સાચું નહીં લાગે પરંતુ ખાટી આંબલી લાવી શકે છે સંભોગ જીવનમાં નવો રસ, જાણીલો કઈ રીતે કરવાનો ઉપાય.

0
34

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આમલીના બીયડ– અડધા કિગ્રા આમળીના બીયડ (બીજ)ના બે ભાગ કરી લો . આ બીયડને ત્રણ દિવસો સુધી પલાળી રાખો. એ પછી છાલ ઉતારીને ફેંકી દો. અને સફેદ બીયડને લઈને એને વાટી લો એમાં અડધા કિલો શાકર નાખી કાંચની શીશીમાં રાખી લો.

અડધી ચમચી સવારે -સાંજે દૂધ સાથે લો. આ રીત આ ઉપાય વીર્યને જલ્દી પડતા અને સંભોગ કરવાની તાકાતમાં વધારો કરે છે.લસણ.લસણ તમારા ભોજનના સ્વાદ જ નહી વધારે પણ એ તમારી સેક્સ લાઈફ પણ વધારે છે. જો તમે લસણ નહી ખાતા તો આજથી જ શરૂ કરી નાખો. કારણકે લસણની 2-3 કલીઓ અને ડુંગળીના દરરોજ સેવનથી યૌન-શક્તિ વધે છે.

જો તમે અઠવાડિયામાં બે થી ત્રણ વાર કાલા ચણાથી બનેલા ખાદ્ય પદાર્થેને પ્રયોગમાં લાવી રહ્યા છો તો તમારા માટે આ લાભકારી છે.તુલસીના બીયડ અને સફેદ મૂસલી- 15 ગ્રામ તુલસીના બીયડ અને 30 ગ્રામ સફેદ મૂસલી લઈને ચૂર્ણ બનાવી લો. પછી એમાં 60 ગ્રામ શાકર વાટીને મિક્સ કરી લો અને શીશીમાં ભરીને મૂકી દો. 5 ગ્રામની માત્રામાં આ ચૂર્ણ સવારે સાંજે ગાયના દૂધ સાથે સેવન કરો આથી યૌન દુર્બળતા દૂર થાય છે.લવિંગ.એક સફરજનમાં જેટલી હોય એટલી વધારેથી વધારે લવિંગ ચુભાવીને અંદર નાખો.

એ જ આકારના એક મોટા સાઈજના લીંબૂ લઈ લો. એમાં જેટલી વધારે થી વધારે જોય લવિંગ ચુભાવીને અંદર સુધી નાખો. બન્ને ફળોને એક અઠવાડિયા સુધી કોઈ વાસણમાં ઢાંકીને મૂકી દો. એક અઠવાડિયા પછી બન્ને ફળોમાંથી લવિંગ કાઢીને જુદા-જુદા શીશીમાં ભરીને મૂકો. પહેલા દિવસે લીંબૂવાળા બે લવિંગ કૂટીને બકરીના દૂધ સાથે સેવન કરો. આ રીતે ફેરી-ફેરીને 40 દિવસો સુધી 2-2 લવિંગ ખાવો. આ રીતે સેકસ ક્ષમતાને વધારવાના સરળ ઉપાય છે.

ડુંગળી પણ સેક્સ શક્તિ વધારવામાં ઘણી મદદરૂપ છે, ખાસ કરીને સફેદ ડુંગળી. જેને સેક્સ સંબંધી કોઈ તકલીફ હોય, તેમણે ડુંગળીનું સેવન કરવું જોઈએ. ૬ મી.લી. ડુંગળીનો રસ, ૩ ગ્રામ ઘી અને અઢી ચમચી મધ એક સાથે ભેળવીને દરરોજ સવાર સાંજ પીને ઉપર સાકર ભેળવેલું દૂધ પીવો. આ પ્રયોગ ૨-૩ મહિના સુધી કરવાથી વીર્યમાં વૃદ્ધી થાય છે અને સેક્સ શકતી વધે છે.

દિવસમાં બે વખત જાંબુ ખાવાથી પણ ઘણો ફાયદો થાય છે.૨૦૦ મી.લી. ગાયના દૂધમાં એક ચમચી મધ ભેળવીને પીવાથી વીર્યની ખામી દુર થાય છે.૧૫ ગ્રામ સફેદ મુસલીના મૂળને ૧ કપ દૂધમાં ઉકલીને દિવસમાં બે વખત લો. તેનું નિયમિત સેવનથી નપુસંકતા અને શીધ્રપતન માંથી છુટકારો મળે છે.શકતી વધારવાના બીજા ઘરેલું નુસખા.સેક્સ ઈચ્છા વધારવા માટે ૧૫૦ ગ્રામ ગાજરને કાપીને અડધા બોઈલ્ડ ઈંડા અને ૧ ચમચી મધ ભેળવીને બે મહિના સુધી દિવસમાં એક વખત ખાવ.

શિયાળાની ઋતુમાં સવારે બે ત્રણ ખજુરને ઘીમાં શેકીને નિયમિત રીતે ખાવ.૧ ગ્રામ જાયફળનું ચૂર્ણ સવારે તાજા પાણી સાથે લેવાથી સેક્સ ક્ષમતા વધે છે.સેક્સ શકતી વધારવા માટે દરરોજ ૧૦૦ ગ્રામ ખારેક ખાવ.વાટેલી ખારેક, બદામ, પીસ્તા અને બીલી ફળના બીજને સરખા ભાગે ભેળવીને ખાવાથી પણ સેક્સ સંબંધી નબળાઈ દુર થાય છે.

થોડા દ્રાક્ષને સારી રીતે પાણીમાં ઘોળીને દૂધમાં ઉકાળો. તેથી તે ફૂલીને મીઠા થઇ જશે. તે ખાધા પછી દૂધ પણ પી લો.સવારે નાસ્તામાં એક ગ્લાસ ટમેટાના રસમાં થોડું એવું મધ ભેળવીને પીવાથી શરીરની શક્તિ વધે છે.૧ ચમચી કાપેલા લીલા ધાણાને એક કપ પાણીમાં ૧૫ મિનીટ સુધી ઢાંકીને ઉકાળો. તેને ગાળીને ૨-૪ ચમચી દિવસમાં એક વખત લો.આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ થોડા એવા ઉપાય જે તમારા સેક્સ પાવર વધારવામાં મદદરૂપ છે.

તુલસી.૧૫ ગ્રામ તુંલસીના બીજ અને ૩૦ ગ્રામ સફેદ મુસલી બન્ને લઇને ચૂર્ણ બનાવી લો. પછી તેમાં ૬૦ ગ્રામ સાકર વાટીને ભેળવી દો અને બોટલમાં ભરીને મૂકી દો. આ ચૂર્ણ સવાર સાંજ ગાયના દૂધ સાથે ૫ ગ્રામના પ્રમાણમાં સેવન કરવાથી યોન નબળાઈ દુર થાય છે.લસણ.૨૦૦ ગ્રામ લસણ વાટીને ૬૦ ગ્રામ મધ ભેળવીને એક સ્વચ્છ બોટલમાં ભરીને ઢાંકણું લગાવીને કોઈ પણ અનાજમાં ૩૧ દિવસ માટે મૂકી દો. ૩૧ દિવસ પછી ૧૦ ગ્રામના પ્રમાણમાં ૪૦ દિવસ સુધી તેને લો. તેનાથી યોન શકતી વધે છે.

જાયફળ.૧ ગ્રામ જાયફળનું ચૂર્ણ સવારે તાજા પાણી સાથે સેવન કરવાથી થોડા દિવસોમાં જ યોનની નબળાઈ દુર થાય છે.તજ.૨ ગ્રામ તજનું ચૂર્ણ સવાર સાંજ દૂધ સાથે સેવન કરવાથી વીર્ય વધે છે અને યોન નબળાઈ પણ દુર થઇ જાય છે.ખજુર.શીયાળામાં સવારે બે ત્રણ ખજુરને ઘીમાં શેકીને નિયમિત ખાવ, ઉપર ઈલાયચી, સાકર નાખીને ઉકાળેલું દૂધ પીવો. તે ઉત્તમ યોન શક્તિવર્ધક નુસખો છે.

તમારા કિચનમાં સહેલાઈથી જોવા મળે છે. તેથી, આ ફૂડને કોઈપણ સમસ્યા વિના તમારા આહારમાં રાખવા સરળ છે. તો ચાલો જાણીએ, આવા જ કેટલાક કુદરતી ખોરાકો વિશે, જે સેક્સ પાવરને વધારી શકે છે. મરચાં.મરચામાં હાજર કેપ્સેસીન નામનું સંયોજનો શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે. આમાંથી, એન્ડોર્ફિન હોર્મોન્સ પણ ઉત્પન્ન થાય છે. જે, તમને ખુશ રાખે છે. આનાથી ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં વધારો થાય છે.

સફરજન.સફરજનને આપણા આરોગ્ય માટે સારું માનવામાં આવે છે. સાથોસાથ તે જાતીય સ્વાસ્થ્યને પણ સુધારે છે. ખરેખર, સફરજનમાં એન્ટીઓક્સિડેન્ટ્સની માત્રા ખૂબ જ વધારે હોય છે. જે, જાતીય ઇચ્છા વધારવાનું કામ કરે છે. ખાસ કરીને, સ્ત્રીઓમાં તેના સેવનના ઘણા ફાયદા જોવા મળે છે.બદામ.ડ્રાય ફ્રૂટ્સ અને બદામ પણ સેક્સ પાવર વધારવામાં મદદ કરી શકે છે. બદામ અને કાજુમાં ઝીંકની માત્રા વધારે હોય છે. જેના સેવનથી શરીરના જાતીય ભાગો તરફ લોહીનો પ્રવાહ વધે છે.

સેક્સ દરમિયાન લાંબા સમય સુધી ટકી રહેવા માટે પુરુષોએ ગણા પ્રયત્નો કર્યા છે, પરંતુ હજી પણ ઘણા લોકો તેમાં સફળ થયા નથી અને જલ્દી ઈરેક્શની સમસ્યામાં પાર્ટનરને સંતોષ પણ નથી આપી શકતા, જે પુરુષ ચિંતામા નાખી શકે છે. આ સમસ્યાને દૂર કરવા માટે તમારા માટે એક ઘરેલુ ઉપાય લઈને આવ્યા છે. હળદર, ઈંડા અને મધ.એક ઇડું લો અને અડધું બફાઈ જાય ત્યાં સુધી તેને પકાવો.અને આદુ પીસી લો અને ત્યારબાદ તેનો રસ કાઢીલો.આ રસ એક ચમચી જેટલો હોવો જોઈએ.બાફેલા ઇંડાને ક્રશ કરો અને તેમાં આદુનો રસ અને એક ચમચી મધ નાખો.કેવી રીતે કરો સેવન.

દરરોજ રાત્રે આ મિશ્રણનું સેવન કરો.જોકે,ખાધા પછી તરત કઈ પણ પ્રોસેસ ન કરો.નહી,તો પેટમાં સમસ્યા થાય છે. કેવી રીતે કરે છે અસર. આદુ, ઈંડુ અને મધ ત્રણમાં એવા ગુણધર્મો હોય છે જે સેક્સ ડ્રાઈવને વધારવા મા મદદ કરે છે. સાથે સારું પરફોર્મન્સ કરવા માટે મદદ કરે છે.આદુ: આદુને વોર્મિંગ હબ્ર માનવામાં આવે છે. તે પરિભ્રમણને વધારે છે અને સેક્યુઅલી અર્ગોનમાં રક્ત પ્રવાહમાં સુધારો કરતી વખતે ઇરેક્શનમાં મદદ કરે છે.

તેમાં એન્ટી-ઇન્ફ્લમૈટરી ગુણ હોય છે જેમાં ઓછી થતી સેક્સ ડ્રાઇવને બુસ્ટ મળે છે.ઈંડા: ઇંડામાં વિટામિન બી6 અને બી5 હોય છે તે હોર્મોન સંતુલન અને દબાણને ઘટાડવામાં મદદ કરે છે. આ બંને બાબતો સ્વસ્થ્ય માટે જરૂરી છે. સાથે ઇંડાથી ઊર્જાનું સ્તર પણ વધે છે, જે લાંબા સમય સુધી ટકી રહેવા મદદ કરે છે.મધ.મધમાં હાજર બોરોન એસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન સ્તરને જાળવે છે.આ કુદરતી ઉંર્જાને ઉત્તેજન આપે છે જે લાંબા સમય સુધી સેક્સ માટે સારું છે.