સની લિયોને ખરીદી પોતાના સપનાની આ લક્ઝરી કાર, કિમત જાણીને તમે પણ દંગ રહી જશો…

0
94

મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ પોતાની સુંદરતા અને કુશળતાથી બોલીવુડમાં પોતાની ઓળખ બનાવનાર સન્ની લિયોન દુનિયાભરમાં પ્રખ્યાત છે કરોડો લોકો તેના ચાહકો છે સોશિયલ મીડિયાથી લઈને સિલ્વર સ્ક્રીન પર સની એક સુપરહિટ છે તેમની ફિલ્મોમાં તેનું આઈટમ સોંગ છે તેવી જ રીતે, તેમના બોલ્ડ અવાજ લોકોને સિલ્વર સ્ક્રીન પર દિવાના બનાવે છે.એ તો બધા જાણે જ છે કે સની લિયોન એક પોર્ન સ્ટાર છે પણ એવું તે શું થયું હતું એની સાથે કે તેણી પોર્ન સ્ટાર બની ગઈ હતી અને એક પોર્ન વેબસાઈટને આપેલ ઈન્ટરવ્યુમાં તેણીએ પોતાની એ ભૂલ વિશે જણાવ્યું હતું કે જેથી તેને આ ફિલ્ડ પસંદ કરવું પડ્યુ હતુ.

એક સમય હતો જ્યારે સની લિયોન પોર્નની દુનિયાની સુપરસ્ટાર હતી પરંતુ આજે કાલ બદલાયો છે તેની ઓળખ બદલાઈ ગઈ છે હવે તે બોલિવૂડ અભિનેત્રી છે અને હવે તેની સુંદરતા અને પ્રતિભા ફિલ્મના પડદે તોફાન મચાવી રહી છે.સની લિયોન આખી દુનિયામાં પોર્ન ઈન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રખ્યાત થઈ હતી.અને બદલાતા સમય સાથે તે બોલિવૂડમાં પ્રવેશ કરી અને ત્યારબાદ તેની ઓળખ પણ બદલવાની શરૂઆત કરી.

સની લિયોન એક પછી એક બોલીવુડમાં ફિલ્મો કરી રહી છે, પરંતુ તેના નામની સાથે તેની જૂની લાઇફ સ્ટોરી પણ ચાલી રહી છે. લોકોને એ જાણવામાં ખૂબ જ રસ છે કે આખરે સની લિયોન પોર્નની દુનિયામાં કેવી રીતે પહોંચી. છેવટે, તે શું કારણ હતું જેના કારણે સની લિયોન કુખ્યાત માનવામાં આવતા પોર્ન ઈનડસ્ટ્રીઝનો આશરો લેતો હતો.સની લિયોન મૂળ રૂપે પંજાબી છે, શરૂઆતમાં સની પોતાનું કરિયર મોડલિંગમાં બનાવવા માંગતી હતી.

સની 18 વર્ષની હતી જ્યારે તેણીને એક છોકરીનાં માધ્યમથી મોડલિંગ એજન્સી વિશે જાણવા મળ્યું. સની પોતાનો પોર્ટફોલિયો લઈને ત્યાં પહોંચી ગઈ પણ તેણી એ નહોતી જાણતી કે એ એક એડલ્ટ ફિલ્મ એજેન્સી હતી. ત્યાં એની મુલાકાત જોન સ્ટીવન્સ નામના એક એજન્ટ સાથે થઈ અને એણે સનીને એડલ્ટ ફિલ્મોમાં કામ કરવાની ઓફર કરી હતી અને એ સમયે સનીનાં મગજમાં બે વાતો ચાલી રહી હતી કાં તો ત્યાંથી ઉભી થઈને ચાલતી પકડે અથવા ઓફરનો સ્વીકાર કરી લે.

મિત્રો તમને જણાવી દઈએ કે પુખ્ત ઉદ્યોગમાં જોડાતા પહેલા સનીએ એક જર્મન બેકરી અને ટેક્સ એન્ડ રીટારયમેન્ટ ફર્મમાં કામ કર્યું હતું. સનીએ એક કારકિર્દીની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી. પછી 2003 માં, તેણે વિવિડ એન્ટરટેઈનમેન્ટ સાથે ત્રણ વર્ષનો કરાર કરીને, હાર્ડકોર અશ્લીલતાની દુનિયામાં પ્રવેશ કર્યો. સનીએ ઘણી પોર્ન મૂવીઝમાં કામ કર્યું હતું. તેમણે લગભગ 41 એડલ્ટ ફિલ્મોમાં અભિનેત્રી તરીકે કામ કર્યું છે, જ્યારે તેણે 25 ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે.

મિત્રો સનીના મતે ભારતમાં પોર્ન મૂવીઝને પણ ખૂબ પસંદ કરવામાં આવે છે અને ઘણો બધો વિચાર કર્યા પછી સનીએ નિર્ણય લીધો કે આ ઓફરને પણ અજમાવી લઈએ. સનીએ એજન્ટને પૂછ્યું કે મારે શું કરવાનું રહેશે તો એણે સનીને ઓડિશન આપવાનું કહ્યુ સનીએ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે એ ઓડિશન દરમિયાન તેણીને બે મિનિટ સુધી ટોપલેસ રહીને વેબકેમ સામે પોઝ આપવાનું કહેવામાં આવ્યું હતુ સનીએ આ ઓડિશન પાસ કરી લીધું અને આ સાથે જ તેણીને પોતાની પહેલી એડલ્ટ ફિલ્મ મળી ગઈ જેનું નામ નોએન્જલ્સ.કોમ હતું.

મિત્રો અત્યાર સુધી સનીએ એકપણ પોર્ન ફિલ્મમાં કામ નહોતું કર્યું અને તેણી ફક્ત એડલ્ટ ફિલ્મોમાં કામ કરી રહી હતી. પહેલી કંપનીમાં કોન્ટ્રાક્ટ પૂરો થયા પછી સનીએ પેંટહાઉસ નામની બીજી કંપનીમાં એક વર્ષનો એગ્રીમેન્ટ કર્યો હતો અને આ કંપનીએ જ સનીને પોર્ન ફિલ્મોમાં એન્ટ્રી આપી હતી અને ત્યારબાદ સનીએ વિવિડ એન્ટરટેનમેન્ટ સાથે ત્રણ વર્ષનો એગ્રીમેન્ટ કર્યો અને જોતજોતામાં તેણી પોર્ન સ્ટાર બની ગઈ મૈક્સિમ મેગેઝીને વર્ષ 2010માં ટોપ 12 પોર્ન સ્ટારનાં લિસ્ટમાં સની લિયોનને સ્થાન આપ્યુ હતુ.

મિત્રો સની લિયોનનું અસલી નામ કરનજીત કૌર છે અને તમે વિચારો કે કદાચ એ દિવસે કરનજીત ભૂલથી એ એડલ્ટ ફિલ્મ એજન્સીની ઓફિસે ન ગઈ હોત તો ભારતમાં વર્ષ 2015 દરમિયાન ઈન્ટરનેટ ઉપર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ નામ સની લિયોન ના હોત અને આ એક ભૂલને કારણે જ તેણી બોલીવુડમાં પણ મશહૂર થઈ ગઈ.

આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેણી આગવું સ્થાન ધરાવે છે સની લિયોન હોટ અને બોલ્ડ છે ભારતમાં સૌ પ્રથમવાર સન્ની લિયોન 2011-12 માં ચર્ચામાં આવી હતી.સનીએ બિગ બી સીઝન 5 માં રિયાલિટી શોમાં ભાગ લીધો હતો અને આ બિગ બીમાં સન્ની ફિલ્મની ચમકદાર અને શૈલીને જોઈને બોલિવૂડના જાણીતા ડિરેક્ટર મહેશ ભટ્ટે તેમને તેમની ફિલ્મ જિસ્મ 2 માટે પસંદ કર્યા હતા અને આ પછી સની લિયોન પાછળ જોયું નહી.

મિત્રો સની લિયોનીની લોકપ્રિયતાનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે તે બોલીવુડનો નંબર જેને ડાન્સ કરે છે તે સુપરહિટ બની જાય છે.વર્ષ 2005 માં, દિગ્દર્શક મોહિત સૂરી દ્વારા કલયુગ ફિલ્મ માટે સનીનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે સનીએ ફિલ્મમાં કામ કરવા માટે 10 લાખ ડોલરની માંગ કરી હતી જેના કારણે સનીને ફિલ્મમાં લેવામા આવી ન હતી.

મિત્રો તમને જણાવી દઈએ કે સનીને કારોનો પણ ખુબજ શોખ છે અને તેમની પાસે એક થી એક ચઢિયાતી લક્ઝરી કારો છે અને મિત્રો સની લિયોનીએ પોતાની લક્ઝરી કારોના કલેક્શનમાં વધુ એક કારનો ઉમેરો કર્યો છે જેમા સનીએ સ્પોર્ટ્સ કાર Maserati Ghibli ખરીદી છે જેની ભારતમાં કિમત લગભગ 1.31 કરોડ રૂપિયા થાય છે અને જણાવી દઈએ કે સનીએ આ કંપનીની આ ત્રીજી કાર ખરીદી છે.

મિત્રો બોલિવૂડ સેલિબ્રિટીઝ સોશિયલ મીડિયા દ્વારા તેમના ફેન્સ સાથે જોડાયેલા રહે છે. સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને પણ તેમના પસંદગીના સ્ટાર વિશેની તમામ માહિતી મળતી રહેશે અને હાલમાં જ સનીએ પણ એક ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં તે નવી ખરીદેલી કાર સાથે જોવા મળી હતી બોલિવૂડ માં મહાનાયક અમિતાભ બચ્ચન બાદ અભિનેત્રી સની લિયોની એ પણ પોતાની ડ્રિમ કાર ખરીદી છે. પોતાની કારની ખરીદીની ખુશી વ્યક્ત કરતા તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here