રોજ માત્ર 108 રૂપિયા બચાવો અને રિટર્નમાં મેળવો 23 લાખ રૂપિયા, જાણો શું છે આ પોલીસી…..

0
220

5625545પૈસાની બચતની સાથે સાથે તેને યોગ્ય જગ્યાએ ઇનવેસ્ટ કરવું પણ જરૂરી છે ઓછા પૈસાના ઇનવેસ્ટમેન્ટમાં સારી બચત કરવાનો એક પ્લાન LIC તમારા માટે લઇને આવ્યું છે જો તમે પણ ઇનવેસ્ટ કરવાનું વિચારી રહ્યાં છો તો લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની જીવન આનંદ પોલીસી સિલેક્ટ કરી લો કારણકે આ પોલીસી એડોમેન્ટ ઓફ લાઇફ પ્લાનનું મિશ્રણ છે જેના હેઠળ તમને મેચ્યોરિટી પર રિટર્ન તો મળે જ છે પરંતુ સાથે જ લાઇફ લોન્ગ કવરેજ પણ મળે છે.આ પોલીસી તેમના માટે ફાયદાકારક છે જે જીવનમાં મોટુ રિટર્ન મેળવવા ઇચ્છે છે સાથે જ પોતાના મૃત્યુ પછી પરિવારને કંઇક આપવા માગે છે. ઓછામાં ઓછા 1 લાખ રૂપિયાની પોલીસી ખરીદવી પડે વધારે પૈસા ઇનવેસ્ટ કરવાની કોઇ શરત નહી બોનસ સુવિધા મળે છે 18 થી 50 વર્ષના વ્યક્તિ આ પોલીસમાં ઇનવેસ્ટ કરી શકે છે.

આ એક લોન્ગ ટર્મ પ્લાન છે જેમાં પોલીસીધારક 15થી 35 વર્ષના ટર્મપ્લાનને સિલેક્ટ કરી શકે છે ઉંમર- 45.ટર્મ- 27.DAB- 80000.ડેથ સમ એશ્યોર્ડ- 1000000.બેઝિક સમ એશ્યોરેડ- 800000.ફર્સ્ટ યર પ્રિમીયમ 4.5% ટેક્સ સાથે વાર્ષિક – 40611 અર્ધવાર્ષિક- 20520 ત્રિમાસિક- 10366 માસિક- 3456WLV મોડ એવરેજ પ્રીમિયમ – 111.મિત્રો જાણીએ બીજી એક LIC પોલિસી વિશે.ભારતીય જીવન વીમા નિગમ (LIC of India) વિવિધ જીવન વીમા યોજનાઓ ચલાવે છે. આ વીમા યોજના એવી છે કે જે દરેક આવક વર્ગના લોકો માટે યોગ્ય છે. કેટલાક લોકો એવું માને છે કે, એલઆઇસી કોઈપણ પ્રકારના ટર્મ પ્લાન ચલાવતું નથી. જે સંપૂર્ણ ખોટું છે. એલઆઇસી પાસે પણ આવા ઘણા પ્રકારની પોલિસીઓ છે જે ટર્મ પ્લાન છે. જો કે, તે ફક્ત ઓનલાઇન જ ખરીદી શકાય છે. એલઆઇસીના ટર્મ પ્લાન પોલિસીધારકના પરિવારને ઘણા ઓછા પ્રીમિયમમાં સારી સુરક્ષા પૂરી પાડે છે. એલઆઇસીના ટર્મ પ્લાન પોલિસી ટેક ટર્મ પ્લાન તરીકે વેચાય છે.

50 લાખના કવર માટે આ છે વાર્ષિક પ્રીમિયમ એલઆઈસી ટર્મ પ્લાન પોલિસીના પ્રીમિયમ કેલ્ક્યુલેટર મુજબ, જો કોઈ 30 વર્ષનો વ્યક્તિ આ ટર્મ પોલિસી ખરીદે છે, તો તેણે જીએસટી સહિત 50 લાખ રૂપિયાના કવર માટે વાર્ષિક માત્ર 9,912 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે. તે જ સમયે, એક કરોડ રૂપિયાનું કવર લેતાં, તે વ્યક્તિએ ફક્ત 17,445 રૂપિયા પ્રીમિયમ ચૂકવવું પડશે.દરરોજનો આટલો આવશે ખર્ચ.આ મુજબ 50 લાખના કવર માટે, 27 રૂપિયા દૈનિક ખર્ચવા પડશે, જ્યારે એક કરોડ રૂપિયાના કવર લેવા માટે, દરરોજ 48 રૂપિયા ખર્ચ થશે. આ મુજબ આ ટર્મ પોલિસી ખરીદવી એ ફાયદાનો સોદો છે.10થી 40 વર્ષ સુધીનો ટર્મ પ્લાન.એલઆઈસી ટેક ટર્મ પ્લાનનો સમયગાળો 10 વર્ષથી 40 વર્ષ સુધીનો છે. 10 વર્ષથી 65 વર્ષ સુધીની વ્યક્તિ આ પ્લાન ખરીદી શકે છે. જો કે, તેનું કવર ફક્ત પોલિસી ધારકોને જ 80 વર્ષની વય સુધી મળશે. તેનો અર્થ એ છે કે જો કોઈ વ્યક્તિ 80 વર્ષની વયે મૃત્યુ પામે છે તો તેના પરિવારને આ કવરનો લાભ મળશે નહીં. જો કે, 80 વર્ષથી ઓછી ઉંમરે મૃત્યુ પામશે તો તેના પરિવારને કવરનો લાભ મળશે.

મહિલાઓ માટે ઓછુ પ્રીમિયમ.આ પોલિસીમાં મહિલાઓએ પુરુષો કરતા ઓછા પ્રીમિયમ ચૂકવવા પડે છે. આ સાથે, પોલિસી ધારકને અકસ્માતની સ્થિતિમાં કવર મળશે. ધૂમ્રપાન ન કરનારાઓ માટે પ્રીમિયમનો દર ઓછો છે અને ધૂમ્રપાન કરનારાઓએ વધુ પ્રીમિયમ ચૂકવવું પડશે.આ યોજનાનો શું છે હેતુ.LIC Aadhaar Shila આ યોજના મહિલાઓને ધ્યાનમાં રાખીને બહાર પાડવામાં આવી છે. આ પોલિસીનો ફાયદો માત્ર એ મહિલાઓ ઉઠાવી શકશે જેની પાસે UIDAI તરફથી આધારકાર્ડ (Aadhaar Card) મળેલું હોય. આ એક ગેરંટી રિટર્ન એન્ડોમેન્ટ પ્લાન (Guaranteed Return Endowment Plan) છે. આમાં મહિલાઓને Bonus, Saving જેવા ફાયદા મળશે. જો કોઈ મહિલા આમાં ઈન્વેસ્ટ કરવા માગે છે LIC બ્રાન્ચ અને એજન્ટ સાથે સંપર્ક કરી શકે છે.

લાખોનો થશે ફાયદો.31 વર્ષની ઉંમરમાં જે મહિલા પોલિસી માટે 20 વર્ષ સુધી રોજ આમાં 29 રૂપિયા ઈન્વેસ્ટ કરશે તો તેને પ્રથમ વર્ષનું પ્રીમિયમ 4.5 ટકા ટેક્સની સાથે 10,959 રૂપિયા થશે. આગળનું પ્રીમિયમ 2.25 ટકાની સાથે 10,723 રૂપિયા આવશે. આમાં કુલ 2,14,696 રૂપિયા જમાં કરવાના રહેશે. એ મહિલાઓ પર આધાર રાખે છે કે તે આમાં મહિને ક્વાર્ટરલી કે 6 મહિનાના આધાર પર પ્રીમિયમ જમા કરે છે. 20 વર્ષ પછી તમને મિચ્યોરિટી પર 3.97 લાખ રૂપિયા મળશે.પોલિસીને 15 દિવસમાં કરી શકાય છે કેન્સલ.જેને પણ પોલિસીમાં કોઈ ઈન્ટર્સ્ટ ના હોય અથવા લીધેલી પોલિસીને કેન્સલ કરવાનું મન હોય તો LIC આ માટે પણ સુવિદ્યા આપે છે. પ્લાન લીધાના 15 દિવસમાં તમે પોલિસી કેન્સલ કરાવી શકો છો.