સવારે ઉઠતાંની સાથેજ કરીલો આ મંત્રનો જાપ, ક્યારેય નહીં આવે જીવનમાં કોઈ સમસ્યાઓ

0
7570

સવારે ઉઠતા આ મંત્રનો જાપ કરવાથી તમારું ભાગ્ય ઉજ્જવળ બનશે,એવું કહેવામાં આવે છે કે દેવતાઓમાં, ભગવાન શિવ પછી, બજરંગી એકમાત્ર દેવતા છે જે તેમના ભક્તોમાં તાત્કાલિક આનંદ લે છે. ભગવાન હનુમાન નાના નાના ઉપાય અને મંત્રોથી પ્રસન્ન થાય છે. સાચા મનથી આદરપૂર્વક કરેલી ઉપાસના કયારેય વ્યર્થ નહીં થાય અને મોટી મુશ્કેલીઓ દૂર થાય છે. તેથી જો તમે ઇચ્છો છો કે દરરોજની શરૂઆત શુભ અને સફળ થાય, તો તમારે આ માટે બજરંગબલીનું ધ્યાન કરવું જોઈએ.

તમે સવારે ઉઠતા આ મંત્રોનો વાંચન કરવાથી તમારું ભાગ્ય તેજ થશે,મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજા.
મંગલમ પુન્દ્રીકાનાક્ષમ્, મંગલકાયો તણો હરિ। એવું કહેવામાં આવે છે કે દેવતાઓ હાથની હથેળીમાં રહે છે અને સવારે બંને હાથ જોઈને સવારે આ મંત્રનો જાપ કરવાથી દરેક કાર્ય સફળ થાય છે. દુશ્મનો પણ ઓછા થાય છે.

કરગ્રે વાસ્તે લક્ષ્મી, કર મધ્યે સરસ્વતી.કર્મુલે ગોવિંદયે, પ્રભાતે કર દર્શનમ્।ગુરુ બ્રહ્મા, ગુરુ રવિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર.
ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમ।જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જે લોકોની કુંડળીમાં નવ ગ્રહ સંબંધિત કોઈ દોષ હોય છે, તે લોકો ભગવાનની પૂજા કરે, તો પણ તેમને ભગવાનની કૃપા પ્રાપ્ત નથી થતી. તેના કારણે તેમને પ્રત્યેક કાર્યમાં અસફળતાનો સામનો કરવો પડી શકે છે. એટલું જ નહીં તેના કારણે તેમનું ભાગ્ય પણ તેમને સાથ નથી આપતું. જેના કારણ આવી વ્યક્તિના જીવનમાં અશાંતિ રહે છે.

આ દોષથી બચવા માટે જ્યોતિષમાં ઘણા બધા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને આપનાવીને તમે દુર્ભાગ્યને દૂર કરી શકો છો. સામાન્ય રીતે સૌથી વધુ ઉપાય અથવા પૂજા-પાઠ સ્નાન કર્યા પછી કરવામાં આવે છે, પરંતુ કેટલાંક શુભ કામ પણ હોય છે જે સ્નાન કર્યા વગર કરી શકાય છે.

 

જાણો આ છે શુભ કામ સવારે ઉઠવાની સાથે નીચે આપેલાં મંત્રનો જાપ કરવો. તેમજ સ્ત્રી-પુરૂષ બંનેએ દરરોજ સવારે આ મંત્રનો જાપ અવશ્ય કરવો.મંત્રનો જાપ ब्रह्मा मुरारिस्त्रिपुरान्तकारी भानुः शशी भूमिसुतो बुधश्च।गुरुश्च शुक्रः शनि राहुकेतवः कुर्वन्तु सर्वे ममसुप्रभातम्॥.

આ મંત્રનો જાપ કરવાથી બધા દેવી-દેવતા અને નવ ગ્રહની કૃપા પ્રાપ્ત થાય છે. આ મંત્રનો અર્થ છે બ્રહ્મા, વિષ્ણુ, શિવ, સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, બૃહસ્પતિ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ આ બધા સવારને મંગલમય બનાવે. આ શુભ કામ સવારે જાગતાની સાથે કરવાથી દુર્ભાગ્યમાંથી મુક્તિ મળે છે.હથેળી જોવી આપણા હાથની હથેળીમાં દેવી લક્ષ્મી, મધ્યમાં સરસ્વતી અને હાથના મુખ્ય ભાગમાં ભગવાન વિષ્ણુ વાસ કરે છે. એટલા માટે સવારે ઉઠતાની સાથે પોતોની બંને હથેળી જોઈને મંત્રનો જાપ કરવો જોઈએ.

कराग्रे वसते लक्ष्मीः करमध्ये सरस्वती।करमूले तू गोविंद: प्रभाते करदर्शनम्॥સૂર્યોદય પહેલા ઉઠી જવું –શાસ્ત્રોના અનુસાર, વ્યક્તિએ સવારે સૂર્યોદય પહેલાં જાગી જવું. જે વ્યક્તિ સવારે મોડા સુધી ઉંઘતા રહે છે તેમને ભાગ્ય કયારેય સાથ નથી આપતું. તેમજ દુર્ભાગ્ય વધે છે.

અત્યારે હિન્દુ ધર્મમા આ મંત્રોનુ ખૂબ જ મહત્વ હોય છે અને એવી માન્યતા છે કે મંત્ર જાપ વગર અત્યારે હિન્દુ ધર્મમા કોઇ પણ શુભ કાર્ય એ સંપન્ન થતુ નથી અને કહેવામા આવે છે કે કોઇ પણ વ્યક્તિ એ સાફ અને શુદ્ધ મનથી જો રોજ કેટલાક મંત્રોના જાપ કરી લે તો તેમની કિસ્મત એ બદલાઇ જાય છે માટે તો ચાલો આજે અમે તેમને એક એવા મંત્ર અંગે જણાવીશુ કે જેના જાપથી તમારી કિસ્મતએ ખૂબ બદલાઇ જાય છે.

માટે જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો શ્રી કૃષ્ણ કવચ નો મંત્રનો જાપ કરવાથી તમને જીવનની તમામ સમસ્યાઓથી નીકળવામા તમે સફળ થઇ શકો છો. અને શાસ્ત્રોમા કૃષ્ણ મંત્રને એ ખૂબ પ્રભાવશાળી માનવામા આવે છે માટે આ મંત્ર એ બીજા મંત્રની જેમ કામ કરે છે અને ભગવાન શિવે આ મંત્રના વિષયમા કહ્યુ છે કે‘अतिगुह्यतर तत्व सर्वमंत्रौघविग्रहम। पुण्यात् पुण्यतर चैव परं स्रेहाद् वदामि तेઆ એક વિશિષ્ટ મંત્ર છે અને આ મંત્રથી તમને દરેક પ્રકારના ભય અને સંકટ એ દૂર થઇ જાય છે માટે જીવનમા આવનારા દરેક સંકટ એ દૂર કરવામા પણ આ મંત્રને અસરકારક હોય છે.આ છે દિવ્ય મંત્રॐ नमो भगवते तस्मै कृष्णायाकुण्ठमेधसे। सर्वव्याधिविनाशाय प्रभो माममृत कृधि.

જયારે પણ તમે ઊંઘમાથી ઉઠ્યા પછી જો કોઇની સાથે તમે વાત કર્યા કે બોલ્યા વગર જ ત્રણ વખત આ જપ કરવાથી તમને દરેક પ્રકારની અનિચ્છીનીય ઘટનાનો અંત આવે છે અને જો તમે જીવનમા આવી વિશેષ સમસ્યા આવી રહી છે તો તમારે સંકલ્પ લઇને ૫૧૦૦૦ વખત જાપ કરો અને તેના જાપ પૂરા થયા પછી ૫૧૦૦ વખત આ મંત્રનો જાપ કરતા હવન કરો.

આજના સમયમાં ધનની આવશ્યકતા ન હોય તેવી કોઈ વ્યક્તિ દુનિયામાં હશે નહીં. ધન પ્રાપ્તિ માટે લોકો માતા લક્ષ્‍મીની પૂજા-અર્ચના પણ કરતાં હોય છે. પરંતુ આજ સુધી તમે નહીં જાણ્યું હોય કે લક્ષ્‍મી કૃપા પ્રાપ્ત કરવા માટેનો એક સરળ ઉપાય પણ જ્યોતિષ શાસ્ત્રમાં દર્શાવાયો છે. આ ઉપાય છે કેટલાક ‘નમસ્કાર મંત્ર’. આ મંત્રો માંથી કોઈ પણ એકનો જાપ નિયમિત કરવાથી ધન લાભ અવશ્ય થાય છે.

માતા લક્ષ્‍મીની કૃપા પ્રાપ્ત કરવા માટે આ સરળ મંત્રનો નિયમ પૂર્વક જાપ કરવો જરૂરી છે. આ 10માંથી કોઈ પણ એક મંત્રનો જાપ સવારે, બપોરે અને રાત્રે સૂતી વખતે 108 વખત કરવો. માતા લક્ષ્‍મીની કૃપાની અવશ્ય પ્રાપ્ત થશે.ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે લક્ષ્‍મી નારાયણની પૂજા કરો. તેનાથી ઘરમાં ખુશાલી અને સકારાત્મકતા આવે છે. ધનની પ્રાપ્તિ માટે લાલ રંગના કપડા પહેરીને દેવી લક્ષ્‍મીની ઉપાસના કરો. આ સાથે જ લાલ રંગના કંબલના આસન પર બેસીને દેવીનું ધ્યાન ધરો.

માતા લક્ષ્‍મીની કૃપા મેળવવા માટે મહાલક્ષ્‍મી ચ વિદ્મહે, વિષ્ણુપત્ની ચ ધીમહિ, તન્નો લક્ષ્‍મી: પ્રચોદયાતI મંત્રનો 108 વાર જાપ કરો. દેવી માતાને લાલ ચંદન, અક્ષત, લાલ વસ્ત્ર, ગુલાબના ફૂલ અને કમળકાકડીની માળા ચઢાવો. તેનાથી લક્ષ્‍મી માતા પ્રસન્ન થશે. માતા લક્ષ્‍મીને દૂધથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવો. પૂજન બાદ તેનો પ્રસાદ લો, આ સાથે જ બીજાને પણ આપો.જો ઘરમાં વાસ્તુ દોષ કે નકારાત્મકતાનો વાસ હોય તો ઘીની પાંચ જ્યોતવાળો દીવો તૈયાર કરીને તેનાથી આરતી કરો. તેનાથી ઘરમાં સકારાત્મકતા આવશે અને આ સાથે જ જીવન વૈભવશાળી બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here