Breaking News

રીક્ષા ચાલકે ત્રણ વર્ષ સુધી યુવતી સાથે બાંધ્યા સબંધ, ત્યારબાદ આવ્યું એવું પરિણામ કે જાણી ચોંકી જશો…….

સ્ત્રીઓના લાંબા સંઘર્ષ અને કાયદો ઘડનારાઓ સાથે અનેક વખત ચર્ચા-વિચારણાઓ બાદ બળાત્કારના કાયદામાં કેટલાક સુધારા કરવામાં આવ્યા, જે ફોજદારી કાયદા(સુધારા)અધિનિયમ,1983 તરીકે ઓળખાય છે.સ્ત્રીઓ પરની જાતીય હિંસા સામેના ફોજદારી કાયદાઓમાં નારીઆંદોલનોના પ્રયત્નોને પરિણામે વખતોવખત સુધારાઓ કરવામાં આવ્યા છે. 80ના દાયકામાં મથુરા બળાત્કાર કેસ નામે જાણીતા બનેલા કેસના સંદર્ભમાં દેશભરમાં સ્ત્રીઓના આંદોલનો થયા.

તેમજ મિત્રો આપના દેશ માં બળાત્કાર ના કેસ વધતા જાય છે જે ખરાબ વાત કહેવાય પરંતુ મિત્રો આવા કેસો આવતા જ રહે છે પરંતુ આ બાબતે પગલાં લેવા જરૂરી છે તો ચાલો મિત્રો જાણીએ એક કિસ્સો જેમાં આજથી ત્રણ વર્ષ પહેલા સગીરા ધોરણ-11માં ભણતી હતી, ત્યારે તે 34 વર્ષીય રીક્ષાચાલક તોસિફ મોહમ્મદના સંપર્કમાં આવી હતી. સગીરાને તોસિફે પ્રેમજાળમાં ફસાવી સગીરા પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.બળાત્કાર એ મોટા માં મોટો ગુનો છે

જેની સજા ફક્ત ફાંસી આપવી જોઈએ.ત્યારબાદ મિત્રો તમે સાંભળ્યું જ હશે કે પ્રેમ આંધળો હોય છે જે આ કિસ્સા તમને ખબર પડશે તેમજ મિત્રો કિસ્સા માં શહેરના વાસણા રોડ પર રહેતી સગીરા પર રીક્ષા ચાલક દ્વારા બળાત્કાર ગુજારવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે ભોગ બનનારની ફરિયાદને આધારે જે.પી. રોડ પોલીસે આરોપી તોસિફ મોહમ્મદની ધરપકડ કરી છે.તેમજ મિત્રો બળાત્કાર માટે કાનૂન માં ઘણી સજાઓ છે

અને તે ખૂબ જરૂરી છે.આ અંગેની વિગતો એવી છે કે, આજથી ત્રણ વર્ષ પહેલા સગીરા ધોરણ-11માં ભણતી હતી, ત્યારે તે 34 વર્ષીય રીક્ષાચાલક તોસિફ મોહમ્મદના સંપર્કમાં આવી હતી. સગીરાને તોસિફે પ્રેમજાળમાં ફસાવી સગીરા પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. જેને કારણે સગીરાને ગર્ભ પણ રહી ગયો હતો. જોકે, તેણે ગર્ભપાત કરાવડાવી દીધો હતો.

તેમજ મિત્રો ઘણા એવા પણ હોય છે જે છોકરીઓ ને ભોગ બનાવે છે અને છોકરીઓ નો રેપ કરતા હોય છે આ મુજબ કિસ્સા માં અત્યારે ભોગ બનનારની ઉંમર 20 વર્ષની છે, તે 2017માં ધોરણ 11માં અભ્યાસ કરતી હતી. ત્યારે તે તોસીફની રીક્ષામાં બેસીને ટ્યૂશન ક્લાસમાં જહી હતી. જેથી બંને સંપર્કમાં આવ્યા હતા. આ સમયે તોસિફે તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપી હતી.

તેમજ અત્યારે ઘણા એવા છોકરા કે પુરુષો હોય છે જે છોકરીઓ પર બળાત્કાર ગુજારવાનું વિચારતા હોય છે જે મહિલા માટે ખૂબ ખોટું કેહવાય તેથી મિત્રો તોસિફ સગીરને ટ્યૂશન ક્લાસમાંથી તેના ફિરોજનગર સ્થિત મકાનમાં લઈ જતો હતો અને અહીં સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર બળાત્કાર ગુજારતો હતો. સગીરા જ્યાં સુધી પુખ્તવયની થઈ ત્યાં સુધી તેને બળાત્કાર ગુજાર્યો હતો. આ સંબંધને કારણે સગીરા ચાર મહિના ગર્ભવતી પણ થઈ ગઈ હતી.

જોકે, તોસિફે ગોળી પીવડાવી ગર્ભપાત જે તે સમયે કરાવી દીધો હતો. તોસિફે સગીરાના સાથેના સંબંધના ફોટા પણ પાડ્યા હતા. જે વાયરલ કરવાની તેણે ધમકી પણ આપી હતી.તેમજ મિત્રો અમુક છોકરાઓ બ્લેક મેલ કરતા હોય છે છોકરીઓ ને અને તેનો ફાયદો પણ ઉઠાવે છે આ કારણે આવા લોકો ને કાનૂની સજા મડવી જોઈએ અને ભોગ બનનાર યુવતી પુખ્ત વયની થતાં તેના લગ્ની નક્કી થયા હતા.જોકે, તોસિફે લગ્ન પણ તોડાવી નાંખ્યા હતા.

આમ, તોસિફથી કંટાળી અંતે સગીરાએ જે.પી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.ત્યારબાદ મિત્રો આવી જ એક ઘટના સામે આવી છે જેમા હવાસખોરે એક યુવતી ને લગ્ન ની લાલચ આપી જબરદસ્તી કર્યું ન કરવાનું કામ, બાદ માં યુવતી ની હાલત એવું કરી નાખી કે જાણો.આ મામલો મૂળ વડોદરા નો છે જ્યાં એક યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દેનાર હવસખોર યુવાન સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

પ્રેમિકાને ગર્ભવતી બનાવ્યા બાદ હવસખોરે પ્રેમિકાને કોઇને જાણ ન કરવાની ધમકી આપી હતી.તમને જણાવી દઈએ કે આ યુવક ઘણા સમય પહેલા આ યુવતી ના સંપર્ક માં આવી હતી.આ મામલા માં તમને વધુ જણાવતા કહીએ કે વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા ગધેડા માર્કેટ પાસે દાતાર મટન શોપની પાછળ, સુન નગરીમાં એક સચિન નામનો વ્યક્તિ હતો.અને આ યુવક આ યુવતી ને પ્રેમ જાળ માં ફસાવા છેલ્લા ઘણા સમય થી પાછળ પડ્યો હતો.ત્યાર બાદ આ યુવક એક યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા હતા.

અને આ યુવકે આ યુવતી ને પ્રેમ જાળ માં ફસાવી હતી.અને એની કહ્યું હતું હું તારી સાથે જ લગ્ન કરીશ.અને આ યુવકે આ યુવતી ને વિશ્વાસ અપાવ્યો હતો.અને આમ આ પ્રેમ પ્રકરણ ઘણા સમય સુધી ચાલ્યું હતું.અને થોડા જ સમય બાદ આ યુવક આ યુવકે એક સુમસાન જગ્યા એ લઈ ગયો હતો.અને ત્યાં એને આ યુવતી ની મરજી વિરુદ્ધ દુષ્ટકર્મ આચર્યું હતું.અને આમ આ યુવકે એક વાર નહીં પણ અધધ વાર દુષ્ટકર્મ આચર્યું હતું.અને આ યુવક રોજ કોઈ ને કોઈ જગ્યા એ ફરવા ના બહાને બહાર લઈ જતો હતો

અને એની શારીરિક સંબંધ બાંધતો હતો.અને વારંવાર આવું કરવા ને કારણે આ યુવતી ગર્ભવતી થઈ ગઈ હતી.તમને જણાવી દઈએ કે આ યુવતી નો 5 માસનો ગર્ભ રહી જતાં યુવતીએ હવસખોર સચિન ઉર્ફ કરણ કદમને લગ્ન કરવા દબાણ શરૂ કર્યું હતું. પરંતુ, સચિન ઉર્ફ કરણ લગ્ન કરવા માંગતો ન હતો.અને યુવતીને જણાવ્યું કે, જો તું આ અંગેની જાણ કોઇને કરીશ તો તારી માતા અને બહેનનું અપહરણ કરી જઇશ.

અને તેઓને મારી નાંખીશ.એવું જણાવ્યું હતું અને એના કારણે આ યુવતી એ આ વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો છે.અને યુવતી ના માતા પિતા ની માગ છે એ યુવક ને સજા થવી જ જોઈએ.આમ મિત્રો આપના દેશ માં ઘણા કિસ્સા છે તો આવા કિસ્સા માટે આપણે આવાજ ઉઠાવો જોઈએ અને આવા દોષીતો ને ફાંસી ની સજા આપવી જોઈએ જેથી છોકરીઓ સુરક્ષિત રહે.

About Hu Gujarati TEAM

Check Also

આ નાનકડી વાતનું ધ્યાન રાખી લેશો તો બની જશો કરોડપતિ…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *