સવારે કરીલો આ વસ્તુનું સેવન, 10 દિવસમાં તો શરીરની ચરબી ગાયબ…….

0
330

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલના આ ફાસ્ટ ફૂડ ખાઈને લોકોના વજન વધી જાય છે. એના કારણે લોકોને ઘણી પરેશાની ઊભી થાય છે. અને ઘણી બીમારીઓ પણ થાય છે. આજે અમે તમને ઉપાય જાણવા જઈ રહ્યા છીએ તેનાથી 10 જ દિવસ માં તમારું વજન ઘટાડવાનું શરુ થઇ જશે.તો ચાલો જાણીએ તેના વિશે.. સ્થૂળતાની સમસ્યા આજકાલ લગભગ દરેક ત્રીજા વ્યક્તિને છે. સ્થૂળતા ફક્ત તમારો લૂક બગાડતી નથી, પરંતુ ઘણી બધી બીમારીઓને પણ આમંત્રણ આપે છે. એક અધ્યયન અનુસાર જાડા લોકોમાં હાઈ બ્લડ પ્રેશર અને હૃદયની બીમારીઓ થવાની સંભાવના વધારે હોય છે. ખાસ કરીને તમારા પેટની ચરબી ઓછી કરવા માટે ધ્યાન આપવું જોઈએ. સ્થૂળતા ઓછી કરવા માટે લોકો ઘણા પ્રકારની કોશિશ કરતા હોય છે. તેમાં અમુક ઉપાયો સરળ હોય છે, તો અમુક ઉપાય ખૂબ જ કઠિન હોય છે. આજે અમે તમને ઘર પર કરી શકાય તેવો એક સરળ ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. જેનાથી તમે શરીરની ચરબીને ઓછી કરી શકશો. લગભગ દરેક ભારતીય રસોડામાં લવિંગ સરળતાથી મળી જાય છે.

ભારતીય વ્યંજનોમાં લવિંગનો ઉપયોગ વધારે જોવા મળે છે. તે ખુશ્બુદાર મસાલો ફક્ત સ્વાદ જ નથી વધારતો, પરંતુ તમારું વજન પણ ઓછું કરવામાં મદદગાર સાબિત થાય છે. ખૂબ જ ઓછા લોકો જાણે છે કે લવિંગને એક ખાસ રીતે ખાવામાં આવે તો તમારા શરીરમાં રહેલી ચરબી ઓછી કરીને તમને પાતળા બનાવવામાં મદદ કરે છે. લવિંગ ની અંદર પ્રોટીન, આયરન, કાર્બોહાઇડ્રેટ્સ, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ અને હાઇડ્રોક્લોરિક એસિડ મોટી માત્રામાં મળી આવે છે.

તે સિવાય તેમાં એન્ટિકોલેસ્ટેરિક અને એન્ટી-લિપિડ ગુણ પણ હોય છે. તે તમારા શરીરના મેટાબોલિઝમને વધારવામાં મદદ કરે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જ્યારે તમારા શરીરમાં મેટાબોલિઝમ વધે છે, તો સ્થૂળતા ઓછી થવા લાગે છે. સ્થૂળતા ઘટાડવા સિવાય લવિંગ શરીરની ઘણી બીમારીઓને દૂર કરે છે. તેમાં રહેલ એન્ટિઓક્સિડન્ટ શરીરના ઓક્સિડેટિવ સ્ટ્રેસને ઓછું કરે છે જ્યારે તમારો ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઓછો થાય છે, તો જૂની બીમારીઓ પણ ખતમ થવા લાગે છે.

તે સિવાય લવિંગ બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં પણ સહાયતા કરે છે. લવિંગને જ્યારે શક્તિશાળી મસાલા જેવા કે તીખા, તજ અને જીરાની સાથે મિક્સ કરીને સેવન કરવામાં આવે તો તે શરીરના મેટાબોલીક રેટને ઝડપથી વધારે છે. તેનાથી તમારા શરીરમાં રહેલ ચરબી ઝડપથી ઘટવા લાગે છે. એટલા માટે આ વેઇટ લોસ ડ્રિંક બનાવવા માટે આપણી આ સામગ્રીઓનો ઉપયોગ કરીશું.

સામગ્રી : ૫૦ ગ્રામ લવિંગ, ૫૦ ગ્રામ તજ, ૫૦ ગ્રામ જીરૂં, આ ડ્રિંકને બનાવવા માટે તમારે બધી સામગ્રીઓને એક પેનમાં નાખીને શેકી લેવાની છે. તેને ત્યાં સુધી શેકવાની છે, જ્યાં સુધી તમને તેની સુગંધ ના આવવા લાગે. ત્યારબાદ આ બધાને મિક્સરમાં પીસીને એક બારીક પાઉડર બનાવી લો. હવે તેને એક એર ટાઈટ ડબ્બામાં ભરી લો.

એક તપેલીમાં ગેસ પર પાણી ઉકળવા માટે રાખો. હવે તેમાં ઉપર બનાવવામાં આવેલ મિશ્રણની એક ચમચી નાખી દો. પાણી ઉકળી જાય તો ગેસ બંધ કરીને તેને ઠંડુ થવા દો. હવે તેમાં એક ચમચી મધ ઉમેરી દો. હવે તમારી ચરબી ઘટાડવા માટેની ડ્રિંક તૈયાર થઈ ગઈ છે. તેને દરરોજ સવારે ખાલી પેટે સેવન કરો. ધ્યાન રહે કે ફક્ત આ ઉપાય કરવાથી તમારા શરીરમાં રહેલી ચરબી ઓછી થશે નહીં. તેની સાથે તમારે હેલ્ધી ડાયટનું સેવન અને નિયમિત વ્યાયામ જેવા કામ પણ કરવા પડશે.

આ વાત ધ્યાન રાખો જો તમને મસાલાથી એલર્જી છે, તો તેનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. લવિંગમાં ઉપસ્થિત યુજેનોલ અમુક લોકોમાં એનર્જી ઉત્પન્ન કરી શકે છે.આ ઉપરાત જો તમે જવ નો પણ ઉપયોગ કરી શકો છો.વજનને લગતી તકલીફોમાં આ ખુબ જ ઉપયોગી રહે છે. તેમાં એવા તત્વો મળી આવે છે. જેવું સેવન કરવાથી મોટાબેલ્જીયમ વધે છે. જવ મોટાપાને ઓછો કરવામાં ઉપયોગી થાય છે જેનાથી તમે સલીમ જેવા લાગી શકો છો.

જવ દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઈબર નો સ્ત્રોત હોય છે. આ ગુણને લીધે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું હોય તેવો અહેસાસ થાય છે. બે લીટર પાણીમાં બે મોટી ચમચી જવ નાખીને ઉકાળો. ઉકળતી વખતે ઢાંકણું સારી રીતે ઢાંકો જેથી જૌ ના દાણા સારી રીતે પાકી જાય. જયારે આ મિશ્રણ પાણી સાથે ભળીને હળવા ગુલાબી રંગ નું પાતળું મિશ્રણ બની જાય તો સમજી લેવું કે આ પાણી પીવા માટે તૈયાર છે. તેને ગાળીને રોજ તેનું સેવન કરો. તેમાં લીંબુ, મધ અને મીઠું પણ નાખી શકો છે. ફોતરા વાળમાં વધુ ફાઈબર હોય છે અને પકાવવામાં વધુ સમય લાગે છે. ફોતરા વાળા પકાવવામાં વધુ સરળ છે. અને જવ ચણા ના લોટની રોટલી નું સેવન થી પણ પેટ અને કમર જ નહિ આખા શરીરનો મોટાપો ઓછો થઇ જશે.

જવ ના પાણીને તૈયાર કરવાની રીત : તેના માટે તમે થોડા પ્રમાણમાં જવ લગભગ (૧૦૦-૨૫૦ ગ્રામ) લઇ લો અને તેને સારી રીતે સાફ કરી લો ત્યાર પછી તેને લગભગ ચાર કલાક પાણીમાં પલાળીને મૂકી દો. પછી આ પાણીના ત્રણથી ચાર કપ પાણીમાં ભેળવીને ધીમા તાપ ઉપર ઓછામાં ઓછું ૪૫ મિનીટ ઉકાળો. ત્યાર પછી ગેસ બંધ કરી દો અને તેને ઠંડુ થવા દો. જયારે તે ઠંડુ થઇ જાય તો તેને એક બોટલમાં ભરીને તેના પાણીને પીવા માટે ઉપયોગમાં લો, આ એક દિવસનો પ્રયોગ છે આ પ્રક્રિયા રોજ કરો ફાયદો થશે. મોટાપા થી પીડિત લોકો મહેરબાની કરીને જંક ફૂડ નો ત્યાગ કરી દો.

આ ઉપરાંત તમે લીંબુના છોતરા અને આદુંનો રસ નો પણ ઉપયોગ કરી શકો છોપીણું બનાવવા માટે પાંચ લીંબુના છોતરા જેમાં લીંબુનો રસ ન હોય. આદુનો રસ એક ચમચી અને એક લીટર પાણી જોઈએ. લીંબુના છોતરામાં એન્ટી ઓક્સીડેંટ વધુ પ્રમાણમાં રહેલ છે અને વિટામીન ‘સી’ પણ વધુ પ્રમાણમાં રહેલ છે. છોતરા માં એવા માઈક્રો ન્યુટ્રીયંસ હોય છે જે પણ વજન ઘટાડવામાં ખુબ જ ફાયદાકારક છે.

તે બનાવવાની રીત : તે બનાવવા માટે સૌ પહેલા એક લીટર પાણીને ગરમ કરીશું. ગરમ પાણી થયા પછી તેમાં લીંબુના છોતરા નાખીશું અને તેને ૮-૧૦ મિનીટ સુધી ગરમ થવા દઈશું. ઉકળી ગયા પછી તેને બહાર કાઢી લઈશું. ત્યાર પછી તેમાં આદુનો રસ ને સારી રીતે ભેળવી લેશું. હવે આ પીણું બનીને તૈયાર થઇ ગયું.

તે સેવન કરવાની રીત : સૌથી પહેલા આ પાણી ને ગ્લાસમાં લઇ લો. એક વાત અહિયાં યાદ રાખવાની કે લીંબુના છોતરા ને બહાર કાઢવા નહી. આખો દિવસ માં એક લીટર પાણી પીવાનું છે. તે દિવસમાં ૩-૪ વખત પી શકો છો, રાત સુધીમાં આ પાણી પૂરું થઇ જવું જોઈએ. પાણી પૂરુ થઇ ગયા પછી લીંબુના છોતરા ને ફેંકી શકો છો એક મહિના સુધી આ પીણું પીવો તમને ખુબ સારો ફાયદો મળશે. તમારા પેટની ચરબીને તે દુર કરશે અને તમારું વજન પણ ઘટી જશે. આ નુસખો જરૂર ઉપયોગમાં લો.