Breaking News

શા માટે પરિણિત મહિલાઓ પસંદ કરે છે કુંવારા છોકરાઓ ને સામે આવ્યુ ચોકવનારુ કારણ….

લગ્નને પવિત્ર સંબંધ ગણવામાં આવે છે. તેની સ્થાપના મજબૂત રાખવા અને આમાં ઘણા વર્ષો સુધી મીઠાસ જાળવી રાખવા માટે એક બીજાનાના પ્રતિ વિશ્વાસ અને વફાદારી અહેમ હોય છે. પરંતુ ઘણીવાર સ્ત્રી અથવા પુરુષ તેમના પાર્ટનરને દગો આપીને ક્યાંક બીજે પણ પ્રેમ સબંધ ચલાવા લાગી જાય છે. આમાં પુરુષો વિશે તો કહેવામાં જ આવે છે કે એ બહુ જલદી બીજી ખુબસુરત છોકરીને જોઈ ફિસલી જાય છે.

પરંતુ જ્યારે કોઈ સ્ત્રી આવું કરે છે તો દરેકને આશ્ચર્ય થાય છે. જ્યારે પણ આપણે સાંભળીએ છે કે ફળની પરણિત સ્ત્રીનો કોઈ છોકરાની સાથે ચક્કર ચાલી રહ્યો છે તો આપણે એ સ્ત્રીને જ જોવા લાગીએ છે. પરંતુ તમારામાંથી કોઈએ ક્યારે વિચાર્યું છે કે આખરે એક સ્ત્રી લગ્ન પછી પણ આવી રીતે બીજા છોકરાને દિલ કેમ આપી બેસે છે. વાસ્તવમાં આ પાછળના ઘણાં કારણો હોય છે જે આમે આપણે કહેવા જઈ રહ્યા છે.સ્ત્રીઓ લગ્ન પહેલા તેમના થવા વાળા પતિ સાથે મળવા વાળા સુખની કલ્પના કરવાની ચાલુ કરી દે છે. પછી જ્યારે લગ્ન પછી તેમનો પતિ આ બધા સુખ આપવામાં અસફળ થઈ જાય છે એ બીજા છોકરાની બાજુ આકર્ષિત થવા લાગે છે.

કેટલીક વાર સ્ત્રીઓ આમ તો તેના સાસરીમાં સુખી રહે છે પરંતુ પતિથી પર્યાપ્ત શારીરિક સુખ નથી મળી શકતું. આ અછત ને પુરી કરવા માટે પણ એ છોકરાઓ સાથે ચક્કર ચલાવે છે.આજકાલના યુવા લોકોને કુંવારી છોકરીથી વધારે ભરેલી અને અનુભવ વાળી શાદીશુદા મહિલાઓ પસંદ આવે છે પછી એ ઘણી પરેશાન અને ટેન્શનમાં પણ રહે છે ત્યાં તેમની કોઈ ખાસ ઈજ્જત નહિ હોતી એવા માં કોઈ છોકરો એમને વધારે ભાવ આપે છે સુખ આપે છે એમના દુઃખ દર્દ સાંભળે છે તો તે એમનાથી દિલ લગાવી બેસે છે.

કેટલીક વાર સ્ત્રીઓના પતિ કામમાં એટલા વ્યસ્ત રહે છે એ પત્ની સાથે વધારે સમય નથી વિતાવી શકતા. અને કુંવારા છોકરા પણ દિવસ બહાર ફ્રી જ રહે છે. એ આ સ્ત્રીઓ ને વધારે સમય આપે છે અને તેમની બોરીયાત દૂર કરે છે.સ્ત્રીઓ જેમ જેમ ઉમરમાં મોટી થતી જાય છે તેમની શારીરિક ઉત્તેજન પણ વધે છે. અને તેમને વધારે જોશીલા અને તદુરસ્ત છોકરા પસંદ આવે છે. એવા છોકરા જેમનું સ્ટેમીના વધારે હોય છે. જ્યારે ઘરના પતિનું શરીર તેમના અનુરૂપ નથી હોતું તો એ બહાર વાળાની બાજુ આકર્ષિત થાય છે.

કેટલીક સ્ત્રીઓને દુર્ભાગ્યથી આવા પતિ મળી જાય છે જે તેમના સાથે મારપીટ કરે છે અને એ તેમને પગની ચંપલ સમજે છે. પોતાના પતિની હરકતોથી તંગ આવીને પછી સ્ત્રીઓ એવી સાથ શોધે છે કે જેના પર માથું રાખીને બધા દુઃખ ઓછા કરી શકે અને બીજી બાજુ કુંવારા છોકરા પણ આ સ્ત્રીઓને જાળમાં ફસાવા માં રુચિ લે છે. આવી રીતે આ બંનેનો પ્રેમ અફેર ચાલુ થઈ જાય છે.એવું નહિ છે કે દરેક સ્ત્રી આ કામ કરે છે પરંતુ જે પણ કરે છે એની પાછળ પણ એક ઠોસ કારણ હોય છે.

About Hu Gujarati TEAM

Check Also

11 મિત્રોએ મળીને શરુ કર્યું અનોખુ અભિયાન, માત્ર દસ રૂપિયામાં આપે છે ભરપેટ ભોજન…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *