૨૦૦ વર્ષ જૂનો અને 8 ફૂટ લાંબો માનવી નો મળી આવિયુ શબ. છે તેવી ને તેવી હાલત માં

0
2359

હેલ્લો દોસ્તો કુદરત નો નજારો તો ખૂબ આનેરો રહિયો છે અને  તેવામાં કુદરત જે  કરે તે  કઈક અલગ જ પ્રકાર નો નજારો હોઈ  છે અને  તે  જાણવાની અને  જોવાની ખૂબ નવીન લાગે છે અને તમને આ કહાની જે હું શેર કરવા જઇરેહિયો છું તે કહાની જાની ને  તમે  ચોકી જશો અને  તમને ઘણું જાણવા પણ મળશે કે કુદરત નો નજારો કેવો છે  તેવામાં આજે  હું એક સત્ય હકીકત કહાની  તમારી સાથે  શેર કરું છું તે  કહાની છે એક  ગામ માં  300 વર્ષ જૂનો અને 8 ફૂટ લાંબા  માનવી નો શબ માલિયાવિયો છે  તેવી ને તેવી હાલત માં તો ચાલો  આખો આહેવાલ વિગતવાર  જણાવીએ

તો ચાલો  ચાલુ કરીયે ચીતલ કબ્રસ્તાન ની દીવાલ ના ખોદકામ કરતી વખતે ૨૦૦ વર્ષ જૂની એક કબર ખૂલી

બાબરા =  અમરેલી ના ચીતલ અને જશવંતગઢ ના સન્ની મુસ્લિમ જમાત ના  કબ્રસ્તાન ની દીવાલ બનાવતા ગત તા ૭/૧/૨૦૧૯ ના મુસ્લિમ તથા સ્વામિનારાયણ સંપ્રદાય ના સંતો દ્વારા ખાતમુરત કરવામાં આવિયું હતું ત્યાં આગળ ખોદકામ  દરમિયાન ૨૦૦ વર્ષ જૂની કબર મળી આવી છે

આજે સવાર માં યાત્રિક સાધનો વડે ખોદકામ કરતા  દરમિયાન પ્રથમ એક ભોયરું સુરંગ મળી આવી  સુરંગ માલતા અંદર એક આઠ  ફૂટ ની લંબાઈ ધરાવતું માનવ કંકાલ અને તેના ઉપર ઓઢવવામાં આવેલું સફેદ કફન નવું નક્કોર હાલત માં જોવા મળેલ છે નજરે જોનારા વ્યક્તિ મુજબ પ્રાથમિક દ્ર્સ્ટિ યે  મૃત શરીર તાજું મૃતક હોઈ તેવું  અને સમાન્ય પુરુષ નું લાગી રહિયું હતું

ઉપલબ્ધ મુસ્લિમ સમાજ દ્વારા તેમના સૂફી સંતો અને મોલવીઓને બનાવ સબંધે જાણ કરવામાં આવતા હાલ આ કબર બનાવ સબંધે જાણ કરવામાં આવતા હાલ આ કબર ને બંધ કરવા આદેશો આપી આગામી દિવસો માં ઈસ્લામ ધર્મ ના રિતિરિવાજ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેથી ખુલ્લી પડેલી કબર ની જાગીયા માટી નાખી પેક કરવામાં આવી છે મુસ્લિમ સંત સોએબ બાપુ ના જણાવ્યા મુજાબ આ કબરસ્તાન આંદાજીત ૨૦૦ વર્ષ જૂનું  માની સકાય છે

આગામી દિવસો માં ધાર્મિક રિતિરિવાજ મુજબ કાર્યવાહી કરવામાં આવશે આ કબર ની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો કુતુહલવંશ થઈ ઉમટી પડિયા હતા , લોકો નું માનવમાં આવે તો તે લોકો નું કેવું તેમ છે કે તે શબ ની ઉપર  ઢાકેલું સફેદ કાપડ પણ તેવી ને તેવીજ હાલત માં  છે  અને તે  સબ પણ તેવી ને તેવી હાલતમાં મળી આવેલું છે તે કુદરત નો એક નજારો જ કહી સકાય ..

 

જો તમને આ આર્ટીકલ પસંદ આવ્યો હોય તો લાઈકની સાથે જરૂરથી શેર કરજો.

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ હું ગુજરાતી  ફેસુબક પેજ લાઇક કરો. આભાર…