપામાઇન યુઝ કરવું જોઇએ. ડોપામાઇન મૂડ બૂસ્ટરની જેમ છે જે શરીરમાં પ્રોલેક્ટિનને ઓછું કરે છે.સેક્સ અને ક્લાઇમેક્સ દરમિયાન થનારા તણાવ અને શ્રમની જગ્યાએ એનર્જી પ્રોડ્યૂસ કરનાર હોર્મોન ગ્લાઇકોઝનની શરીરમાં કમી હોય છે. જેના કારણે પુરુષોને ઉંઘ આવે છે.

જોકે પુરુષોના શરીરના મસલ માસ, મહિલાઓથી વધારે હોય છે. એટલા માટે પુરુષ મહિલાઓની તુલનામાં સેક્સ બાદ વધારે થકા અનુભવે છે. સેક્સ દરમિયાન રિલિ થનારા લવ હોર્મોન ઓક્સિટોસિન પણ બોડીને રિલેક્સ કરવામાં મદદ કરતા હોય છે. આ કારણે પણ સેક્યુઅલ એક્સપીરિયન્સ પછી પુરુષોને જે સંતુષ્ટી મળે છે. જેના કારણે પુરુષોને ઉંઘ આવવા લાગે છે.મહિલાઓની તુલનામાં પુરુષ, સેક્સ દરમિયાન વધારે શારીરિક શ્રમ કરે છે અને એટલા માટે વધારે થાકી જાય છે. સેક્સ બાદ પુરુષને ઊંઘ આવવા લાગે છે. એજ કારણ છે કે તે આફ્ટર પ્લેમાં સામેલ થઇ સકતા નથી.

સેક્સ પછી પુરુષોને ઊંઘ આવવી સામાન્ય વાત છે અને આ તેમના શરીરમાં કેમિકલ અને હોર્મોનલ ફેરફારોને કારણે થાય છે. પરંતુ પુરૂષો પણ પોતાની ઈચ્છા શક્તિથી આ આદતને દૂર કરી શકે છે. સેક્સ અને ઊંઘ વચ્ચે ખાસ જોડાણ છે. ઊંઘ માટે સેક્સ ઉપયોગી માનવામાં આવે છે. મહિલાઓ આ પ્રકારની આદતને ખરાબ કહે છે.સેક્સ પછી પતિઓને એક પ્રકારનો માનસિક સંતોષ મળે છે. એવું પણ કહેવાય છે કે સ્ટ્રેસ દૂર કરવા માટે સેક્સ એ મહત્વનું પરિબળ છે.ઘણી વખત મગજમાં તણાવ અને તકલીફને કારણે સેક્સ કર્યા પછી પુરુષોને ઊંઘ આવે છે.

મનમાં સતત આવતા વિચારો, આગળની યોજનાઓ વગેરેના કારણે પુરુષો પણ શારીરિક સંબંધ બાંધ્યા પછી ઊંઘી જાય છે. કહેવાય છે કે વ્યક્તિની ઈચ્છા શક્તિ તેને કોઈપણ અસંભવ કામ કરી શકે છે. એટલા માટે જો પુરૂષો ઇચ્છે તો, તેઓ પોતાની ઊંઘને ​​રોગ ન ગણ્યા વગર પોતાના પાર્ટનરને કંટ્રોલ કરીને ખુશ કરી શકે છે અને ઇન્ટરકોર્સ પછી પાર્ટનરને સારો સમય આપીને તેઓ પોતાના સંબંધોને વધુ મજબૂત બનાવી શકે છે. આ સિવાય તમે તમારા સંબંધોમાં આત્મીયતા વધારવાના ઉપાયો પણ અજમાવી શકો છો.