સરકાર લાવી છે નવી યોજના જેનાં ઘરે દીકરી હશે તેને મળશે 64 લાખ રૂપિયા,બસ કરવું પડશે આટલું…….

0
767

સરકાર હવે એક નવી યોજના લઈને આવી છે જે યોજના અંતર્ગત જેના ઘરે દીકરી હશે તેને 64 લાખ સુધી ની સહાય મળશે.દિકરીના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના ઘણી કામની સ્કીમ છે. કારણ કે, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરી તમે પોતાની દીકરીની ઉચ્ચ શિક્ષા અને લગ્નના ખર્ચાઓને સરળતાથી પૂર્ણ કરી શકો છો. જેમાં ગેરન્ટેડ ફાયદો પણ મળે છે.

જો તમે દીકરીની ઉંમરમાં જ યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરી છો.તો આ સ્કીમમાં 15 વર્ષ સુધી રોકાણ કરી શકો છો.તો આવો જાણીએ કેવી રીતે જમા કરી શકો ચો 64 લાખ રૂપિયા.એક નાણાકિય વર્ષ દરમિયા કોઈ એક એકાઉન્ટમાં મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધી જમા કરી શકાય છે. તો એક નાણાકિય વર્ષમાં લઘુતમ જમા રાશિ 250 રૂપિયા છે. તેનો મતલબ એ છે કે, કોઈ એકાઉન્ટમાં એક નાણાકિય વર્ષમાં તમે મહત્તમ 1.5 લાખ રૂપિયા અને ઓછામાં ઓછા 250 રૂપિયા સુધી રોકાણ કરી શકે છે.

જો કોઈ વ્યક્તિ ખોટી રીતથી આ ખાતામાં 1.5 લાખ રૂપિયા વધુની રકમ જમા કરાવી દે તો આ રકમ વ્યાજ માટે કેલ્ક્યુલેટ કરી શકાય છે. સાથે જ આ રકમને ડિપોજિટર્સના ખાતામાં રિટર્ન પણ કરી દેવામાં આવે છે. આ ખાતામાં 15 વર્ષ સુધી ડિપોઝીટ કરી શકાય છે.સુકન્યા સમૃદ્ધિ યોજનામાં આ સમયે 7.6 ટકાના દરથી વ્યાજ મળી રહ્યુ છે.

આ યોજનામાં ખાતુ ખોલાવતા સમયે જે વ્યાજ દર રહે છે. તે દરથી પૂર્ણ રોકાણકાળ દરમિયાન વ્યાજ મળે છે. સરકારે પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ સહિત બધા સ્મોલ સેવિંગ સ્કીમમાં કરવામાં આવેલ રોકાણ પર જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક માટે મળનાર વ્યાજના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

64 લાખ સુધી ની સહાય.

મિત્રો આ સહાયથી તમને ઘણો લાભ થઈ શકે છે.હાજર વ્યાજદરના હિસાબથી જો દરેક નાણાકિય વર્ષમાં 1.5 લાખ રૂપિયા 15 વર્ષ સુધી જમા કરવામાં આવે છે.તો આ પર તમારા દ્વારા જમા કરવામાં આવેલ જો કુલ રકમ 22,50,000 રૂપિયા હશે અને આ પર વ્યાજ 41,36,543 રૂપિયા બનશે.જોકે, આ એકાઉન્ટ 21 વર્ષ પૂર્ણ થયા બાદ મેચ્યોર હશે.એવામાં એકાઉન્ટ પર જમા કરવામાં આવેલ રકમ પર વ્યાજ મળે છે.21 વર્ષ સુધી આ રકમ વ્યાજની સાથે વધીને લગભગ 64 લાખ રૂપિયા થઈ જશે.તમારી આ વાતનું ધ્યાન રાખવાનું હશે કે, સુકન્યા સમૃદ્ધિ યોજના પર મળનાર વ્યાજ કેન્દ્ર સરકાર દરેક ત્રિમાસિકમાં નક્કી કરે છે.એવામાં મેચ્યોરિટી સુધી વ્યાજદરમાં ઘણા ફેરફાર થઈ શકે છે.

જરૂરી દસ્તાવેજ દસ્તાવેજો.

આવો મિત્રો જાનીએ આ માટે જરૂર દુનિયા સુકન્યા સમૃદ્ધિ યોજનામાં એકાઉન્ટ ખોલાવવા માટેનું ફોર્મ, બાળકનું જન્મ પ્રમાણપત્ર. જમાકર્તા (માતા-પિતા અથવા વાલી)નું ઓળખાણ પત્ર જેમ કે, પાન કાર્ડ, રાશન કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, પાસપોર્ટ વગેરે. જમાકર્તાના એડ્રેસનું પ્રમાણપત્ર જેમ કે, પાસપોર્ટ, રાશન કાર્ડ, વિજળી બિલ, ટેલીફોન બિલ વગેર. પૈસા જમા કરવા માટે તમે નેટ-બેન્કિંગનો પણ વપરાશ પણ કરી શકો છો. ખાતુ ખોલ્યા પર જે પોસ્ટ ઓફિસ અથવા બેન્કમાં તમે ખાતુ ખોલાવ્યુ છે તે તમને એક પાસબુક આપશે.હજી પણ સરકારી ઘણી આવી યોજનાઓ લાવી રહ્યું છે જેથી કરીને દીકરી જેનાં ઘરે હોય તેઓને ખાસ લાભ થતાં રહે દીકરી એ લક્ષ્મી નો અવતાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here