લસણની પેસ્ટ થી દૂર કરો ચહેરા પર ના મસા, જલ્દી થી જાણો અને અપનાવો આ ઘરેલું ઉપાય

0
1016

મિત્રો આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે આજે સ્વસ્થ બાબત માં લોકો ની સભાનતા પેહલા ની માત્ર માં વધી છે, મિત્રો તમને જણાવીએ કે ઘણા લોકો ના ચેહરા પર મસા હોઈ છે, જે એને ગુજરાતી લોકો મહ પણ કહે છે, મિત્રો આ મસા ઘણા લોકો ના ચેહરા પર આ મસા ખુબ સુંદર લાગે છે, અને ઘણા લોકો ના ચેહરા પર આ મસા ચેહરા ને ખુબ બદસુરત કરી નાખે છે, મિત્રો આજે અમે તમને જણાવીએ કે તે મસા ને પોતાની ત્વચા પરથી હટાવવા માટે અમે તમને થોડીં ટીપ્સ આપીશું જે તમને ખુબ લાભ આપશે, ચાલો જાણીએ.

મિત્રો તમને જણાવીએ કે ઘણા લોકોને તેમના ચહેરા પરના મસા ગમતા હોય છે તો ઘણાને તેમના ચહેરાની સુંદરતામાં નડતા હોય છે.તમને જણાવીએ કે જો કે ચહેરા પર કેટલીક જગ્યાએ મસા તેની બ્યૂટી કહેવાય છે તો ચહેરાના કેટલાક ભાગ પર તે પસંદ પડતા નથી.વધુ માં જણાવીએ કે પરંતુ ઘણી વખત કેટલાક લોકો આ મસાને દૂર કરવા માટે મોંઘામાં મોંઘી ટ્રીટમેન્ટ કરાવતા હોય છે.તમને જણાવીએ કે ખાસ કરીને આ ટ્રીટમેન્ટથી કોઇ ફરક નથી પડતો પરંતુ તેનાથી કેટલીક આડ અસર થવા લાગે છે વધુ માં જણાવીએ કે તો ચાલો જાણીએ ના ગમતા મસા ચહેરા પરથી દૂર કરવા શું કરવું જોઈએ….

લસણની પેસ્ટ 

મિત્રો તમને જણાવીએ કે આજે કે શું તમારા ફેસ પર મસા છે તો તેને દુર કરવા માટે આપ્નાવો આ ઉપાય, લસણને સ્વાસ્થ્યની સાથે સુંદરતા માટે પણ બેસ્ટ માનવામાં આવે છે.તમને જણાવીએ કે જેથી તમે લસણની પેસ્ટ તૈયાર કરો. તેને રૂની મદદથી તલ પર લગાવી ને આખી રાત માટે છોડી દો.વધુ માં જણાવીએ કે સવારે તેને સારી રીતે સાફ કરો.તે થોડા દિવસો આ ઉપાય આજમાવો.

કેળાની છાલ

મિત્રો તમને જણાવીએ કે કેળાની છાલ લો અને અને તેની અંદરનો ભાગ તલ પર રાખીને ઉપરથી કોઇ ચોખ્ખા કપડાંથી બાંધી દો.વધુ માં જણાવીએ તો આખી રાત તેને એમ જ રહેવા દો. તેનાથી તલ ઝડપથી સાફ થઇ જશે.મિત્રો આ ઘરેલું ઉપાય જરૂર અજમાવો.

પાઇનેપલ

મિત્રો તમને જણાવીએ કે આજે તે પાઇનેપલ ખાટું હોવાને કારણે એસિડીક હોય છે.તમને જણાવીએ કે તે ના આ ગુણ ને લીધે લોકો ને ખુબ ભાવે છે અને તેના ફાયદા પણ છે, તેના આ ગુણના કારણે તમારા તલ હટાવવા માટે મદદરૂપ સાબિત થઇ શકે છે.તમને જણાવીએ કે આખા ચહેરા પર તલ ફેલાયેલા હોય તો પાઇનેપલનો જ્યુસ દિવસમાં 2-3 વખત રોજ ચહેરા પર લગાવો.તમને જણાવીએ કે જો તમે ઇચ્છો તો તેને રાતે લગાવો અને ધોયા વગર જ સૂઇ જાવ, મિત્રો આ ખુબ અસર કારક ઉપાય છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here