Breaking News

શા માટે જીગ્નેશ કવિરાજ પર થયો દુધનો અભિષેક, જાણો શું છે તેની પાછળ નું કારણ…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે ફેમસ ગુજરાતી સિંગર જીજ્ઞેશ કવિરાજે પોતાના સૂરથી અનેક લોકોને દીવાના બનાવી દીધા છે. જીજ્ઞેશ કવિરાજ એટલે કે જીજ્ઞેશ બારોટને ગુજરાતમાં આજે કોઈ ઓળખતું નહીં હોય એવું ભાગ્યે જ બનશે. તેમનું અનેક સમાજ અને સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવતું રહે છે. દરમિયાન આજે રાસ્કા ગામે ગોગા મહારાજ મંદિર તરફથી જીગ્નેશ બારોટનું દૂધના અભિષેકથી સન્માન કરવામાં આવ્યું હતું.

મિત્રો તમને જણાવી દઈએ કે ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના રાસ્કા ગામે ગોગા મહારાજનું મંદિર આવેલું છે. જ્યાં હજારો શ્રદ્ધાળુંઓ દર્શાનાર્થે આવતા હોય છે. આ મંદિર દ્વારા આજે રવિવાર ગુજરાતી સિંગર જીજ્ઞેશ કવિરાજનું અનોખું સન્માન કરવામાં આવ્યું હતું. મંદિર દ્વારા જીજ્ઞેશ કવિરાજનો દૂધથી અભિષેક કરવામાં આવ્યો હતો.આ અંગે સોશ્યલ મીડિયામાં અમુક તસવીરો પણ વાઈરલ થઈ છે.

મિત્રો જેમાં જીજ્ઞેશ કવિરાજ મંડપ નીચે બેઠા છે અને તેમની પર ગાગર-તપેલા ભરી દૂધનો અભિષેક કરવામાં આવી રહ્યો છે.આ પહેલાં ગોગા મહારાજના મંદિરે પહોંચેલા જીજ્ઞેશ કવિરાજે પોતાના સૂરમાં ગીતો ગાયને ઉપસ્થિત લોકોને ડોલાવ્યા હતા. સાથે જીજ્ઞેશ કવિરાજે પણ ઢોલના તાલે ગીતો ગાતા ગાતા ડાન્સ પણ કર્યો હતો.જીજ્ઞેશ બારોટની આજની સફળતા રાતોરાત નથી આવી. સંગીતના દુનિયામાં આજે ટોચના સ્થાને બિરાજેલા જીજ્ઞેશ બારોટ (કવિરાજ)એ શરૂઆતની જિંદગીમાં ખૂબ સંઘર્ષ કર્યો છે.

મિત્રો તેની આજની જાહોજલાલી પાછળ સખત મહેતન અને ખંત છુપાયેલું છે. વર્ષ 1988માં મહેસાણાના ખેરાલુમાં જન્મેલા જીગ્નેશ બારોટ ફક્ત 8 ધોરણ જ ભણેલા છે. જીજ્ઞેશ કવિરાજને બાળપણથી ગીતો ગાવાનો શોખ હતો. તેમના પિતા હસમુખભાઈ બારોટ, તેમના મોટાભાઈ વિશાલભાઈ બારોટ અને તેમના દાદા તેમજ કાકા પણ સંગીતક્ષેત્રે જોડાયેલા હતા.નાની ઉંમરથી જ પિતા અને કાકા સાથે ભજનના પ્રોગ્રામોમાં જતા હતા.

જોકે ઘરેથી બધાની ઇચ્છા હતી કે જીગ્નેશ ભણવામાં ધ્યાન આપે અને તેમાં તેનું કરિયર બનાવે, પણ જીગ્નેશને પહેલેથી ભણવામાં ઓછો રસ હતો, અને તેને સંગીત ફીલ્ડમાં જ પોતાનું કરિયર બનાવવું હતું.એક દિવસ જીગ્નેશ બારોટના ફળિયામાં એક લગ્ન પ્રસંગ હતો. અહીં જીજ્ઞેશ લગ્નગીત ગાવા આવેલા વિસનગરના સંગીત સ્ટુડિયો સાથે જોડાયેલા કમલેશભાઈને એક ગીત ગાવા માટે વિનંતી કરી હતી.

માત્ર 13 વર્ષના જીગ્નેશને જોઈ કમલેશભાઈ તેને એક ગીત ગાવા માટે આપ્યું હતું. આ તકનો ફાયદો ઉઠાવીને જીજ્ઞેશ કવિરાજ તેના પ્રિય સિંગર મણિરાજ બારોટનું ‘લીલી તુવેર સૂકી તુવેર’ ગીત લલકારે છે. જીજ્ઞેશના સૂરથી બધા અભિભૂત થઈ ગયા હતા.સંગત સ્ટુડિયોવાળા કમલેશભાઈને પણ જીજ્ઞેશનો અવાજ ખૂબ પસંદ આવી ગયું હતું. તેમણે જીજ્ઞેશને પોતાના સ્ટુડિયોમાં આવીને મળવાનું કહ્યું હતું.બાદમાં જીજ્ઞેશ કવિરાજ કમલેશભાઈના સ્ટુડિયોમાં ગયા હતા.

અહીં કમલેશભાઈ તેમને કહ્યું હતું કે દશામાનું વ્રત ચાલતું હોવાથી તેમના પર તારા અવાજમાં એક કેસટે રેકોર્ડ કરવાની છે. અહીંથી જીજ્ઞેશ બારોટનું નસીબ પલટાય છે. તેમના અવાજમાં ‘દશામાંની મહેર’કેસેટ બહાર પડે છે. આ કેસેટ બધાને એટલી ગમી ગઈ કે તેની લાખોની સંખ્યામાં વેચવા લાગી અને જીજ્ઞેશ કવિરાજ રાતોરાત ગુજરાતમાં ફેમસ થઈ ગયા હતા.જીવનના સંઘર્ષ અંગેનો એક પ્રસંગ શેર કરતાં જીજ્ઞેશ બારોટે કહ્યું હતું કે એક વખત પ્રોગ્રામમાં વધુ લોકો ન આવતા પ્રોગ્રામ રાત્રે 12 વાગ્યા પૂરો થઈ ગયો હતો.

આ સ્થળ તેમના ગામથી બહુ દૂર હતી અને બસ સવારે 6 વાગ્યે જ મળે એમ હતી. આથી તેમણે બસસ્ટેન્ડમાં આખી રાત વિતાવી હતી.જોકે કેસેટ બાદ ડાયરના કે સ્ટેજ પ્રોગ્રામમાં હજી પણ જીજ્ઞેશ કવિરાજ સંઘર્ષ કરી રહ્યા હતા. તેમને કોઈ સારા સ્ટેજ પ્રોગ્રામમાં ગાવાનો ચાન્સ મળતો નહોતો. તેઓએ કહ્યુ હતું કે શરૂઆતના દિવસોમાં હું જયારે કોઈ મોટા પ્રોગ્રામોમાં જતો ત્યારે મોટા કલાકારોને કહું કે મને એક ગીત ગાવા દો, પણ તેઓ આખી આખી રાત મને બેસાડી રાખતા. આખી આખી રાત બેસાડ્યા પછી પણ તેઓને ગાવા દેવું હોય તો જ મને ગાવા દેતા હતા.

એટલું જ નહીં એવું પણ કહેતા કે ગાવું હોય તો મારી ગાડી સાફ કરી દે અને મે એ લોકોની ગાડી પણ સાફ કરી છે.ધીમે ધીમે જીજ્ઞેશ કવિરાજ પોતાના સૂરથી લોકોમાં જાદુ કર્યો હતો. આજે ગુજરાતમાં ભાગ્યે જ કોઈ એવું હશે જે જીજ્ઞેશ કવિરાજને નહીં ઓળખતું હોય. તેને ગાયેલા ગીતો આજે લોકોના હોઠે વસ્યા છે. તેમનું ‘હાથમાં છે વિસ્કી અને આંખોમાં પાણી’એ તો લોકોને ક્રેઝી બનાવ્યા હતા.આજે તેઓ સિંગર કિંજલ દવે, ગીતા રબારી, ગમન સાંથલ ઉપરાંત ડાયરાકિંગ કીર્તિદાન ગઢવી સાથે પણ સ્ટેજ પ્રોગ્રામ કરે છે.

જીજ્ઞેશ કવિરાજે ફક્ત ગુજરાત કે ઈન્ડિયામાં જ નહીં વિદેશમાં પણ અને પ્રોગ્રામ કર્યા છે.જીજ્ઞેશ કવિરાજે સિંગિંગ ઉપરાંત એક્ટિંગમાં પણ નસીબ અજમાવ્યું છે. તેમની સિંગિંગ અને એક્ટિંગ સાથે અનેક ગુજરાતી આલ્બમો બહાર પડ્યા છે. યૂટ્યૂબ પર પણ તેમના અનેક સોંગ તરખાટ મચાવ્યો છે. જીજ્ઞેશ બારોટના પરિવારમાં પત્ની એક દીકરી અને એક દીકરો છે.કવિરાજ ના ગીતો ફક્ત ગુજરાત માં જ નહીં પણ દુબઈના હબીબી,આફ્રિકાના લોકો, અને ઓસ્ટ્રેલિયાના ધોળીયાવને પણ ગુજરાતી ગીત સાંભળતા કરી દીધા,અને ત્યાં પણ એમના ખૂબ ચાહકો છે.જીગ્નેશ કવિરાજ નો જન્મ 3 સપ્ટેમ્બર, 1988ના રોજ મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં થયો હતો.તમને એમના બાળપણ ની વાત કરીએ તો જીગ્નેશ કવિરાજને પહેલેથી જ સંગીતક્ષેત્રે ખુબ લગાવ હતો.

તેમના પિતા હસમુખભાઈ બારોટ, તેમના મોટાભાઈ વિશાલભાઈ બારોટ અને તેમના દાદા તેમજ કાકા પણ સંગીતક્ષેત્રે જોડાયેલા હતા.નાની ઉંમરથી જ તેઓ તેમના પિતા અને કાકા સાથે ભજનનાં પ્રોગ્રામોમાં જતા. પરંતુ તેમના ઘરેથી સૌ ઇચ્છતા હતા કે જીગ્નેશ કવિરાજ ભણવામાં ધ્યાન આપે અને તેમાં તેનું કરિયર બનાવે પણ જીગ્નેશ કવિરાજને પહેલેથી ભણવામાં ઓછો રસ હતો, અને તેમને સંગીતક્ષેત્રે જ પોતાનું કરિયર બનાવવું હતું.એક દિવસ જીગ્નેશ કવિરાજ ના ફરિયા માં એક લગ્ન પ્રસંગ હતો.અને ત્યાં જીગ્નેશ કવિરાજ લગ્નગીત ગાવા આવેલા વિસનગરના સંગીત સ્ટુડિયો સાથે જોડાયેલા કમલેશભાઈને એક ગીત ગાવા માટે વિનંતી કરે છે. માત્ર 13 વર્ષના જીગ્નેશ કવિરાજને જોઈ અને કમલેશભાઈ તેને એક ગીત ગાવા માટે આપે છે.

મોકા ઉપર ચોકો મારીને જીગ્નેશ કવિરાજ તેના પ્રિય મણિરાજ બારોટનું લીલી તુવેર સૂકી તુવેર’ ગીત ગાય છે.આ ગીત બધા ને ખૂબ પસંદ આવ્યું હતું.આ ગીત પર લોકો એ ખૂબ મોજ કરી હતી.અને ખાસ કે આ કવિરાજ નો અવાજ સંગીત સ્ટુડિયો કમલેશભાઈને પણ ખૂબ પસંદ આવી ગયો.અને એમને જીગ્નેશ કવિરાજ ને કહ્યું કે તમે મને મારા સ્ટુડિયો માં આવી ને મળજો.અને ત્યાર બાદ જીગ્નેશ ભાઈ ત્યાં જાય છે.

ત્યારે કમલેશ ભાઈ એ એમને કહ્યું હતું કે દશામાંના વ્રત ચાલતા હોવાથી આપણે તેમની ઉપર એક કેસેટ રેકોર્ડ કરવાની છે અને ઈ પણ તમારા અવાજમાં.પોતાના કરિયરની પહેલી ઓડિયો કેસેટ બહારે પડે જેનું નામ ‘દશામાંની મહેર’. આ કેસેટ લોકોને એટલી બધી ગમે કે જીગ્નેશ કવિરાજની ‘દશામાંની મહેર’ નામની કેસેટ લાખોની સંખ્યામાં વહેંચાઈ.અને ત્યાં થી એમનું નામ આખા ગુજરાત માં ખૂબ લોક પ્રિય થઈ ગયું હતું. અને ત્યાર બાદ એમને પોતાના કરિયર ની શરૂઆત અહીં થી કરી હતી.

મિત્રો દઈએ કે આપણા લોક લાડીલ જીગ્નેશ કવિરાજ ફક્ત 8 ધોરણ જ ભણેલા છે.પણ એમને બાળપણ થી ગીતો ગાવા નો શોખ હતો.અને એમને સાબિત કર્યું બતાવ્યું કે સંઘર્ષ થી બધું જ મેળવી શકાય છે.એમને બાળપણ માં ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો હતો.જીગ્નેશ કવિરાજ નું નામ દશામાંની મહેર’ નામની કેસેટ બાદ ખૂબ મોટું બની ગયું હતું.અને ત્યાંર થી જ જીગ્નેશ કવિરાજને નાનામોટા પ્રોગ્રામો મળવાના શરુ થઇ ગયા.

આ નાનામોટા પ્રોગ્રામના અનુભવમાં તેઓ કહે છે કે મારા પિતા અને કાકા મને સ્કૂટર પર બેસાડી અને પ્રોગ્રામમાં લઇ જતા.તેમનો એક યાદગાર પ્રસંગ તેઓ ટાંકે છે કે એક વખત પ્રોગ્રામમાં એટલા બધા લોકો ન થયા તેથી પ્રોગ્રામ રાત્રે 12:00 વાગ્યે પૂરો થઇ ગયો, આ જગ્યા તેમના ગામથી દૂર હતી એટલે તેઓ બસમાં આવેલા. અને તેમના ગામની બસ સવારે 6:00 વાગ્યા સિવાય મળવાની ન હતી.

તેથી તેઓને તે આખી રાત એક બસસ્ટેન્ડ વિતાવવી પડી હતી.જીગ્નેશ કવિરાજ નું જોરદાર ગીત,”હાથ માં છે વિકસી અને આંખો માં પાણી” આ ગીતે ખૂબ લાંબા સમય સુધી ચાલ્યું હતું.અને ત્યાર બાદ આ ગીત ખૂબ ચાલ્યા બાદ એમને ઘણા અશિકા ના ગીતો ગાયા હતા.બીજી વાત કરીએ તો એ હાલ ડાયરો,લગ્ન પ્રસંગ,અને સાંક્રુતિક કાર્યક્રમ માં પણ ખૂબ મોજ કારાવે છે.

એમને અત્યાર સુધી ઘણા ડાયરા કર્યા છે એમના ગુરુ એવા કીર્તિદાન ઘઢવી સાથે પણ એમને ખૂબ લોક ડાયરા કર્યા છે.અને એમને કિંજલ દવે,વિક્રમ ઠાકોર,ગમન ભાઈ સાંથલ સાથે પણ ઘણા ગીતા અને ડાયરાઓ કર્યા છે.એમને ઘણા લગ્ન ગીતો સાથે નવરાત્રી પોગ્રામ પણ ખૂબ કર્યા છે.જીગ્નેશ કવિરાજ કહે છે કે,સફળતા મેળવવા માટે સારા અનુભવો કરતા ખરાબ અનુભવો તમને વધુ કામ લાગે છે.

આ વાત કહેતા તેઓ કહે છે કે, હું જયારે કોઈ મોટા પ્રોગ્રામોમાં જતો ત્યારે મોટા કલાકારોને કહું કે મને એક ગીત ગાવા દો, પણ તેઓ આખી આખી રાત મને બેસાડી રાખતા એમ કહીને કે થોડીવાર પછી ગાવા દઈશ અને આખી આખી રાત બેસાડ્યા પછી પણ તેઓને ગાવા દેવું હોય તો જ ગાવા દેતા.અથવા તો એમ કહેતા કે મારી ગાડી સાફ કરી દે અને મેં એ લોકોની ગાડી પણ સાફ કરી છે.મેં પહેલા ગીતા ગાવા માટે ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો હતો.અને ત્યાર બાદ મને આટલી મોટી સફળતા મળી.

આજે કવિરાજ નું નામ આખા ગુજરાતી માં છવાયેલું છે.એમને એક ગીત આવતા ની સાથે લાખો લોકો એને જોવો માટે તત્પર રહે છે.જીગ્નેશ કવિરાજે દેશ ભક્તિ ના ગીતા પણ ખૂબ ગાયા છે.જીગ્નેશ કવિરાજ ના લગ્ન પણ થઈ ગયા છે.કવિરાજે ઘણી ફિલ્મો માં પણ કામ કર્યું છે.એમના બાળકો પણ છે.અને હાલ જીગ્નેશ કવિરાજ ખૂબ વૈભવી જીવન જીવે છે.

About Hu Gujarati TEAM

Check Also

શું તમે પીઝા ખાવાના શોખીન છો તો એક વાર જરૂર જાણી લો તેનાથી થતાં નુકશાન વિશે….

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …