Breaking News

સારવાર કર્યા બાદ પણ રહે છે પથરીનો પ્રોબ્લેમતો અપનાવો આ ઘરેલુ ઉપાય, મળશે તરત રાહત…..

પથરી એટલે સ્ટોન ની સમસ્યા આજકાલ સામાન્ય બની ગઈ છે, કેમ કે આજકાલ આપણું ખાવા પીવાનું ખુબ જ બદલાઈ ગયું છે, આમ તો આ રોગ કોઈ પણ ને કોઈપણ ઉંમરમાં થઇ શકે છે પણ મહિલાઓને આ રોગ પુરુષો કરતા ઓછી શક્યતા રહે છે. પથરીના ઘરેલું ઉપચારના માધ્યમથી ઠીક કરી શકાય છે. સ્ટોનની બીમારી સામાન્ય રીતે ત્રીસ થી સાઈઠ ના ઉમરના લોકોમાં જોવા મળે છે અને સ્ત્રીઓની ગણતરીએ પુરુષોમાં ચાર ગણી વધુ જોવા મળે છે. આ બીમારીમાં ઘણી વાર દુઃખાવો એટલો થાય છે કે તેને માત્ર તે જ વ્યક્તિ જાણે છે, જેને તે થઇ રહ્યો હોય. પથરીનો જો સમયસર ઈલાજ ન કરવામાં આવે તો તેનાથી આપણેને ઘણા જ ખરાબ પરિણામ જોવા મળે છે.ઓછું પાણી પીવાથી અને ધૂળ માટીમાં બનેલું ખાવાનું ખાવાથી પથરી થાય છે . આ બીમારી માં કિડનીમાં એક નાનો પત્થર બની જાય છે જે કેટલીક વાર દુખાવો આપે છે તો કેટલીકવાર પેશાબની નસમાં આફ્ત પેદા કરે છે.આવી બીમારી લાંબા સમય સુધી હેરાન લોકોની કિડનીમાં જખમ થવાની શક્યતાઓ રહે છે .એવામાં ખૂબ જરૂરી રહે છે આ બીમારીનો ઉપાય કરવાનો.

પત્થર ચટ્ટાના પાન એ એક રામબાણ ઈલાજ છે :

પથરીની બીમારી સામે લડવાની સૌથી સહેલી અને અસરકારક રીત એ પત્થર ચટ્ટા ના પાન છે. દરરોજ સવારે ખાલી પેટ એ 5 -6 પાન ચાવવા અને તેને ખાવાથી થોડા દિવસમાં પથરી દૂર થાય છે. આ ઉપાય પથરીને દૂર કરવા માટે સૌથી સરળ અને સફળ માનવામાં આવે છે .એવું કેહવમાં આવે છે કે આ છોડનું નામ પત્થર ચટ્ટા એટલા માટે છે તેમાં પથરીને તોડવાની ક્ષમતા છે.

અનાનસ નો રસ અસરકારક છે :

અનાનસ માં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે. એવું માનવામાં આવે છે કે અનાનસ નો રસ પીવાથી કિડની સાફ થાય છે .તે બિનજરૂરી તત્વો ને દૂર કરીને કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જેને પથરીની સમસ્યા હોય છે તેમને નિયમિત રીતે અનાનસ નો રસ પીવો જોઇએ. આ થોડા દિવસોમાં તમારી પથરી દૂર કરશે.

ડુંગરી ખાવાથી પથરી દૂર થાય છે :

પથરી વાળા દર્દીઓને વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે કાચા ડુંગળીમાં પાણીની માત્રા ખુબ વધારે હોય છે.તેથી જ ઉનાળામાં ગરમીથી બચવા માટે કાચી ડુંગળીને અસરકારક માનવામાં આવે છે. જેઓ ને વારંવાર પથરી બને છે તેઓ આહારમાં કાચી ડુંગળી નો સમાવેશ કરવો જોઈએ.તેનાથી શરીરમાં પાણીનું પ્રમાણ વધી જશે અને શરીરમાંથી પથરી બહાર આવી જશે.

ગાજરનો રસ અસરકારક છે :

વિટામિન એ અને ફાઇબરમાં ગાજરનો રસ ખૂબ વધારે છે.તે કિડનીમાંથી પથરી દૂર કરવામાં મદદ કરવાની ભૂમિકા ભજવી શકે છે. સાંજના નાસ્તામાં રોજ ગાજરનો રસ પીવાથી જલ્દી રાહત મળે છે. વર્ષોથી એપેંડી સાઇટિસથી પીડાતા લોકોએ ગાજરનો રસ અજમાવવો જોઈએ. આ એક ખૂબ જ અસરકારક ઉપાય છે. તેના સતત સેવનને કારણે પથરી બંધ થઈ જાય છે.

ચૂઆરા ખાવાથી ફાયદો મળશે

ઘરેલુ ઉપાયો માં એવું માનવામાં આવે છે કે ચુઆરા ખાવાથી પથરી થવાની સંભાવના ખૂબ ઓછી હોય છે. રોજ રાત્રે સૂતા પેહલા 5- 6 ચૂઆરા કાપીને એક ગ્લાસ દૂધમાં ઉકાળો અને તેનો ઉપયોગ દરરોજ કરો .સતત ઉપયોગ કરવાથી એક અઠવાડિયા પછી પથરી જાતે જ દૂર થઈ જશે.

કારેલા :

કારેલા આમતો ખુબ કડવા હોય છે પણ પથરીમાં રામબાણ ની જેવું કામ કરે છે. કારેલામાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ નામના તત્વ હોય છે, જે પથરીને બનતા રોકે છે. પથરી થયા પછી બે નાની ચમચી કારેલા નો રસને સવાર સાંજ 8-10 દિવસ પીવો તેનાથી નાના નાના કણોમાં પથરી તૂટીને પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે.

અજમો :

પથરી થાય તો અજમાનું વધુમાં વધુ ઉપયોગ કરો. અજમાનું સેવન બમણો લાભ કરે છે. તેનાથી પેશાબ વધુ આવે છે અને અજમો પથરીના ઉત્પતિનો નાશ કરે છે, એટલે કે પથરી ફરી વખત નહી બને. રોજ સવારે એક ચમચી અજમાને ગરમ પાણી સાથે લો. તેનાથી એક મહિનામાં પાથરીમાંથી છુટકારો મળે છે.

તુલસી :

શુદ્ધ તુલસીનો રસ લેવાથી પણ પથરીના યુરીનને રસ્તે નીકળવામાં મદદ મળે છે. ઓછામાં ઓછું એક મહિનો તુલસીના પાંદડાનો રસ સાથે મધ લેવાથી ખુબ લાભ મળે છે. તુલસીના તાજા પાંદડા પણ રોજ ચાવવા જોઈએ.

લીંબુનો રસ અને જેતુન (ઓલીવ ઓઈલ) ના તેલનું મિશ્રણ :

તે કીડની ની પથરી માટે સૌથી સારો કુદરતી ઉપચારમાં નો એક છે. પથરીના દર્દી થયા પછી 60 મી.લી. લીંબુના રસમાં તેટલી જ માત્રામાં કુદરતી જેતુનનું તેલ ભેળવીને સેવન કરવાથી તરત જ રાહત થઇ જાય છે. લીંબુનો રસ અને જેતુન નું તેલ સ્વાસ્થ્ય માટે પણ ખુબ સારું રહે છે.

બેલ પત્થર (કોઠા ):

બેલ પથ્થર ઉપર થોડું પાણી નાખીને ઘસી લો. તેમાં એક આખું કાળા મરી નાખીને સવારે કાળા મરી ખાવ. બીજા દિવસે કાળા મરી બે કરી દો અને ત્રીજા દિવસે ત્રણ એમ સાત કાળા મરી સુધી પહોચો. આઠમાં દિવસે કાળા મરીની સંખ્યા ઘટાડવાનું શરુ કરી દો અને પછી એક સુધી આવી જાવ. બે અઠવાડિયાના આ પ્રયોગ થી પથરી દુર થઇ જાય છે. યાદ રાખો એક બેલ પથ્થર(કોઠું) બે ત્રણ દિવસ સુધી ચાલશે.

About admin

Check Also

ભોજન કર્યા પછી આવે વિચિત્ર ઓડકાર તો અત્યારે જ કરીલો આ ઉપાય મળશે છુટકારો.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ખાટ્ટા ઓડકાર આવવા એ એક …