સંભોગ દરમિયાન ભારતીયો ના મગજમાં ચાલે છે આવા વિચિત્ર વિચારો,જાણીને ચોકી જશો…

0
135

નમસ્કાર મિત્રો આજ ની પોસ્ટ માં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે તે છે બેડરૂમમાં પાર્ટનરની સાથે વિતાવેલા પળોને કોઈ ભૂલી શકે નહીં પરંતુ કેટલાક લોકોનું મગજ આવા સમયે પણ પરેશાનીઓથી ઘેરાયેલું રહે છે.ઓફિસની ટેન્શનથી લઈને ઘરની ચિંતાઓ વ્યક્તિના મગજમાં ચાલતી હોય છે.જેથી આજે અમે તમને જણાવીશું સેક્સ દરમિયાન મોટાભાગના લોકોના મગજમાં કેવા પ્રકારના વિચારો ચાલતા હોય છે.

ઈન્ડિયા ટુડે સેક્સ સર્વે 2019 મુજબ, ભારતમાં એવા લોકોની કમી નથી જેમને સેક્સ દરમિયાન પણ કામ અંગેની ચિંતાઓ સતાવતી હોય છે. ઓફિસમાં કામનું પ્રેશર અને ટાર્ગેટ પૂરો કરવાની ચિંતા બેડરૂમના પળોને બરબાદ કરી દે છે. આ સર્વેમાં બેંગલુરુના 42.9 ટકા લોકોનું કહેવું હતું કે, સેક્સ દરમિયાન ઓફિસની પરેશાનીઓથી તેઓ ઘેરાયેલા રહે છે. બેંગલુરુમાં 60 ટકાથી પણ ઓછાં લોકો સેક્સ લાઈફનો આનંદ માણી શકે છે.

રાંચી જેવા નાના શહેરોના લોકો પણ આ સમસ્યાથી પરેશાન છે. અહીં લગભગ 27 ટકા લોકોનું કહેવું હતું કે, પાર્ટનરની સાથે સેક્સ દરમિયાન તેમના મગજમાં કામકાજની ટેન્શન ચાલતી હોય છે. જોકે, સેક્સોલોજિસ્ટનું કહેવું છે કે, ઘણાં લોકો એવા હોય છે જેમના મગજમાં ઓફિસની ટેન્શન નહીં પણ અન્ય કેટલીક બાબતો ચાલતી હોય છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે ઘણાં લોકોને સેક્સ દરમિયાન પાર્ટનર સામે નિર્વસ્ત્ર થવામાં પણ શરમ આવે છે.આવા લોકોને ડીમ લાઈટમાં અથવા અંધારામાં સેક્સ કરવું પસંદ હોય છે. ઘણાં લોકોને ફોરપ્લે કરવું વધુ પસંદ હોય છે અને તેમાં ઉતાવળ કરવી ગમતી નથી.ઘણાં લોકો ફોરપ્લેની ક્રિયામાં વધુ સમય ફાળવવાની ઈચ્છા રાખે છે.

જ્યારે ઘણાં લોકોના મગજમાં સેક્સને લઈને કંઈક નવું કરવાની ઈચ્છા થતી હોય છે.જેમાં પુરૂષો અને મહિલાઓ બંનેના મગજમાં અલગ-અલગ ફેન્ટસી ચાલતી હોય છે.દરેક વ્યક્તિ એવું છે કે તે તેના પાર્ટનરને વધુ આનંદ અને જાતીય સુખ આપે.ફિઝિકલ રિલેશનશિપમાં ટાઈમિંગને લઈને મોટાભાગના પુરૂષોને ચિંતા થતી હોય છે.

આ સર્વેમાં પૂછવામાં આવ્યું કે ફોરપ્લેમાં તેઓ કેટલો સમય ફાળવે છે તો તેના બહુ જ રસપ્રદ જવાબ મળ્યા હતા. ઇન્દોરનાં 91.5 ટકા લોકોએ માન્યું કે તેઓ બેડરૂમમાં 30 મિનિટથી વધારે સમય ફોરપ્લે કરે છે બીજા નંબર પર જયપુર હતું.જ્યાં 67.5 ટકા લોકો ખુબ સંતુષ્ટ છે.અમદાવાદમાં 63 ટકા, ભુવનેશ્વરમાં 59.5 ટકા, ચંડીદઢમાં 53.7 ટકા અને મુંબઈમાં 51.2 ટકા લોકોનું માનવું છે કે તેઓ 30 મિનિટ થી વધારે રોમાંસ અને ફોરપ્લે કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here