Breaking News

સવારે ઉઠતાની સાથે જ 30 મિનિટ કરો આ કામ, દરેક બીમારીમાંથી મળશે છુટકારો…..

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે આમે તમને જણાવીશું આજની જીવનશૈલીમાં વિટામીન ડીની ઊણપ ઘણી ઝડપથી વધી રહી છે ઠંડની ઋતુમાં ભલે તમને તડકો ખાવો પસંદ હોય પણ ચિંતાજનક વાત એ છે કે ઠંડીની ઋતુમાં તડકામાંથી મળતા વિટામીન ડીની ઉણપના કિસ્સા વધતા જાય છે ઠંડીની ઋતુમાં એક તરફ જીભને અનેક નવા સ્વાદ ચાખવા મળે છે તો બીજી તરફ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કેટલીક નવી મુશ્કેલીઓ પણ સામે આવે છે આ ઋતુમાં હ્રદય રોગ અને સ્ટ્રોકના ખતરો વધી જાય છે આ સાથે ઠંડીની ઋતુમાં વિટામીન સી ની ઉણપ પણ જોવા મળે છે તેનું કારણ છે કે મોટાભાગે લોકો ઠંડીથી બચવા માટે ઘરની અંદર જ રહેતા હોય છે અને તડકાનો સામનો નહિવત્ત પ્રમાણમાં કરતા હોય છે. જેથી વિટામીન ડીની ઉણપના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

હાડકાંની તંદુરસ્તી માટે જીવનભર પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ અને વિટામીન ‘D’ લેવામાં આવે તે જરૂરી છે પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ જીવન માટે જરૂરી એવું એક કુદરતી ખનીજ દવ્ય છે હાડકાના વિકાસમાં અને તેને તંદુરસ્ત રાખવામાં કેલ્શિયમ મહત્વની ભૂમિકા ભજવે છે તેનાથી આપના દાંતની તંદુરસ્તી પણ સારી રહે છે લોહી ગંઠાઈ જવાની પ્રકિયામાં મજજાતતુંઓ પણ સારી રહે છે લોહી ગંઠાઈ જવાની પ્રકિયામાં સ્નાયુઓના સંકોચનમાં અને શરીરમાં થતી અનેક મહત્વની ક્રિયાઓ કરવામાં કેલ્શિયમ મદદરૂપ બનેછે.

કેલ્શયિમનું લેવલ નોર્મલ રહે તો આપનું હૃદય પણ નોર્મલ રીતે જ કામ કરેછે બીજા શબ્દોમાં કહીએ તો કેલ્શિયમનાં ઘટકો શરીરમાં શોષાઈ જાય અને દરેક અવયવ પહોંચે તે માટે વિટામીન ‘D’નું પ્રમાણ પણ શરીરમાં પૂરતું હોવું જોઇએ બાળકોનાં હાડકાંના ઘડતરમાં વિટામીન ‘D’ મહત્વનું છે વિટામીન-ડીના અભાવથી પણ હાડકાંની મજબૂતાઇ ઓછી થાયછે.ઘણાં એવા લોકો ડોક્ટરની સલાહ વિના વિટામીન ડીની દવા લેવાનું શરૂ કરી દે છે પરંતુ આવી રીતે લીધેલ વિટામીન ડીની દવા તમારા શરીરને હાની પહોંચાડી શકે છે વિટામીન ડીની દવા લેતી વખતે સાવચેતી રાખવી જોઈએ પહેલા એ જાણી લેવું જોઈએ કે શરીરને વધુ વિટામીન ડી લેવાની જરૂર છે કે કેમ.

વિટામીન ડી તમારા શરીરને મજબૂત બનાવવાની સાથે એ અનેક રોગો સામે લડવામાં પણ મદદરૂપ થાય છે તમે તમારી રોજીંદી જરુરીયાતનું વિટામીન ડી સવારના કુમળા તડકામાંથી મેળવી શકો છો પણ એના માટે તમારે રોજ ઓછામાં ઓછી 30 મિનિટ સુધી તડકો ખાવો જરુરી છે તો આવો જાણીએ કે રોજ અડધા કલાક તડાકમાં બેસવાથી કેટલા ફાયદા થાય છે.

તડકામાં બેસવાથી લોહીનું પરિભ્રમણ સારી રીતે થતું હોવાથી તમને બ્લડપ્રેશર બીપી ને કન્ટ્રોલ કરવામાં ઘણી મદદ મળે છે.તડકામાં બેસવું તમારા હ્રદય માટે પણ લાભદાયક છે. તેમજ ડાયાબિટીશના દર્દીઓ માટે તો આ એક અકશીર સમાન માનવામાં આવે છે.સૂર્યપ્રકાશ અથવા વિટામીન ડી સપ્લિમેન્ટ્સ લેવાથી પેટમાં સારા બેક્ટેરિયાની સંખ્યા વધે છે અને મેટાબોલિક સિન્ડ્રોમ રોકવામાં મદદ મળે છે.

સ્તન કેન્સર અંગે થયેલા એક અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે જો વિટામીન ડીની ઉણપની સાથે મેદસ્વીતા પણ હોય તો તે બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધારે છે સંશોધનમાં સામે આવ્યું છે કે લો BMI બોડી માસ ઇન્ડેક્સ ધરાવતા શરીરમાં હાજર વિટામીન ડીનું એક સારું સ્તર બ્રેસ્ટ કેન્સર સામે રક્ષણનું કામ કરે છે તડકામાં બેસવાથી શરીરને વિટામીન ડી મળે છે જે હાડકાના ગ્રોથમાટે ઉત્તમ સાબિત થાય છે.

સૂર્યના કિરણો વિટામીન ડીનો સૌથી શ્રેષ્ઠ સ્ત્રોત છે પણ અહીં ખાસ ધ્યાન એ રાખવાનું કે સવારનો કુમળો તડકો જ ફાયદાકારક હોય છે આનાથી ત્વચાના રોગનું જોખમ પણ ઓછું થાય છે.અનેક સંશોધનોમાં દાવો કરવામાં આવ્યો છે કે વિટામીન ડી માથાનો દુખાવો મટાડી શકે છે તેમજ સૂર્યના કિરણો કેન્સરના રોગ સામે પણ રક્ષણ આપે છે વિટામીન ડીની.

ઉણપના લક્ષણોથાક લાગવો.હાડકાંમાં દુખાવો અને નબળાઇ અનુભવાય છે આ સિવાય શરીરના જુદા જુદા ભાગોમાં માંસપેશીઓમાં સતત દુખાવો પણ વિટામીન ડીની ઉણપ દર્શાવે છે.ડિપ્રેશન અને બીજી અન્ય માનસિક વિકૃતિઓનું મૂળ કારણ વિટામીન ડી ની ઉણપ સાથે જોડાયેલું છે નવા જન્મેલા બાળકોના માનસિક વિકાસ માટે અને અન્ય માનસિક બીમારીઓના જોખમને ઘટાડવા માટે ગર્ભાવસ્થાના સમયગાળા દરમિયાન માતાઓએ તેમના શરીરમાં વિટામીન ડી નું પ્રમાણ જાળવવું અત્યંત જરૂરી છે.વાળનું ખરવુંવિટામીન ડીની ઉણપની અસર તમારા મૂડ પર અધારિત હોય છે વિટામીન ડીની ઉણપની અસર સેરોટોનિન હોર્મોન પર પડે છે જે મૂડ સ્વિંગ્સની સમસ્યા ઊભી કરે છે.

આજના સમયમાં વિટામીન ડીની ઊણપની સમસ્યાએ ઘણું જોર પકડ્યું છે NCBI પ્રમાણે દુનિયાની વસ્તીના 50 ટકા વિટામીન ડીની ઊણપની સમસ્યાથી લડી રહ્યા છે દરેક વ્યક્તિએ નિયમિત રૂપે રોજનું ઓછામાં ઓછું 10 20 માઈક્રોગ્રામ વિટામીન ડી લેવું જરૂરી છે આના માટે તમારે વિટામીન ડીના સપ્લિમેન્ટ લઈ શકો છો આ ડોક્ટરની સલાહ વિના ન લેવું જોઈએ 150mg.dl થી વધુ લોકો વિટામીન ડી ટોક્સિક હોય છે યોગ્ય માત્રા 20 30mg.ml હોય છે અને સુરક્ષિત સ્તરથી ઉપર કે મહત્તમ સ્તર 60mg.ml માનવામાં આવે છે.એ વાતનું ધ્યાન રાખો કે તમે વિટામીનથી ભરપૂર આહાર જરુર લો એક સ્વસ્થ જીવન માટે એ ખૂબ જ જરુરી છે જો તમને ઉપર જણાવેલા લક્ષણોમાંથી કોઈ પણ લક્ષણ તમારા શરીરમાં જોવા મળે તો તાત્કાલિક તમારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

આપણાં હાડકા કેલ્શ્યમથી જ બનેલા હોય છે અને જો શરીરમાં કેલ્શ્યમની ખામી જણાય તો વ્યક્તિ ચિંતા, તાણ ઊંઘ ઓછી આવી જેવી સમસ્યાથી પીડાય શકે છે કેલ્શ્યિમ આપણા શરીર માટે એક મહત્ત્વપૂર્ણ પોષકતત્ત્વ છે આમ છતાં મોટાભાગના લોકો કેલ્શિયમની ખામીને દૂર કરનાર પદાર્થોનું રોજિંદા ખોરાકમાં સમાવેશ કરવાનું ટાળે છે શરીરના લગભગ દરેક અંગો જેવા કે તંત્રિકા તંત્ર માંસપેશી અને હૃદય સહિતના મહત્ત્વપૂર્ણ અંગો માટે કેલ્શ્યિમ જરૂરી છે.

ઉપરાંત શરીરના હાડકા કેલ્શ્યિમથી જ બનેલા હોય છે. અને જો શરીરમાં કેલ્શ્યિમની ખામી જણાય તો વ્યક્તિ ચિંતા તાણગ્રસ્ત ઊંઘ ઓછી આવી જેવી સમસ્યાથી પીડાય શકે છે આથી જ દરેક ઉંમરના લોકોએ પર્યાપ્ત માત્રામાં કેલ્શ્યિમ યુક્ત ખાદ્ય પદાર્થનું સેવન કરવું જોઈએ.કેલ્શ્યિમ યુક્ત આહારનો નિયમિત રીતે સેવન કરવાથી શરીરનું હાડકા અને દાંત મજબૂત બને છે શરીરના લગભગ ૯૯ ટકા કેલ્શ્યિમ દાતમાં જોવા મળે છે બાકીનું કેલ્શ્યિમ રક્ત માંસપેશી અને અન્ય અંગોમાં જોવા મળે છે ૨૦ થી ૨૫ વર્ષની વય સુધી કેલ્શ્યિમ હાડકાને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે ઉપરાંત હૃદયના ધબકારાને નિયંત્રણમાં રાખે છે.

About Hu Gujarati TEAM

Check Also

આ વસ્તુ ના સેવન થી થશે આ 4 અદભૂત ફાયદા, જાણી ને તમે પણ શરૂ કરી દેશો તેનું સેવન…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *