રૂમમાં સૂતી હતી પુત્રવધુ અચાનક સસરો આવ્યો સાડી ઉંચી કરી, પ્રાઈવેટ પાર્ટમાં ફેરવવા લાગ્યો હાથ ત્યારબાદ જે થયું તે…..

0
7627

આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી.પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે.જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના સુરતમાં ફરી એકવાર હવસનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે.આ વખતે હવસખોર સસરાએ પોતાની જ પુત્રવધુની શારીરિક છેડતી કરી હતી.ચાર મહિના અગાઉ જ પતિનું મૃત્યુ થતાં પુત્રવધુ શોકમાં ગરકાવ હતી તે પોતાના રૂમમાં સૂતી હતી.ત્યારે સસરાએ તેની પાસે આવીને તેનાં પ્રાઈવેટ પાર્ટ પર સ્પર્શ કર્યો હતો.જે મામલે પુત્રવધુએ પોલીસ ફરિયાદ કરતાં સસરાની ધરપકડ કરવામાં આવી હતી.સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલ માનદરવાજાના ખ્વાજાનગરમાં 25 વર્ષીય મહિલા પોતાના બે બાળકો અને સાસુ સસરા સાથે રહે છે.

ત્યારબાદ મળતી માહિતી મુજબ ચાર મહિના અગાઉ જ તેના પતિનું અવસાન થયું હતું. જેથી ધર્મ મુજબ ચાર મહિના 13 દિવસ માટે તે પડદામાં રહી હતી.સવારે 6 વાગ્યે તે પહેલા માળે પોતાના રૂમમાં સૂતી હતી.ત્યારે 60 વર્ષીય સસરા સતારશાહ જાકશાહ ફકીર ત્યાં આવ્યો હતો.સસરા પુત્રવધુની પાસે બેસી ગયો હતો.અને તેના પગ પાસે બેસી પગ ઉપર હાથ ફેરવવા માંડયા હતા.આ ઘટનાથી હેબતાઈ ગયેલી મહિલાએ પહેલાં તો સસરાને આવું ન કરવા માટે વિનંતી કરી હતી.પણ તેમ છતાં સસરા માન્યા ન હતા. અને બાદમાં તેણે મહિલાના કપડા ઊંચા કરી પ્રાઈવેટ પાર્ટ ઉપર હાથ ફેરવ્યો હતો.આ સમયે પણ મહિલાએ વિરોધ કરતાં સસરા ત્યાંથી જતાં રહ્યા હતા.જો કે સસરાના આ કૃત્યથી મહિલા ડઘાઈ ગઈ હતી.અને ઘરની ઈજ્જત ન જાય તે માટે ચૂપ રહી હતી.

પણ માતા સાથે ફોન પર વાત કરતાં મહિલા ભાંગી પડી હતી અને સસરાના કરતૂતોનો ભાંડો ફોડ્યો હતો. માતાએ પડદાનો રિવાજ પૂરો થયા બાદ કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું.જે બાદ પડદાના દિવસો પૂરા થતાં મહિલા પોતાના પિયરે ગઈ હતી અને સસરા સામે ફરિયાદ નોંધાવી હતી.આ મામલે પોલીસ સસરાની ધરપકડ કરી હતી.બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.ગુજરાત માં અવારનવાર એવા કિસ્સાઓ બનતાં હોઈ છે. જે શરમજનક સાબિત થાય છે. આવી ઘટનાઓ સમગ્ર ભારત માં બે વ્યક્તિ વચ્ચે ના નિઃસ્વાર્થ સબંધ ને પણ ડાઘ લગાવે છે આજે જ્યારે ન્યૂ મોર્ડન જમાનામાં લોકો ખુબજ ફ્રેન્ડલી સ્વભાવ ના હોઈ છે. ત્યારે આવા કરુણ કિસ્સાઓ લોકોને બે કદમ પાછળ લાઇ જાય છે.

આજે અમે તમને એક એવોજ કિસ્સો જણાવવા ના છીએ જે માં ખુદ સસરાએજ પોતાના દીકરાના ની વહુ સાથે નકારવાનું કર્યું હતું. હદ તો ત્યારે થઈ કે એક બે વાર નહીં પરંતુ વારંવાર આ ઘટના પુનરાવર્તિત થતી રહી દબાવ માં જીવી રહેલ વહુ કોઈ ને કાઈ કહી શક્તિ પણ નહતી.રાજકોટ માં માનવતા પર વિશ્વાસ ઉઠી જય તેવો કિસ્સો સામે આવીયો છે. આજે એક સસરા ની રંગલીલા સામે આવી છે. આજે તે કિસ્સો સમાજ ને કલંકિત કરે તેવો કિસ્સો સામે આવીયો છે.

આ કિસ્સાની વિસ્તૃત વાત કરીએ તો આ કિસ્સો રાજકોટ નો છે. રાજકોટના કોટડા સાંગાણીમાં સમાજને કલંકિત કરતો એક કિસ્સો સામે આવ્યો છે. તમા કોટડા સાંગાણીના રામોદ ગામે એક વૃદ્ધ સસરો છેલ્લા પાંચ વર્ષથી પોતાની નાની વહુ ઉપર દુષ્કર્મ આચરતો હતો.જણાવી ને તમને જાણીને નવાઈ લાગશે પણ આ સસરો એક નિવૃત શિક્ષક છે. વધુમાં જણાવીએ તો પત્ની સાથે દુષ્કર્મ આચરવાની પતિએ જ છૂટ આપી હતી.

તમને જાણીને નવાઈ લાગશે કે પત્ની જ્યારે પતિ ને ફરિયાદ કરતી ત્યારે પતિ કહેતો કે, હું કરું કે પપ્પા, શું ફરક પડે આ મામલે પીડિત મહિલાએ સાસરિયાઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી છે. પત્ની ને આગળ કરીને પતિ જાજતેજ તેને જાવા મજબૂર કરતો હતો.આ ઘટના એ સમગ્ર રાજકોટ ને હલાવી દીધું હતું.રામોદના મોટા માંડવા રોડ પર રહેતી મહિલાએ જણાવ્યું કે, મારા સસરાની નજર મારા પર બગડી હતી. તમને જણાવીએ તો ઘરે કોઈ પુરુષ ન હોય ત્યારે સસરો તેના પર દુષ્કર્મ આચરતો હતો. અને આ સમયે મોટી જેઠાણી ઘરની બહાર પહેરો દેતી હતી.

વધુ માં જણાવીએ તો અને અન્ય એક જેઠાણી તેને પકડી રાખતી હતી. મહિલા જ્યારે હવસ ભૂખ્યા સસરાની વાત પતિને કરતી તો તે કહેતો કે, આપણે એક પુત્રી છે. પુત્ર પણ જોઈએ. અને હું પુત્ર કરું કે પપ્પા, શું ફરક પડે છે. આવા હરામી પતિને ખુબ સજા થવીજ જોઈએ, મહિલાએ કહ્યું કે, પતિને જેઠાણી સાથે લફરું હોવાથી તે ઘરમાં ધ્યાન આપતો નહીં.દુષ્કર્મ ગુજાર્યા બાદ તેઓ મહિલાને પુત્રીને મારી નાખવાની પણ ધમકી આપતા હતા.

આજે કોટડાસાંગાણીના રામોદમા એક પૂર્વ શિક્ષક અને સસરાની હેવાનિયત સામે આવતા ઠેર ઠેરથી ફિટકાર વરસી રહ્યો છે.તમને જણાવીએ તો મહિલાની ફરિયાદને આધારે હાલ તો પોલીસે દુષ્કર્મ ગુજારનાર સસરા માવજી રાઠોડ અને મદદગારી કરનાર પતિ હર્ષવર્ધન રાઠોડ, જેઠાણી નીતા અને મંજુલાની પોલીસે ધરપકડ કરી છે. અને આગળ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ હવસખોર સસરાને કડકમાં કડક સજા આપી જોઈએ. લોકો પણ આના વિરુદ્ધ ખુબજ ઉશ્કેરાય છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં હવસખોર સસરાએ પતિની સાથે ઘરમાં સૂતેલી પુત્રવધુને શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. પતિ કામથી ઘરેથી બહાર જતો ત્યારે પણ સસરા એકલતાનો લાભ લઈને છેડતી કરતા અને અવારનવાર શરીરના આગળ અને પીઠના ભાગે હાથ અડાવતા હોવાનો પીડિતાએ પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પોલીસ ફરિયાદ મુજબ સેટેલાઈટમાં આવેલા રામદેવનગરમાં રહેતી 19 વર્ષની પરિણિતાએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં યુવતીએ આરોપ લગાવ્યો છે કે, લગ્ન બાદ માર્ચ 2020માં જીયાણું કરીને તે સાસરીમાં રહેવા આવી હતી. ત્યારબાદ પરિણિતા ઘરમાં એકલી હોય ત્યારે તેના સસરાએ તેને હાથ-પગ અડાવીને અડપલાં કરવાનું શરૂ કર્યું હતું. એક દિવસ તો પતિની ગેરહાજરીમાં પણ સસરા રૂમમાં પરિણિતાની બાજુમાં આવીને સૂઈ ગયા હતા અને શારીરિક અડપલાં કરવા લાગ્યા હતા.

પરિણિતાએ પતિ અને સાસુને સસરાની આવી હરકતો અંગે જાણ કરી હતી છતાંય કોઈએ તેની વાત સાંભળી નહોતી. ત્યારબાદ હવસખોર સસરાની હિંમત વધી ગઈ અને એક દિવસે તો હદ થઈ ગઈ હતી, જ્યારે પરિણિતા ઘરમાં પતિની સાથે સૂતી હતી ત્યારે સસરા તેની બાજુમાં આવીને સૂઈ ગયા હતા અને ગુપ્ત ભાગો પર અડપલા કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ પરિણિતા ઘરની બહાર દોડી ગઈ અને બૂમાબૂમ કરવા લાગી હતી. બાદમાં પરિણિતાએ પિયરમાં જાણ કર્યા બાદ પતિ, સાસુ અને સસરા સામે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.રાજ્યમાં મહિલાઓ હવે સુરક્ષિત નથી. વારે તહેવારે રાજ્યમાં બનતા ગુનાઓમાં સૌથી વધુ ક્રાઈમ મહિલાઓ પર થાય છે. મહિલાઓનું આજે પણ આપણા સમાજમાં શારીરિક અને માનસિક રીતે હેરાન થતી હોય તેવી અનેક ઘટનાઓ બનતી જાય છે. ત્યારે અમદાવાદમાંથી સસરા અને પુત્રવધૂના સંબંધના લીરેલીરા ઉડાડતો કિસ્સો હાલ સામે આવ્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેલી એક 28 વર્ષીય પુત્રવધૂને સંતાન સુખ આપવા માટે વિધિના નામે સસરાએ છેડતી કરી હોવાની ઘટના બની છે. આ ઘટનામાં પોલીસ ફરિયાદ થતા પુત્રવધૂ અને સસરા વચ્ચેના પુત્ર અને પિતા જેવા સંબંધોના લીરેલીરા ઉડ્યા છે. 28 વર્ષીય પુત્રવધૂને સસરો તેના બેડરૂમમાં લઇ જતો અને તેના શરીર પર ચંદન, ઘી અને કાળા તલના તેલથી મસાજ કરી છેડતી કરતો હતો.

પુત્રવધૂએ સ્પષ્ટતા કરી છે કે, તેના સસરાએ તેની સાથે બે વાર છેડતી કરવામાં આવી હતી અને બાદમાં તેનો વિરોધ કરતાં સસરાએ પુત્રવધૂને ઘરમાંથી કાઢી મુકી હતી. ત્યારબાદ પુત્રવધૂએ પોતાની વ્યથા નિકોલ પોલીસ સ્ટેશનમાં કરી હતી. પુત્રવધૂએ પોલીસ સ્ટેશનમાં પતિ, સસરા, સાસુ, નણંદ અને દીયર સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાંથી મળતી માહિતી પ્રમાણે, 28 વર્ષીય મહિલાનાં લગ્ન થયા હતાં.

જેના થોડા દિવસ બાદ જ સાસરિયાઓએ પરિણીતાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આ મહિલાનાં પરિવારમાં સાસુ, સસરા, નણંદ અને દિયરનો સમાવેશ થાય છે. પરિણીતાને સંતાન ન હોવાથી પતિ પણ તેને માનસિક અને શારારિક ત્રાસ આપતો હતો.પતિએ ધમકી આપીને મહિલાને જણાવ્યું હતું કે, મારા માબાપ જેમ કહે તેમ જ તારે કરવાનું છે. તારી ઉપર વિધી કરવાનું કહે તો પણ કરવા દેવાની. સંતાન સુખ માટે સસરાએ વિધી કરવાનું શરૂ કરી દીધું હતું.

સસરાએ પુત્રવધૂને બેડરૂમમાં લઇ જતો અને પુત્રવધૂનાં શરીર ઉપર ચંદન, ઘી અને કાળા તલથી મસાજ કરતો હતો. આ સમયે એકાંતમાં છેડતી પણ કરતો હતો.જ્યારે મહિલાને સસરાની કાળી કરતૂતો વિશે ખબર પડી ત્યારે તેનો વિરોધ કર્યો ત્યારે પરિવારે કહ્યું કે, આને સંતાન નથી થતું તો એને ઘરેથી કાઢી મુકો અને છૂટાછેડા આપી દો. ત્યારબાદ ઘરના તમામ લોકોએ પરિણીતાને પહેરેલા કપડે પણ કાઢી મુકી હતી. જે બાદ મહિલાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here