ઓફીસમાં સતત બેસી રહેવાથી થઇ શકે છે આ 10 પ્રોબ્લેમ

0
321

મિત્રો તમને જણાવીએ કે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ કે ઓફીસ માં સતત બેસી રેહવા થી સુ પ્રોબ્લેમ થાય છે, તમને જણાવીએ કે આપડે આજે દરેક લોકો ને ૮ કલાક કે ૧૨ કલાક ની નોકરી કરવા ની પદ્દતિ છે, તમને જણાવીએ કે આજે દેશ માં દરેક લોકો નોકરી કરે છે, તમને જણાવીએ કે ઓફીસ માં સતત બેસી રેહવા થી ઘણા પ્રકાર ના પ્રોબ્લેમ થાય છે, તમને જણાવીએ કે ઓફીસ માં આજે સવાર માં ઘણા લોકો ની નોકરી થાય છે, તે ૮ વાગ્યા રાત્રે ૮ વાગ્યા સુધી ની ઘણા લોકો ની નોકરી હોઈ છે, તમને જણાવીએ કે ચાલો જણાવીએ કે ઓફીસ માં સતત બેસી રેહવા થી થઇ શકે છે આ ૧૦ પ્રોબ્લેમ,ચાલો જાણીએ.

ચાલો જાણીએ વધુ સમય સુધી બેસી રહેનારા લોકોમાં કયા ક્યાં પ્રોબ્લેમ આવી શકે છે..!!

સ્ટ્રોક – મિત્રો તમને જણાવીએ કે લાંબા સમય સુધી ખુરશીમાં બેસી રહેવાથી શરીરમાં રહેલું લોહી ગંઠાઈ જાય છે અને તે એટલે કે જામી જાય છે જે મગજમાં જઈને બ્લોક થઇ જાય છે.તમને જણાવીએ કે સતત એક જગ્યા પર બેસી રેહવા થી આ ઘણા પ્રોબ્લેમ થાય છે.

ગરદનમાં દુઃખાવો – મિત્રો તમને જણાવીએ કે સતત બેસવા થી ગરદનની નસો પકડાઈ જાય છે અને તેને કારણે ગરદનમાં પણ દુઃખાવો થાય છે. તમને જણાવીએ કે ગરદન માં નુકશાન થવા થી ગરદન માં દુખાવો થાય છે.

ફેફસામાં મુશ્કેલી આવે છે – મિત્રો તમને જણાવીએ કે સતત 8 કલાક બેસવાથી ફેફસા અનિયમિત થાય છે  અને ઓછા સક્રિય રહે છે. અને તેનાથી ઘણા પ્રકાર ના નુકશાન થાય છે, તેથી તેના કારણે ફેફસાને લગતી બીમારીઓ થઇ શકે છે.

ડાયાબિટીસ – મિત્રો તમને જણાવીએ કે લાંબા સમય સુધી બેસી રહેવાને કારણે શરીર ની મેટાબોલીઝ્મ નબળી પડી જાય છે અને સુગર લેવલ પણ વધી જાય છે. તેથી ડાયાબીટીસ થવા નું કારણ બને છે, તમને જણાવીએ કે ડાયાબીટીસ થવા ની શક્યતા રહે છે.

હાર્ટ એટેકની સંભાવના –તમને જણાવીએ કે સામાન્ય લોકોની સરખામણીમાં જે લોકો વધુ બેસી રહેતા હોય છે તેમને હૃદયરોગના હુમલાની શક્યતા વધી જાય છે.

શરીર વધે છે –મિત્રો તમને જણાવીએ કે ફીઝીકલી એક્ટીવ ન રહેવાને કારણે શરીરમાં ચરબી જમા થાય છે અને મોટાપો એટલે કે શરીર વધે છે.

પાચનક્રિયા નબળી પડે છે –મિત્રો તમને જણાવીએ કે લાંબા સમય સુધી બેસવાથી ખોરાક સારી રીતે પચી શકતો નથી.તમને જણાવીએ કેતે ગેસ અને એસીડીટી જેવા પ્રશ્નો વારંવાર થાય છે.

હાઈ BP –મિત્રો તમને જણાવીએ કે વધારે સમય સુધી બેસવાથી અને હલન ચલન ન થવાથી હાઈ BP ની સમસ્યા વધી જાય છે. અને તે ખુબ ગંભીર છે.

બેક પેઈન (કમરમાં દુઃખાવો) –મિત્રો તમને જણાવીએ કે વધુ સમય સુધી બેસવાથી કમરમાં દુઃખાવો થાય છે જે આસાનીથી મટતો પણ નથી. સ્પાઈનલ પ્રોબ્લેમ પણ તેનાથી થઇ શકે છે. સ્પાઈન પર વધુ ભાર પડે છે.

હાથ અને પગમાં ખાલી ચડી જાય છે –મિત્રો તમને જણાવીએ કે શરીરમાં હલન ચલન ન થવાથી લોહીનું પરિભ્રમણ ધીમું પડી જાય છે તેને કારણે ખાલી ચડી જાય છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here