રોજ 200 થી વધુ જરૂરિયાત મંદ લોકોને જમાડે છે આ મહિલા,મિત્ર એ કહેલી વાત દિલ પર લાગી આવી હતી…….

0
106

દાનથી શ્રેષ્ઠ કોઈ કાર્ય નથી તે વાતથી સૌ કોઈ વાકેફ હશે. મહેનત કરીને કમાયેલા ધનમાંથી પણ થોડો ભાગ દાન કરવામાં આવે તો ઉત્તમ ફળ મળે છે દાન કરવાથી પુણ્યમાં વધારો થાય છે પરંતુ તે દાન સુપાત્રને કરેલું હોય તો શુદ્ધ મનથી અને સુપાત્રને કરેલું દાન અનંત સુખ આપનારું અને ફળદાયી હોય છે આપણા શાસ્ત્રોમાં પણ દાન સંબંધિત કેટલીક વાતો જણાવવામાં આવી છે.

મિત્રો એક આવાજ કિસ્સા વિશે અમે તમને જણાવવા જઇ રહ્યા છે જે છોકરી ગરબો ને ભોજન કરાવે છે અને દારોજ એક ટંક નું ભોજન કરાવે છે તો ચાલો મિત્રો આપણે જાણીએ સમગ્ર મામલો.તિરુપતિના સંજય ગાંધી નગરમાં રહેતી પંડિતિ મોનિકાએ લોકડાઉન આવ્યા પછી જરૂરિયાતમંદ લોકોને ભોજન વહેચવાની શરુઆત કરી તે કોર્પોરેશન લિમિટ્સના આઠમા ડિવિઝનમાં વોર્ડ વોલેન્ટિયર છે પોતે આર્થિક તંગીમાં પસાર થયા પછી પણ તે જરૂરિયાતમંદ લોકોને 24 વર્ષની મોનિકાએ આ કામ 30 લોકોને ભોજન કરાવવાથી કરી એ પછી તે મિત્રોની મદદથી ફૂટપાથ પર રહેતા અને હોસ્પિટલમાં દાખલ લોકોને ભરપેટ ભોજન કરાવવા લાગી મોનિકાએ કહ્યું.

એક દિવસ મારી મિત્રએ મને શહેરમાં ચારેબાજુ ભૂખમરાની સ્થિતિ વિશે જણાવ્યું એક દિવસ મેં તિરુપતિના બાલાજી બસ સ્ટેન્ડ પાસે એક વૃદ્ધ મહિલાને તરફડીયા મારતા જોયા તેમણે 2 દિવસથી કઈ ખાધું નહોતું આ બધું પોતાની નજરે જોયા પછી મોનિકાએ ભૂખ્યા લોકોને ઓછામાં ઓછા એક ટંક ભોજન કરાવવાનું નક્કી કર્યું એ પછી મોનિકાએ આ વાત તેની માતાને કરી અને તે પણ મદદ કરવા તૈયાર થઈ ગયા.

મોનિકાના કાકી વિજયા ભોજન બનાવવામાં અને ગ્રોસરી ખરીદવામાં મદદ કરે છે કોરોનાની બીજી લહેરમાં મોનિકા જેવા અનેક લોકોની માનવતા સામે આવી ઘણા લોકોએ પોતાની બચત અને ઘરેણાં વેચીને ઓક્સિજનના સિલિન્ડર ખરીદ્યા તો ઘણા લોકોએ પોતાના વાહનને એમ્બ્યુલન્સમાં ફેરવ્યા દેશમાં લોકો કોરોનાકાળમાં ભૂખ્યા અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યા છે.