શનિદેવને પ્રશન્ન કરવા માટે આ શનિવારે જરૂર કરો આ ચમત્કારી ઉપાય, ગરીબી થશે દૂર આવશે અઢળક સંપત્તિ…..

0
436

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં શનિને ન્યાયાધીશ માનવામાં આવે છે. ગ્રહ જ વ્યક્તિને તેના કર્મનું ફળ મળે છે. જે લોકો કર્મ ખરાબ હોય છે. તેના લીધે શનિ અશુભ માનવામા આવે છે.શનિના અશુભ હોવાના લીધે ગમે તે કામમાં સફળતા નથી મળતી.એટલું જ નહિ ઘર પરિવારમાં પરેશાનીઓ વધે છે. શનિવારનો કારક શનિ છે.

મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવને ન્યાય પ્રિય દેવ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, શનિદેવ ઇચ્છે તો રાજાને ભિખારી અને ભિખારીને રાજા બનાવી દે છે. તેમને પ્રસન્ન કરવા લોકો જાત-જાતના ઉપાયો કરતા હોય છે. તેમને પ્રસન્ન કરવા માટે શનિવારના દિવસે તેમની ખાસ પૂજા કરવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર શનિદેવના ગુરૂ ભગવાન શંકરજીએ તેમને ન્યાયધીશનો દરજ્જો આપ્યો છે. જેનો અર્થ છે કે, ભગવાન શનિદેવ બધા જ લોકોને તેમના કર્મોના હિસાબથી ફળ આપે છે. આજે અમે તમને બતાવીશું કે શનિવારે કઈ રીતે શનિદેવની પૂજા કરી તેમને ખુશ કરી શકાય છે.શનિવારે રાઈના તેલમાં દીપ પ્રાગટ્ય કરવો જોઇએ. પણ એક વાતનું ધ્યાન રાખવું જોઇએ કે, દીપ તેમની પ્રતિમાની સામે નહી પરંતુ તેમની શિલા સામે રાખવું જોઇએ.

ઘરની આજુબાજુમાં જો શનિ મંદિર ન હોય તો પીપળના વૃક્ષ નીચે દીપ પ્રાગટ્ય કરવું જોઇએ. વહેલી સવારે તાજા દૂધ પણ તેમને અર્પણ કરી શકાય છે.શનિવારના દિવસે ગરીબને રાઈના તેલનું દાન કરવું જોઇએ.આ દિવસે કાળા ઉરદ અથવા કોઈ કાળી વસ્તુ શનિદેવને અર્પણ કરી શકાય છે.તે પછી શનિ ચાલીસાનું પાઠ કરવું જોઇએ. છેલ્લે શનિ મંત્રનો જાપ કરવો જોઇએ.ઓમ પ્રાં પ્રીં પ્રૌં સ: શનૈશ્ચરાય નમ:ઓમ એં હ્લીં શ્રીશનૈશ્ચરાય નમ:

શનિદેવને કર્મફળદાતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. એવી માન્યતા છે કે જો શનિ દેવ રિસાય જાય તો રાજાને રંક અને રંકને પણ રાજા બનાવી દે છે. તેમને ખુશ કરવા માટે લોકો દરેક પ્રકારનો પ્રયત્ન કરે છે.જો તમે શનિદેવની પૂજા કરો છો તો આ સમયે કાળા વસ્ત્ર ધારણ કરવા ખૂબ શુભ માનવામાં આવે છે. તેથી જો આપ શનિવારનો ઉપવાસ કરો છો કે શનિવારે શનિ પૂજા કરો તો કાળા કપડા વસ્ત્ર જરૂર પહેરો,સરસવના તેલમાં લોખંડની ખીલ્લી નાખીને પીપળાની જડમાં તેલ ચઢાવવાથી શનિદેવ જલ્દી જ પ્રસન્ન થઈ જાય છે અને ભક્તની મનોકામના પૂરી કરે છે.

આ ઉપરાંત જ્યારે પણ શનિવારના દિવસે તેલ દાન કરો તો તેમા તમારો પડછાયો જરૂર જુઓ. પડછાયો જોયા પછી જ તેનુ દાન કરો.આ દિવસે કાળા કૂતરા અને કાગડાને તેલ લગાવેલી રોટલી અને ગુલાબ જાંબુ ખવડાવવાથી લાભ થાય છે.શનિવારના દિવસે શનિદેવનુ વ્રત મહિલા અથવા પુરૂષ કોઈપણ કરી શકે છે. સ્નાન કર્યા પછી પીપળાના ઝાડ કે શમીના ઝાડ નીચે ગોબરથી લીપી લો અને તે બેદી બનાવીને કળશ અને શનિદેવની મૂર્તિ સ્થાપિત કરો.

શનિદેવની પ્રતિમાને કાળા પુષ્પ, ધુપ, દીપ અને તેલથી બનાવેલ પદાર્થોનો પ્રસાદ ચઢાવો. પીપળાના ઝાડને સૂતરના દોરા લપેટતા સાત વાર પરિક્રમા કરો અને સાથે જ ઝાડની પણ પૂજા કરો. ત્યારબાદ હાથમાં ચોખા અને ફુલ લઈને ભગવાન શનિદેવની વ્રત કથા સાંભળો અને પૂજા પુરી થયા પછી પ્રસાદ સૌ વચ્ચે વહેંચી દો.મહિનના પ્રથમ શનિવારે અડદનો ભાત, બીજા શનિવારે ખીર, ત્રીજા શનિવારે ખજલા અને અંતિમ શનિવારે ઘી અને પુરીથી શનિદેવને ભોગ લગાવો.

જ્યોતિષ અને વાસ્તુ વિશેષજ્ઞનું કહેવું છે કે શનિદેવની મૂર્તિ ઘરે ન મુકવી જોઈએ.હિન્દુ માન્યતા અનુસાર, સપ્તાહનો દરેક દિવસ ખાસ હોય છે. સોમવારથી લઈને રવિવાર સુધી કોઈના કોઈ દેવી-દેવતાની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. બધા દિવસોમાં શનિવારનો દિવસ બહુ ખાસ હોય છે. આ દિવસે કરવામાં આવતા ઉપાયથી બધી મનોકામનાઓ પૂરી થાય છે. તમારા જીવનમાં સમસ્યાઓ તમારો પીછોના છોડતી હોય તો શનિવારે કેટલાંક ઉપાય કરવા જેનાથી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે.

શનિવારના દિવસે હનુમાનજી અને શનિદેવને પ્રસન્ન કરવાનું ખાસ મહત્વ છે. આ દિવસે જો વ્યક્તિ હનુમાન ચાલીસા કરે છે તો તેના ભાગ્યમાં રાજયોગનું સુખ પ્રાપ્ત થાય છે. તેથી શનિવાર સાંજે 11 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.જો તમારી કોઈ ઈચ્છા પૂરી ન થતી હોય તો શનિવારની સાંજે એક રોટલી કાળા કૂતરાને અથવા કાળી ગાયને ખવડાવવી. આવું કરવાથી તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે.શાસ્ત્રોમાં કીડીઓ અને માછલીઓને લોટ ખવડાવવો તેને પુણ્યનું કામ માનવામાં આવે છે. જે વ્યક્તિ શનિવારની સાંજે કીડીઓ અને માછલીઓને લોટ ખવડાવો તેનાથી તમારું ભાગ્ય હંમેશા તમારો સાથ આપશે.