સની દેઓલ ની આ ફિલ્મ માટે સવારે 6 વાગે ખુલતા હતા થિયેટર, એક વર્ષ ની કમાઈ છે માત્ર આટલી જ…

0
288

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે બોલિવૂડ એક્ટર અને ભાજપના સાંસદ સની દેઓલે પોતાના અભિનયથી લાખો દિલ જીતી લીધા છે. સની દેઓલ તેની સ્ક્રીન પર ઉત્તમ દેખાવ માટે જાણીતા છે. સની દેઓલ અને તેની ફિલ્મો વિશે લોકોની ઘણી યાદો અને કહાનીઓ છે.મિત્રો તમને જણાવી દઈએ કે અમે તમને તેના જીવન અને વ્યક્તિત્વથી સંબંધિત ખાસ માહિતી જણાવી રહ્યા છીએ.મિત્રો તમને જણાવી દઈએ કે બહુ ઓછા લોકો જાણે છે કે સની દેઓલનું અસલી નામ અજયસિંહ દેઓલ છે. તેના પરિવારના લોકો તેને સની કહેતા હતા, જેને ફિલ્મોમાં પણ ઓળખ મળી હતી.

1996 માં આવેલી ફિલ્મ ‘અજય’ માં કામ કર્યું હતું. સની દેઓલે ઇંગ્લેન્ડના બર્મિંગહામના ઓલ્ડ વર્લ્ડ થિયેટરમાં અભિનયનો અભ્યાસ કર્યો હતો.ફિલ્મો ઉપરાંત સન્ની દેઓલ એક સફળ ઉદ્યોગપતિ છે. તેણે 1996 માં ‘સની સાઉન્ડ સ્ટુડિયો’ એવિએટ ગ્રુપ સાથે શરૂ કરી હતી. ભારતમાં આ કંપની દ્વારા ડોલ્બી ડિજિટલ સાઉન્ડનો મોટો ફાળો છે.સની ફિલ્મોમાં તેની ગુસ્સે અને આક્રમક તસવીર માટે જાણીતા છે, પરંતુ વાસ્તવિક જીવનમાં તે એકદમ શાંત અને શરમાળ છે.

હોલીવુડના અભિનેતા સિલ્વેસ્ટર સ્ટોલનથી સની ભારે પ્રભાવિત છે.અભિનેત્રી ડિમ્પલ કાપડિયા સાથે સની દેઓલનું નામ પણ સંકળાયેલું હતું. સનીએ પોતાનું અંગત અને પારિવારિક જીવન મીડિયાથી દૂર રાખ્યું છે. તેની પત્ની પૂજા દેઓલ ક્યારેય મીડિયા સમક્ષ હાજર થઈ નથી.સની દેઓલની ફિલ્મો હંમેશાં પંજાબમાં હિટ રહેતી હતી. ફિલ્મ ગદરથી તેમની લોકપ્રિયતા હજી વધુ વધી હતી. પંજાબના ઘણા સિનેમાઘરોમાં આ ફિલ્મ સવારે 6 વાગ્યે શરૂ થતી. લોકો સવારે આ ફિલ્મ જોવા જતા હતા.2015 માં, જ્યારે હેમા માલિની માર્ગ અકસ્માતમાં ઘાયલ થઈ હતી, ત્યારે સની દેઓલ તેને જોવા તેના ઘરે પહોંચી હતી.ખુદ હેમા માલિનીએ મીડિયામાં આ વાત કહી હતી.

બોલીવુડના ધરમેન્દ્રના પુત્ર, સની દેઓલે 1980 ના દાયકામાં થિયેટર ક્ષેત્રે પોતાના કેરિયરની શરૂઆત કરી અને ફિલ્મ ઉદ્યોગમાં સૌથી પ્રખ્યાત અભિનેતાઓમાંના એક તરીકે નામના મેળવી. 1983 માં પોતાની કારકીર્દિની શરૂઆતથી, તેમણે ઉપરા ઉપરી હિટ ફિલ્મો આપી અને ફિલ્મ ઉદ્યોગમાં સૌથી સફળ તારલાઓમાંના એક તરીકે પોતાનું સ્થાન સ્થાપિત કર્યુ. ત્રણ દાયકા સુધી તેમણે અનેક હિટ ફિલ્મો આપી પુરસ્કારો જીત્યા છે અને અગ્રણી એક્શન સ્ટારની હરોળમાં આગળ રહ્યા છેે.

ત્યારબાદ ચાલો મિત્રો જાણીએ હેમા અને સન્ની ની અન્ય માહિતી,બોલીવુડ એક્ટર સની દેઓલ અને એક્ટ્રેસ હેમા માલિની બંનેએ લોકસભાચૂંટણી 2019માં જીત મેળવી છે. દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલ પંજાબના ગુરુદાસપુર અને હેમામાલિની યૂપીના મથુરાથી ચૂંટણી લડી રહ્યા હતા.બોલીવુડના આ એક્ટર અને એક્ટ્રેસ બંનેએ ભારે મતોથી જીત મેળવી છે.

ચૂંટણી જીત્યા બાદ બંનેએ સાંસદ લોકસભામાં પોતાની હાજરી દાખલ કરાવશે. પરંતુ બંને એક સાથે બેસશે નહીં. આ પાછળનું કારણ અમે તમને જણાવી રહ્યા છીએ.વાસ્તવમાં બંનેનું સંસદમાં સાથે નહીં બેસવા પાછળનું કારણ બંનેના સંબંધની અણબન નહીં પરંતુ બીજું જ કંઇક છે.અહીં ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્ર એ અભિનેત્રી હેમા માલિની સાથે લગ્ન કર્યા છે પરંતુ તેમની પહેલી પત્ની એટલે કે પ્રકાશ કૌર સાથે છૂટાછેડા લીધા નથી. પ્રકાશ કૌર ધર્મેન્દ્રને છૂટાછેડા લેવાની ના પાડી હતી. આવી સ્થિતિમાં કાયદા પ્રમાણે ધર્મેન્દ્ર પહેલી પત્ની હોવા છતાં બીજા લગ્ન કરી શક્યા નહીં.

આ કારણોસર, ધર્મેન્દ્રએ પહેલા ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો અને ત્યારબાદ હેમા માલિની સાથે લગ્ન કર્યા. એવું કહેવામાં આવે છે કે ધર્મેન્દ્રને માટે જેટલી હેમા માલિની નજીક છે, તેટલું જ માન તેમને પ્રકાશ કૌરને માટે પણ છે.પલ પલ દિલ કે પાસ’ની સ્ક્રિનિંગ વિશે વાત કરીએ તો તેમાં ધર્મેન્દ્ર અને પ્રકાશ વર્ષો બાદ સાથે જોવા મળ્યા હતા, પરંતુ બંને જુદા જુદા પ્રવેશ્યાં હતા. ધર્મેન્દ્રએ ૧૯૫૪માં પ્રકાશ સાથે લગ્ન કર્યા હતા. બંનેના ચાર સંતાન સની, બોબી, વિજેતા અને અજિતા છે. તેમજ, હેમા અને ધર્મેન્દ્રને બે પુત્રી અહના અને ઇશા છે. તેમનો પરિવાર બોલિવૂડના સૌથી મોટો પરિવાર પૈકીને એક છે.

ધર્મેન્દ્ર અને તેમની પહેલી પત્ની પ્રકાશ કૌર સિવાય બોલિવૂડના ઘણા સેલેબ્સે સન્ની દેઓલ અને તેની પત્ની પૂજા દેઓલ, બોબી દેઓલનો આખો પરિવાર અભય દેઓલ સહિતના સભ્યોએ આ શોનો આનંદ લીધો હતો. સ્ક્રિનિંગમાં ખાસ વાત એ હતી કે સની દેઓલની પત્ની પૂજા દેઓલ પણ જોવા મળી હતી. પૂજા દેઓલ હંમેશાં મીડિયામાં આવવાનું ટાળતી રહી છે પરંતુ તે તેના પુત્રની ફિલ્મના સ્ક્રીનિંગ પર જોવા મળી હતી. આ સમયગાળા દરમિયાન પૂજા દેઓલે બ્લેક શર્ટ અને બ્લુ જીન્સ પહેર્યું હતું. જણાવી દઈએ કે સની દેઓલ અને પૂજા દેઓલના લગ્ન વર્ષ ૧૯૮૪માં થયા હતા. તેમને બાળકોમાં બે દીકરા છે કરણ દેઓલ અને રાજવીર દેઓલ છે.

કરણ દેઓલની સાથે અભિનેત્રી સહાર બામ્બાએ પણ આ ફિલ્મથી ડેબ્યૂ કર્યું છે. આ રોમેન્ટિક ડ્રામા મસાલા મૂવી છે. આ ફિલ્મની બોક્સ ઓફિસ રીપોર્ટ બાદ જોવા મળશે કે કરણ તેના દાદા ધર્મેન્દ્ર અને પાપા સન્ની દેઓલની જેમ બોલીવુડમાં એક અલગ ઓળખ બનાવી શકે છે કે નહીં.જો કે, કરણની ફિલ્મ હિટ બનાવવા માટે આખું દેઓલ પરિવાર કોઈ કસર છોડશે નહીં. ધર્મેન્દ્ર પોતે આ ફિલ્મનું અનેક જગ્યાએ જઈને પ્રમોશન કરી રહ્યા છે. આ ફિલ્મ આજે રીલિઝ થઈ રહી છે