હવસખોર યુવકે યુવતી સાથે બે વર્ષ સુધી બાંધ્યા સંબંધ, ગર્ભવતી થતાં કયું એવું કે જાણી ચોંકી જશો….

0
877

આજે બળાત્કારની ઘટનાઓ ખુબજ વધી રહી છે અને આનું એકમાત્ર કારણ એ છે કે આ પ્રકારનો કોઈ કાયદો બનાવવામાં આવ્યો નથી જેથી તે આ સામાજિક દુષ્ટતા પર સંપૂર્ણ ચાર્જ સાથે હુમલો કરી શકે અને વર્તમાનના કાયદામાં ડઝનેક ચાળણી જેવા છિદ્રો છે જેમાંથી ગુનેગારો છટકી જાય છે

અને આ દ્વારા બળાત્કાર કરનારાઓ તાજી અને અનિયંત્રિત થવાનું શરૂ કરે છે બળાત્કાર એટલે બળના આધારે કરવામાં આવેલ કામ અને તે અનુભવ છે જે પીડિતના જીવનનો પાયો હચમચાવી નાખે છે અને દુખની વાત એ છે કે આ એક ગુનો છે જ્યાં બળાત્કાર કરનારને બદલે સ્ત્રીના કપાળ પર કલંક લગાવવામાં આવે છે.

મિત્રો ઘણી સ્ત્રીઓ માટે તેની આડઅસરો લાંબા સમય સુધી વ્યક્તિગત સંબંધો,વર્તણૂક અને મૂલ્યોમાં ફેરફાર, અને આતંકની ક્ષમતાને તીવ્ર અસર કરે છે અને જ્યારે રાહુ ચંદ્ર અને સૂર્ય ઉપર ગ્રહણ કરે છે તો પછી થોડા સમય પછી તેઓ છૂટી જાય છે પરંતુ જો બળાત્કારનો રાહુ સ્ત્રીના જીવનને ગ્રહણ કરે છે

તો આટલી લાંબી કાળી ઘેરી દુર્ઘટના તેની આસપાસ રહે છે જેથી તે જીવનમાંથી બહાર નથી આવી શકતી મિત્રો એટલું જ નહીં પરંતુ આ ઘોંઘાટીયા રોગની તીવ્રતાને કારણે તેમાંના આખા કુટુંબની પ્રતિષ્ઠા ધૂળવાળી બની જાય છે અને એટલા માટે કે તેના પોતાના લોકો પણ ગુસ્સે થઈને કહે છે કે તમે કેમ મરી નથી ગયા મૃત્યુ ફક્ત શરીરનુ જ થાય છે બળાત્કાર ઓળખ પણ તોડે છે અને આત્મ ગૌરવને પણ ચકનાચૂર કરે છે.

મિત્રો આવો જ એક કીસ્સો સામે આવ્યો છે જ્યા એક હવસખોર યુવકે યુવતીને પ્રેમજાળમા ફસાવીને તેની સાથે સતત બે વર્ષ સુધી શારીરીક સુખ માણ્યા બાદ જ્યારે યુવતીએ લગ્ન કરવાનૂ કહયુ તો આ યુવકે તેને તરછોડી દીધી હતી અને બાદ મા જાણવા મળ્યું કે આ યુવતી ગર્ભવતી બની હતી જેના કારણે આ હવસખોર યુવક તેને અપનાવવા માંગતો ન હતો તો આવો જાણીએ કે આ કિસ્સા મા આખરે શુ બન્યુ હતુ.

મિત્રો આ કીસ્સો અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં યુવતીને આ જ વિસ્તારના યુવકે બે વર્ષ સુધી શારિરિક સબંધ ભોગવ્યા પછી લગ્નનો ઇનકાર કરી દેતા યુવતી પોલીસના શરણે આવી છે. શારીરિક સંબંધો દરમિયાન યુવતી ગર્ભવતી થઈ જતાં યુવકે હોસ્પિટલે લઈ જઈને ગર્ભપાત કરાવી નાંખ્યો હતો અને એટલું જ નહીં, લગ્નની લાલચ આપીને બે વર્ષ સુધી ભોગવ્યા પછી લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો.

મિત્રો આ અંગેની વિગતો એવી છે કે નરોડામાં માતા-પિતા સાથે રહેતી 27 વર્ષીય યુવતી બે વર્ષ પહેલા નરોડાની હરિદ્વાર સોસાયટીમાં રહેતા ગૌરાંગ પ્રજાપતિ સાથે સંપર્કમાં આવી હતી. આ પછી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. પ્રેમસંબંધમાં તેમણે તમામ મર્યાદા વટાવી દીધી હતી. બંને વચ્ચે સતત બે વર્ષ સુધી શારીરિક સંબંધો રહ્યા હતા ગૌરાંગે લગ્નની લાલચ આપી હોવાથી યુવતીએ તેને પોતાનું સર્વસ્વ સોંપી દીધું હતું.

મિત્રો બે વર્ષમાં ગૌરાંગ યુવતીને અવાર નવાર અલગ અલગ ગેસ્ટ હાઉસમાં લઈ જતો હતો અને ત્યાં તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. દરમિયાન યુવતી ગર્ભવતી બની ગઈ હતી.યુવતી ગર્ભવતી બની જતાં ગૌરાંગ તેને ગત ત્રીજી જૂને પ્રિયલ હોસ્પિટલ લઈ ગયો હતો અને ત્યાં ગર્ભપાત કરાવી નાંખ્યો હતો

ગર્ભપાત પછી યુવતીએ લગ્નની વાત કરતાં તેણે પોત પ્રકાશ્યું હતું અને લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. બે વર્ષ સુધી સંબંધો રાખ્યા પછી ગર્ભપાત કરાવી દેતા યુવતીએ ગૌરાંગ સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.