સબંધીની દીકરી સાથે અંગતપડો માણતો હતો પતિ આચાનક પત્ની ની થઈ ગઈ એન્ટ્રી અને બાદમાં..

0
21

આપણા સમાજ મા પતિ પત્ની ના સબંધ ને ખુબજ પવિત્ર માનવામાં આવે છે અને એવુપણ નથી કે આ આજના સમય માટે જ પુરતુ છે આ સબંધ પેહલા થી પવિત્ર માનવામા આવે છે પરંતુ આપણા સમાજ ના કેટલાક લોકો ને લીધે આ સબંધ પવિત્ર નથી રહ્યો મિત્રો પતિપત્ની નો સબંધ એક સમય મા ખુબજ પવિત્ર ગણવામા આવતો હતો કારણ કે આ સબંધ એક બીજા ના વિશ્વાસ ઉપર નિર્ભર રહે છે જો પતિપત્ની એકબીજા ઉપર વિશ્વાસ નહી હોય તો આ સબંધ ટકી રેહતો નથી અને તુટી પણ જાય છે મિત્રો પતિ અને પત્ની ના સબંધ મા જો એકપણ પાત્ર ખરાબ હોય તો પણ આ સબંધ ટકાવવા મા નિષ્ફળતા મળે છે મિત્રો પતિ પત્ની ના સબંધ ને દર્શાવતો એક કિસ્સો સામે આવ્યો છે જે પતિ પત્ની ના સબંધ ને શર્મશાર કરે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદમાં પતિ-પત્ની ઔર વો નો એક કિસ્સો સામે આવ્યો છે. જો કે પતિ જેની સાથે રંગરેલીયા મનાવતો હતો તે બીજુ કોઈ નહીં, પણ સાળી એટલે કે પત્નીની જ ફોઇની દીકરી છે. વિદેશથી આવ્યા બાદ ક્વોરોન્ટાઇન થવાનું બહાનું કાઢી યુવકે પત્નીને બહેનના ઘેર મોકલી દીધી હતી.આ સમય દરમિયાન પતિએ પત્નીની જ ફોઈની દીકરી સાથે વર્ચ્યુઅલ પ્રેમાલાપ શરૂ કર્યો હતો અને પછી શારીરિક સંબંધો બાંધ્યા હતા.પત્નિને શંકા જતાં તેણે પતિને પિતરાઇ બહેન સાથે પ્રેમાલાપ કરતો રંગે હાથ ઝડપી લીધો હતો. તે પછી યુવકે ફોઈજીની દીકરી એવી સાળી સાથે લગ્ન કરવા ડિવોર્સ પેપર પર જબરદસ્તીથી સહીઓ કરવા પત્ની પર ત્રાસ ગુજારતાં પત્નીએ પતિ વિરુદ્ધ પૂર્વ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની વિગત એવી છે કે, અમદાવાદના વટવામાં રહેતી 33 વર્ષીય યુવતી મીના (નામ બદલ્યું છે) નાં લગ્ન 2008માં સાબરમતીમાં રહેતા સમીર (નામ બદલ્યું છે) સાથે થયાં હતાં. આ લગ્નથી તેમને બે સંતાન થયાં. લગ્નના થોડા સમય પછી પતિ નોકરી માટે ઓમાન ગયો હતો. ઓકટોબરમાં જ તે ઓમાનથી પરત અમદાવાદ આવ્યો હતો.તેણે પત્નીને કહ્યું કે, કોરોનાનો કહેર હોવાથી તે વિદેશથી પાછો આવ્યો છે અને પોતાને ક્વોરોન્ટાઇન થવાની જરૂર હોવાનું કહ્યું હતું. આમ કહીને સમીરે મીનાને તેની બહેનના ઘરે રહેવા મોકલી દીધી હતી. મીના બહેનના ઘરેથી પતિ સમીરને ફોન કરતાં તે સાથે વાત કરવાનું ટાળતો હતો. જેને લઈને મીનાને પતિ પર શંકા જતાં તે ઘરે આવી ગઇ હતી.

ઘરે આવીને મીનાએ જોયુ કે સમીર તેની ફોઇની દીકરી રીના સાથે વિડીયો કોલથી પ્રેમલાપ કરતો હતો. આ બાબતે મીનાએ સમીરને પૂછતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને ઝઘડો કર્યો હતો. આથી મીનાએ તેના સસરાને જાણ કરતા તેમણે બંનેને સમજાવી સમાધાન કરાવ્યું હતુ. જે બાદ સમીર અવારનવાર ડોકટર પાસે જવાનું બહાનું કરી મીનાની ફોઈની દીકરી રીનાને મળવા જતો હતો.જેથી મીનાએ એક દિવસ સમીરનો પીછો કરતા વાડજમાં તેની ફઈની દીકરી રીનાને મળતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. જે બાદ સમીરે ઘરે આવીને મીનાને કહ્યું હતું કે મારે રીના સાથે લગ્ન કરવા છે તું છૂટાછેડા આપી દે. આથી રેશ્માએ કંટાળીને પૂર્વ મહિલા પોલીસ મથકે પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.જેમાં થોડા દિવસ અગાઉની જ ઘટના છે, જેમાં ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં ગોપનાથ ખાતે રહેતી એક યુવતીએ બપોરના સમયે નાની બહેનની હાજરીમાં જ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું. આ ખતરનાક પગલું ભરવા પાછળનું કારણ હતું એક પરિણીત પુરુષની સતત પજવણી.

જી હાં, એક પરિણીત પુરુષ એક કુંવારી યુવતીને પજવતો હતો આથી તેણીએ પોતાનું જીવન ટૂંકાવી દીધું. તળાજા તાલુકાના દાઠા પોલીસ સ્ટેશનની હદમાં આવતા સુપ્રસિદ્ધ ગોપનાથ ખાતે આ ઘટના બની છે.સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર, ગોપનાથ ખાતે રહેતા ગોબરભાઈ બચુભાઇ બારૈયા અને તેના પત્ની જયાબેનની મોટી દીકરીએ પજવણીથી કંટાળીને આત્મહત્યા કરી લીધી. થોડા સમય પહેલા જયારે માતા પિતા જાગધાર ગયા હતા ત્યારે તેમની બંને દીકરીઓ નિતાબેન અને મીરાબેન ઘરે એકલી હતી.

એ સમયે ભેળ પાણીપુરીનો ધંધો કરતો તેમના જ ગામનો મેહુલ મકનભાઈ બાંભણીયા નામનો પરિણીત પુરુષ તેમના ઘરે આવ્યો હતો.અન્ય લોકો જોડે શારીરિક સંબંધ બનાવવી એ ધર્મ ના વિરુદ્ધ છે.તેણે નીતાબેનને મોબાઈલ આપ્યો, તેમજ તેની સાથે ફોન પર વાત નહિ કરે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. આ વાતને લઈ નીતાબેનને લાગી આવતા તેણીએ નાની બહેનની હાજરી માં જ રૂમમાં જઇ દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી.આવા કામ માટે કાર્યવાહી પણ થઈ શકે છે.

નીતાબેનને હેરાન કરનાર આરોપી મેહુલ બે સંતાનનો પિતા છે. અને તે છેલ્લા પંદર દિવસથી તેની પાછળ પડી ગયો હતો, અને પજવણી કરતો હતો. નીતાબેનના એક તરફી પ્રેમમાં પાગલ મેહુલ તેને કહેતો હતો કે, તને મારે ઘરમાં બેસાડવાની છે. એક પરિણીત પુરુષના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરનાર નીતાબેનના પિતાએ જણાવ્યું હતું કે, મેહુલે અગાઉ પણ મારી દીકરીને મોબાઈલ આપ્યો હતો અને તે સમયે પણ તેણે ઘા કરી દીધો હતો.

પણ ફરીથી ઘરે આવી મોબાઈલ આપી જતા અને ફોન નહિ કરે તો જાનથી મારી નાંખવાની ધમકી આપતા મારી દિકરીએ આવું અંતિમ પગલું ભર્યું છે.નીતાબેનની માતાએ અશ્રુભીની આંખે જણાવ્યું હતું કે, ઘરની બાજુમાં પાણીનો નળ છે ત્યાં મેહુલ આવતો હતો અને પજવણી કરતા કહેતો કે તું ગમે ત્યાં જઈશ, તને મારા ઘરમાં જ બેસાડીશ. આ ઘટના પછી દાઠા પીએસઆઇ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, આરોપી મેહુલ વિરુદ્ધ યુવતીના પિતા ગોબરભાઈની ફરિયાદ લેવામાં આવી છે.

યુવતીને મરવા માટે મજબુર કરનાર આરોપીની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે. તેના વિરુદ્ધ આઈ.પી.સી 306 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.આમ મિત્રો આવા ઘણા કિસ્સા જોવા મળતા હોય છે.ત્યારબાદ મિત્રો આવો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં આપણા સમાજ મા પતિ પત્ની ના સબંધ ને ખુબજ પવિત્ર માનવામાં આવે છે અને એવુપણ નથી કે આ આજના સમય માટે જ પુરતુ છે આ સબંધ પેહલા થી પવિત્ર માનવામા આવે છે

પરંતુ આપણા સમાજ ના કેટલાક લોકો ને લીધે આ સબંધ પવિત્ર નથી રહ્યો મિત્રો પતિપત્ની નો સબંધ એક સમય મા ખુબજ પવિત્ર ગણવામા આવતો હતો કારણ કે આ સબંધ એક બીજા ના વિશ્વાસ ઉપર નિર્ભર રહે છે જો પતિપત્ની એકબીજા ઉપર વિશ્વાસ નહી હોય તો આ સબંધ ટકી રેહતો નથી અને તુટી પણ જાય છે મિત્રો પતિ અને પત્ની ના સબંધ મા જો એકપણ પાત્ર ખરાબ હોય તો પણ આ સબંધ ટકાવવા મા નિષ્ફળતા મળે છે મિત્રો પતિ પત્ની ના સબંધ ને દર્શાવતો એક કિસ્સો સામે આવ્યો છે જે પતિ પત્ની ના સબંધ ને શર્મશાર કરે છે.

મિત્રો આજકાલ આવા કિસ્સા થવા એ એક સામાન્ય વાત થઈ ગઈ છે અને તેથી જ કાયમ માટે આવા કિસ્સા આપણ ને જાણવા મળે છે અને આજ કારણે લોકો ને એકબીજા પ્રત્યે નફરત થવા લાગી છે મિત્રો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જે ફરિદાબાદ મા જોવા માં આવ્યો છે જેના વિશે હુ તમને જણાવવા જઈ રહ્યો છુ મિત્રો આ કિસ્સા મા પતિ પત્ની ના સબંધ ને શર્મશાર કરી દીધો છે મિત્રો આ કિસ્સાઑ થી તમે પણ વિચાર કરવા પર મજબુર બની જશો તો આવો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો આ કિસ્સામાં બન્યુ છે એવુ કે પત્નીની રોજની કચક્ચથી કંટાળીને એક એન્જીનીયર પતિએ ઝેરી દવા ખાઇ પોતના જીવનનો અંત લાવ્યો હતો અને ત્યારબાદ તેણે લખેલી સુસાઇડ નોટમાં તેમણે મોત માટે બદચલન અને ઝઘડાળુ પત્ની તથા તેના પ્રેમીને જવાબદાર ગણાવ્યા છે તેમજ પોલીસ મામલાની તપાસ કરી રહી છે અને આ સુસાઇડ નોટના આધારે સિવિલ એન્જિનિયરના મોટાભાઈએ તેની પત્ની અને પ્રેમી સામે ફરીદાબાદ સેક્ટર-16 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તો આવો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો આ કિસ્સા મા બન્યુ છે એવુ કે પત્નીની કચકચથી કંટાળીને એક એન્જિનિયર પતિએ ઝેર ખાઈને જીવન ટુંકાવ્યું હતું અને તમને જણાવી દઇએ કે સૂત્રોના જણાવ્યા મુજબ ઝેર ખાધા બાદ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત થયું હતું અને પોલીસના જણાવ્યા મુજબ 40 વર્ષીય વેદકુમાર વ્યવસાયે સિવિલ એન્જિનિયર હતા. સુસાઇડ નોટમાં તેમણે મોત માટે બદચલન અને ઝઘડાળુ પત્ની તથા તેના પ્રેમીને જવાબદાર ઠેરવ્યા છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

મિત્રો આ સુસાઇડ નોટના આધારે સિવિલ એન્જિનિયરના મોટાભાઈએ તેની પત્ની અને પ્રેમી સામે ફરીબાદ સેક્ટર16 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તેમજ પરિવારજનોના જણાવ્યા મુજબ વેદ કુમાર સંત નગરમાં રહેતો હતો અને પત્ની અને તેના પ્રેમીથી થતાં દરરોજ ના ઝઘડાથી કંટાળીને સેક્ટર 55માં રહેવાનુ શરૂ કર્યું હતું જો કે 2018માં શિવકુમારના લગ્ન થયા ત્યારે તે ગુજરાતમાં નોકરી કરતા હતા અને પત્ની અને બાળકોના કારણે તેઓ ગુજરાતથી ભિવાનીમાં નોકરી કરવા આવ્યા હતા અને સપ્તાહના અંતે ભિવાનીથી ફરીદાબાદ સ્થિત ઘરે આવતો હતો.

મિત્રો તમને જણાવી દઇએ કે આ સમય દરમિયાન પત્નીની પડોશમાં રહેતા ટેક્સી કેબ ડ્રાઇવર સાથે આંખ મળી ગઈ હતી અને બંને એકબીજા ને પ્રેમ કરવા લાગ્યા હતા તેમજ ઘણીવાર તેઓ એકબીજા સાથે રંગરેલિયા મનાવવા લાગ્યા હતા જો કે થોડાક દુવસ પહેલા વેદ કુમાર ની પત્ની તેના પડોશી પ્રેમી સાથે ભાગી ગઈ હતી અને પત્નીએ પિયરિયા સાથે મળીને તેની સંપત્તિ પડાલી લીધી હોવાનો આરોપ છે. જે બાદ પત્ની તેના પર દહેજ માંગવાનો કેસ દાખલ કર્યો હતો.

મિત્રો આ સમગ્ર ઘટના વિશે પોલીસના કહેવા મુજબ થોડાક દિવસ પહેલા પત્ની ફરીદાબાદ પરત ફરી હતી અને જે બાદ ફરીથી ઝઘડો શરૂ થઈ ગયો હતો અને ત્યારે કોઈ વાતને લઈ પતિ-પત્ની બાખડ્યા હતા જેનાથી પરેશાન થઈને વેદકુમારે ઘરમાં જ ઝેર પી લીધું હતું અને જેની સારવાર દરમિયાન તેનુ સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું જે બાદ વેદકુમાર ના મોટા ભાઇએ તેના ભાઇ ની પત્ની અને તેના પ્રેમી સામે ફરીદાબાદ સેક્ટર-16 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જ્યા મિત્રો એક મા અને તેની છોકરીના કોઈ બીજા અજાણ્યા વ્યક્તિ સાથે અવૈધ સબંધ ચાલી રહ્યા હતા મિત્રો એક મહિના પહેલા તે મહિલા અને તેના પ્રેમીને સંદિગ્ધ અવશ્થામા તેનો પતિ જોય ગયો હતો અને ત્યારબાદ તેના પતિ અને તેની પત્ની વચ્ચે ખુબજ ઝઘડો થયો હતો અને ત્યારબાદ જ્યારે તે ઝઘડો શાંત થયો ત્યારે તે રાત્રે તે ઘરના બધાજ લોકો સુઇ ગયા હતા ત્યારે તે મા અને દિકરી તેમજ તેના પ્રેમીએ ત્રણેયે સાથે મળીને તે મહિલાના પતિને કોઈ તીક્ષ્ણ હથિયારથી ગળુ કાપી જાન થી મારી નાખ્યો અને ત્યારબાદ તેના શવને ઘરના આગણમા જ દફ્નાવી દીધુ હતુ.

અને જ્યા તેના શવને દફ્નાવવામા આવ્યુ હતુ ત્યા ઇટોની દિવાલ પણ બનાવી દીધી જેથી કોઈને જાણ ના થાય મિત્રો આઘટના ભાગલપુર જીલ્લાના સન્હોલા પોલિસ સ્ટેશનની હદમા આવેલા બડી રમાંસી ગામમા સામે આવ્યો છે અને સોમવારે જ્યારે તેમનો મોટો છોકરો ઘરે આવ્યો તો તેને આ સંપુર્ણ ઘટના બહાર આવી હતી જ્યા પોલિસે તપાસ કરતા તે મા અને તેની છોકરીની ધરપકડ કરી હતી અને તેના પ્રેમી આ ઘટના પછી ફરાર થઇ ગયો હતો અને પોલિસ અલગ અલગ જગ્યાએ છાપેમારીને તેની શોધ કરી રહી.

મિત્રો પોલિસ સ્ટેશન મા નોધાયેલી ફરિયાદ મુજબ મોટી રમાંસી ગામમા કૈલુ દાસ પોતાની પત્ની સરિતાદેવી અને તેની છોકરી જુલી અને તેના છોકરા દેવનંદનની સાથે નાની કરિયાણાની દુકાન ચલાવતા હતા અને કૈલુનો સૌથી મોટો છોકરો દયાનંદ બાકા જીલ્લાના રાજૌનમા રહીને ખલાસી નુ કામ કરતા હતા અને તેની કરિયાણાની દુકાન ચલાવતા તેની પત્ની સરિતાદેવી અને તેની છોકરીને ઘણીવાર અજાણ્યા પુરુષો સાથે મળવાનું થતુ હતુ.

અને આ દરમિયાન તેમના નજીકનુ પલવા ગામનો એક અજાણ્યા યુવક દિનેશ યાદવ તેમની દુકાન અને તેમના ઘરે આવાતા જતા રહેતા હતા અને અને થોડાક સમય પછી તે યુવક દિનેશ યાદવે સરિતાદેવી અને તેની છોકરી જુલી સાથે અવૈધ સબંધ રાખ્યા હતા અને તેમની સાથે સંભોગ પણ કર્યો હતો પરંતુ કૈલુને આ વાતની જાણ નહતી પરંતુ જ્યારે આ વાતની જાણ કૈલુને થઈ ત્યારે તેનો અને તેની પત્ની સરિતા દેવીઅને તેની છોકરી જુલી સાથે તેણે ઝગડો કર્યો.

અને એક દિવસ જ્યારે કૈલુનો મોટો છોકરો દયાનંદ જ્યારે તેના ઘરે પાછો આવ્યો ત્યારે તેણે તેના પિતાને તેના ઘરમા ના જોયા તો દયાનદે તેની માતા સરિતાદેવી અને તેની બહેન જુલી પિતા વિશે પુછ્યુ પરંતુ કોઈએ પણ સરખો જવાબ ના આપ્યો આ પછી તેમણે ગામલોકોને પણ પૂછપરછ કરી હતી પરંતુ કોઈ જવાબ મળ્યો નહી અને છેવટે દયાનંદે પોતાના પિતાના ગુમ થયાની ફરિયાદ નોંધાવવા તે પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને જ્યારે સરિતા દેવી અને પુત્રી જુલીને આ વાતની ખબર મળી ત્યારે તેઓ બંને પોલીસ સ્ટેશન પણ પહોંચી ગયા હતા.

મિત્રો જ્યારે આ ત્રણેય લોકો પોલીસ સ્ટેશનમાં ગૂમ થયા હોવાનો ગુનો થયાની ફરિયાદ નોધાવી રહ્યા હતા તે દરમિયાન ગ્રામજનોએ પોલીસને બોલાવી હતી અને કહ્યું હતું કે કૈલુના ઘરના આંગણામાંથી દુર્ગધ આવે છે જે બાદ પોલીસ સ્ટેશનના અધિકારી બ્રજેશકુમાર પોલીસ દળની સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યા પોહચીને પોલિસે કૈલુના ઘરના આગણાની ખોદકામ કર્યુ અને જ્યારે તેમાથી કૈલુના શવને બહાર કાઢવામા આવ્યુ તો તેને જોઇને બધા ખુબજ હેરાન થઈ ગયા.મિત્રો ત્યારબાદ જ્યારે ગામ લોકોએ ઘટનાની જગ્યાએ થી થોડે દુર પોલિસ સ્ટેશનથી આવી રહેલી મા અને તેની છોકરીને ખુબજ માર માર્યો અને તેમને પોલિસને સોપી દેવામાં આવી.

અને ત્યારબાદ પોલિસે મા અને છોકરીની ધરપકડ કરીને પોલિસ સ્ટેશનમા લઇ ગઇ હતી જ્યા તેમની પુછપરછ કરવામા આવી તો તેમણે તેમનો ગુનો સ્વીકાર કર્યો હતો મિત્રો તે પોલિસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યુ કે આ ઘટનામા શામિલ દિનેશ યાદવના અવૈધ સબંધ તે મા અને તેની છોકરી સાથે હતા અને તેમણે ત્રણેયે સાથે મળીને યોજના બનાવી કૈલુ યાદવની હત્યા કરી દીધી હતી પરંતુ દિનેશ આ ઘટના પછી ફરાર થઈ ગયો છે અને પોલિસ અલગ અલગ જગ્યાએ છાપેમારીને તેની શોધ કરી રહી છે.