સગીર યુવતીને જોતાંજ લલચાઈ ગયું યુવકનું મન, એકલતાનો લાભ લઈ કર્યું એવું કૃત્ય કે જાણી ચોંકી જશો…..

0
188

મિત્રો આજકાલ જો જોવા જઈએ તો ઘણાબધા કિસ્સાઓ સામે આવ્યા છે જે આપણા સમાજ ઉપર ખરાબ પ્રભાવ પાડે છે પરંતુ મિત્રો આવા કિસ્સામા રોક લગાવી નથી શકતા અને દરરોજ આવા કિસ્સાઓ બનતા જ હોય છે મિત્રો તે આપણા માટે ખુબજ આઘાત જનક સાબિત થાય છે મિત્રો આવા ઘણાબધા કિસ્સાઓ છે જેવા કે ગેંગરેપ બળાત્કાર અપહરણ,મર્ડર, કોઇને પૈસા માટે કોઈની ઉપર અત્યાચાર કરવો મિત્રો આવા ઘણા બધા કિસ્સા ઓ ખુબજ મોટા પ્રમાણમા વધવા લાગ્યા છે અને આપણે ઘણીવાર આવા કિસ્સાઓ જોવા તેમજ તેના વિશે સાંભળવા મળે છે મિત્રો આજે તમને એક એવો જ કિસ્સો જણાવવા જઇ રહ્યા છે તમે જાણીને હેરાન થઈ જશો.

આ કિસ્સામા બન્યુ છે એવુ કે એક 17 વર્ષની યુવતી બજારમા શાકભાજી લેવા ગઇ હતી અને ત્યારે અચાનક નજીકના ગામના યુવકે તેને લાલચ આપી તેની સાથે દુષ્કર્મ કર્યુ હતુ તો આવો જાણીએ આ કિસ્સા વિશે થોડાક દિવસ પહેલા બનેલી ઉત્તર પ્રદેશમાં હાથરસમાં દલિત યુવતી સામુહિક બળાત્કાર મુરદે સમગ્ર દેશમાં જનઆક્રોશ ફેલાયો છે ત્યારે બનાસકાંઠા દિયોદરમાં એક સગીર યુવતીનું અપહરણ કરી ધમકી આપી બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરતા સમગ્ર પથકમાં ચકચાર મચી જવા પામી છે જે મામલે દિયોદર પોલીસ મથક ખાતે ફ્રિયાદ નોંધાઈ છે.

તમને જણાવી દઇએ કે પ્રાપ્ત માહિતી મુજબ દિયોદર ખેતરમાંથી શાકભાજી લેવા ગયેલી એક 17વર્ષની યુવતી મોડા સમય સુધી ઘરે પરત ના ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. જેમાં પરિવારજનોને ભારે શોધખોળ કર્યા બાદ એકાએક સગીર યુવતી મળતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો પરંતુ યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાનું જાણવા મળતા પરિવારજનો ચોકી ઉઠયા હતા જેમાં સગીર યુવતી શાકભાજી લેવા ગામમાં આવી હતી અને પરત ઘર તરફ જઈ રહી હતી ત્યારે દિયોદરના ધુણસોલ ગામે રહેતો કલ્પેશ નામના યુવકે યુવતીને ખોટી લાલચ આપી બાવળોની જાડીમાં લઇ જઇ સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. જેમાં સગીર યુવતીને ધમકી પણ આપી હતી.

જેમાં ઘટના સ્થળ પર સગીરાના પરિવારજનો પણ આવી જતા નારાધમે તમામ લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યાંથી નરાધમ ઈસમ ફરાર થઈ ગયો હતો. જે બાબતે યુવતીએ દિયોદર પોલીસ મથક ખાતે ફરીયાદ આપતા પોલીસે નરાધમ કલ્પેશ સામે અપહરણ અને દુષ્કર્મની ફ્રિયાદ નોંધી નરાધમ ઈસમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અને ત્યારે બનાસકાંઠા દિયોદરમાં આ બનાવે સમગ્ર પથકમાં ચકચાર મચાવી દીધી છે.

મિત્રો આજે આપણે એવી બીજી ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છે જેના ઉપર વિશ્વાસ કરવો ખુબજ મુશ્કેલ બની જાય છે મિત્રો આ ઘટનાના બન્યૂ છે એવુ કે એક કાકીએ ભત્રીજા સાથેના સબંધની જાણ તેના પેહલાના પ્રેમીને થઈ જતા તેઓ બન્ને એ સાથે મળીને તેના ભત્રીજાની હત્યા કરી દીધી હતી તેમજ તમને જણાવી દઈએ કે આ મહિલા નો પતિ બહાર કામ કરતો હતો અને તેનો ફાયદો ઉઠાવતા તેની પત્ની તેના સગા ભત્રીજા સાથે સબંધ બનાવતી હતી જ્યારે બીજી ઘટનામા એક ફુવા એ તેની બે સગીર વયની ભત્રીજો ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.

મિત્રો પહેલી ઘટનામા બન્યુ છે એવુ કે મધ્યપ્રદેશ ના એક જિલ્લામાં એક મહિલાએ તેના પતિના બહાર રહેવાનો પૂરો લાભ ઉઠાવ્યો હતો જેમા પહેલા સામાજિક મર્યાદા તોડી દીધા હતા અને ત્યારબાદ ઉચ્ચ જાતિના વ્યક્તિ સાથે ઘણીવાર સંબંધ બનાવ્યા હતા અને ત્યારબાદ તે મહિલા ગામના બીજા ઘણા યુવકો સાથે સબંધ બનાવતી હતી પરંતુ જ્યારે તે મહિલાને તેનાથી પણ મન ના ભરાવ્યુ તો તેણે તેની કરતા નાની ઉમરના ભત્રીજા સાથે સબંધ બનાવ્યો હતો અને તેણે તેના કરતા અડધી ઉંમરે પ્રેમની જાળમાં ફસાયો હતો અને ધીમે ધીમે ભત્રીજા સાથે રોજિંદા સંબંધ બાધ્વાની ટેવ પડી ગઈ હતી.

એક દિવસ જ્યારે ઘરમા કોઈના હતુ તો તે મહિલાએ મોકાનો ફાયદા ઉઠાવતા તેણે તેના ભત્રીજા સાથે સંબંધ બાંધતી હતી તે દરમિયાન ત્યા અચાનક જ તેનો જુનો બોયફ્રેન્ડ આવી ગયો અને તેણે આ બધુ જોઇને તેને ખુબ જ ગુસ્સે થયો અને તેણે તેની પ્રેમિકા સાથે મળીને હત્યા કરી દીધી અને બીજા દિવસે પોલીસે લાશને બહાર કાઢી અને હત્યાની તપાસ શરૂ કરી તો પછી પ્રેમ પ્રકરણની વાર્તા સમજાઇ ગઈ મિત્રો પોલીસે જણાવ્યું હતું કે મહુરિયા ગામનો રહેવાસી રાધા સાકેત તેના પતિ રાજેશ સાથે 26 વર્ષથી બે બાળકો સાથે ઘરમાં રહેતી હતી.

મિત્રો તમને જણાવી દઈએ કે આ મહિલાનો પતિ રીવામાં રહેતો હતો અને મિકેનિક તરીકે કામ કરતો હતો અને તે દરમિયાન મહિલા ગામના જ પ્રદિપસિંહ ઉર્ફે રિંકુના પિતા ભૂપેન્દ્ર બહાદુર પરિહાર સાથે સંબંધ બનાવતી હત અને આવુ ઘણા મહિનાઓ સુધી ચાલ્યું હતું પરંતુ ત્યારબાદ મહિલાના ગેરકાયદેસર સંબંધો તેના 17 વર્ષીય ભત્રીજા બસંત સાકેટ સાથે થઇ ગયા હતા અને ત્યારબાદ રાત્રે પ્રદીપે બસંત સાકેતને રાધા સાકેત સાથે સંબંધ બનાવતા જોઇ ગયો હતો.

અને જ્યારે પ્રદીપે આ જોઈને ખુબજ ગુસ્સે થઈ ગયો હતો જેના કરણે પ્રદીપે વસંત ઉપર હુમલો કરી દીધો હતો અને ત્યારબાદ પ્રદીપે રાધા સાથે મળીને વસંતનુ ઓશિકાથી તેનુ ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી અને હત્યા કર્યા પછી વસંતની લાશને તેના ઘરની પાછળ નાખી દીધી હતી જ્યા સવારે ગ્રામજનોએ તે લાશ જોઇને નજીકના પોલિસ સ્ટેશનમા જાણ કરાવવી હતી અને પોલિસ ઘટના સ્થળે પોહચીને તપાસ હાથ ધરી છે.

મિત્રો પોલિસે તપાસ કરતા પહેલેથી જ પોલીસને ખ્યાલ આવી ગયો હતો કે તે હત્યા છે પરંતુ પોલીસ માત્ર પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી હતી.અને પીએમ રિપોર્ટમાં હત્યાની પુષ્ટિ થતાં જ પોલીસે તપાસ શરૂ કરી હતી અને તપાસમાં જાણવા મળ્યું કે આ મહિલા ને ગામના ઘણા લોકો સાથે સંબંધ હતો અને તેથી હત્યાની સોય મહિલાની આસપાસ ફરવા લાગી હતી અને સખત પૂછપરછ કરતાં તેણે કબુલ્યુ હતુ કે રાધાએ પોલીસ સમક્ષ સ્વીકાર્યું હતું કે પ્રદીપ અને બસંત સાથે તેના ગેરકાયદેસર સંબંધો હતા અને પોલીસે આરોપી રાધા સાકેત અને પ્રદીપ વિરુદ્ધ ની કલમ 302 201,34 અને પ્રદીપસિંહ વિરુધ્ધ કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો છે

તેમજ મિત્રો બીજી ઘટના મા બન્યુ છે એવુ કે થોડાક જ સમય પછી તે જ વિસ્તારમા રહેલા ચંદુ નામના એક યુવકે તેની સગી બે ભત્રીજી ઉપર બળાત્કાર કર્યાનો મામલો સામે આવ્યો હતો જેમા મિત્રો બે સગીરાના ફુવા એ તેની સગી ભત્રીજીઓ ઉપર બળાત્કાર કર્યાનિ ઘટના સામે આવી હતી મિત્રો એક તરફ બાળ લગ્નનનું દુષણ નાબૂદ થયું હોવાની વાતો થાય છે પણ અમુક સમાજમાં હજુ પણ આ કુ-પ્રથા આ રીતિ ચાલી આવે છે મિત્રો તેવો જ એક કિસ્સો સરદારનગરમાં સામે આવ્યો છે જ્યા બે સગીરાઓના ફુવાએ તેમની આ બે ભત્રીજો ઉપર બળાત્કાર ગુજાર્યો હતો જેમા મિત્રો બન્યુ હતુ એવુ કે.

મિત્રો સરદારનગરમાં રહેતી બે સગીર બહેનોને માતાપિતાના અવસાન બાદ દાદી જોડે રહેતી હતી અને ત્યાજ લોકોના ઘરે કામ કરીને પોતાનુ ઘર ચલાવતી હતી ત્યારે એક દિવસ તેના કોઈ દૂરના ફોઇ-ફૂવા દ્વારા લાલચ આપીને તેમની સાથે આ બંને સગીરાઓને એમપી ખાતે લઈ જવામાં આવી હતી મિત્રો માતાપિતા ન હોવાથી નિરાધાર બહેનો ફોઈ ફુવાના આશરે ગઈ હતી પરંતુ નિધર્મી ફુવાએ ત્યા લઇ જઈને આ બે સગીર બહેનો માથી 16વર્ષીય ભત્રીજી ને પોતાની હવસનો શિકાર બનાવી હતી અને 16 વર્ષીય સગીરા સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું હતુ જ્યારે 14 વર્ષની સગીરા સાથે શારીરિક અડપલાં કર્યા હતા.

તેમજ મિત્રો ફુવાએ સગીરા સાથે દુષ્કર્મ તો કર્યું પરંતુ તે સગીરાઓની લગ્નની ઉંમર ન હોવા છતાં બંને સગીરાઓના બાળ લગ્ન કરાવી દીધા અને સગીરાના પતિઓ પાસેથી 50-50 હજાર રૂપિયા પણ લીધા અને લગ્ન બાદ 16 વર્ષની સગીરાએ તેના પતિને શારીરિક સંબંધ બાંધવા ન દેતા પતિએ આ મામલે ફુવાને રજૂઆત કરતા તેણે બંનેને ઘરે બોલાવ્યા અને સગીરાના હાથ પકડી રાખી તેની મરજી વિરુદ્ધ પતિ દ્વારા બળાત્કાર કરાવડાવ્યો હતો અને અંતે આ મામલે બાળ સુરક્ષા એકમ દ્વારા મહિલા પોલીસ સુધી માહિતી પહોંચાડતા પોલીસે બંને સગીરાને પતિના ચૂંગલમાંથી મુક્ત કરાવી હતી તેમજ મહિલા પોલીસે સગીરાના ફોઈ ફુવા, બંનેના સગીર પતિઓ અને સાસુ સસરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here