સવારે ઘરેથી નીકળો ત્યારે ખિસ્સામાં રાખો આ એક ખાસ સિક્કો,ચમકી જશે કિસ્મત.

0
270

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દરેક વ્યક્તિ તેના જીવનમાં આગળ વધવા માંગે છે. પોતાના ધારેલા લક્ષ્યને પૂર્ણ કરી સુખ-શાંતિવાળું જીવન પસાર કરવાની ઈચ્છા વ્યક્તિ મનમાં હોય જ છે. આ ઈચ્છા પૂર્ણ થાય તે માટે મહેનત કરવી જેટલી જરૂરી છે તેટલું જ જરૂરી છે ભાગ્યનો સાથ.

મહેનતનો કોઈ વિકલ્પ નથી હોતો પરંતુ ભાગ્ય તમારો સાથ આપે તે માટે કેટલીક ખાસ વસ્તુઓ તમે તમારી સાથે રાખી શકો છો. આ વસ્તુ અત્યંત સામાન્ય છે પરંતુ તેની અસર અસામાન્ય અને અદ્ભુત હોય છે. આ વસ્તુઓ સાથે રાખી અને જે પણ કામ કરવાની શરૂઆત કરશો તે કામમાં સફળતા જરૂરથી મળશે. સફેદ પથ્થર.

જે વ્યક્તિ સતત માનસિક તાણમાં રહેતી હોય તેણે પોતાની સાથે એક સફેદ પથ્થર રાખવો જોઈએ. માનવામાં આવે છે કે આ સફેદ પથ્થર તમારી માનસિક ચિંતા હળવી કરે છે અને આસપાસના વાતાવરણને સકારાત્મક બનાવી રાખશે.સિક્કો.આ વાત જાણીને નવાઈ લાગશે પણ જો તમે રોજ ઘરેથી નીકળતાં પહેલાં એક સિક્કો પોતાની સાથે લઈને નીકળશો તો દિવસ દરમિયાન તમને ધનહાનિ સહન નહીં કરવી પડે.

તેના માટે કોઈ ખાસ સિક્કાની જરૂર નથી, તમે કોઈપણ ચલણી સિક્કો સાથે લઈ શકો છો. ચાર ખૂણાવાળું પાન.ચાર ખૂણા કે પછી ચારમુખી પાંદડું પણ અત્યંત શુભ હોય છે. આ પાનને સાથે રાખનાર દરેક કામમાં સફળતા પ્રાપ્ત થાય છે. જો ઘરેથી નીકળતાં પહેલાં ક્યાંય પણ કોઈ છોડમાં આ પ્રકારનું પાન જોવા મળે તો તેને તોડી લેવું અને તેને સાથે રાખવું.

આ ઉપરાંત તેમજ આપણે દરેકે સવારે નાઈ ધોઈને માતા તુલસીની પુજા કરવી જોઈએ કેમ કે આપણા હિન્દૂ ધર્મમાં તુલસી ના છોડને ખુબજ પવિત્ર માનવામાં આવે છે અને તેમજ કહેવામા આવ્યું છે કે આપણે ત્યાં આ ધરતી પર તુલસી માત્ર એક છોડ જ નહીં પણ એક વરદાન છે અને તેમજ આ તુલસીનો છોડ આયુર્વેદની દ્રશ્થિએ કે પછી સ્વાસ્થ્ય ની દૃષ્ટિ આપણને ખુબ જ ઉપયોગી છે તેવું કહેવામા આવ્યું છે.

તેમજ જણાવવામાં આવ્યું છે કે ઘર અન્ગણામા રહેલ તુલસી નો છોડ અનેક દેવીય ગુણો થી ભરપૂર હોય છે. તુલસીના છોડ અંગે ગ્રંથો માં પણ અનેક વાતો લખાયેલી છે અને તેને ઔષધની ખાણ પણ ગણવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે સંસ્કૃત ભાષામાં તુલસી માતાને હરિપ્રિયા નામથી ઓળખાવામાં આવ્યા છે. પૌરાણિક કથા અનુસાર માનવામાં આવે છે કે આ ઔષધી મૂળ થી વિષ્ણુ ભગવાન નું મનસન્તાપ દુર થઇ ગયુ હોવાથી તેને હરિપ્રિયા નામ મળ્યું હતું.

શાસ્ત્રો અનુસાર એવું પણ માનવામાં આવે છે કે તુલસીના મૂળમાં ચારેય તીર્થધામ હોય છે અને તેની સાથે સાથે જ કહેવામા આવ્યું છે કે તેના મધ્ય ભાગમાં દેવી દેવતા નો વાસ હોય છે અને તેની સાથે જ આ તુલસીના ઉપરના ભાગમાં વેદો હોય છે તેથી દરરોજ તુલસી ના દર્શન કરવા જોઈએ અને તેમજ આ કરવાથી તમારી બધી મુશ્કેલીઓ અને બધા પાપ દૂર થાય છે.

આ ઉપરાંત તુલસી ની પૂજા કરાવાથી મોક્ષ પ્રાપ્ત પણ થઈ જય છે અને જણાવવામાં આવ્યું છે કે આ દેવોની પૂજા હોય, શ્રાદ્ધ હોય અને કોઈ પણ દેવી દેવતા ને ભોગ ચાડવાનો થતો હોય તો તુલસી ના પાન અવશ્ય મુકવા જોઈએ અને હા સાથે જ જણાવ્યું છે કે આ ભગવાન વિષ્ણુ ને કોઈ ભોગ નઈ ધરાવો તો પણ ચાલશે પણ એક તુલસી પાન ચડાવશો તો ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઇ જાય છે અને તેમજ આ તુલસી પાન થી વ્રત, યજ્ઞ, જપ, હોમ, હવન કરવાથી પુણ્ય પ્રાપ્ત થઈ શકે છે.

આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ તુલસી માતાનો એક એવો ઉપાય કે જેથી તમને પણ થશે આ લાભ સામાન્ય રીતે તો આપડે તુલસીની દરરોજ પૂજા કરવી જોઈએ અને તેને જળ ચડાવવું જોઈએ. સવારમાં તુલસી જળ ચડાવતી વખતે જો આ ત્રણ અક્ષરના મંત્ર નું ઉચ્ચારણ કરવામાં આવે તો તમને શુભ ફળ મળશે. હવે આપણે જાણીવીએ કેવી રીતે બોલાવોનો છે આ મંત્ર, જયારે તુલસી ને જલ ચડાવીએ છીએ અને પછી આપણે તુલસી નું પાન તોડીએ છીએ ત્યારે આ ત્રણ અક્ષર ના મંત્ર નું ઉચ્ચારણ કરવું જોઈએ.

અને એમ જ ના તોડવું જોઈએ પહેલાં તમારે બે વાર ચપટી વગાડવી જોઈએ અને ત્યાર બાદજ બોલવા જોઈએ આ મંત્ર. ૐ सुभद्राय नमःૐ सुप्रभाय नमः“ मातास्तुलसी गोविन्द हृदयानन्द कारिणी नारायणस्य पूजार्थे चिनोमि त्वा नमोस्तुते”કહેવામા આવ્યું છે કે જો તમે આ મંત્ર બોલવામાં થોડી તકલીફ પડતી હોય તો તમે તેને ગુજરાતીમાં પણ બોલી શકો છો તેની સાથે જ આ તુલસી માતા ચાલો તમને ગોવિંદ બોલાવે છે અને કહેવામા આવ્યું છે કે તેમે અમારી સાથે ચાલો અને તેમના પ્રસાદ માં તમારે બિરાજવાનું છે અને આમ જ એટલું બોલ્યા બાદ જ તમારે તુલસી ના પાનને તોડવું જોઈએ પછી જયારે પણ તુલસીને જળ અર્પિત કરો તો આ મંત્ર નું ઉચ્ચારણ કરવું જોઇએ જેનાથી તમને ઘણો ચમત્કાર મળે છે.“महाप्रसाद जननी, सर्व सौभाग्यवर्धिनी आधी व्याधि हरा नित्य, तुलसी तंव नमोस्तुते,”

તેની સાથે સાથે જ કહેવામા આવ્યું છે કે સવારે તુલસીની પૂજા દરમ્યાન આ મંત્ર ઉપરાંત તમારે તુલસીજી ને સિંદૂર અને હળદર ચડાવવા જોઈએ અને કહેવામા આવ્યું છે કે આ ઉપરાંત તુલસીજી પર કાચું દૂધ પણ ચડાવી શકીએ છીએ તેવું પણ જણાવ્યું છે અને તેમજ આમ કરવાથી તમારા મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

તેવું પણ અહીંયા માનવામાં આવે છે અને તેમજ આ પૂજા વિધિ કરાયા બાદ તમે તુલસીજીના ક્યારેક ઘી નો દીવો પણ કરો જેથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા નો વાસ થાય છે અને આજ રીતે તમે સાંજે સુર્યાસ્ત સમયે પણ તુલસીજીને ક્યારે દીવો પ્રગટાવી શકો છે પણ ત્યારબાદ તમે આ દરેક બાબતમાં એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તુલસીના પાનને ભૂલથી પણ ભગવાન શિવ ને ન ચડાવવા જોઈએ કેમ કે આમ કરવું એ ખુબ અશુભ માનવામાં આવે છે તેવું પણ અહીંયા જણાવવામાં આવ્યું છે.

તેમજ અંતે કહેવામા આવ્યું છે કે આમ જો તમારા ઘર આંગણામાં તુલસીનો છોડ હોય અને ત્યાં નિત્ય સવાર સાંજ તુલસીની પૂજા થતી હોય તો તમારા ઘરમાં ખરાબ અને નકારાત્મક ઉર્જા નો વાસ થતો નથી અને એવું પણ કહેવામા આવ્યું છે કે તમારા ઘરમાં કાયમ માટે સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને તેમજ તમે અને તમારો ઘર પરિવાર કાયમ માટે રહી શકો છો તેવું અહીંયા જણાવ્યું છે સુખી અને સમૃદ્ધ.આ ઉપરાંત કહેવામા આવ્યું છે કે તેમજ આ એકાદશી રવિવાર અને સૂર્ય કે ચંદ્ર ગ્રહણ ના દિવસે તુલસી ની પૂજા ના કરાવી જોઈએ કેમ કે તે શાસ્ત્રો વિરુદ્ધ માનવામાં આવ્યું છે અને તેમજ આવી રીતે તુલસીની પૂજા કરવી જોઈ-જયારે તમે તુલસી ની પૂજા અને જળ ચડાવો અને તેમજ આ મંત્રનું ઉચ્ચારણ કરવાનું ભૂલતા નહિ જે તમને ચમત્કાર બતાવે છે.