સવારમાં ઉઠીને સંભોગ બાંધવાથી શરીરમાં આવે છે આ મોટો બદલાવ, તમે પણ જાણી ને ચોંકી જશો….

0
11354

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે સમાગમ તમને અને પાર્ટનરને શારીરિક રૂપે જોડવા સાથે માનસિક અને ભાવનાત્મક રૂપે બંને પાર્ટનર વચ્ચે કનેક્શન બનાવવામાં મદદ કરે છે.એવું માનવામાં આવે છે કે સમાગમ દ્વારા બંને પાર્ટનરને વધુ સારી રીતે ઉગ્ર ઉત્તેજનાનો અતિરેક અને આનંદ મેળવે છે.

પરંતુ આ પ્રક્રિયા દરમિયાન પાર્ટનર દ્વારા કરવામાં આવેલી કેટલીક ક્રિયાઓ ભારે પડી શકે છે.ભારતમાં સમાગમ એક એવો મુદ્દો છે, જેમાં રુચિતો દરેકની હોય છે, પરંતુ લોકો વાત કરવામાં ખચકાતા હોય છે. પુરુષો સમાગમ પ્રત્યેનો તેમનો મત વ્યક્ત કરે છે. પરંતુ જો મહિલાઓ આ વિશે ખુલ્લેઆમ વાત કરવા માંગે છે, તો પણ તેઓ ખોટી નજરથી જોવામાં આવે છે.સમાગમના કિસ્સામાં સ્ત્રીઓ ઘણીવાર શરમ અને સામાજિક પ્રતિબંધોને લીધે મૌન રહે છે.

તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે સમાગમ પહેલાં ફોરપ્લે કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે તમારી સમાગમને વધુ સારું બનાવે છે. સેક્સમાં ફોરપ્લેની ભૂમિકા ખૂબ મહત્વની છે. તો ચાલો અમે તમને જણાવીએ કે તમારી સમાગમ પલસમાં જીભનો શું ઉપયોગ છે. ચુંબન કરતી વખતે તમે જે રીતે જીભનો ઉપયોગ કરો છો, તમે જીભનો ઉપયોગ તમારા જીવનસાથીના આખા શરીર પર કરી શકો છો.

આ જીવનસાથી પ્રત્યેની તમારી ઉત્તેજનામાં વધારો કરશે. ઘણાં યુગલો છે જે પોતાની સેક્સ લાઇફને યોગ્ય રીતે માણી નથી શકતાં અને એટલે જ આજે આપણે મોર્નિગ સેક્સ વિશે વાત કરીશું. જે સમાગમનો એક અલગ જ આનંદ આપે છે.સારી ઉંઘ લિબેડો માટે જવાબદાર હોય છે. એટલે જો સવારના સમયે સેક્સ કરવામાં આવે તો બંને પાર્ટનર્સ સેક્સની મજા લઈ શકે છે અને અત્યંત સારો ઈન્ટરકોર્સ થાય છે. સવારના સેક્સ કરવામાં આવે તો ભરપુર માત્રમાં ઑક્સિટૉસિન હારમોન રિલીઝ થાય છે. જે હાર્મોનને લીધે આખો દિવસ તમારો મૂડ સારો રહે છે અને તમે તમારા પાર્ટનરની ઘણા નજીક પણ આવી જાઓ છો.

આ મુદ્દા વિશે જાણીને કદાચ તમને હસવું પણ આવે, પરંતુ ઍક્સપર્ટ કહે છે કે સવારે કરાયેલો સેક્સ વર્કઆઉટની ગરજ સારે છે. વળી, એ સમયે બંને પાર્ટનર ફ્રેશ હોય એટલે તેઓ વધુ ઝનૂનથી સેક્સ કરતા હોય છે, જેને કારણે તેમની 300 જેટલી કેલરી બળી જાય છે.ઍક્સપર્ટ્સ તો એમ પણ સલાહ આપે છે કે કપલ્સે તેમનું બૉન્ડિંગ બનાવી રાખવા અને એવરગ્રીન રહેવા માટે અઠવાડિયામાં બે વખત સવારે સાથે નહાવું અને સાવર સેક્સ કરવું. આ પ્રકારના પ્રયોગને કારણે કપલ્સનો એકબીજામાં રસ જળવાયેલો રહે છે અને તેઓનો રોમાંચ પણ જળવાયેલો રહે છે.

મોર્નિગ સેક્સને મહત્તમ કપલ્સ ઇગ્નોર કરે છે. એવી તો અનેકવાર ઇચ્છા થાય છે કે સવારે આંખ ખૂલતાની સાથે કામક્રિડાનો આનંદ લેવો છે પરંતુ તેવું કરતાં કંઇક ખચકાટ અનુભવાય છે અને સામાન્ય રીતે સ્ત્રીઓ આ મોર્નિગ સેક્સ માટે થોડી સુસ્તી દર્શાવે છે. પરંતુ પુરુષોમાં સવારનાં સમયે સમાગમને લઇને કંઇક વધારે એક્સાઇટમેન્ટ દેખાય છે.

એવું જોવા મળ્યું છે કે સવારનાં સમયે સમાગમ માટે પુરુષો કરતાં સ્ત્રીઓમાં ઓછો ઉત્સાહ હોય છે. એવી પરિસ્થિતિમાં પુરુષે જ તેની તરફથી પોતાની રીતે શરુઆત કરવાની આવે છે. જેમાં સૌ પ્રથમ પાર્ટનરે એક્સાઇટ કરવા તેનાં પેટ પર ધીમેથી ઇમોશન્સ સાથે હાથ ફેરવાનું શરુ કરો. ત્યાર બાદ ખૂબ જ હળવાશથી ચુંબન સાથે કામક્રિડાની શરુઆત કરો અને એ તમે પેટ પર હાથ પસારતા પસારતાં ચુંબનોની શરુઆત કરી શકો છો. આટલું કર્યા બાદ એ કોશિશ કરવી કે તમારો હાથ નાઇટ ડ્રેસની અંદરથી જતો જતો ચેસ્ટ સુધી પહોંચે અને પછી તમારી પાર્ટનરને વધુ એક્સાઇટ કરવા અને તેને ઉંઘમાંથી જગાડવા તમારા આહલાદક સ્પર્શનો અનુભવ કરાવો.

વધુ ઉત્તેજના માટે તમારા અધરોથી તમારી પાર્ટનરનાં રોમે રોમને રોમાંચિત કરો. બસ આટલું કર્યા બાદ તે તમારી સાથેનાં સવારનાં સમાગમ માટે પૂરતાં જોશ સાથે તૈયાર હશે.સવારે કામક્રિડાના આનંદ માટે પુરુષોએ જ પહેલ કરવી જોઇએ. જેના માટે રાત્રે સુતા પહેલા જ પૂર્વ તૈયારીઓ કરવાની આવે છે. આ ઉપરાંત સમાગમ દરમિયાન જે કંઇપણ પ્રકારનાં પ્રિર્કોશનનો ઉપયોગ કરો છો તેની વ્યવસ્થા પણ રાત્રે જ કરી લ્યો. જો એવું નહિં કરવામાં આવે તો એવું પણ બને કે બંને પાર્ટનરનો મુડ હોય અને પ્રિકોર્શન ગોતવામાં જ મુડ ઓગળી જાય જેનાથી મોર્નિગ સેક્સનું એક્સાઇટમેન્ટ જ ન રહે.

હૃદય રોગનાં હુમલાથી બચાવ,સવારનાં સમયે સેક્સ આપનાં બ્લડ પ્રેશરને ઘણા અંશે ઓછું કરી દે છે અને જ્યારે આપનું બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે, તો હૃદય રોગનો હુમલો થવાની શક્યતા પણ ઘટી જાય છે.ડિપ્રેશનનો ઇલાજ, એક શોધમાં જાણવા મળ્યું છે કે જો આપ સવારે મોડે સુધી સેક્સનો આનંદ લો છો, તો મસ્તિષ્કમાં ઑક્સીટોસિન નામનાં હૉર્મોનનું સ્રાવ થાય છે કે જે ડિપ્રેશન ઓછું કરવામાં મદદ કરે છે.

આઘાતથી બચાવ,કારણ કે સવારનાં સમયે સેક્સથી આપનું બ્લડ પ્રેશર ઘટે છે અને આપની ધમનીઓને તે પાતળું કરે છે, માટે આઘાતનો ખતરો પણ ઘટી જાય છે.પ્રતિરોધક ક્ષમતામાં સુધારો, સવારે સેક્સથી શરીરમાં ઇમ્યુનોગ્લોબુલિન એ બનવાના પ્રમાણમાં વધારો થાય છે કે જેથી આપની પ્રતિરોધક ક્ષમતા વધે છે અને આપનું શરીર બીમારીઓ સામે અડગ થઈ લડી શકે છે.વજન ઓછું કરવામાં સહાયક
સવારે સેક્સકરવાથી એક વારમાં લગભગ 300 કૅલોરી ખર્ચ થાય છે કે જે આપનાં વજનને ઘટાડવામાં સહાય કરે છે.